________________
૧૬ એપ્રિલ ૨૦૦૪
પ્રબુદ્ધ જીવન
કીય ? એક ભવમાં બે ભવ ભોગવનારી નારીને સંસારની રંગભૂમિ પર કેટકેટલા અભિનય કરવાના ? જીવનમાં ચિરના ને સ્થિતિ સ્થાપકતા પ્રાપ્ત કરતાં એને શું શું નહીં વિત્યું હોય? જીણહત્યા,
પ્રાયગંગનાં વહેતાં વાર
આ તો ચાલતી કલમે સૂવું તે ટપકાવ્યું પણ આ ઉક્તિઓની બાળાન, કજોડાં, કન્યાવિક્રય, વૈધવ્ય, શોક્યનું જીવન-ફરજીયાત લોકોક્તિ-કોટિએ પહોંચવાની ગુંજાઇશ કેટલી ? વેશ્યાવન, છૂટાછેડા, ત્યકતા જીવન, દામ્પત્યવનની નિષ્ફળતા,
અવસર આવ્યે રસની ધારા.
(૨૦) માધુર્યની ગંગોત્રી નારી,
આ ત્રેખમાં તો, ગુજરાતમાં પ્રચલિત નારી વિષયક ગીગાંઠી કહેવતોનો જ સમાસ કર્યો છે. આપણા દેશ અને દુનિયાની અનેક પ્રજાઓની અનેક ભાષાઓમાં નારી-વિષયક કહેવતો મળવાની, આત્મય નારી સર્વત્ર હસ્થમથી રહી છે. 'યુ ટુ બસ'ની જેમ ' ઇલટી થાય જૈમ ઈઝ યુમન' એમ જ્યારે શૅક્સપિયર કરે ત્યારે નારીના ચંચળ ચિત્તની એ અભિવ્યક્તિ કરે છે. પુરાતન નારી અર્વાચીનતા કે અદ્યતન બનતાં બનતાં કેટકેટલા ચિત્રવિચિત્ર અનુભવોમાંથી પસાર થઈ એને તો કાયા ને માયા બેઉના ભય અને એમાંય સામાજિક અને આર્થિક પરાધીનતા ભોગવતા નારી-સમાજ પર શું શું શું નહીં વીત્યું
મારી તો એક પણ કહેવત જ લો-પ્રચલિત થઈ જાય તો હું તો દાન, કેટકેટલા વિષમ અનુભવોમાંથી પુરાતન નારી પસાર થઈ છે. મારી જાતને ધન્ય ગણું. આ બધી સમ વિષમ સ્થિતિઓમાંથી, સમાજે એના જીવનવ્યાકર અને એના રંગઢંગનું પૃથક્કરણા કરી, સાર્વી કે ખોટી કહેવતો સઈ હશે એ કહેવતોને સર્વવા સત્ય માનવાની જરૂર નથી, હા, એમાં કોક આછો ને ક્યાંક ગાઢા, સ્વભાવના અંશો ઝીલાયા હશે જરૂર, પણ એમાંય દેશકાળનું પ્રતિબિંબ પણ પડ્યું હશે. એમાંય નોંધળાના પળ કહેનાર અગ્નિસમી દ્રૌપદી છે તો વર્ષવ ભર્તી ન ચ વિપ્રયોગ : [ કહેનાર જ્યોજ્ના-શીતલ સીતામાતા પણ છે !’· ગંગા અને અગ્નિને પવિત્ર કરનાર સીતા જેવી સતીને જે સમાજે અપવાદરૂપ ગણી નથી તે સમાજ સામાન્ય નારીને કહેવતોમાં કેવી રીતે જુએ ?
કાશ્મીરી રામાયણ
n ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્)
કાકોરી સાહિત્યમાં વૈષ્ણવ ભક્તિનો પ્રાર્ભાવ ઓગણીસમી સદીની આસપાસના સમયમાં થયેલો નજરે પડે છે. આમ છતાં, તેમાં રામભક્તિનો વિકાસ સબળ પ્રારૂપ થયેલો દેખાતો કરી, કેમકે સેંકડો વર્ષોથી કાશ્મીરી વિસ્તાર શૈવમતનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. વી ભૌગોલિક પરિસ્થિતિને લીધેય એ વિસ્તાર મધ્ય ભારતથી અલગ રહેવા પામેલો, પરંતુ જ્યારે સમગ્ર ભારતમાં વૈષ્ણવ ભક્તિનો જબરદસ્ત પ્રવાહ પ્રબળ બનવા પામ્યો ત્યારે કાશ્મીર વિસ્તાર એના રંગે રંગાવા .. પામ્યો હતો. ભારત તરફથી આવેલા સાધુસંતો અને વૈષ્ણવ ભક્તોને કદ એ – ફાળે એ વિસ્તારોમાં વૈષ્ણવી રામ-કૃષ્ણ ભક્તિની એકુર રોપવાનું શ્રેય જાય છે. આમ છતાં, શૈવ સંપ્રદાયને સમાંતર આ વૈષ્ણવી ભક્તિપ્રવાહની ધારા વેગીલી ત્યાં ન જ બની શકી. પણ જ્યારે વિદેશી સંસ્કૃતિક આક્રમણથી ત્યાંના લોકો નિરાશ ને ત્રસ્ત બન્યા ત્યારે તેઓ અસહાય બની રામભક્તિના સંગ્રામતના ઠેલનમાં આસરો ઢંઢવા લાગ્યા. મધ્યભારતમાં જે નવા સોખમી સદીમાં સંગીન રીતે દાંતો થયેલો તે કાશ્મીર વિસ્તારમાં સહેજ વિલંબે ઓગણીસમી સદીમાં રામભક્તિ રૂપે વહેવા માંડ્યો અને ત્યારે આપણને શ્રી પ્રકાશત સુંદર વર્ણનથી મુક્ત 'રામવતાર ચરિત' નામનું રામકથાનું ભક્તિકાવ્ય
સાંપડે છે.
એમાં મુખ્યત્વે તો નાભિકી રામાયણની કથાની દષ્ટિએ આધાર લેવાયો છે. છતાં એમાં ત્યાંના સ્થાનિક વાતાવ૨ણા-પરિવેશની જ પ્રધાનતા આવી છે. કાશ્મીરના સામાજિક-સાંસ્કૃતિક ને ભૌગોલિક પરિવેશનો ઘેરો પ્રભાવ એના પર અંકિત છે. એનાં પાત્રોનાં નામો પર કારમીરી ઉચ્ચારાની અસર રહેલી છે. જટાયુ ને જટાન, કૈકેયીને કીકી, ઇંદ્રજીતને ઈન્દ્રજૈન, સંપાતિને સંપાઈ આદિ જેવાં નામો એમાં અપાયાં છે. તેમાં અંકિત પ્રસંગોના કથન પર પણ કાશ્મીરી રીતરિવાજો ને વેશભૂષા–પ્રકૃતિની અસ૨ વરતાય છે અને જાણે ઓગણીસમી સદીનો કાશ્મીરી સમાજ એમાં ચિતરાયેલો નજરે પડે છે. રામના વનવાસ ટાણે વિલાપ કરી રહેલ દશરથ રાજા વ્યાકુળ નજરે કાશ્મીરના પરિચિત સૌન્દર્ય સ્થળો ને તીર્થોનો નામોલ્લેખ કરતા દેખાય છે. લંકાની અશોકવાટિકામાં કાશ્મીરી વિસ્તારનાં ફૂલો ખીલ્યા હોવાનું એમાં આલેખન થયું છે. ભગવાન રામના લગ્નપ્રસંગના વર્ણનમાં કાશ્મીરી રીત-રિવાજોનું અનુસરણ થયેલું દર્શાવાયું છે. સતી સીતાના
ર
.
૯
ધરતીમાં સમાઈ જવાના પસંગમાં કર્તાએ પોતાના વતન પાસેના શંકરપુર નામના કાશ્મીરીગ્રામનું જ આલેખન કરેલું છે. ત્યાંના રામકુંડની બાબતમાં પ્રચલિત કાશ્મીરી દંતકથાનું શ્રદ્ધાપૂર્વક કથન એમાં થયેલ છે કે ‘જો સીતારામજી આવ્યા. તારા રામજી આવ્યા કહેવાથી એના જળમાં બુંદબુદ ઉદ્ભવવા પામે છે. કાશ્મીરી ભાષા સાહિત્યના આ ગૌરવગ્રંથની ઘટનાઓ જાણે અય્યપ્પા, જનકપુર અને લંકામાં નિહ પણ કાશ્મીરી વિસ્તારમાં જ બનવા પામી હોય એવું એમાં અંકિત વાતાવરણ પરથી સમજાય છે. આમ, કાશ્મીરીકરણ એ આ રામાયણ ગ્રંથની આગવી વિશિષ્ટતા બની જાય છે. કાશ્મીરી વિદ્વાન ડૉ. રાધિરશેખર તોખાનીનો ય આવો જ મત પ્રવર્તે છે.
આમ છતાં, એ ગ્રંથમાં કવિએ વાલ્મિકી ક્રમિત રામકથાનું અનુસરણ કરવા ઉપરાંત પોતાની વિશિષ્ટ પ્રતિભા ને દષ્ટિનો ય પરિચય આપ્યો. છે. એના કથાસંયોજનમાં કવિએ કેટલીક વિલક્ષણ ને મૌલિક માન્યતાઓ પણા ગૂંથી છે. એ પૈકી પદવી માન્યતા સીત જન્મને લગતી છે. ગીતા એ રાવળાની પુત્રી હોવાનું કવિકથન છે. રાવણના લગ્ન મંદોદરી નામની અપ્સરા સાથે થયેલા ને એનાથી થયેલી પુત્રી સીતા અંગે જ્યોતિષીઓએ ઘાતક નીવડવાનું ભાવિકથન કર્યાથી મંદોદરીએ રાવણાની જાણ બહાર એ નવજાત સીતા નામની બાળકીને લાકડાની એક બંધ પેટીમાં મુકીને નદીમાં વહેતી કરી દીધી હતી. પછી જનકરાય યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નદી કિનારે ગયા હતા ને તે વખતે તેમને નદી કિનારેથી એ બંધ પેટીમાં રહેલી સૌના મળી આવે છે. આમ હોવાથી એ અપહરણ કરાયેલી સીતાને લંકામાં જોયા બાદ મંદોદરી વાલ ઉદ્ગાર કાઢે છે
તુર્જિન તમ કામ ક્થપથ થ નોવન ગમય કૌલિ પતિ લેખન લોધિ કર્યા સોવુ બુધિવ તસ માર્જિ મા માજુક મુણુક આવ લંબન વૈલિ છસ બબન દોદ કીચિ તસ ટ્રાવ.
ભાવાર્થ ત્યારે એને મંદોદરીએ ગોદમાં લઈ લાડ લડવા તથા પાણીમાં ફેંકાયેલી એ સીતાને ફરીથી પ્રાપ્ત કરીને પોતાના ખોળામાં સુવડાવી. અહીં, પોતાના રક્ત માસની સુંગંધ ભળતાં એ માતાના અનમાંથી દૂધની ધારા વિરત વર્ગ પસ્ફુરિત થઈ,
એ ગ્રંથની બીજી વિલક્ષણ ઘટના તે રામે કરેલા સીતાત્યાગની છે.