________________
" અને
તા. ૧૬-૬-’૭૯
પૃષ્ઠ. જીવન
સંઘના વાર્ષિક વૃત્તાંત ૧૯૭૮
યેાજવામાં આવી હતી. આ વખતની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન, દર વખતની માફક ડે. રમણલાલ ચી. શાહે શે!ભા હતું અને તેમણે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું .
શ્રી મુખઈ
જૈન યુવક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેની ગૌરવયુકત કારકિર્દીનું એક વધારે વર્ષ તેમજ અર્ધશતાબ્દિ પુરી કરી અને ૫૧મા વર્ષમાં પ્રવેશ કર્યો – આ હકીકતથી મારુ હૃદય આનંદપુલકિત બને છે.
અમને એ જાહેર કરતા પણ આનંદ થાય છે કે, સંઘના – આજીવન સભ્યાની સંખ્યા ૧૧૬૦ સુધી પહોંચી છે.
હવે અમે આપની સમક્ષ ગત વર્ષ ૧૯૭૮ના વૃત્તાંત રજૂ કરીએ છીએ.
આ વૃત્તાંત વહીવટી દષ્ટિએ તા. ૧-૧-૭૮થી તા. ૩૧-૧૨-૭૮ સુધીના અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૩-૮-૭૮ના રોજ મળી હતી ત્યારથી આજ સુધીના, એટલે તા. ૧૬-૬-૭૯ સુધીના છે.
“ પ્રબુદ્ધ જીવન ’
મુરબ્બી શ્રી ચીમનભાઈના તંત્રીપદે નીકળતા સંઘના મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવને’ ચિન્તનાત્મક પત્રામાં એક વિશિષ્ટ ભાત પાડી છે. તેના વાચક વર્ગ ઉચ્ચ પ્રકારના બૌધિક સ્તરનો છે. પૂજ્ય વિનોબાજી પણ તેના નિયમિત વાચક છે. આ રીતે તેણે લોકોની સારી એવી ચાહના પ્રાપ્ત કરી છે, તે આપણા માટે ગૌરવને વિષય છે.
પ્રબુદ્ધ જીવનની આર્થિક બાજુ
વર્ષ દરમિયાન ‘ પ્રબુદ્ધ જીવનને શ. ૩૩૦૦૨-૫૦ ની આવક થઈ (જેમાં પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી ભેટ તરીકે મળેલા રૂા. ૫૦૦૦ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટ તરીકે મળેલા રૂા.૨૫૦૦ ને સમાવેશ થાય છે) અને રૂા. ૩૮૩૩૭-૬૬ ની ખર્ચ થયા. પરિણામે વર્ષાન્તે।. ૫૩૩૫-૧૬ ની ખેાટ આવી છે.
આપણા આ પ્રકાશનને, પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી દર વર્ષે રૂા.૫૦૦૦ અને સૌરાષ્ટ્ર ટ્રષ્ટ તરફથી દર વર્ષે રૂા. ૨૫૦૦ ભેટના મળે છે, તે માટે આપણે તેમના ખૂબ જ આભારી છીએ.
શ્રી. મ. મે. શાહ સાર્વજનિક વાચનાલય - પુસ્તકાલય
પુસ્તકાલયમાં ગત વર્ષ દરમિયાન રૂપિયા ૮૯૧૦-૭૫ નાં પુસ્તકો વસાવવામાં આવ્યા છે. વાચનાલય અને · પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૩૫૧૬૯-૭૬ ના ખર્ચ થયો છે. અને આવક શ. ૨૭૧૨૦-૪૫ની થઈ છે. (જેમાં મ્યુનિસિપાલિટીની રૂા. ૧૦૦૦૦ ની ગ્રાન્ટને સમાવેશ થાય છે.) ઍટલે વર્ષાન્તે રૂા. ૮૦૪૯-૩૧ નીં ખાટ ઊભી રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વાચનાલય-પુસ્તકાલયને શ. ૧૦૦૦૦ ની ગ્રાન્ટ આપે છે તે માટે અમેા તેમના આભારી છીએ.
પુસ્તકાલયનું ફંડ રૂા. ૫૭૮૯૪-૦૦ નું છે. હાલ પુસ્તકાલય પાસે ૧૧૭૦૦ પુસ્તકો છે. ઘેર પુસ્તકો લઈ જનાર પુસ્તલયના હાલ ૯૦૦ સભ્યો છે. પુસ્તકો વાંચવા માટે ઘેર લઈ પાસેથી શ . ૧૫ ડીપેાઝીટ અને વાર્ષિક લવાજમના રૂા. ૧૦/ તેમ જ છ માસિક લવાજમના ૬/ લેવામાં આવે છે..
જનાર
આપણા વાચનાલયમાં એક દર. ૧૦૬ સામયિકો આવે છે. તેમાં ૬ દૈનિક, ૩૦ સપ્તાહિક ૧૬ પાક્ષિક, ૪૫ માસિક અને ૯ વાર્ષિક આવે છે. ભાષાની દષ્ટિએ જોઈએ ૭૩ ગુજરાતી, ૧૫ હિન્દી અને ૧૮ અંગ્રેજી સામયિકા આવે છે.
તા
આપણા વાચનાલયના
લાભ લેવા . માટે કોઈ પણ જાતની ફી અથવા દાખલ - ફી લેવામાં આવતી નથી અને કોઈ પણ નાતજાતના ભેદ રાખવામાં આવતા નથી. વાચનાલય સવારના
નવથી સાંજના સાત વાગ્યા
સુધી ખુલ્લું રાખવામાં આવે છે. આપણી આ પ્રવૃતિના મંત્રી શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ તેની કાળજીપૂર્વક જે માવજત કરી રહ્યા છે તે માટે અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
તેમના
પર્યુષણ વ્યાખ્યાનમાળા
પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૩૦-૮-૭૮ થી નવ દિવસ માટે, ભારતીય વિદ્યાભવનમાં
આ વખતની ૭-૯-૭૮ સુધી એમ
આ વખતની વ્યાખ્યાનમાળામાં નીચેના વકતાઓને નિમંત્રવામાં આવ્યા હતા. તેમના વ્યાખ્યાન—વિષયો પણ તેમના નામેાની સામે આપવામાં આવ્યા છે.
વ્યાખ્યાતા
શ્રી રાહિત છે.
ની શશિકાન્ત મહેતા શ્રી અગરચંદજી નહાટા
શ્રીમતી મૃણાલિની દેસાઇ ડૉ. ગુણવંત શાહ શ્રી જેઠાલાલ ઝવેરી શ્રી હરીન્દ્ર દવે ડો. શેખરચન્દ્ર જૈન ફાધર વાલેસ
પ્રો. પુરૂષોત્તમ માવળંકર શ્રી અજિત શેઠ અને નિરૂપમા શેઠ ડો. કુમારપાળ દેસાઈ શ્રી નારાયણ દેસાઈ ડા. ઈન્દિરાબહેન શાહ ડૉ. એન. એલ. બારડિયા ડો. રમણલાલ ચી. શાહ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી મધુરેન્દ્રકિશાર વર્મા ૐા. કીર્તિદાબહેન મહેતા શ્રી કિરણભાઈ
વ્યાખ્યાન—વિષય
ભગવાન બુદ્ધના સંદેશ નમસ્કાર મહામંત્રએક પૂર્ણયોગ जैनधर्म का महत्व ગવેદમાં માનવીજીવનની કલ્પના માનવીના મનની આત્મકથા જૈન યોગ
સાધના પંથે શ્રદ્ધા અને તર્ક मुक्तिका आनंद પૂર્વાામનાં સ્મરણા સેવાનાં ક્ષેત્રે અનાસ્યા કે અતિરેક રવિન્દ્રનાથ ટાગોરનું પદ્યસંગીત
મનની શેાધ
લોકશાહી અને લોકશકિત ગીતાના જીવનસંદેશ जैन आहार कितना वैज्ञानिक નિષ્નવવાદ આધ્યાત્મિકતા એટલે શું ? ભકિતસંગીત રામાયણ–દેશિવદેશમાં કયાનુયોગ
વસંત વ્યાખ્યાનમાળા
છેલ્લા અગિયાર વર્ષથી સંધ તરકથી શરૂ કરવામાં આવેલ “વસંત વ્યાખ્યાનમાળા” ફ્લોરા ફાઉન્ટન પાસે આવેલા “તાતા ઓડિટારિયમ”માં આપણા સંઘના પ્રમુખ શ્રીયુત ચીમલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એપ્રિલ માસની તા. ૨-૩-૪-૫-એમ ચાર દિવસ માટે યોજવામાં આવી હતી. જેમાં ઈન્ડિયા એન્ડ ધી વર્લ્ડ” એ વિષય રાખવામાં આવ્યા હતા. જેના વિષે નીચેના વકતાએ બાલ્યા હતાં.
'
મલહેાત્રા, (૩) શ્રી
(૧) શ્રી જગત મહેતા, (૨) શ્રી ઈન્દર એમ. વી. કામઠ, (૪) શ્રી ટી. એન. કૌલ
“ટીદ્યકીય રાહત”
કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને કશા ભેદભાવ વગર દવાએ અને ઈન્જેકશન આપવામાં આવે છે. જૈન ક્લીનીક વાળા ડા. સાંઘાણી સાહેબને આ કામ સોંપવામાં આવ્યું છે. આ કામમાં સહકાર આપવા માટે અમે શ્રી સાંધાણી સાહેબના આભારી છીએ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને ખંભાત નિવાસી સ્વ. મહાસુખભાઈ શાહ પ્રેરિત પ્રેમળ જ્યોતિ’
આ પ્રવૃત્તિ સંઘે ૨૧-૧૦-૭૬ના રોજ શરૂ કરી. તેના કન્વીનર તરીકે શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ ખૂબ જ સારી રીતે કામગીરી બજાવી રહ્યાં છે અને દિવસાનુદિવસ આ પ્રવૃત્તિને લોકોના પણ સારો એવા સહકાર સાંપડી રહ્યો છે.
આ ખાતામાં આગલા વર્ષે રૂા. ૧૨૩૪૦–૨૭ની પુરાંત હતી. વર્ષ દરમિયાન ભેટના રૂ. ૩૨૯૮૬–૦૦ તેમ જ હોમિયાપથી સારવાર રિઝર્વ ફંડની રકમના વ્યાજના રૂા. ૩૬૦–૦૦ એકંદર એમ એકંદર રૂા. ૩૩૩૪૬–૦૦ની આવક થઈ એટલે રૂા. ૪૫૬૪૬-૨૭ થયા, તેમાંથી વર્ષ દરમિયાન, વૈદ્યકીય રાહત અંગે રૂા. ૮૦૫૬–૪૫ના અને પ્રેમળ જ્યોતી અંગે રૂા. ૫૭૧૭–૭૦ ના એમ એકંદર ૫. ૧૩૭૧૪–૧૫નો ખર્ચ થયો, તે બાદ કરતાં