________________
૧૮
. .
.
પ્રબુદ્ધ છવને.
.
તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮
બ્રિટિશ ગેટનર નામની પેઢી સાથે ઓળખાણ. એ બ્રિટિશ પેઢીએ ડઝનબંધ કે એથી વધારે ગેટનર મશીને અમને આપેલાં. એમાં વાપરવા કાગળના સેંકડો થપ્પા એ પિતાના વાહન મારફત અમને સોંપે. મણિભાઈ ઝવેરી જ્યાં કહે ત્યાં એ રાતોરાત પહોંચાડે. એના પૈસાની જોખમદારી ઉમાશંકર તથા ભૂલાભાઈ દેસાઈ તથા મંગળદાસ પકવાસા કરે. એ મશીન પર કામ કરનારા સ્વયંસેવકોને દર મહિને મુંબઈની બે–ત્રણે જાણીતી વીશી, ઠાકર બેકિંગ હાઉસ જેવી એમની મહિનાની સ્લીપબુક અમને આ શેર દલાલે પહોંચાડે એ અમે આ કાર્યકર્તાઓને આપીએ. બજારમાં શ્રી જમનાદાસ બક્ષી, શ્રી કરમચંદ અને શ્રી મગનભાઈ ઘીઆ મેટર ટેકસીની વ્યવસ્થા કરી આપે. એમ એક પાંચસે રૂપિયા અમારે નામે, અમારે ખાતે સેકન્ડ હેન્ડ રેના (૯૨) દેવિ ગાડી આવેલી, એ રકમ શ્રી મગનભાઈ ઘીઆએ આપેલી. પત્રિકાઓ વેચાય એના પૈસા બીજે દિવસે ગણુય. દાદાજી ધાકજી પાસે એક ઓરડીમાં એ બધી રકમ એકઠી થાય ને દરરોજ ખાતરીને માણસ શ્રી ઉમાશંકર દીક્ષિતને પહોંચાડે. એની ગણતરીમાં મત પત્રિકાઓ ગણુતા, પિસ્ટની બાદ કરતા કયાંક પૈસા ઓછી આવતા. દીક્ષિત બધાને છૂટા છૂટા બોલાવી હતી. બે-ત્રણ દિવસ કાગળની થપ્પી આવવી બંધ કરાવી દે. ફરી મસલતે થાય. પાઈએ પાઈને હિસાબ લેવાય અને કામ ચાલુ થાય. એ વહીવટ જ્યારે કોઈ એડિટ ખાતું નહિ ત્યારે તેયે ઝપાટાબંધ ચાલતું. જેરબંધી નકકર હતી. ઉપરાંત પૈસા આપનારાઓને વિશ્વાસ તેમજ એમની તકેદારી, દેખરેખ સૂચક હતાં. જ્યારે જયારે સરદાર સાહેબ મુંબઇમાં આવતા ત્યારે આ કામ કરનારાઓને મળવા વખત કાઢી બે શબ્દ ઉત્સાહના કહેતાં સે એમને પગે લાગી છુટ્ટા પડતા. આ બુલેટિન યા પત્રિકાની નામના મહાત્માજી તેમજ મહાદેવભાઇ સુધી પહોંચી. એમનાં સલાહ - સૂચને આપ્યા કરતા. અને ચુપકીદીથી જરાય ઘેધાટ વિના આ સંએ વહીવટી કામ પાર ઉતારતે. એ ગેટનરના ખેલાડપિયરના દફતરમાં અમારે જવાનું થતાં અમે એમના મેનેજરને કહ્યું કે તમે બ્રિટિશ પેઢી આવી અમને આટલી પેલીસ તકેદારી છતાં મદદ કરે છે એનું શું કારણ? એને એમણે તરત જવાબ આપે કે અમે તે વેપારી છીએ. અહીં અમે વેપાર કરવા જ આવ્યા હતા અને વેપાર કરીશું. એમની અમારી પ્રત્યેની વફાદારી નમૂનેદાર હતી. પોલીસે ત્યાં ખૂબ વારંવાર ખબર કાઢેલી પણ એમણે આ સંચાઓ કયાં ગોઠવ્યા છે એની કશી માહિતી પૂરી પાડી નહોતી.
આ આખી ટેળીમાં બધા સ્વયંસેવકોમાં મોખરે એવા - ઠંડા મગજના કામ કરનાર ચૂસ્ત ગાંધીવાદી અજિત દેસાઈ
હતા અને છે. અજગાંવકર હતા. આ બધા સ્વયંસેવકે ચોપડે નોંધાયેલા નથી. એટલે એમને મુંબઈમાં શ્રી રાજેન્દ્રપ્રસાદની વરલીમાં ભરાયેલી કોંગ્રેસમાં બેસવાને પાસ પણ આપવામાં આવ્યો નહોતે એ હકીક્ત છે. આજના પેન્શનની તે વાત જ કયાં હોય? પણ વરલી કોંગ્રેસમાં વિષયવિચારણ સભામાં એ સૌ કાર્યકર્તાઓ બંગાળી કેમ્પમાં સુભાષબાબુને જઈ મળ્યા. સુભાષબાબુ સાથે નડિયાદના જાણીતા લેકસેવક ગોકળદાસ કહાનદાસના ચિરંજીવી સાથે ઘરે ઊતરવાના સંબંધને લઈ અમારે સંબંધ પાકી મૈત્રીને થએલે. તે જેવા અમે એમના કેમ્પમાં પહોંચ્યા કે એમના બંગાળના જે સભ્ય નહિ આવી શકેલા તેની ગેરહાજરીને લાભ આપી અમને સબજેકટસ કમિટિમાં બેસવાની બધી વ્યવસ્થા કરી આપી હતી. '
આ ઘટનાને સિલસિલાબંધ ઇતિહાસ મુંબઇમાં ત્યારે ગઝલસમ્રાટ શયદા તથા સાદિકની જોડી બે ઘડી મેજ'નું
પાનિયું ચલાવતા, એમાં આ પત્રિકાના લેખકોના ફેટા તથા. ડું લખાણ ત્યારે પ્રગટ થયેલું પણ જ્યારે રીતસરના વહીવટી કામ કરનારાઓએ આ છૂપી ગેરકાયદેસર પત્રિકા ચલાવનાર પાકા સત્યાગ્રહીઓ નહિ કહેવાય એમ કહી એ લખાણ બંધ કરાવેલું.
શંકર દીરની બાદબાલવી
મસ
મરાઠીમાં ગેષ્ઠિ
સંઘના ઉપક્રમે પરમાનંદ કાપડિયા હોલમાં બુધવાર, તા. ૧૩–૧-૮૮ના રોજ સાંજના ચાર વાગે જાયેલ મરાઠી ગેષ્ઠિના કાર્યક્રમમાં મરાઠી ભાષાના જાણીતા લેખિકા શ્રીમતી જોતિબહેન સેમણનું જીવન સંધ્યાએ રંગ” એ વિષય પર પ્રવચન થયું હતું.
સંયોજક શ્રી કમલબહેન પીસપાટીએ પ્રાર્થના રજૂ કર્યા બાદ વ્યાખ્યાતાને પરિચય આપ્યા હતા. કાર્યક્રમના પ્રમુખ ડે. રમણલાલ ચી. શાહે સ્વાગત કર્યું હતું.
ખૂબ જ સરસ રીતે જીવન સંધ્યાના રંગે સમજાવતા શ્રીમતી તિબહેન સેમણે જણાવ્યું હતું કે આપણું જીવન સંધ્યાએ ઉત્સાહરૂપ કેસરી રંગ જાળવી રાખે હોય તે, સ્વાશ્યની કાળજી, આર્થિક સ્વાવલંબન, સમય પાસ કરવાની કળા અને અધ્યાત્મ-આ ચાર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને ચાલવું જોઈએ. “પહેલું સુખ તે જાતે નર્યા ” એ ઉકિત અનુસાર આપણા શરીરની કાળજી આપણે જ રાખવાની છે. જીવનના અનેક તનાવમાંથી મુક્ત થવા આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. જીવન સંધ્યાના આરે ઊભેલા માનવીએ પિતાની નિવૃત્તિના સમયને શેઠ સદુપયોગ થઈ શકે તે પણ વિચારી લેવું જોઈએ અને જેમ દીપકમાં વાટનું મહત્વ છે તેમ આપણા જીવનમાં અધ્યાત્મની જરૂર છે. ઈશ્વર પ્રત્યેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા આપણી જીવન સંધ્યાને રંગબેરંગી - ખુશખુશાલ કરી દેશે. -
આ કાર્યક્રમના અંતે સંધના મંત્રી શ્રી કે. પી. શાહે આભાર માન્યો હતો. ', ' , '
. : : :
* શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક
પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન (જાન્યુઆરીથી ડિસેમ્બર, ૧૯૮૭) પ્રગટ થયેલા લખાણ એક અથવા વધુ લેખ) માટે રૂ. ૧૦૦૦ નું શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક સંધ’ તરફથી આપવામાં આવે છે. તદ્દનુસાર સને-૧૯૮૬ના પારિતોષિક અંગેના નિર્ણાયક તરીકે (૧) ડો. રમણલાલ ચી. શાહ (૨) ડે. દિનેશ ભટ્ટ (૩) શ્રી જ્યેન્દ્ર એમ. શાહ અને (૪) શ્રી પન્નાલાલ ૨. શાહ સેવા આપશે.. .