SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૬૧ પ્રબુદ્ધ જીવન પિનાકપાણિ,−ાવાન અને મૂઢા સદ્ભાગ્યે વળતી સવારે દસ વાગ્યાની અંદર જ નજીકના ગામડાના એક શિલ્પકાર (રિજન) મળી ગયેા. ગગારામે ૫૦ વરસની ઉમ્મરમાં એના ગામની પચાશી બહાર કદી પગ મૂલે નહિ. પણ એટલી હદની અંદરના પહાડે! નસેનસ પરે પથરા ને પાંદડે પાંદડુ જાશે. આ પહાડાનાં ગામડાંના હરિજને લગભગ બધા શિકારી. ઠાકુર લેકની જમીન ખેડે, એ પાક લે. ઉપરાંત કડિયાકામ, સુતારકામ, લુહારકામ, આડતું કામ ટાપલા ગૂંથવા, દેરડાં ભાંગવાં, એવાં એવાં અરધા ડઝન કામે કરે (તેથી જ શિલ્પકારા કહેવાય). છેગામાં શિકાર શોધવા બંદૂક ખાંધે નાંખી પહાડ અને જંગલેામાં આડેધડ આથડે ત્યારે માંડ જેમતેમ કુટુંબનું ભરણપોષણ થાય, ગંગારામ આબાદ શિકારી હતા. વળતા દિવસ આખા અમે તૈયારી કરી. બટેટાંની સૂકી ભાજી, ધઉંની ચપાટી, થરાસમાં દૂધ. ઉપરાંત ગેાળ. ખાંડ, ચા, ચા માટે તપેલી, પાણી માટે હળવી નાનકડી બાલદી. સાંજે ઘેર પાછા પહોંચવુ હતું એટલે - બદન પર અકેક સ્વેટર તે ઉપર અકેક પ્`ખી ( નરી ઊનની જાડી ધાબળી ) સિવાય આઢવા પાથરવાનું કશું લેવાનું નહતું. મળસ્કે પાંચને દસ મિનિટે હજુ અંધારું હતું તે અમે નીકળ્યા. આઠ વાગે કેાસી નદીના મૂળ નજીક એક જગાએ કરગઠિયાં વીણીને અમે ચા કરી તેની જોડે ચપાટીને નાસ્તા કર્યાં. ૧૧ અને ૧૨ વાગ્યા વચ્ચે એક જગાએ પાણી નજીક હતુ ત્યાં ખારનું ભોજન આટાપી ગંગારામના એજો હળવા કર્યાં. ત્રીજી વાર મૂઢા પિનાકથી ઊતરીને જુવાન પિનાકને મંદિરે જરાવાર રાકાયા. આ ત્રણે ચાભા મળીને કુલ્લે અમે કલાક સવા કલાક રસ્તે રાકાચા હાશું. બસ આટલા સવા કલાક માકુ, બાકી સવારના પાંચથી માંડીને સાંજે ૭-૩૦ વાગે અધારું થઇ જઇને રાત પડી ગયા પછી મરણુતાલ થાકે લાથપોથ થઇને ઘેર પાછા પહોંચ્યા ત્યાં સુધીને એકેએક કલાક તે મિનિટ અમે ઊભે પગે હતા, તે ચાહ્યું કે ચડયે ઉતયે જતા હતા ! ખાસ્સું ૨૦–૨૧ માઈલ ચાલ્યા હાઇશું. ને ચાલવાનું એટલે ? વાંદરાં, ખકરાં કેરળ ( જંગલી બકરાં ) જેવાં રબારી ગાવાળનાં છે.કરાંએ કે શિકારીએ પાડેલી ચાલવાની કે ચડવા ઊતરવાની પગદડીએ પર, કે. તેના પણ વગર, બકરાં,કે રાની બિલાડાંની જેમ ઊભા પહાડ આžધડ ચઢવાના કે ઊતરવાના. ઘેરથી નીકન્યા તે પહેલા ત્રણેક માઇલ તે અમારી જ કૌસાની પતમાંળને ખરડે ખુશનુમા જંગલેા વચ્ચે થઈને ચઢઊતર વગર ચાલવાનુ હતુ. એક રસ્તે પહેલાં મેાટુ' શિખર ચડી નાના પીનાથે ઊતરવું તે પછી ખીજે રસ્તે તળેટીએ ઉતરીને પાછા કૌસાની પહોંચવું એમ અમે ઠરાવ્યુ' હતું. અમને કહેવામાં આવેલું કે બૂઢા શિવજીનુ મેટું શિખર ૭–૮ માઇલ થાય તે બહુ સીધો પહાડ ચડવાના છે, અમે મનમાં ધેડા ગૂંથેલા કે પાંચ માઇલનું ચડાણુ અતિ કઠણ ચડવાનું હશે તેાયે બહુ તે ૭ કલાક લાગશે; અને અમે મેડામાં મેાડા ૯ વાગે શિખર માથે પહોંચી જઇશું. ને પછી તે ઝડપભેર એ માઇલને ઉતાર ઊતરી ૧૦ કે ૧૦-૩૦ વાગે નાના પિનાથને મંદિરે . પહોંચી ખાવા પીવા રોકાશું. પણ આઠ વાગે કાસીની ખેામાં ચા નાસ્તા માટે થેભ્યા ત્યાં સુધીમાં જ ખાસ્સી માઇલ માઇલની બે ચડાઇએ ચડીને ઊતરવી પડી. તે પછી જ મુખ્ય ચડાણ શરૂ થયાં | ચર્ચા ઉતર; ચડ ઉતર. વળી ચંડ; વળી ઉતર. હજુ ચડ, હવે ઉતર. જમણે ચડ, ડાખે ઉતર. મૂળિયું પકડ, ચટ્ટાન ચડે. ફેરા લે, એસીને ઉતર, બસ, ચડવા ઊતરવાના અંત જ ન મળે! છાતીપૂર ઊભેલાં બરછટ શ્વાસ અને તેટલી જ ઊંચાઇના જંગલી ભાંગના કે બીજા છે।ડ-જાળાંની ભાસેાભીંસ ‘કાંટ્સ. માથા ઉપર સ સે સવાસે સવાસે ફીટ ઊંચાઇનાં દાઢી જટાવાળાં અડાજૂડ દેવદાર અને કાનીકર વૃક્ષા ( છ હજાર · ફીટની ઊંચાઇ પછી આ પહાડામાં ઠંડી, વરસાદ તે બરફની અતિશયતાને લીધે બધાં ઝાડે ઉપર એ ઈંચ જાડી લીલશેવાળના ઘર સદાય ભાગેલા રહે છે અને તે પર જાતજાતના વેલા ને વેલા લટકાં કરે છે). વચ્ચે વચ્ચે વળી કુતુબમિનાર જેવાં ગજાવર તૂટેલાં ઝાડ વિંધ્યાચળ અગસ્ત્ય મુનિને દ ંડવત્ કરવા પડયા તેમ આડાં પડેલાં આવે. એ જગાએ પંદર પંદર ફીટ ઊંચી ઊભી શિલાઓ અને ચટ્ટાના ઉપર દેરડાની મદદથી ગંગારામે અમને ઉપર ચડાવ્યા. ઉપર ખેંચાવા અગાઉ એ ચટ્ટાના વચ્ચે આડા આવી રહેલા સાથળજાડા એક ઝાડના મૂળિયા ઉપર પગ ઠેરવીને અમારે ઊભા રહેવું પડયું. તળે ૧૫૦ શીટ ઊંડી ખેા. નજર કરીએ તા ચક્કર આવે. ઉપલી બાજુ જ જોઇ રહેવાનું. રાનખિલાડાં ને ચંદન ધે ચડે તેમ કીડીમાંડીને વેગે ચડયે ગયા. આ જંદાઝમાં નવ વાગે ઉપર પહેાંચવાની અમારી. અટકળ કર્યાં હવાઇ ગઇ તેનું કાઇને એસણુ જ ન રહ્યું! પણ હવે છેલ્લાં અતઆખરનાં ચડાણા શરૂ થયાં હતાં. એની એ રળબિલાડાંની પરેડ, ગંગારામની એકવચની વાગ્ધારા પાછી અવિરતપણે ચાલુ થઇઃ ઊભા ચડ, સીધે ચડ, વાંકા વળ. આડે જા. ધીમેા પડ, સમાલ સે, રૂક જા. સાસ ખા. આગે ખઢ, ઉપર જો. કૈસી કર. (કાતરનુ પાંખિયુ· અથવા અંગ્રેજી Z ના અક્ષર કરીને ચડવુ), કદમ મિલાવ ( મારા પગલા પર ક પગલું મૂકીને ચડ).' વળી ચાલે: રૂક જા. ઘૂંટણું ભરથા પથ્થર પકડ, ટપી જા. મૂળિયુ ઝાલ. જોજે ધાસ પકડતા; હાથમાં જ આવશે. ’ આમ રળ વાંદરાંના વેશ ભજવતા ને ધોળે દહાડે તારા ભાળતા અમે ચડયે ગયા. આ ઊંચાઇએ શિયાળાના ખરક . જૂન જુલાઇ સુધી ભાગ્યે આગળે. તે ઘીચ જંગલાના ખાડાખાંચા તે કાતામાં તે। આ નવેમ્બર માસમાં પણ જ્યાં ત્યાં ખાત્રી રહેલા જુના બરફના પાપડા મે જોયા. એ સાવ તે કદી આગળતા નહિ હોય. અકટોબર નવેમ્બરમાં તે અહી ઘણીવાર્ . નવું બરફ પણ પડે. . અમે તેા ૯ વાગે' ઉપર પહોંચીને બૂટ્ટા શિવજીના ઘટ વગાડવાના કિસ્સા બાંધ્યા હતા. ઘડિયાળ જોયુ. તા અપેારના ૧-૧૫! ઘર છે.યાને પૂરા ૮ કલાક વીત્યા હતા, પણ હજુ અમે ચડયે જ જતા હતા ! અમને થયુ સાંજ થવાની. આ ચડાઈમાં જ 177__* શિખરમાયુ . માં તે જ ક્ષણે ડાખેનુ ચટ્ટાન ત્યા તે આગળ મંદિર ઊભું. મંદિર ! જોવા જેવું હતું. આજુાજુના દસ વીસ તગારાં પથરા વીણી શકે માંડીને કરેલી ચાર પાંચ પ્રીટ લાંખી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy