SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા૧૬ ઓગસ્ટ, ૨૦૦૭ કરી છે. પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (જુલાઈ-૨૦૦૭ના અંકથી આગળ). ૩૭૯ વિસંવાદ –અન્યથા પ્રવૃત્તિ કરાવવી અથવા બે નેહીઓ વચ્ચે ભેદ પડાવવો, આ અશુભ નામકર્મનો આશ્રવ-બંધહેતુ ૩૮૦ વિષયસંરક્ષણાનુબંધી ધ્યાન' -अन्यथा प्रवृत्ति करवाना अथवा दो स्नेहीओं के बीच मतभेद करवाना, यह अशुभ नाम कर्म-का आश्रव-बंधहेतु है। -Casting false behaviour means making someone act in a frudulent manner, on altrenative interpretation, creating dissension means causing misunderstanding between two friends, this is cause of bondage for ashubha naamakarma. -પ્રાપ્ત થયેલા વિષયોને સાચવી રાખવાની વૃત્તિમાંથી ક્રૂરતા કે કઠોરતા આવે અને આ કારણે મનમાં સતત ચિંતા થયા કરે તેને વિષય-સંરક્ષણાનુબંધી–ધ્યાન કહેવામાં આવે છે. આ રૌદ્રધ્યાનનો એક પ્રકાર છે. પ્રથમ પાંચ ગુણસ્થાનવાળડ જીવોમાં આ ધ્યાન સંભવે છે. -प्राप्त विषयों को सुरक्षित रखने की वृत्ति से क्रूरता या कठोरता का उद्भव होता है एवं उसके कारण मन में सतत चिंता बनी रहती है उसे विषय संरक्षणानुबंधी-ध्यान कहते हैं। यह रौद्रध्यान का एक प्रकार है। यह प्रथम पांच गुणस्थानवर्ती जीवों में संबंधीत है। - Promoting the protection of an acquisition, cruelty or hardness of heart takes its rise from a tendency to commit violence, to speak the untruth, to commit theft and to seek security for things acquired and the constant reflection that proceeds in connection with them is respectively called rudradhyana, that promoting the protecion of an acquisition, the persons occupying the first five gunasthanakas such as are susceptible to this dhyan. -ગાંધર્વ નામના વ્યંતરદેવોનો એક પ્રકાર -गांधर्व नामक व्यंतर देवों का एक प्रकार। -One kind of gandharva Vyantar god. ૩૮૧ વિશ્વાવસુ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક વિનંતિ સુજ્ઞશ્રી, સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જેન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન” નિયમતિ મળતું હશે. આપના. સહકાર માટે અમે આપના આભારી છીએ. ‘પ્રબુદ્ધ જીવન’ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ કરવા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે. ઉપરાંત પ્રબુદ્ધ જીવન નીધિના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે. આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે. આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકૂળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ. આપનો ચેક/ડ્રાફ્ટ 'SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ. આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ “પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે. આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ જ્ઞાનયાત્રા માટે અમને પ્રેરક બની રહેશે. ધન્યવાદ, આભાર. [મેનેજર
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy