________________
તા. ૧૬-૦૭-૬૫
પ્રબુદ્ધ જીવન
શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ
રૂા. પૈ.
,૯૧૯,૯૪
તા. ૩૧ ડિસેમ્બર ૧૯૬૪ના રોજ પૂરા થતા વર્ષને આવક તથા ખર્ચના હિસાબ આવક રૂા. પૈ. રૂા. પૈ.
ખર્ચ રૂા. પૈ. વ્યાજના:
ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચ: સીકયુરીટીઓના
૧૬૦.૦૦ પેપર લવાજમના
૫૪૨.૫૬ ડબેન્ચરોના
૧,૩૯૩.૭૫ માણસાને પગારના
૪,૬૯.૯૮ ૧,૫૫૩.૭૫ મકાનભાડું તથા વીજળી ખર્ચ
૬૧૭.૬૮ ભેટના
પુસ્તકોનું બાઈન્ડીંગખર્ચ
૧૧૯.૭૨ ૧,૩૨૨.૭૫
- - પુસ્તકોના લવાજમના
૧,૦૬૩.૦ ૦ વ્યવસ્થા ખર્ચ : પરચુરણ આવક:
ફરનીચર રીપેર્સ, ઈલેકટ્રીક રીપેર્સ તથા પરચુરણ ખર્ચ
૮૭.૨૦ પસ્તી વેચાણના
૧૩.૪૬ વીમાના પ્રિમિયમના
૪૮.૭૫ પાસબુક વેચાણના
૫૭.૧૫ ઓડીટરોને ઓનરરીયમના
૭. o e પુસ્તક મેડા આવવાથી
સ્ટેશનરી તથા છપામણી ખર્ચ
૧૪૧.૨૯ તથા ખોવાઈ જવાથી દંડના
૧૨.૭૫
ઘસારોની: ૧૩.૭૬ ફરનીચર ઉપર
૧૧૨.૩૧ ૪,૧૩૩.૨૬ પુસ્તકો ઉપર
૭૨ ૦. ૪ વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારો ૩,૭૩૧,૭૭
--
૧,૦૭૨.૨૪
૮૩૨.૮૫
કુલ રૂા.
૭,૮૬૫.૦૩
અણુરચના કેવી છે?
' (૫૮ માં પાનાથી ચાલુ) નાશ પામે) એવા પ્રતિપરમાણુમાં આ પેઝીટ્રોન એક જ નથી, ૩૦ છે!
ખવાઈ જશે! અણુના ગર્ભમાં ઊંડે ઊતરવું એ વિજ્ઞાનશાસ્ત્રીઓનું કામ છે, આપણું નહિ, આપણે તેમાં ખોવાઈ જઈશું ! આથી આપણા માટે આણુની સ્થાયી રચના જ પૂરતી છે જેમાં કેન્દ્રમાં પ્રોટીન અને ન્યૂ ટ્રોન નામના પરમાણુ છે અને કેન્દ્રની આસપાસ ઈલેક્ટ્રોન પરમાણુઓ ફરે છે. બીજા બધા પરમાણુઓ અસ્થાયી છે, જેમના અલ્પ'તિઅ૯પ જીવનકાળને માપ પણ મુશ્કેલ છે. પરંતુ વિજ્ઞાનશાસ્ત્રી
એ તેમાં ઊંડા ઊતરીને અણુશકિતના વિનાશક તેમ કલ્યાણકારી ગુણો શોધી કાઢયા અને તે માટે અણુશકિતને નાથી પણ ખરી.
આઈસોટોપ છેલ્લે આઈસોટોપની વાત. એ નામ બહુ વપરાય છે, પણ સામાન્ય માણસને તે એ અમૂર્ત (Abstract) લાગે છે કે આઈસેટપ શું છે તેને તેને ખ્યાલ નથી આવતો.
એક તત્ત્વનું અસ્તિત્વ જુદા સ્વરૂપ હોય. આપણે યુરેનિયમ - ૨૩૫ ની ઓળખાણ કરી એટલે કે એ ધાતુના એક અણુના કેન્દ્રમાં ૯૨ પ્રોટીન અને ૧૪૩ ન્યૂટ્રોન હોય છે. એટલે કે તેના એક અણુનું વજન ૨૩૫ થયું. પરંતુ યુરેનિયમના એવું પણ અણુ કેન્દ્ર હોય છે જેમાં ૯૨ પ્રોટોન અને ૧૪૬ ન્યૂટ્રોન હોય છે. તેનું વજન ૨૩૮ થાય છે. આમ યુરેનિયમ જુદા આઈસપ રૂપે અસ્તિત્વ ધરાવે છે.
પોલેન્ડની કન્યા અને ફ્રેન્ચ વિજ્ઞાનશાસ્ત્રી પિઅર યુરીની પત્ની મેરી કયુરીએ શોધ કરી કે એક જ તત્ત્વ દા જુદા સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવતાં હોય છે. આઈસોટોપ ગ્રીક શબ્દ છે જેનો અર્થ “એક જ જગ્યા” થાય છે. ૧૦૦ જેટલાં તત્ત્વો છે તેમને નકશો બનાવી દરેકને અકેક ખાનામાં મૂકી તેમનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક તત્ત્વ જુદા જુદા સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવતું હોય ત્યારે તેમના અણુઓના કેન્દ્રની રચનામાં ફેર પડતો હોય છે. તેમની રાસાયણિક પ્રકૃતિ તે એકસરખી જ હોય છે, પણ અણુવજનમાં જરાક ફેર પડે છે અને ભૌતિક પ્રકૃતિમાં જરાક ફેર પડે છે, આથી જુદા જુદા સ્વરૂપ ધરાવતું તત્ત્વ આ નકશામાં તેના સ્થાને જ એટલે કે, એક જ જગ્યાએ રહે છે. માટે આ સ્વરૂપને “આઈસોટોપ” નામ આપવામાં આવ્યું. દા.ત. યુરેનિયમનું એક સ્વરૂપનું અણવજન ૨૩૫ છે, બીજાનું ૨૩૮ છે.
મોટા ભાગનાં તત્ત્વોના અણુઓ જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પછી તેઓ સ્થાયી (Stable ) હોય કે અસ્થાયી (unstable અથવા radioactive) હોય. અસ્થાયી
કુલ રૂ. ૭,૮૬૫.૦૩ એટલે કિરણોત્સર્ગી તત્ત્વોના આઈસોટોપ સંશોધનમાં ઉપયોગી છે. દા.ત. કાર્બન અને ફોસફરસના આઈસોટોપ તબીબી, જીવશાસ્ત્રીય અને ઔદ્યોગિક સંશોધનમાં ઉપયોગી છે. તેઓ કિરણોસગ હોવાથી તેઓ કયાં જાય છે તે જાણી શકાય. દા.ત. મુંબઈના બારામાંથી કાંપ ખોદીને બીજે કયાંય નાખવે છે તે તે એવૅ ઠેકાણે નાખવો જોઈએ કે જુવાળના પ્રવાહમાં તે પાછા બારામાં ન આવે પણ બીજે જ જતો રહે, આથી તેમાં કિરણોત્સર્ગી કાર્બનના આઈસેટપ મેળવી દીધા હોય તો તેને બીજે પધરાવી દીધા પછી તે કયાં જાય છે તે તેના કિરસોત્સર્ગ વડે જાણી શકાય. એવી રીતે વનસ્પતિ, પ્રાણી કે મનુષ્યના શરીરમાં અમુક ઔષધ કે રસાયણ કયાં જાય છે તે અલ્પમાત્રામાં કિરણોત્સર્ગી આઈસોટોપ મેળવવાથી જાણી શકાય. રેડિયમનો ઉપયોગ કેન્સરના કોશોને નાશ કરવામાં વપરાય છે. તેને કિરણોત્સર્ગ તંદુરસ્ત કોશ કરતાં કેન્સરગ્રસ્ત કોશ પર વહેલી અસર કરે છે. આથી કિરણોત્સર્ગી આઈટોપ શરીરમાં દાખલ કર્યા પછી તેઓ શરીરમાં કયાં છે અને કયાં કામ કરે છે તેની ઉપર ચાંપતી ‘નજર’ : '! શકાય છે. કિરણોત્સર્ગી આઈસોટેપ ખેતીના વિકાસમાં પણ ઉપયોગી છે. તેમના વડે બીજની ચિકિત્સા (treatment) કર્યા પછી એ બીજ વાવવાથી તેમના વડે રોગમુકત ખેતી થાય છે અને સારો પાક મળે છે. ધારો કે ૧૦૦ ફીટ ઊંચું સાગ કે દેવદારનું ઝાડ છે કે ૩૫૦ ફીટ ઊંચું રેડવુડનું વૃક્ષ છે અને તેને વિષાણુ(Virus)જન્ય રોગ લાગુ પડે છે, તેની ચિકિત્સામાં કિરણોત્સર્ગી તત્ત્વના આઈસોટેપ તેના શરીરમાં દાખલ કરવામાં આવ્યા છે. તે આવડી વિશાળ કાયામાં તે જંતુઓ કયાં છે અને શું કરે છે તે કંઈ બહારથી બીજી રીતે જાણી ન શકાય. તેમના કિરણોત્સર્ગના કારણે જ તેમની ઉપર ‘નજર’ રાખી શકાય.
આમ કિરણોત્સર્ગી તત્ત્વોના આઈસોટોપ ઘણી રીતે ઉપયોગી છે. (`જન્મભૂમિ અને પ્રવાસી'માંથી સાભાર ઉધૃત ) વિજયગુપ્ત મૌર્ય વિષયસૂચિ
પૃષ્ઠ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાંત અને ચૂંટણીનું પરિણામ. ધર્મ એટલે શું?
આચાર્ય રજનીશજી ૫૫ તમે ફરિયાદ કર્યા જ કરે છે? આઈ. એ. આર. વાઇલી ૫૬ આણુરચના કેવી છે?
વિજયગુપ્ત મૌર્ય ૫૮