SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રબુદ્ધ જીવન છે. તા. ૧૬ ઓગસ્ટ ૨૦૦૭) ૩૮૨ વિવેક - - હેય-ઉપાદેયનો ભેદ, ખાનપાન આદિ વસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછી માલુમ પડે તો તેનો ત્યાગ કરવો તે વિવેક નામનું પ્રાયશ્ચિત. -हेय-उपादेय का भेद, खान-पान आदि वस्तु यदि अकल्पनीय आ जाय और बाद में मालुम पडे तब उसका त्याग करना विवेक नामक प्रायश्चित। -When prohibited food or drink happen to have been received and the fact come to light on, then discard these food and drink that is called Viveka. ૩૮૩ વિવિક્તશાસન -બાધા વિનાનાં એકાંત સ્થાનમાં રહેવું. છ પ્રકારના બાહ્યતપમાંનું એક તપ. -बाधारहित एकान्त स्थान में रहना, छह प्रकार के बाह्य तप में से एक प्रकार का तप। -Lonely residence. To reside in lonely place free from all disturbances. ૩૮૪ વિરૂદ્ધરાજ્યાતિક્રમ --જુદાં જુદાં રાજ્યો તથા દેશ માલની આયાત-નિકાસ ઉપર જે અંકુશ મૂકે છે યા તે માલ પર દાણ-જકાત-કર વગેરેની વ્યવસ્થા બાંધે છે તેનું ઉલ્લંઘન કરવું તે વિરૂદ્ધરાજ્યાતિક્રમ. -अलग अलग राज्यों एवं देश मालों की आयात-निकास के उपर अंकुश लगाते हैं या माल के उपर चूंगी-कर आदि की व्यवस्था करते हैं उसका उल्लंघन करना विरुद्ध राज्यातिक्रम है।.. - The different kingdoms impose restrictions on the export and import of commodities of they levy some tax on them, now to violate regulations connected with all this, that is violating taxation regulations of the opposite kingdom. ૩૮૫ વિરત -સર્વવિરતિ, સંયમ, પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી સર્વાશ વિરતિ પ્રગટ થાય છે. -सर्वविरति, संयम, प्रत्याख्यानावरण कषाय के क्षयोपशम से सर्वांश विरति प्रगट होती है उसे विरति कहते हैं। - The state in which on account of Ksayopashama of Pratyakhyanavarana. Kasaaya Virti makes its appearance in full measure that is Virata. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશ:) પ્રતિશ્રી, તો............................ શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૩, મહમદી મિનાર, ૧૪ મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. આપનો વિનંતિ પત્ર મળ્યો. અમોને આપના પ્રબુદ્ધ જીવન’ના વાર્ષિકત્રિવાર્ષિક/પંચવર્ષીય/આજીવન ગ્રાહક કન્યા કરિયાવર ગ્રાહક થવાની ઈચ્છા છે. ‘પ્રબુદ્ધ જીવન નીધિ' કાયમી ફંડમાં અનુદાન આપવાની અમારી ભાવના છે. આ સાથે ચેકડ્રાફ્ટ રૂા....... ............ નંબર.......... ........... તારીખ .............. ...........................શાખા............... .......................ગામ.......... .....................નો સ્વીકારીનીચેના સરનામે રસીદ મોકલવા વિનંતિ. ધન્યવાદ. ચેક/ડ્રાફ્ટ “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામનો જ મોકલીએ છીએ. નામ અને સરનામું : P લિ...................
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy