________________
૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૯૭ અને તા. ૧૬-૮-૯૩
| પર્યુષણ વ્યાયાનમાળા
આર્થિક સહયોગ : શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ |
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી રવિવાર, તા. ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૯૩ થી રવિવાર, તા. ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાન સભાઓ બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાન સભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧-૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:
દિવસ
તારીખ
વ્યાખ્યાતા
વિષય
રવિવાર
સોમવાર
મંગળવાર
બુધવાર
તા.૧૨-૯-૯૩ ૧. ડૉ.હુકમચંદ ભારિદ્ધ
૨. શ્રી શશિકાંત મહેતા તા.૧૩-૯-૯૩ ૧. પૂ. સાધ્વી શ્રી સોહનકુમારીજી
૨. ડૉ.ચિનુભાઈ નાયક તા.૧૪-૯-૯૩ ૧. શ્રી હેમાંગિની જાઈ
૨. શ્રી પ્રવીણભાઈ સી. શાહ તા.૧૫-૯-૯૩ ૧. શ્રી મનુભાઈ ગઢવી
૨. શ્રી હરિભાઈ કોઠારી તા.૧૬-૯-૯૩ ૧. શ્રી ડી.આર. મહેતા
* ૨. પૂ. શ્રી જશુબાઈ મહાસતીજી , તા.૧૭-૯-૯૩ ૧. શ્રી નેમચંદ ગાલા
૨. શ્રી રમેશ દવે તા.૧૮-૯-૯૩ ૧. ડૉ.દેવબાળાબહેન સંઘવી
૨. ડૉ. રમણલાલ ચી. શાહ તા.૧૯-૯-૯૩ ૧. પૂ. સમણી શ્રી અક્ષયપ્રજ્ઞાજી
૨. પ્રા. તારાબહેન રમણલાલ શાહ
सुखकी प्राप्ति ભગવાન મહાવીરનો પૂર્ણયોગ कषाय मुक्ति-मोक्षका उपाय ધર્મધ્યાન અને જીવનશુદ્ધિ જીવન-સંગીત અને માનવધર્મ સમક્તિ-પ્રાપ્તિની પ્રક્રિયા ચાતક પીએ નહીં એઠાં પાણી तमसो मा ज्योतिर्गमय अहिंसाकी वैज्ञानिकता આત્મખોજ અપ્રમાદ લઘુતાસે પ્રભુતા મીલે મનની જીત નામકર્મ प्रेक्षाध्यान और जीवन-विकास ગુણોપાસના
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
પ્રથમ દિવસે, અનેક નેત્રયજ્ઞોના આયોજક, આંખના ઓપરેશનોના સુવિખ્યાત સર્જન ડૉ. શિવાનંદ અધ્વર્યુ (સ્વામી યાજ્ઞવક્યાનંદજી) બે વ્યાખ્યાનો દરમિયાન પ્રાસંગિક ઉદ્બોધન કરશે.
વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે (૧) શ્રી શોભાબહેન સંઘવી (૨) શ્રી કસમબહેન શાહ (૩) શ્રી ભાનુબહેન શાહ (૪) શ્રી તરલાબહેન શેઠ (૫) શ્રી મનમોહન સેહગલ (૬) શ્રી શારદાબહેન ઠક્કર (૭) શ્રી અવનિબહેન પારેખ અને (૮) શ્રી ચંદ્રાબહેન કોઠારી.
આ વ્યાખ્યાનનો લાભ લેવા સંઘના સર્વ સભ્યો, શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ]
રમણલાલ ચી. શાહ
પ્રમુખ
ચીમનલાલ જે. શાહ
ઉપપ્રમુખ પન્નાલાલ ૨. શાહ
કોષાધ્યક્ષ
નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ
મંત્રીઓ
| માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, સ્થળ : ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪૦૦ 008. [, ફોન : ૩પ૦૨૯,મુદ્રણસ્થાન: રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટ૬૯ ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૮, ફોટોટાઇપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨. |