SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આ સંસ્થા હજી કા કર્યાં કરે છે. આ સંસ્થાનું નામ હવે મુક્તિ મિશન' રાખવામાં આવ્યું છે. આ સંસ્થા જોવાથી પડિતા રમાબાઇએ કેવુ કાર્ય કર્યુ હતુ અને અત્યારે પણ સંસ્થા ધ્રુવુ કાર્ય કરી રહી છે તેના ખ્યાલ આવી શકે છે. પ્રભુ જીવન ૧૮૯૬ અને ૧૯ ૦ ૦ ના દુકાળના સમયે પડિતા રમાબાઇએ હુજારા સ્ત્રીઓ અને બાળકોને ભૂખમરામાંથી બચાવી તેમને જીવતદાન આપ્યું હતુ.. ખેડગામના આશ્રમમાં તે વખતે લગભગ બે હજાર જેટલાં સ્ત્રીઓ અને બાળકોને આશ્રય આપવામાં આવ્યા હતા. આટલા મેટા સમૂહને માટે ભાજનની, રહેવાની, કપડાંલતાની અને સાજે માંદે સારવારની વ્યવસ્થા કરવી એ ભારે કામ હતુ. પરંતુ રમાબાઇને પરમેશ્વરની પ્રાર્થનામાં અચળ શ્રદ્ધા હતી અને તેથી તેમને કદી પણ તગી ભાગવવાના પ્રસંગ આવ્યો નથી. કાઇક વખત એવા પણ આવતા કે જ્યારે ખીજા દિવસ માટે એક દાણા પણ ન હોય. ત્યારે પણ રમાબાઇ કહેતાં . કાઈ પણ બાબતની ચિંતા કરવી નહી. ભગવાનની પ્રાથૅના શુદ્ધ અ ંતઃકરણથી અને ખરા ભાવથી કરશો તે સર્વ સકટ અને મુશ્કેલી જરુર ટળી જશે.” પ્રાર્થનામાં એમની દૃઢ શ્રદ્ધાથી હરેક વખતે એમના સંકટનુ નિવારણ થતું હતું. અનેક પ્રકારના કામના એજો હોવા છતાં રમાબાઇની લેખન પ્રવૃત્તિ ચાલુ રહી હતી. તેમણે મરાઠીમાં અનેક ગ્રંથો લખ્યા છે. અમેરિકામાં હતાં ત્યારે High Caste Hindu Widows' એ નામનું પુસ્તક એમણે અંગ્રેજીમાં લખ્યું હતું. હિબ્રુ અને ગ્રીક ભાષાઓને ખાસ અભ્યાસ કરીને રમાબાઇએ બાબિલનું મરાઠીમાં ભાષાન્તર કર્યું છે. એ પુસ્તકની મરાઠી સાહિત્યમાં શ્રેષ્ઠ વનાં પુસ્તકમાં ગણના થાય છે. આ ઉપરાંત અનેક નાનાં ચોપાનીયા અને માસિકા તથા વર્તમાનપત્રામાં એમણે લેખ લખ્યા હતા. રમાબાઈની એકની એક દીકરી મને રમાબાઇ, જે રમાબાઇના કાર્યમાં ખૂબ મદદગાર હતી અને ભવિષ્યમાં પોતાનુ કામ એ ચાલુ રાખશે એવી જેતે માટે એમણે આશા બાંધી હતી, તે માંદી પડી અને ૧૯૨૧ માં મીરજની સ્પીતાલમાં તેનું અવસાન થયું. પોતાની માતાની માફક તેણે ઉચ્ચ શિક્ષણ લીધુ હતુ અને પૂનાની ડેકન કોલેજમાંથી ખી. એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. પડિતા રમાબાઇના કાર્ય માં આ બાળાની મેટી સહાયતા હતી. પેાતાની પ્રિય આશાસ્પદ પુત્રીના અકાળ મૃત્યુને ધા રમાબાઈ માટે અસહ્ય બની ગયો. આધ્યાત્મિકતાના અભ્યાસથી તેમણે આ દુઃખ સહન કરવાના પ્રયત્ન કર્યાં. પરંતુ તેમની શારીરિક શક્તિ લથડી ગઈ અને ૧૯૨૨ ના એપ્રિલની પાંચમી તારીખે તે અવસાન પામ્યાં. આ રીતે આ મહાન સામાજિક કાર્ય કરની જીવનલીલા સમાપ્ત થઇ. પરંતુ તેમણે જે કાના આરંભ કર્યાં હતા તે હજી ચાલી રહ્યુ છે અને જે અનેક સ્ત્રી પુરૂષાને તેમના જીવનકાર્ય માંથી ઉન્નત પ્રેરણા મળી છે તે અમૂલ્ય છે. રમાબાના મૃત્યુ પ્રસંગે મુંબઇમાં મળેલી વિરાટ સભામાં શ્રી. સરેજિની નાયડુએ તેમનું ‘ખ્રિસ્તી સંતપર’રામાં એક મહાન હિન્દુ સાધ્વી” એવું વર્ણન કર્યું હતું. ઇન્ડીયન નેશનલ કૉંગ્રેસના અધિવેશનમાં જાહેર મંચ ઉપર વ્યાખ્યાન કરનાર પ્રથમ સ્ત્રી તરીકે પડિતાં રમાબાઈ ઉપસ્થિત થયાં હતાં. ૧૮૯૯ ના કૉંગ્રેસના અધિવેશનમાં તેમણે બાળલગ્ન પ્રતિબંધક ધારાની ભલામણ કરવા માટે વ્યાખ્યાન કર્યું ત્યારે શ્રોતાવર્ગ સ્તબ્ધ થઇ તેમનું વ્યાખ્યાન સાંભળી રહ્યો હતા. “શારદા ’સદન” ના સ્થાપક પંડિતા રમાબાનુ આ વ્યાખ્યાન તે પછી બાર વર્ષે પસાર થયેલા ‘શારદા કાયદા' ને સૂચન અને પ્રેરણા કરનારૂં ગણાય. પડિતા રમાખાઈના આ વ્યાખ્યાનમાં કેટલાક ક્રાંતિકારી વિચારો હતા. વિધવાઓના કેશવપનને ગુન્હો ગણવાની એમાં સૂચના હતી. ભારતની આ મહાન સન્નારીની જન્મશતાબ્દિ ભારતના પાર્ટનગરમાં તા. ૨૩ મી એપ્રીલે ભારે દબદબાથી ઉજવવામાં આવી હતી. આધુનિક ભારતની અગ્રગણ્ય સભારી અને સમાજ સેવિકાઓમાં પંડિતા રમાબાઇનું નામ ચિરસ્થાયી રહેશે. એ મહાન પડિતા અને દેશસેવિકાને અમારી નમ્ર અ ંજલિ અમે અપ ણ કરીએ ‘છીએ. ગટ્ટુભાઇ ગા. કુ પરમ જ્ઞાનને ( ગતાંકથી ચાલુ ) (ગીત) આવી સેના મારતણી, (યમ) સાનેરી કિરણે ઝળહળતા સૂર્ય ઉપર અધારતણી ગા. વૃં: ( છંદ મનહર) ઘેરી લઈ દશ દિશેથી જ ગૌતમને તૂટી પડે, મેધ જેમ ધરણી–નને; વિષ પાઇ અણિયાળાં અસ્ર વરસાવે, ઓહ! થાયે મૃદુ ફૂલ જેમ પાસે આવે; (ગીત) ચરણે જઈ લળતાં ગૌતમને શસ્ત્ર મારનાં કુલ બની-આવી સેના... પ્રવક્તા : અરે! મારની સેનાનાં બધાંય શો કૂમળાં ફૂલ થને ગૌતમના ચરણે લળી પડે છે, એવા તે ગૌતમના પ્રભાવ છે. પ્રાણ ફફડતા પ્રાણીમાત્રના, ચિત્કાર પંથે પણ એમ કંઇ માર હારી જાય? એણે તો પોતાની મહાશક્તિ અજમાવીને એક અત્યંત ભયંકર વટાળ ઉભા કર્યાં ! અહાહા ! જા ગ્યા વટા ળ, મહા જાગ્યા વટાળ; ગા. વૃં: વાયુની ઝાપટે જગલે હિલ્લેાળ—જાગ્યું વટાળ પ્રચંડ ચૂસવા ન તે ३५ વાયરે આજે, દિગ્ દિગતમાં પડધા દેતા નાદ ભયાનક ગાજે, હવા આ પતી વિશ્વ ચડયુ ચકડાળ-જાગ્યા. વટાળ | ભયભિત આભમહિં ખેલતા પટકાયે al. 2-8-42 પશુપંખીના, વૃક્ષા ધરણીમાં; (જાણે) શિવ—તાંડવથી પૃથ્વી—પીઠપે પડે કારમા સાળ:-જાગ્યા વટાળ ! પ્રવક્તા : તે પણુ, અરે પણ ..... ગા. ઘૃ; ( મિશ્રોપજાતિ ) સમાધિથી યેશ ચડ્યા ન ગૌતમ, કે એમને છાંયડી શ્વેત વૃક્ષનું એકકેય ના પણ હલ્યુ, જરીય ન! ઓછા ન્હોતા. એણે ભયંકર વર્ષાં શરૂ કરી. પ્રવક્તા : હવે શું કરવું? મારી મૂઝાયા. પણ એમ કાંઈ એ ગા, ન્રુ : તૂટ્યું આકાશ, અહા ! મેધતણે ધડકારે.—તૂટયુ ધરણીના હૈયામાં ઘેરા ગભરાટ, એક એક આંચક વધતા ઉંચાટ; ઘન-ગજ્જૈન નાદથી અધરાતી અવનના પે સૌ શ્વાસ ઉચ્છવાસ.—તૂટ્યુ વાળેથી સાગરના સાગર ઠલવાય, વીજળીની આગે પણ જેલ ના સુકાય; પ્રલયે સંહારનૃત્ય મદિરા પીયું વરતાવ્યો. ચેગરદમ ત્રાસ.— તૂટયુ પાણીનાં પૂરું ઘેલાં ઘેલાં થઈ ઉછળે, થલ જલમાં ડૂબતાં શિખરે પાતાળજળે આકાશ. આકાશ. આર.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy