________________
તા. ૧૫-૯-૧૮
થીજેલા ધ્રુવસાગરના પેટાળમાં અણુ–સબમરીનની સાહસયાત્રા
ધન્યવાદ ધટે છે.
( અમેરિકન અણુ–સબમરીન નાટીલસ’`પેસીફીક મહાસાગરમાં આવેલા પલ હારથી ઉપડી અને યુરોપ-એશીઆને જોડતી બેહરીનની સામુદ્રધુનીમાં થઇને ઉત્તર ધ્રુવ સાગરના થીજેસે પ્રદેશ તેના પેટાળમાં થઇને તેણે આરપાર પસાર કર્યો અને ઉત્તર અમેરિકાની ઇશાન દિશાએ આવેલ આઈસલેન્ડ પાસે તે અટકી. આ અભૂતપૂર્વ પ્રવાસની અને કલ્પનાતીત સાહસની રામાંચક કથા તા. ૩૧-૮-૧૮ ના જન્મભૂમિ પ્રવાસીમાંથી સાભાર ઉદ્ધત કરવામાં આવે છે. આવી અપૂર્વ સિદ્ધિ માટે ‘નાટીલસ' ના કૅપ્ટન કમાન્ડર ડબલ્યુ. આર. એન્ડરસનને અનેક (આ બ્લેક પણ જન્મભૂમિ-પ્રવાસી તરથી ઉપયોગ માટે મળેલ છે. ) તંત્રી) તપાસી હતી, ત્યારે તે ધ્રુવથી માત્ર ૧૮૦ માઇલ દૂર રહી હતી ! ત્યારે તેના એ પરાક્રમના ઉલ્લેખ આ પાના પર કરવામાં આવ્યા હતા. આ વર્ષે તેણે નીચે ધ્રુવ અને ઉપર તરતા બરફના સેંકડો માઇલ લાંબા મેદાનની વચ્ચેથી મહાસાગરના પેટાળ સોંસરવા નીકળી જવાના સાહસમાં ઝંપલાવ્યું ત્યારે તેના ખુદ ૧૧૬ ખલાસીઓમાંથી
થોડાને જ
ખબર હતી કે તે એક મહાન સાહસ કરવા જઈ રહ્યા
છે! અમેરિકામાં પણ આંગળીને વેઢે ગણાય એટલા માણુ
સાંને જ જાણ હતી કે નેટિલસ કયાં જઇ રહી છે!
૯૦
અમેરિકાની એ અણુસબમરિના ઉત્તર ધ્રુવના થીજેલા મહાસાગરમાં બરફના વિરાટ પટ નીચે સરકતી, ઉત્તર ધ્રુવ ઉપરથી હેમખેમ પસાર થઈ ગઈ છે. રશિયાએ પહેલા સ્પુતનિક ચડાવ્યે તે પછી આ એક મહાન બનાવ છે. સાગરના પેટાળમાં સબમિરનની સફરની તવારીખમાં આ બનાવ અજોડ છે. તેનુ લશ્કરી અને વ્યાપારી મહત્ત્વ માણસના મનને ઉ-તેજિત કરી મૂકે છે.
અલાસ્કા
પ્રબુદ્ધ જીવન
બર ક્વો
ઉત
UNS માıe
અમેરિકાએ બંને ધ્રુવ ઉપર ઘણાં પરાક્રમો કર્યાં છે. વિવિધ દેશેાના સેંકડે સાહસવીરા કમકમાટી ભરેલા મૃત્યુને ભેટયા પછી ઉત્તર ધ્રુવ ઉપર વિજયધ્વજ ફરકાવનાર પીઅરી અમેરિકન હતા. દક્ષિણ ધ્રુવ પર વિજયધ્વજ
નાર્વેના આમુંદસને અને પછી બ્રિટનના દુર્ભાગી સ્કાટા ફરકાવ્યો, પણ દક્ષિણ ધ્રુવ ખંડનું વધુમાં વધુ અન્વેષણ અને સંશોધન અમેરિકનોએ ક્યું છે. અમેરિકાના ડિક બાયડે દક્ષિણ ધ્રુવ ઉપરાંત ઉત્તર ધ્રુવ ઉપર ધણું સશાધન કર્યું છે.
ગીતલેન્ડ
તરતો
રામાંચક સાહસ
કેટલાય બહાદુરો ઉત્તર ધ્રુવ પર પોતાના દેશના વાવટા ફરકાવવાના નિષ્ફળ પ્રયાસમાં માર્યા ગયા અને કેટલાએ અકથ્ય યાતનાઓ સહન કરી ! એ કૃતનિશ્ચયી વીર પુરુષોની યાદ આને બનાવ તાજી કરે છે. પણ હજી સુધી કામ માણસ જહાજમાં બેસીને ઉત્તર ધ્રુવ પહોંચ્યા નથી. કારણ કે ઉત્તર ધ્રુવ સમુદ્રમાં હાવા છતાં તેની સપાટી હ ંમેશાં થીજેલી રહે છે. એ થીજેલી, જાડી, વિશાળ સપાટી નીચેથી સબમિરન પસાર થઈ જાય એ કેવું રામાંચક સાહસ છે ! ઝુલે વનની કલ્પના
વૈજ્ઞાનિક સાહસકથાઓ લખનાર મહાન ફ્રેંચ લેખક ઝૂલે લગભગ સાવ પહેલાં એક સાગરકથા લખી હતી જેમાં ૧૮૫૭ના બળવામાં હારેલા એક હિન્દી રાજા કપ્ટન તેમે એક સબમરિન લઇને આ જગતના હુ ંમેશ માટે ત્યાગ કરે છે અને સમુદ્રની વિસ્મયકારક સૃષ્ટિમાં ઊતરી જાય છે. ત્યારે હજી લાકોને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની ભૂગાળની કઇ ખબર ન હતી. આથી ઝૂલે વર્નની સબરિન ‘દક્ષિણ ધ્રુવ નીચેથી પસાર થઈ હતી અને ખરાખર ઉત્તર ધ્રુવ ઉપર જ્વાળામુખીના મુખમાં વાવટા ફરકાવવા ઝૂલે વર્ને પેાતાના પાત્ર કૅપ્ટન હેટરાસને ચડાવ્યા હતા ! વાસ્તવમાં દક્ષિણ ધ્રુવ ઉત્તર યુરોપથી મોટા ખંડ છે, અને ઉત્તર ધ્રુવ દરિયામાં જ છે. કૅપ્ટન નેમાની સબમિરનનું નામ નાટિલીસ હતું. અને તેથી અમેરિકાએ પોતાની પહેલી અણુસબમરિનનું નામ પણ નાટિલસ રાખ્યું છે. (નાટિલસ શિરાપાદ વર્ગના મેષશ'ગી દરિયાઇ જીવ છે જે ઘેટાના ચક્રાકારે વળી ગયેલા શિંગડા જેવા શંખમાં રહે છે અને પીચકારી મારીને પાણીમાં ગતિ કરે છે.) કેવી ગુપ્તતા. તાટિલસે ગયે વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઉત્તર ધ્રુવ મહાસાગરમાં બરફના પટ નીચે પ્રવેશ કરીને આરપાર નીકળી જવાની શક્યતા
*
પટ
મહાસાગ
મધરાતે પ્રયાણ
ગયા જુલાઇની ૨૩મી તારીખે મધરાતે બે વાગે પ્રશાન્ત મહાસાગરમાં પલ હારબર ટાપુના બંદરમાંથી નેટિલસ. હું કારી ગઇ ત્યારે એમ જાહેર કરવામાં આવ્યું હતું ! તે પનામા નહેરમાં થતે આટલાન્ટિક મહાસાગરમાં જઈ રહી છે ! હા, તે આટલાન્ટિક, મહાસાગરમાં જતી હતી ખરી, પણ પનામાને રસ્તે નહિ. તે એવા માર્ગે જઈ રહી હતી કે જ્યાં જવાની કાએ કલ્પના નહોતી કરી ! તે મધરાતે તેની ૮,૧૪૬ માઇલ લાંબી મહાન યાત્રા શરૂ થઈ ! નિર્માતાની આગાહી
ગયા ડિસેમ્બરમાં નેટિલસના નિર્માતા રીઅર એડમિરલ હાઇમેન રીકેાવરે કહ્યું હતું કે “ બહુ દૂરના નહિ એવા ભવિષ્યમાં નાટિલસ ઇતિહાસના એક સૌથી મહાન સાહસમાં ઝંપલાવશે એમ કહેવાની હું વહિંમત કરું છું.” બહુ દૂરનું નહિ એવું ભવિષ્ય જુલાઇની ૨૩ મી
તારીખે આવી પહોંચ્યું. પર્લ હારબરમાંથી નીકળીને નેટિલસ ડૂબકી મારી ગઈ અને દક્ષિણ-પૂર્વમાં હંકારવાને બદલે ઉત્તર તરફ હું કારાવા લાગી. જો તેના કાઇ અજાણ્યા ખલાસીએ તે વખતે નેલિસનુ ઝુકાયત્ર જોયું હાત તે। તે આભે બની જાત ! પહેલા વિક્રમ
નાટિલસે પહેલા વિક્રમ કર્યાં! પલ હારબરથી બેહરિંગની સામુદ્રધુનિ સુધી ૨,૯૦૦ માઇલના પ્રવાસ તેાટિલસે દરિયાના પેટાળમાં રહીને જ કર્યો તેની ઝડપ સરેરાશ કલાકના લગભગ ૨૦ દરિયાઇ
માઇલની હતી.
બેહરિંગ સામુદ્રધુનિ અમેરિકા અને એશિયાના ખડાને જુદા પાડે છે અને પ્રશાન્ત તથા ઉત્તર ધ્રુવ મહાસાગરને જોડે છે. જ્યાં તે વધુમાં વધુ સાંકડી છે ત્યાં તેની પહેાળાઈ ૩૮ માલ છે. બેહરિંગથી ઉત્તર ધ્રુવ મહાસાગરમાં થઈને આટલાન્ટિકમાં આવવા ને આટલાન્ટિકમાંથી તે જ માર્ગે પ્રશાન્તમાં આવવા ભૂતકાળમાં ઘણા નિષ્ફળ પ્રયાસો થયા છે અને અનેક માણસેા તેમાં માર્યા ગયા છે, અનેક ખુવાર થયા છે. કારણ કે તમે એરિંગમાં દાખલ થાવ એટલે દરિયો અરમય