SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબદ્ધ જીન - તા. ૧૬એપ્રિલ ૨૦૦૭ - ૩૫૮ અનાહારક (જીવ) આહારશૂન્ય અવસ્થા. आहारशून्य अवस्था । Absence of nourishment. ૩૫૯ અનિત્યંત્વરૂપ (સંસ્થાન) જે આકારની કોઈની સાથે તુલના ન કરી શકાય તે. जिस आकारकी किसी के साथ तुलना न की जा सके । A configaration type. ૩૬૦ અનિત્ય જે કાયમી નથી, સ્થિર નથી. जो दीर्घकालीन नहि है, स्थिर नहि है। Transient. ૩૬૧ અનિત્ય અવક્તવ્ય જે કાયમી નથી અને જેની વિવફા થઈ શકતી નથી. जो दीर्घकालीन नहि है, एवं जिसकी विवक्षा नहीं हो सकती । Transient-cum-indescribable. ૩૬૨ અનિત્યાનુપ્રેક્ષા શરીર અને ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સંબંધી તે બધું નિત્ય-સ્થિર નથી એવું ચિંતન કરવું. शरीर और घर आदि वस्तुएं एवं उसके संबंध में नित्यत्व और स्थिरत्व नहीं है वैसा चिंतन करना । Anupreksa as the transient. ૩૬૩ અનિક્રિય (મન) આંતરિક સાધન आंतरिक साधन । Not Sense-organ ૩૬૪ અનિવૃત્તિ બાદરપરાય નવમું ગુણસ્થાન છે.જ્યાં મોહનીયની જઘન્ય સ્થિતિ સંભવે છે. (ગુણસ્થાન) नौववां गुणस्थान का नाम है, जहां मोहनीय की जघन्य स्थिति संभवित है। The name of nineth gunasthana. ૩૬૫ અનિશ્ચિત (અવગ્રહ) લિંગ દ્વારા અમિત અર્થાત્ હેતુ દ્વારા અનિર્ણાત વસ્તુ. लिंग द्वारा अप्रमित अर्थात् हेतु द्वारा असिद्ध वस्तु है ।। Grasping that not demonstrated through a probans. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશ:) 1 પ્રતિશ્રી, તા............ શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૩, મહમ્મદી મિનાર, ૧૪ મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : ૦૨૨-૨૩૮૨૦૨૯૬, આપનો વિનંતિ પત્ર મળ્યો. અમોને આપના પ્રબુદ્ધ જીવન'ના વાર્ષિક/ત્રિવાર્ષિક/પંચવર્ષીય/આજીવન ગ્રાહક કન્યા કરિયાવર ગ્રાહક થવાની ઈચ્છા છે. ‘પ્રબુદ્ધ જીવન નીધિ” કાયમી ફંડમાં અનુદાન આપવાની અમારી ભાવના છે. આ સાથે ચેક/ડ્રાફ્ટ રૂ....... ........... નંબર.... ........ તારીખ ............. ..........શાખા ........... ..........ગામ... ............નો સ્વીકારી નીચેના સરનામે રસીદ મોકલવા વિનંતિ. ધન્યવાદ. ચેક/ડ્રાફ્ટ “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામનો જ મોકલીએ છીએ. નામ અને સરનામું .......... લિ.......... ....
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy