________________
ડી. શ્રોફ જેવા કસાયેલા નાણાશાસ્ત્રી તે તાતા બીરલા પ્લાનમાં અગત્યના કાળા આપનાર તેમના જેવી વ્યકિતએ એક વાર કહ્યુ નાણાપ્રધાન બનુ તા આંયાજનને ભૂંસી નાંખુ - સ્વત ત્ર પક્ષ પણ કાંઇક આવી જ વિચારસરણી રજુ કરે છે એમ લાગે છે. આર્થિક આયાજિત વિકાસની જરૂરિયાત ન સ્વીકારતા તરવા દેશમાં જૂજ છે એ એક આનંદની ખીના છે.. દેશના પ્રજાજનાના આ આર્થિક આયોજીત પ્રમાણને ટેકા છે,
આપણી વિકાસ યેજનાઓના હેતુએ નીચે મુજબ છે : (૧) રાષ્ટ્રીય આવકમાં વધારા કરવા, જેથી જીવનધારણ ઉંચુ આણી શકાય;
(૨) ઝડપી ઔદ્યોગીકરણ કરવું, ને ભારે તથા પાયાના ઉદ્યોગના વિકાસ પર ખાસ ભાર મૂકવા;
(૩) રાજગારીની તકો વધતી રહે તે જોવું; અને,
સ'પત્તિ તે આવકની અસમાનતા ઘટે તે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તે જોવું.
વિકાસ ચેાજનાએ એક આછું ચિત્ર
પહેલી ચેાજનામાં ખેતી, સીંચાઇ, વિજળીક બળ ને સામૂહિક વિકાસ ઉપર પ્રમાણમાં વધારે ભાર મૂકવામાં આવ્યા હતા, જ્યારે બીજી યાજનામાં ઉદ્યોગોના કિકાસ ઉપર તે ભારે ઉદ્યોગે સ્થાપવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યા હતા. પહેલી તે જી યાજના દરમ્યાન આપણને આ વિષયામાં જે અનુભવ મળ્યાં છે, જે મેધપાઠ હાંસલ થયા છે, જનતાના જુદા જુદા વર્ગોને શી અસર થઇ છે, વ્યાપાર-ઉદ્યોગ ને ખેતી પર શી અસર થઇ છે, દેશના આર્થિક વિકાસનાં સિદ્ધ આંકડા ને હકીકતા શુ' બતાવે છે—તે સની ઉગ્ર ચર્ચાએ અનેક ચોતરે થઇ રહી છે. આ ચર્ચાએ દેશની દ્રષ્ટિએ પણ થાય છે, વીય હિતની દ્રષ્ટિએ પણ થાય છે; શહેરની દૃષ્ટિએ પણ થાય છે અને ગામડાની દષ્ટિએ પણ થાય છે; પક્ષીય લાભાલાભને ધેારણે, ખાનગી સાહસની દૃષ્ટિએ, નિર્ભેળ કામદારાના દૃષ્ટિબિન્દુથી પણ થાય છે. મધ્યમવર્ગનું દૃષ્ટિબિન્દુ દેશના નાગરિકના આદરા` દૃષ્ટિબિન્દુને વધુ મળતુ આવે છે, તે ખતે બિન્દુએ . એક બીજાની ખૂબ નજીક છે, માટે જ એક બાજુથી સરકારે મધ્યમવર્ગના માનવીને વિશ્વાસથી જીતી લેવા જોઇએ અને તેણે પણ આયાજિત આર્થિક વિકાસનુ હા તે તેને મ્રુત કરતી યાજના બરાબર પચાવવી જોઇએ. 'અ'તે તે દેશને જેટલા લાભ થશે તેટલા જ લાભ મધ્યમવર્ગને પણ થશે તે નકકી છે.
પહેલી ચાજના
પહેલી ચેન્જના પાર પાડવામાં સરકારને કે પ્રજાને ખાસ કાંઇ મુશ્કેલીઓ જણાઇ નહીં. “એ! હા! આ તેા સહેલું છે” એવુ કાંઇક આપણને સૌને લાગવા માંડયું. જાહેર ક્ષેત્રમાં રૂા. ૨૩૭૮ કરાડનુ` રોકાણ થયું. માસમ અનુકુળ હાવાથી ખેતીની સ્થિતિ ‘આશારપદ રહી ને પાક પણ એકદરે સારી રહ્યો. ઉદ્યોગામાં પણ નિર્ધારિત લક્ષ્યાંકો આંબી શકાયા ને કેટલીક બાબતેમાં વટાવાયા.
ખાનગી ક્ષેત્ર તે જાહેર ક્ષેત્રમાં રોકાણનું પ્રમાણ ૫૦:૫૦નુ રાખવામાં આવ્યું હતું. નવા કરવેરા નાંખવામાં આવ્યા છતાં લોકોમાં ભારે ઉહાપોહ જણાયા ન હતા તે યેાજના માટે જરૂરી નાણાકીય સાધને એકત્રિત કરવામાં સરકારને ખાસ મુસીબતેા નડી ન હતી, યેાજનાના છેલ્લા એ વર્ષમાં વિકાસની ગતિ વધી હતી તે તૂટના માણુની નીતિનુ અનુસરણ કરવામાં આવવા છતાં, ભાવેની સપાટી ઠીક ટીક સ્થિર રહી હતી તે તેમાં ૧૨ ટકાના જ વધારો થવા પામ્યા હતા. ૧૯૪૮-૪૯ના ભાવની સપાટીને દૃષ્ટિએ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ જે ૧૯૫૦-૫૧ માં રૂા. ૮૮૫૦ કરોડ હતું. તે ૧૯૫૨-૫૫માં રૂા. ૧૦૨૮૦ કરોડનુ થયુ હતું તે આવી રીતે
માથા દીઠ આવક જે ૧૯૫૦ ૫૧માં રૂા.૨.૪૬ હતી. તે વીતે શ. ૨૭૧ થઇ હતી. પહેલી મેાજનામાં ભારે ઉદ્યોગો પર ભાર મૂકવામાં નહાતા આવ્યા, તેથી અત્યારે દેખાતી હડિયામણની તગ પરિસ્થિતિ પણ જોવામાં આવી ન હતી. આયાત નીતિ, અત્યારની દૃષ્ટિએ જોઇએ તા, વધુ પડતી ઉદાર હતી ને એક ચોક્કસ અભિપ્રાય પ્રવર્તે છે કે કિંમતી હુંડિયામણ વેડફી નાંખવા માટે આ નીતિ જવાબદાર હતી. મધ્યમવર્ગના પ્રશ્ન સાથે ખાસ સંબંધ ધરાવતી બાબત તા એ હતી કે ફુગાવારૂપી જોશ કાબુમાં હતા, ભાવાના વધારા મર્યાદિત હતા ને સરકાર પક્ષે તે પ્રજા ઉંડા સ`તેષ ને કાંઇક હળવા દિલની હવા જામી હતી. બીજી ચેાજના
ખીજી યાજનાની શરૂઆતથી જ મુશ્કેલી જણાવા લાગી. જાણે કે અતંત્રને આંચકો લાગ્યા, યાજનાંના નક્કર ૨૫થ ને પરિણામે, સરકારી ક્ષેત્ર, વ્યાપાર–ઉદ્યોગનુ ક્ષેત્ર, પ્રજાકીય ક્ષેત્ર, બધે જ જાણે કે જાગૃતિ આવી, બધેથી જાણે કે નિષ્ક્રિયતાની ધૂળ ઉક્તી ચાલી. પહેલી યાજનાની સફળતાથી પ્રાત્સાહિત થઇ છ યેાજનાનું કદ આપણે એવડુ કર્યું. જાહેર ક્ષેત્રમાં રૂ. ૪૦ કરોડનુ રાકાણ કરવું એમ નક્કી કર્યુ. ચેાજનાના વિકાસની સાથે ખીજી યોજનાની તપાસ થઇ, પુન`પાસ થઇ ને આખરે આ રકમ રૂા. ૪૫૦૦ કરોડની કરવામાં આવી ને યાજનાને 'અ' તે એ’ વિભાગમાં વહેંચવામાં આવી. જાહેરક્ષેત્ર ને ખાનગી ક્ષેત્રનું પ્રમાણ ૬૧ : ૩૯નું રાખવામાં આવ્યું. નવા કરવેરા, લેના, બચત યોજના, રેલ્વેના ફાળા, વિદેશની મદદ, વિ. ગણતાં છતાં અને રૂ.૧,૨૦ કરોડ માટે તૂટના નાણાની નીતિના અમલ કરવા પડશે તે છતાં ઉપરથી રૂ. ૪૦૦ કરોડના ખાડા અંદાજવામાં આવ્યેા. જેટલે અંશે આ અંદાજો બરાબર સાચા ન ઠરે – તે નથી કર્યા તે હકીકત છે – તેટલે અંશે નાશીકતા પ્રેસમાંથી ટે વધુ છપાઇને લાકામાં કરતી થાય તે દેખીતુ છે. લાંબા ટાઈફોડમાંથી કે પીછે કાંઇ માંદગીમાંથી ઉભા થતા દરદી ખાવા માટે વલખાં મારે તે સમજાય તેવું છે, પણુ દાકતરાની સલાહ પ્રમાણે જ તેને ખોરાક લેવા પડે છે. આવી રીતે, ગુલામી તે ગરીબીમાંથી બેઠા થતા, દેશ અનેક દિશામાં આગળ વધવા માંગે છે – સર્વાંગી તે સવદેશીય વિકાસ ઇચ્છે છે. હકીકતે 'વસ તેષાએલી જરૂરિયાત બેસુમાર છે, તે બાબતમાં શંકા નથી; પણ સાથે સાથે સાધતાના માપદંડથી જોઇએ તે તેના મર્યાદા બહાર થતા પ્રયાસાથી લાંખે ગાળે નુકશાન થવાને સંભવ છે તે ભૂલવું ન જોઇએ. ‘રાત નાની ને વેશ ઝાઝા' એ કહેવત મુજબ બહુ જ મર્યાદિત સાધનથી આપણે ઘણું ઘણું કરવા ઈચ્છીએ છીએ. અર્થિક આત્યંજિત અને ‘પહેલાં શું કરવું. ને પછી શું કરવુ તે પદ્ધતિની જરૂરઆત આ પરિસ્થિતિમાંથી જ ફલિત થાય છે. આ રીતે જોતાં ખીજી યોજના મહત્વાકાંક્ષાભરી હતી. ત્રીજી યોજના પણ તેવા જ હશે. કારણ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સીલે હાલમાં નિષ્ણુય લીધે છે તે મુજબ જાહેર ક્ષેત્રનું કુલ રોકાણ રૂ. ૯૯૫૦ કરોડનુ થનાર છે. અત્રે એ પણ કહેવું જોઇએ કે સંપૂર્ણ લેાકશાહી ઢબે ગ્રેજનાના ઘાટ ઘડાય છે તે અનેક ચર્ચાઓ તે વિચારવિનિમય પછી. નિષ્ણાતોની સલાહ – સૂચના લીધા પછી આખરી નિર્ણાયા. લેવામાં આવે છે. બીજી યેાજનામાં પણ રાષ્ટ્રીય આવક તે માથા દી આવકમાં ધાર્યાં વધારા થઇ શકયા છે.
આપણી ખેતી
શ્રીજી યાજનામાં ખેતી કરતાં ઉદ્યોગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યા હતા ખરા, પણ તેની ઉપેક્ષા કરવામાં આવી હતી તે માન્યતા ભ્રામક છે. આપણી ખેતીને પ્રશ્ન ભારે અટપટો છે જમીન પરનું દબાણુ ઘણું છે, ને ખેતીમાં સુધારણા કરીને ઉત્પાદ