________________
પ્રયુદ્ધ મન
૨
સત્તાસ્થાને ખેડેલી સર્વોચ્ચ વ્યકિત પણ કેટલી ભ્રષ્ટ થઈ શકે છે. તેના ધખલાએ જોવા મળ્યા છે. ઘણી મોટી લાંચ આપીને તેમને પાડી શકાય છે તે છેલ્લા કેટલાક સમયથી મેટી મેટી આંતરરાષ્ટ્રીય કે બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફથી અપાયેલી લાંચ લેવામાં પકડાયેલા મહાનુભાવાના પ્રસગા ઉપરથી આપણુને સમજાય છે. પ્રચાર માધ્યમા વાં છે અને ખાનગી રાખેલી ખાતા પત્રકારો ગમે ત્યાંથી શોધી લાવે છે એટલે ગુપ્ત દસ્તાવેજો અને માહિતી માડાંવહેલાં પકડા લેકા સુધી · પહોંચી જઈ શકે છે. જાપાન હાય ક કાયા, ભારત હોય કે પાકિસ્તાન, પનામા હાથ કે કાલમ્બિયા કાઈપણ દેશના સર્વોચ્ચ રાજદ્વારી પુરુષો કેવા કેવા કૌભાંડામાં સડાવાય છે તે ઘેર ખેઠા ટી.વી.ના માધ્યમ દ્વારા આખી દુનિયાને જાણવા મળ્યું છે. વર્તમાન સમયમાં ભ્રષ્ટ રાજદ્વારી વ્યક્તિને ખુલ્લા પાડવામાં પત્રકારત્વ અને ટી.વી.ના માધ્યમને હિરસા બહુ નોંધપાત્ર બને છે.
જાય છે.
અને
સામ્યવાદી દેશેામાં અને લશ્કરી સરમુખત્યારશાહીવાળા દેશમાં પ્રજાના મુક્ત અભિપ્રાય કચડી નાખવામાં આવે છે. સત્તા પર સ્થિર રહેવા માટે તેમની દૃષ્ટિએ તેમ કરવુ તેમને માટે જરૂરી છે. ઘણાખરાં સામ્યવાદી દેશેામાં લેકને અન્ન, વસ્ત્ર, રહેઠાણું, શિક્ષણુ, તખી સેવા વગેરે પૂરાં પાંડવાની જવાબદારી રાજ્યની પેાતાની હોવાથી તેની અહુ સમસ્યા હતી નથી. પરંતુ એક દરે તે તેમનાં અન્ન, વસ્ત્ર અને રહેઠાણુ ધણુંખરૂં. સામાન્ય પ્રકારનાં હેાય છે. તેમાં સમૃદ્ધિ કે પ્રગતિ બહુ દેખાતી નથી. લેાકાની કામ કરવાની ધગશ પણ ક્રમે ક્રમે ઓછી થઈ જાય છે. લશ્કરી સરમુખત્યારવાળા દેશામાં પ્રજાને નિર્દોષ રીતે અંકુશમાં રાખવામાં આવે છે. અસહ્ય મોંધવારી, અછત કે ભૂખમરાને ભેગ પણ પ્રજા અને છે. સત્તાધીશોને જરીક વહેમ જતાં માણસને ન્યાયની અદાલતમાં કામ ચલાવ્યા વગર મેાતને શરણુ કરી દેવાય છે. ન્યાયનું નાટક ભજવાતુ હેય તે પણ જેવું તેવુ ભજવાય છે. એકદરે તે પ્રજાને ક્રુડહડતે અન્યાય થાય છે. સત્તાધીશે પાસે લશ્કરી તાકાત હોવાને કારણે પ્રા જલદી માથુ' ઊંઊંચકી શકતી નથી. પરંતુ તક મળે ત્યારે પ્રજા કાને છેડતી નથી. ત્યારે ભયંકર હિં સક અથડામણેામાં ઘણાં મૃત્યુને શરણ થાય છે.
રાજાશાહી હાય, લાશાહી હોય, સામ્યવાદ હેાય કે લશ્કરી સરમુખત્યારશાહી હોય પ્રજાનું જ્યારે અતિશય દમન થાય છે ત્યારે પ્રજા બળવા ાકારે છે. એથી હિંસાત્મક અથડામણેા ચાય છે. અનેક લેાકાનાં બલિદાન લેવાય છે. તેમ છતાં બળવા દરેક વખતે સફળ જ થાય તેવું નથી હેતુ, પરંતુ સ ંઘશક્તિ એ મોટી શક્તિ છે અને એ જ્યારે જાગૃત થાય છે ત્યારે તેને નાથવાનું કામ સરળ નથી. મોટી મેાટી સત્તાઓ પણ પ્રજા આગળ નમી પડી છે.
તા. ૧૬-૧-૧૯૯૦ '
પણ “શાંતિને-ખેરવવામાં મદત્ત્વનો ભાગભજવ્યા છે. વિશ્વના રાજકારણમાં આમ નવાં નવાં પરંભા કામ કરી રહ્યાં છે.
ખીજા વિશ્વયુદ્ધ પછી છુપાવાયા અચાનક હુમલા કરનારા ગેરીલાઓએ ઘણી સરકારને થકવી નાખી છે. ત્યાર પછી વ્યકિત કે વિમાનના અપહરણ્ણાએ પણ રાજકારણને હચમચાવ્યું છે. રાજદ્વારી નેતાઓની હત્યા અને ઉગ્ર આતંકવાદે
યુરપતી ધરતી ઉપર સામ્યવાદી દેશેામાં છેલ્લા થેપડા વર્ષોમાં અને ખાસ કરીને તે છેલ્લા થાડા મહિનામાં પ્રજામાં મેરા જુવાળ આવ્યા. સેવિયેટ યુનિયનમાં ગાચેવે 'પેરેરડ્રાકા’ અને ગ્લાસનેાસ્ત' એ એ શબ્દો આપીને પ્રજાના જીવનને એક નવા વળાંક આપ્યો. સીત્તેર વર્ષોંના સામ્યવાદને એમણે બિનઉપયેગી ઠરાવ્યો. માનવતાની દૃષ્ટિએ અને રાષ્ટ્રની પ્રગતિની દ્રષ્ટિએ પ્રજાને મુકત અભિપ્રાય અને મુકત કાય માટે વ્રત વ્રતા હોવી જોઈએ. એ બાબત પર એમણે ભાર મૂકયા. ગાચારનું આ પગલું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું બની હેશે. આયેલી અને મૂ ગે મેઢે પરિસ્થિતિ. સહન કરતી પ્રજા જ્યારે બહાર નીકળે છે ત્યારે કેવાં પરિણામ સર્જ છે તે સામ્યવાદી દેશેમાં જોવા મળ્યું. પૂર્વ' જમ'ની, પેાલેન્ડ, હંગેરી, ઝેકાલેવેક્યિા, રૂમાનિયા વગેરે દેશેામાં પ્રજાના જુવાળ કેટલા શકિતશાળી બની ગયો . અને સામ્યવાદી સરકારાનું કેટલું ઝડપથી પતન થયું" તે પણ જોવા મળ્યુ. એક સાથે પાંચ પંદર લાખ માણસે શિયાળાની કાતિલ ઠંડીમાં પેાતાના અવાજ પેકારવા માટે શેરીઓમાં નીકળી પડે એ બતાવે છે કે પ્રજાને સામ્યવાદથી કેટલા બધા અસ ય હતા અને નવી બિનસામ્યવાદી સરકાર માટે પ્રજાના ઉત્સાહ કેટલા અદમ્ય હતા . આ જુવાળમાં સૌથી વધુ ભાંગ ક્માનિયાના લોકાએ આપ્યા છે. હારા માણુસા રૂમાનિયામાં થડા દિવસમાં મૃત્યુ પામ્યા. બીજી બાજુ, ક્રમેાતે મરવાનું પણ રૂમાનિયાના સામ્યવાદી અત્યાચારી પ્રમુખ નિકાલા ચેસેકુને થયુ. એના મૃત્યુનું દૃશ્ય સાનિયાના 2લિવિઝને લેાતે વાર વાર બતાવ્યા કર્યું".
આમ, ૧૯૯૦ના નવા વર્ષ દરમિયાન દુનિયાના કેટલાક દેશમાં નવી સરકાર સત્તાસ્થાને આવી છે. લેકતંત્ર કેટલુ જાગૃત છે તેની પ્રતીતિ આ ઘટનાઓએ કરાવી છે. આમ છતાં ચીન, બર્મા, શ્રીલકા, અાનિતાન, ફિલિપાઇન્સ, દક્ષિણુ આફ્રિકા વગેરે કેટલાયે દેશમાં ભયંકર સમસ્યાએ સળગતી રહી છે. વિશ્વ જ્યારે એકવીસમી સદી તરફ ગતિ કરી રહ્યુ છે ત્યારે આખા વિશ્વમાં અહિંસા અને શાંતિનું સામ્રાજ્ય પ્રસરે તથા લાા વધારે સુખી અને સમૃદ્ધ બને એવી આશા રાખીએ !
-મણલાલ ચી. શાહુ
‘પ્રબુદ્ધ જીવન' ના સંયુક્ત અંક અંગે ક્ષમા-યાચના
પ્રભુદ્ધ જીવન'ના તા. ૧લી ડિસેમ્બર, ૧૯૮૯ના અંકમાં જાહેર કર્યા મુજબ તા. ૧૬મી ડિસેમ્બર, ૧૯૮૯ અને તા. ૧લી જાન્યુઆરી, ૧૯૯૦ ‘પ્રબુદ્ધ જીવન'ના અંક સંયુકત અંક તરીકે પ્રગટ થવાના હતા, પરંતુ ‘પ્રબુદ્ધ જીવન’ને જાન્યુઆરી, ૧૯૯૦થી માસિક બનાવવાની વહીવટી કાર્યાવાહીને કારણે આ સયુકત અંક પ્રગટ કરી શકાયા નથી તે -તત્રી માટે ક્ષમા પ્રાથીએ છીએ.
2