SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જીવન ૧૦ અહિ સાપ્રેમી જૈતાએ ધણા પ્રયત્નો કર્યાં હતા, પરંતુ તેમાં તેને જરા પણ સફળતા મળી નહેતી. આ વાત જાણીને મહારાજ શ્રીએ જાતે ત્યાં જવાનું નકકી કર્યુ. તેમનુ નામ દેવાંશી સંત તરીકે, ચમત્કારિક મહાત્મા તરીકે જાણીતુ થઈ ગયુ હતુ . તે નાનાં નાનાં ગામડાંઓમાં વિચરતા હોય તે ત્યાં પણ કેટલાયે રાજવીએ અને યુરેપિયને એમને વંદન કરવા આવતા. તેઓ બિટિયા પધારવાના છે એવી ખબર પડતાં ભાપાજીએ વિચાયું કે મહારાજશ્રી જરૂર મને વધ ન કરવાના ઉપદેશ આપશે અને એમની સામે મારાથી કશું' ખોલાશે નહિ.' આથી Àપાજી બિટિયા ગામ હેાડીને નાસી ગયે.. મહારાજશ્રી જ્યારે બિટિયા પધાર્યા ત્યારે પૂજારી ભાષા”તી એમણે તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે ભેાપાજી ગામ છોડીને નાસી ગયા છે. હવે કાને ઉપદેશ આપવા ? પણ શું એથી મહારાજશ્રીને ફેરા નિષ્ફળ જશે ? મહારાજશ્રી તે પોતાના ભકતા સાથે વીરના સ્થાનકમાં ધ્યાન લગાવીને થાડીવાર ખેસી ગયા. ત્યાર પછી તેઓ ત્યાંથી વિહાર કરી વાંકલી ગામે પધાર્યાં. ચારેક દિવસ પછી એક ચમત્કારિક ઘટના બની. મહારાજશ્રી વાંકલીમાં કેટલાક વિદેશી ભકતો સાથે ધમ'ચર્ચા કરી રહ્યા હતા ત્યાં એક મેધેલા માણસ આવી પહેોંચ્યા. એણે કહ્યું. ‘બાબાજી પાય લાગુ છુ. મહારાજશ્રીએ પૂછ્યુ કાણુ છે ભાઇ તુ ?? આગ તુકે કહ્યું, ‘બાબા” હુ હું હવેથી જીવવષઁ નહિ કરું.' ભોપાજી, મને માફ્કા. મહારાજશ્રીએ એને પાસે બેસાડી પૂછ્યું તે નેપાજીએ કંકુ, ‘આપ મને બાધા આપશો એ બીકે હું સ્થાનક છેડી ભાગી ગયા. પરંતુ રાતે સ્થાનકના વીર દાદાએ મને સ્વપ્નમાં દા'ન આપ્યાં. મને કહ્યું કે ભાપાજી, બાબાજીએ આપણા સ્થાનકને પેાતાના ચરણુકમળથી પવિત્ર બનાવ્યું છે. આપણું બિટિયા ગામ પણ પવિત્ર થયું છે. હવે -કરાતા વધ કરીને આ સ્થાનકને અપવિત્ર ન કરાય. માટે મારી આજ્ઞા છે કે હવેથી તારે અહીં વધ ઝરીને મને ધરાવવા નહિ. આમ વીરદાદાએ મને આજ્ઞા કરી. વળી સ્વપ્નમાં આપે પણ મને ન આપ્યાં અને બબ કરવા કહ્યુ. એટલે હું એ માટે આપની પાસે લેવા આવ્યો છું. જીવવષ પ્રતિજ્ઞા તા. ૧૬-૬-૧૯૯૦ પ્રતિમાની વાત આવી એટલે વિનતીને સ્વીકાર કરી માંડાલી પધાર્યા હતા. પ્રતિષ્ઠાને કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાઇ ગયા અને ગામના સધમાં ખે તડાં હતાં તેનુ પણ ગહારાશ્રીએ સમાધાન કરાવી આપ્યું. મહારાજશ્રીએ ભાપાજી પાસે હવેથી અકરા મૈં ન ધરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી. જાણે ચમત્કાર જેવી બનેલી આ ઘટનાથી ત્યાં બેઠેલા બધા આશ્રય'ચકિત થઈ ગા આ પ્રસંગે મહારાજશ્રીએ વાંકલી અને તખતગઢના સંધના પ્રતિનિધિઓને ખેલાવીને ભલામણ કરી વીરના સ્થાનકમાં કબૂતરાને રાજે રાજ, દાણા નાખવાની વ્યવસ્થા કરવામાં આવે. તે પ્રમાણે કાયમની વ્યવસ્થા કરવામાં આવી. સંવત ૧૯૯૪માં મહારાજશ્રી આયુમાં દેલવાડામાં બિરાજ માન હતા ત્યારે માંડાલીના આગેવાના તેમની પાસે માંડેલી પધારવા માટે વિન'તી કરવા. આવ્યા. માંડાલી એટલે દાદાગુરુ શ્રી ધમ વિજયજીનું જન્મસ્થાન અને સ્વગ'વાસનું સ્થાન. ત્યાં માંડાલીના સઘના આગેવાને દાદાગુરુની પ્રતિમા સ્થાપન કરવા ઇચ્છતા હતા. મહારાજશ્રી આણુમાં રાકાયેલા હેાધા છતાં દાદાગુરુની માંડાલીમાં કેટલાક સમય રહ્યા પછી મહારાજશ્રી વિહાર કરી શિયાણા ગામે ગયા. ત્યાંથી તે પેાતાના વતન મણુાદર પધાર્યા. દીક્ષા લેતાં પહેલાં આઠ વર્ષની વયે માદરા ગામ છેડયું હતું. તે પછી તેએ સ. ૧૯૯૫માં પહેલી વાર ત્યાં પધાર્યાં હતા. એટલે તેમનું સામૈયુ કરવા આખું ગામ ઉમટયુ હતુ. તેમના પિતાજી હયાત નહેતા. પરંતુ માતા પુત્રનું મિલન થયું'. તેમની માતાને હુષ તે પુત્રરત્નને જોઈને માતા નહોતા. મહાશ્રીએ પણ ધન્યતા અનુભવી. માદરમા માટે ઉત્સવ. કરવામાં આવ્યા હતેા. જૈન– જૈનેતર એવા તમામ લેાને જમણવાર માટે ખુલ્લુ નિયંત્રણ આપવામાં આવ્યું હતું . માદર્થી મહારાજશ્રી ઉમેદપુર પધાર્યાં. ત્યાં અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજીની એમણે હસ્તે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. સ. ૧૯૯૧ માં જ્યારે મહારાજશ્રીના હસ્તે આ પ્રતિમાજીની અંજનશલાકા બામણવાડામાં કરવામાં આવી હતી ત્યારે શ્યામ આરસની પ્રતિમાજી ઉપર થાડા સફેદ ડાઘ નીકળ્યા હતા. ત્યારે મહારાજશ્રીએ ભાખ્યું હતું કે પ્રતિષ્ઠા વખતે આ ડાધ આપે।આપ નીકળી ગયા હશે. બરાબર એજ પ્રમાણે પ્રતિષ્ઠા વખતે બન્યું હતું, ઉમેદપુરથી મહારાજશ્રી પાદરલી, તખતગઢ, વાંકલી, ખીવાદી, પામાવા શિવગંજ, ખડ, કળાપરા, સુમેરપુર, નીલકઠે ચુલી, આવારા, પેષાળીયા, ભેવ, પાલડી, બાગણું, શિરહી, ગાહિલી, પાડીવ, ખાંભલ વગેરે ગામાના વિહાર કર્યાં હતા. દરેક સ્થળે માટા ઉત્સવ થતેા, સધમાં કુસંપ હાય તે તે મટી જતા. દારૂ, જુગાર વગેરે વ્યસના છેડવા, તથા કન્યા વિયં બંધ કરવા માટે અનેક લેકાએ મહારાજશ્રી પાસે પ્રતિના લીધી હતી મારવાડનાં જુદાં જુદાં ગામેમાં વિહાર કરી મહારાજશ્રી સ. ૧૯૯૬માં અણુાદરા ગામે પધાર્યાં હતા. વસત પચમીને દિવસ આવી રહ્યો હતા. મહારાજશ્રીને ૫૦ વર્ષ પૂરા થતાં હતાં. ભકતાએ અણાદરામાં મહારાજશ્રીને સુવણું મહેસવ જિવવાનું ઠરાવ્યું. સમગ્ર ભારતમાંથી એમના ભકતે આવી પહોંચ્યા હતા. અણુાદરામાં પૂજા-ભકિતને ભવ્ય મહાત્સવ ઊજવાય! મહારાજશ્રીના એક ભકત કવિ કઇંકરદાસે વિવિધ સ્વરચિત પદ્મા આ પ્રસગે ખુલંદ કઠે લલકાર્યાં હતાં. ઉગ્ર તપશ્ર્ચર્યાંને કારણે મહારાજશ્રીનું શરીર પ્રમાણમાં વહેલુ કથળ્યુ' હતું. સં. ૧૯૯૯માં તેઓ આખુ ઉપર બિરાજમાન હતા. તેમની તબિયત સારી રહેતી નહોતી. તેમની વય તે ૫૩ વર્ષની હતી, પરંતુ તેમને લાગ્યું હતું કે હવે પોતાનુ આયુષ્ય પૂરુ થશે. સામાન્ય રીતે એમની પાસે એમના ભકતાની અવરજવર શ્રેણી રહેતી, પરંતુ તેમણે પોતાના બધા ભકતાને જણાવી દીધું હતું કે 'હવે કે મારી પાસે આવશે. નહિ. મારી પાસે હવે સમય બહુ છેા છે. એટલા સમયમાં મારે આત્મસાધનામાં લીન રહેવુ છે. તમે સૌ જ્યાં હો ત્યાં ૩૦ શાંતિના જાપ કરજો.' (વધુ પૃષ્ઠ નમ્બર ૨ પ૨) આલિક શ્રી મુખજી જૈન યુવક સ ંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનનાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુ બ ૪૨૦ ૦૦૪, ૩. ન. ૩૫૦૨૯૬ : સુદ્રણસ્થાન ટ્રૅન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શ ંકર શેઠ રોડ, ગિરગામ, સુબઈ -: ૪૦૦૪ 31
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy