________________
વર્ષ : ૬૯
પ્રબુદ્ધ જીવન
અંક ઃ ૬ મુંબઈ, જૂન ૨૦૦૯
જિન-વચન
પાંચ મહાવ્રતો
પાના : ૨૮
अहिंसं सच्चं च अतेणयं च
तत्तो य बंभं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाई
चरेज्ज धम्मं जिणदेसियं विदू ।।
–ઽત્તરાધ્યયન- ૨ ૬-૬ ૨
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતોને અંગીકાર કરીને વિદ્વાન મુનિએ જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મનું આચરણ કરવું.
કીમત રૂપિયા દસ
अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह - इन पांच महाव्रतों को अपना कर विद्वान मुनि जिनेश्वर कथित धर्म का आचरण करे ।
A learned monk having adopted the five great vows of non-violence, truthfulness, non-stealing, celibacy and nonpossessivenss should practise the religion preached by the Jineshwara.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન-વત્તન’માંથી)