________________
તા. ૧૫-૧૨-૧૮
અને પાયાની લશ્કરી તાલીમ પામી શકે એવી ગેટવ કરવામાં આવી છે. આની વિગતા આપવાને અહિં અવકાશ નથી. તેની હાર્ટલે, ભોજનાલય, વિજ્ઞાન શિક્ષણ વિભાગ, સ્વીમી’ગ પૂલ, રમતગમતનું 'એમ્ફીથીએટર—આ બધું ખાસ જોવા જેવું છે, સામુદાયિક રસેડાની અને ભોજનશાળાની રચના આપણુ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. રસેાડામાં ઘણી ખરી વસ્તુ યત્રાની મદ વડે તૈયાર કરવામાં આવે છે. જેને સામુદાયિક રસેડા ચલાવવા હાય તેણે આવાં યંત્રો વસાવવા ધટે છે. ત્યાંની સ્વચ્છતા સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી છે. એક સાથે ૧૫૦૦ કે ૨૦૦૦ વિદ્યાર્થીઓ જમવા બેસી શકે એવા મેાટા ત્યાંના હેલ છે અને તેટલા પ્રમાણમાં ટેબલ ખુરશી અને જરૂરી સામગ્રી વસાવવામાં આવી છે. આપણા નાતની વાડીએ અને રસાડા જુએ અને આ રચના જુએ. બન્નેમાં જમીન આસમાનનો ફરક લાગે. સ્વચ્છતા અને વ્યવસ્થિતતા એટલે શું—તે વિષે આપણને અહિંથી ઘણું શિખવાનુ` મળે તેમ છે. ડીફેન્સ એકે ડેમીમાં જોવા લાયક બધું જોઈ લીધું, તેને છેડે આવેલ ખડક વાસલાનુ વિશાળ સરાવર પણ જોયું, અને હૉટેલમાં એક વાગ્યે પાછા ફર્યાં ભેજન, ચેડા આરામ અને મુંબઈ જવા માટે બધાં તૈયાર થવા લાગ્યા. સાડા ત્રણ વાગ્યા લગભગ અમારા પડાવ સકેલીને પૂનાથી મુંબઇ તરફ અમે વિદાય થયા. આથમતા પહેાર હતા; સૂર્યના નમણા તડકા આખા પ્રદેશને આજવાળી રહ્યો હતા. એક પછી એક ગામ પસાર કરતાં લેાણાવલા પહેાંચ્યા. લેણાવા ત્યાંની ચીકી માટે પ્રખ્યાત. પૂનાથી જેમ અમારામાંના કેટલાકે ભત ભાતની ખરીદી કરી હતી, તેમ અહિંથી પણ બાળબચ્ચાં અને સ્વજના માટે ચીકી ખરીદ્યા વિના કેમ ચાલે? બધી મળીને દોઢસોથી ખસે રૂપીઓની ચીકી ખરીદાણી હશે. આમ લેાણાવલામાં જ સાંજ પડી ગઈ. બસમાં બેઠાં અને આગળ ચાલ્યાં: ધાટ ઉતર્યાં અને ખપેલી આવ્યુ. અહિંથી પસાર થયેલા ત્યારે અમે અહિંનાં જાણીતાં બટેટાવડાં ખાધાં હતાં અને મહાબળેશ્વર પહોંચ્યા અને એ ભાઇઓની તબિયત અગડી હતી. એટલે આ વખતે માત્ર ચા જ પીધી, બટેટાવડાં સામે જોવું જ નહિ એમ અમે પર્યટનના સૂત્રધારાએ નિર્ણય કરેલો, પણ છબ્યા લૌલ્યને કાણુ જીતી શકયુ છે ? અને તેમાં પણ જ્યારે સહેલગાએ નીકળ્યા હઇએ ત્યારે ? હાર્ટલમાં દાખલ થયા કે તરત જ બધાંએ ચા તે આવે ત્યારે ખરી, પણ ટેટ-વડાં ઉપર જ હાથ ચલાવવા માંડયા. પછી તે સૂત્રધારા પણુ- તેમાં સામેલ થઇ ગયા. ચા પણ પીધી અને બધાં નવી સ્ફૂર્તિ અનુભવતાં અસમાં આરૂઢ થયા અને આગળ ચાલ્યાં. ચતુર્દશીની રાત હતી. આકાશમાં પૂણે ન્દુ ધવલ
પ્રમુદ્ધ જીવન
આજે તા સામાન્યમાં સામાન્ય માણસ પણ જાણે છે અને માને છે કે છેડવાએમાં જીવ હાય છે અને સજીવ પ્રાણીએ માફક તે પણ ભિન્ન ભિન્ન પરિસ્થિતિ અને પ્રયેગા. સામે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રત્યાક્રાતા દાખવે છે, વ્યક્ત કરે છે. પણ હજી પચાસ વર્ષ પહેાના વિજ્ઞાનશાસ્ત્રો વનસ્પતિશાસ્ત્રના આ પાયાના સિધ્ધાન્ત વિષે શ ંકા—અશ્રદ્ધા ધરાવતા હતા. અને જ્યારે વિજ્ઞાનની દુનિયામાં જેણે હજુ ખાસ ખ્યાતિ પ્રાપ્ત કરી નહતી તેવા એક વિજ્ઞાનશાસ્ત્રીએ આવા સિદ્ધાન્તની પ્રરૂપણા કરી ત્યારે, દુનિયાના બીજા ભાગમાં વસના તેના સમકાલીન અને વધારે ખ્યાતિને પામેલા વિજ્ઞાનશાસ્ત્રી ભાગ્યે જ આ બાબત સ્વીકારી શક્યા હતા અને લગભગ તે સ લેકાએ આ બાબતને સ્વીકારવાની સ્પષ્ટ ના કહી હતી.
૧૫૩
કિરણા વરસાવી રહ્યો હતા. આખા પ્રદેશ ચાંદનીને લીધે નવલરૂપ ધારણ કરી રહ્યો હતા. બસની અંદર વાર્તાવિનાદ ગાનતાન ચાલી રહ્યાં હતાં. ઘણા સમીપ આવી રહ્યું હતું. હવે થોડા વખતમાં એક પછી એક છુટાં પડીશું એ ભાવ સૌનાં ચિત્તને આવરી રહ્યો હતા. એ ભાવને વ્યક્ત કરતુ ગાયન
.
જે વિજ્ઞાનશાસ્ત્રીની આપણે વાત કરી રહ્યા છીએ તે હતા સર જગદીશચંદ્ર ખેઝ, જેમણે જાહેર કર્યુ કે જેવી રીતે કાઇ
પણ
હવે અમારે ઘેર જઇએ ભાઇ રામ રામ છે, ખેલ્યું ચાલ્યુ માક્ રે ભાઇ રામ રામ છે.'
•
બહેને એ લલકારવા માંડ્યું અને પ્રવાસ દરમિયાન પ્રમુખ ભાઇઓની તેમ જ બહેતેની વિશેષતા, વિલક્ષણતા તેમ જ વિચિત્રતાના એક પછી એક વિનેદવાહી જોડકણાંદારા ઉલ્લેખ કરવા માંડયા. થાણાં આવ્યું અને ચેડાંક છૂટાં પડયાં. પછી ધાટકાપર, શિવ, માટુ’ગા, દાદર એમ જેને જ્યાંથી પોતાના નિવાસસ્થાને પહોંચવું સરળ પડે તેમ ઉતરવા લાગ્યાં. રાત્રે સાડા દશ વાગ્યા સુધીમાં સૌ કોઈ પોતપાતાને ઘેર પહોંચી ગયું. આ રીતે અમારે આઠ દિવસનેા પ્રવાસ પૂરો થયા.
આ આાઠ દિવસના પ્રવાસના અમને કુલ રૂ. ૨૨૪૨ ના ખર્ચ થયો જેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટનું ખીલ રૂ. ૮૮૩૩૦ નું ચુકયુ. આમાં એકટેમ્બર માસની પંદરમી તારીખથી દશ ટકાના અણધાર્યા લાગું પડેલા સરકારી ટેકસના રૂ. ૮૦ નો સમાવેશ થાય છે. મહાબળેશ્વર તથા પૂનાની હોટેલના કુલ રૂ।. ૧૨૫૮ ચૂકવ્યા. અને બાકીના રૂ. ૧૦૧ પરચુરણ ખર્ચ થયે।. ઉપર જણાવેલ ટેકસ તથા નેશનલ ડીફેન્સ એકેડેમી જોવાના અણુધાર્યાં કાર્યક્રમને લીધે ધાર્યો કરતાં થોડાક વધારે ખર્ચ આવ્યા. પરિણામે પટનમાં જોડાનાર દરેકના ભાગે મૂળ રૂ. ૬૦ ને બદલે રૂ. ૬૬ ના ફાળા ભરવાના આવ્યા.
પરમ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બાઝનું
જીવનકાય
(ગયા નવેમ્બર માસની ૩૦ મી તરીખે ભારતભરમાં પરમ વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર ખેાઝની જન્મશતાબ્દી ઉજવવામાં આવી. ભારત સરકારના ટપાલ ખાતાએ તેમની સુન્દર છબ્બીવાળી ટપાલ ટીકીટા કાઢીને તેમનું બહુમાન કર્યું. ભારતની આ ભવ્ય વિભાતના જીવનકા ને સુરેખ પરિચય આપતે એક લેખ ભારત જ્યોતિમાં થેડા દિવસ પહેલાં પ્રગટ થયા હતા. તેના લેખકનું નામ હતું. શ્રી એમ. વી. સી. રાવ. પ્રમુદ્ધ જીવનના વાચકને એ મહાન વૈજ્ઞાનિકના જીવનકાર્યા પરિચય થાય એ હેતુયા પ્રસ્તુત અંગ્રેજી લેખના નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી)
શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરથી આજ સુધી યોજાયલા પયૅટનામાં આ સૌથી વધારે લાંધ્યું અને પુરી સુખસગવડવાળું પર્યંન હતું. અજન્ટા એલેરાનુ પટન એક કળાયાત્રા હતી. આ પર્યટન પણ એક પ્રકારની સંસ્કારયાત્રા હતી. આ પર્યટનને ઉદ્દેશ આઠ દિવસ કેવળ ખાવું પીવુ અને મ્હાલવુ . એટલે જ નહેતા, પરસ્પર એકતાના અનુભવ કરવા, વિચારીને અનુભવના વિનિમય કરવા, એકમેકની અને તેટલા નજીક આવવુ, નિસર્ગની ભવ્યતાને પ્રત્યક્ષ પરિચય કરવા, પ્રકૃતિની અગાધ લીલાદ્વારા પરમ પુરૂષનું – પરમાત્માનું—ગ્દર્શન કરવું–આવે ભાવ અમે- સર્વાંના દિલમાં આ પર્યટન પાછળ રહેલા હતા એટલા જ માટે આ પÖટન અમારા માટે એક પ્રકારની ધર્મિક યાત્રા હતી. પર્યટનથી પાછા કરેલાં ભાઈબહેને જે ઊંડી પરિતૃપ્તિ–માનસિક તેમ જ આધ્યાત્મિક-દાખવી રહ્યાં છે તે પટનની પૂરી સફળતા પુરવાર કરે છે.
સમાપ્ત
પરમાનદ
માનવી કે પશુ મદ્ય કે એવા કોઇ સ્મ્રુતિ-પ્રેરક દ્રવ્યNervous Stimulusના અનુપાનની અસર વ્યક્ત કરે છે તેવી જ રીતે વનસ્પતિના કાઇ છેોડ પણ સદૃશ પ્રત્યાધાત અનુભવે છે અને વ્યકત કરે છે. તેમણે કહેલુ કે “એક રીતે એમ લાગે છે કે રીસામણીના વેલામાં વ્યકત થતી જીવનની પ્રક્રિયા માનવી સમાજના જીવન—તિહાસને આબાદ રીતે રજુ કરે છે.”
ત્યાર બાદ થે।ડા સમયના ગાળામાં તત્કાલીન વિજ્ઞાનશાસ્ત્રીઓને પોતાની ભૂલ સમજાણી અને આ પ્રખર બુદ્ધિશાળી મહામાનવનુ ઊંચામાં ઊંચી રીતે હુમાન કરવામાં આવ્યું. ૧૯૧૯ માં લંડનની રાયલ સેાસાયટીની ફેલેશીપની ઉપધિ તેમને અપણુ કરવામાં આવી
:'
અને તે રીતે તેમણે કરેલી આ અદ્ભુત શોધની અનેક દિશાએથી કદર કરવામાં આવી.
A