________________
તા. ૧-૬-૭૯
પ્રબુદ્ધ જીવન
મનાવૈજ્ઞાનિક દષ્ટિએ નિહનવવાદ અથવા નિહનવવાદના સાંતરપ્રવાહે
ગત પર્યુષણું વ્યાખ્યાનમાળામાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અને વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ ડા. રમણભાઈએ ‘નિહનવવાદ' વિષે વ્યાખ્યાન આપ્યું ત્યારે અને ત્યાર બાદ પ્રમુગ્ધ જીવન' ના વર્ષ ૪૧ : ૧૫, ૧૬, ૧૭ અને ૧૮મા અંકમાં પ્રગટ થયેલ એ વ્યાખ્યાન વાંચ્યું ત્યારે નિહનવવાદના મનેવૈજ્ઞાનિક પાસાં અગે આવેલાં વિચારેને, આ લેખદ્વારા, શબ્દધ્ધ કરવા ધારૂ છું.
નિહનવાના એ વ :
શાસ્ત્રોમાં વણુ વેલા સાત નિહનવેાને આપણે એ વમાં વહેચી શકીએ. (૧) ભગવાન મહાવીર કે પેાતાના ગુરૂ સાથે પડેલ વિચારભેદને કારણે જીન્ના વિચરનાર અને તર્ક કે પ્રત્યક્ષ અનુભુતિ પછી પણ ભગવાન મહાવીરનું તત્ત્વજ્ઞાન સ્વીકારી ન શકનાર અને ભગવાન મહાવીરના શાસનમાં પુનરાગમનને બદલે અલગ ચેાા જમાવનાર વર્ગ અને (૨) ભગવાન મહાવીર કે પેાતાના ગુરૂ સાથે વિચારભેદ થતાં જુદા પડનાર પણ અનુભવજન્ય પ્રતીતિ થતાં પોતાની ભૂલને સ્વીકાર કરનાર અને પેાતાની થયેલ ભુલનું પ્રાયશ્ચિત કરનાર વ. પહેલાં વર્ગ માં આપણે (૧) જમાલિ (ર) રાહગુપ્ત અને (૩) ગાષ્ઠા મહિલને સમાવેશ કરી શકીએ, જ્યારે ખીજા વગ માં (૧) તિષ્યગુપ્ત (૨) અષાઢાચાર્યના શિષ્યા (૩) અમિત્ર અને (૪) આય ગંગાચાય ના સમાવેશ થાય છે, આ બન્ને વની વ ણુ"કની મનેોવૈજ્ઞાનિક ભૂમિકા અંગે અત્રે વિચાર કરવા ધાયુ છે.
અહમને ખાતર સત્યને હાસ : પ્રથમ વર્ગની ભૂમિકા
પહેલાં વ ના જમાલિ‚ રાહગુપ્ત અને ગાષ્ઠા મહિલાદિના નિહનવામાં એમના અહમને કારણભૂત ગણી શકાય. એમાંય જમાલિક તા ભગવાન મહાવીરના ભાણેજ અને જમાઇ-એમ એવ ું સગપણુ ધરાવતા હતા એટલે પડિત સુખલાવજી નેાંધે છે તેમ, “સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઉણપ, જન્મસિધ્ધ ક્ષત્રિય રવભાવની ઉગ્રતા અને પોતાના ગુરૂ સમક્ષ પાતા સિવાય ખીજાઓનું પ્રધાનપણું
આ ત્રણે કારણેા, જેનાથી મતભેદને વધારે સ`ભવ છે, તે ઉપરથી આ વાત જાણી શકાય તેવી છે.” (૧) ભગવાન બુધ્ધના સગા દેવદત્તે પણ આ જ રીતે અલગ સ`પ્રદાય ઉભા કર્યાં હતા.
આ ભુમિકાના સંદર્ભ માં પોતાના અહમ કે મહત્ત્વાકાંક્ષા પોષવા ખાતર સત્યને પણ ડ્રાસ કરવામાં આ નિહનવાએ પાછું વાળીને જોયું નથી. ગાા માહિલ આય રક્ષિતના મામા હતા અને તેને આ રક્ષિતે આચાય બનાવી પોતાની પાટે સ્થાપ્યા નહી એથી ઘવાયેલા અહમથી રાષે ભરાયેલા ગાષ્ઠા માહિલે આય રક્ષિતની પાર્ટ આવેલાં દુ`લિકા પુષ્પમિત્રને લેાકાની નજરમાં ઉતારી પાડવાની કાશિષ કરી અને અંતે સ ઘભેદક કે નિહનવ તરીકે જાહેર થયા. પ્રામાણિક વૈચારીક ભેદ હાઈ શકે અને એ આવકાય પણ છે. પરંતુ જો એવું જ હાત તેા પેાતાના હરીફને ઉતારી પાડવાની નિબળતા, ગાઢા માહિલ ન દાખવત. એક માત્ર રેહગુપ્તના કિસ્સામાં સગપણને પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. આમ છતાં એમની મનેાભૂમિકા અહમથી જ ધેરાયેલી હતી અને એટલે જ સત્યના સ્વીકાર કરી શકયા નહી. એમણે સ્થાપેલ પરંપરા, આગળ જતાં, વૈશેષિક દન તરીકે ખ્યાતિ પામી.
92
૨૯
નિહનવેદ્નારા અન્ય દનની ઉત્પત્તિ : સાંપ્રદાયિક દૃષ્ટિ :
પંડિત સુખલાલજી તેાંધે છે. તેમ, વૈશેષિક દનની ઉત્પત્તિની કથા સૌથી પહેલાં આવશ્યક નિયુÖકિત (ગાથા ૭૮૦) માં તાધાયેલી છે. તેને વિસ્તાર તેની વૃત્તિમાં અને વિશેષાવશ્યક ભાષ્ય (ગાથા ૨૪૫૨ થી આગળ) માં નેાંધાયેલેા છે. (૨)જેમ વિષ્ણું પુરાણુ, મત્સ્ય પુરાણ, અગ્નિ પુરાણ, વાયુ પુરાણું, શિવ પુરાણ, પદ્મ પુરાણું, સ્ક ંદ પુરાણ, ભાગવત, ક્રૂમ પુરાણુ, પ્રમાધ ચંદ્રયાદિ ગ્રંથામાં વૈદિક પરંપરામાંથી જૈન કે બૌધ્ધ ધમ શરુ થયાના અને એ ધર્માં મિથ્યા દશ ન હેાવાના અને વૈદિક દર્શન શ્રેષ્ટ હેાવાના, સાંપ્રદાયિક સંકુચિત દૃષ્ટિથી, વષ્ણુ ના આવે છે તેમ, આવશ્યક વૃત્તિ, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, પઉમચરિય, પદ્મપુરાણ, આદિપુરાણુ સર્વ જૈન ગ્રંથામાં જૈન ધર્મોમાંથી સાંખ્ય, બૌધ્ધ, આવક અને વૈશેષિક દ તા શરુ થયાના વણુના છે. શું આ સાંપ્રદાયિકાતાને પુરાવે। ન હોઈ શકે ? તે વખતની પરિસ્થિતીને અનુલક્ષીને આમ હેાવાના સંભવ છે. જમાલિએ આષ્ટવક અને રેહગુપ્તે, ઉપર જણાવ્યુ` તેમ, વૈશેષિક દર્શીનની કરેલી સ્થાપના આ સ ંદર્ભ માં અવલાકવી જોઈએ,
જમાલિના નિહનવ તરીકેનો ઉલ્લેખ સ્થાનાંગસૂત્રના ત્રીજા અંગના સાતમા સ્થાનકમાં, ઔપપાતિક નામના ઉપાંગમાં, આવશ્યક નિયુકિત, વિશેષાવશ્યક ભાષ્ય અને વધારે વિસ્તૃતરૂપે ભગવતી સૂત્રના પાંચામાં અગના નવમા શતકમાં તે ત્રીસમા ઉદ્દેશકમાં આવે છે. પરંતુ ભગવાન મહાવીરના ભાણેજ અને શિશ્યરૂપે પણ દિગમ્બર પર પરાના સાહિત્યમાં અને બિલકુલ ઉલ્લેખ નથી. જમાઈ તરીકે તા ઉલ્લેખ હાવાની શકયતા જ નથી, કારણ કે. દિગમ્બર પરંપરા ભગવાન મહાવીરને અપરિણિત માને છે. વૈદિક દર્શોન મુજબ, વૈશેષિક દશાના આદ્ય પ્રવતક કાશ્યપ ગોત્રીય કણાદ ઋષિ. છે. આ ભૂમિકાના સંદર્ભ'માં પોતાના ધર્મોને શ્રેષ્ઠ પુરવાર કરવાની સાંપ્રદાયિક દૃષ્ટિથી અન્ય તેની ઉત્પત્તિ આ નિહનવાથી થયાની વાત આલેખાઈ હાવાની સંભાવના વિશેષ છે
દ્વિતીય વની અજ્ઞાનમૂલક ભૂમિકા :
ખીજા વના નિહનવા-તિષ્યગુપ્ત, આષાઢાચાર્યના શિષ્યા, અશ્વમિત્ર અને આર્ય ગગાચાર્યના કિસ્સામાં તેએ ભગવાન મહાવીરના શાસનથી જુદા પડયાં તેના કારણમાં ઉંડી સમજના અભાવને લેખી શકાય. અહીં પણ અહમની શકયતા છે. ચોક્કસ નિરૂપણ દ્વારા વ્યવહાર અને નિશ્ચય નયની ઢમે વિચાર કરવાની દષ્ટિ ખુલતાં આ નિહનાએ સરળતાપૂર્વક પોતાની ભૂલને સ્વીકાર કર્યો છે અને યેાગ્ય પ્રાયશ્ચિત્ત દ્વારા ભગવાન મહાવીરના શાસનમાં પુનરાગમન કર્યુ છે. એટલે એમની મનેભૂમિકા અજ્ઞાનમુલક કે ઉપરછલ્લી સમજણની લેખી શકાય.
અનુભવીએ।દ્નારા ભ્રમનું નિરસન :
અત્રે એ નોંધવું સૂચક ગણાશે કે તિષ્યગુપ્ત, આષાઢાચાર્યના શિષ્યા, અશ્વમિત્ર અને આર્ય ગંગાચાર્યના ભ્રમનુ નિરસન યુતિથી થયું નથી, પરંતુ વ્યવહારકુશળ અનુભવીએએ શીખવેલાં મેાધપાઠથી એમની સમ્યગ્દષ્ટિ ખુલી છે. જયાં ન