________________
તા. ૧૫-૨-૫૭
પ્રબુદ્ધ જીવન
સંઘની આર્થિક પરિસ્થિતિ
સધ આજે ૩૫૮ સભ્યોનું જુથબળ ધરાવે છે. તેની ચાલુ સ ંસ્કાર તેમજ રાહત પ્રવૃત્તિઓ ઉપરાંત શ્રી. મ. મે. શાહ સાર્વજનિક વાચનાલય––પુસ્તકાલય, પ્રભુધ્ધ જીવન, તથા પર્યુંષણ વ્યાખ્યાન માળા–આ ત્રણ પ્રવૃત્તિ સંધની ચાલુ આર્થિક જવાબદારીના વિષયો છે. સંધ આજ સુધી કાઈ વર્ષ આવક થાડી વધે તા કાઈ વર્ષ જાવક થોડી વધે—એ સ્થિતિમાં પેાતાની પ્રવૃત્તિ ચલાવી રહેલ છે. વાચનાલય પુસ્તકાલય અનિશ્ચિત આવક ઉપર નભે છે. અને આગામી વર્ષેને પહેાંચી વળવા માટે ગંભીર પ્રયત્નની આવશ્યકતા છે. નવા વર્ષની સંધની જવાબદારી વાચનાલય-પુસ્તકાલય માટે શ. ૨૫૦] તથા ‘પ્રબુધ્ધ જીવન' માટે ૧૬૫૦] એમ એકદર હશ. ૪૧૫] ની રહે છે.
ચાલુ વર્ષને અ ંતે સંધની આર્થિક પરિસ્થિતિ નીચે પ્રમાણે રહી છેઃસંધના જનરલ ક્રૂડમાં ગયા વર્ષના બાકી શ. ૧૧૭૭૭-૧૪૭ હતાં. તેમાં ચાલુ વર્ષમાં રૂા. ૧૪૮-૬-૬ ની આવક થઈ અને શ. ૨૮૨૦-૧૨-૬ ના ખર્ચ થયા એટલે રૂા. ૨૨૨૭–૧૦–૦ તા વધારેા રહ્યો. એટલે જનરલ ક્ડ રૂા. ૧૪૦૦૫-૮-૭ નું થયું. તેમાં પ્રબુધ્ધ જીવન' ની વર્ષ દરમિયાન શ. ૨૫૮૨-૪-૩ ની આવક થઈ અને શ. ૪૦૮૧-૨-૩ ના ખર્ચે થયા એટલે રૂા. ૧૪૯૮-૧૩-૦ ની ખોટ આવી તે જનરલ કુંડમાંથી બાદ કરતાં વર્ષની આખરે જનરલ કુંડ શ. ૧૨૫૦૬-૧૧-૭ તું રહ્યું છે.
ઉપસ’હાર
સંધની ગત વર્ષ દરમિયાન ચાલેલી પ્રવૃત્તિઓના આ ટુકો સાર છે. સુધના ૨૯ વર્ષના લાંબા ઇતિહાસ તરફ નજર કરતાં સધના સ્વરૂપમાં કેવા ફેરફાર થતો રહ્યો અને તે મુજબ તેની પ્રવૃત્તિઓને પણ ક્રમ નવા નવા આકાર મળતા રહ્યો તેનુ એક સુંદર ચિત્ર કલ્પના સમક્ષ ખડુ થાય છે. જૈન શ્વે. મૂ. સમાજમાં ચાલી રહેલ ખાળદીક્ષાના અનર્થના સામના કરવાના હેતુથી આ સંધના ઉદ્ભવ થયા હતા. અને આ સધની તે સમયની પ્રવૃત્તિ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સમુદાય પુરતી મર્યાદિત હતી. એ દિવસોમાં પણ સંધના મુખપત્ર તરીકે ‘મુંબઈ જૈન યુવક સધ પત્રિકા' પ્રગટ થતી હતી. પર્યુંષણ વ્યાખ્યાનમાળાની ત્રણ ચાર વર્ષ બાદ શરૂઆત કરવામાં આવી હતી. સ ંધની એ વખતની સર્વ પ્રવૃત્તિ સ્થિતિચુસ્ત માનસને કેવળ પડકારરૂપ હતી. સમયાન્તરે સંધના બંધારણને વધારે વિશાળ બનાવવામાં આવ્યું. સંધ એક અચુક ફિરકાના મટીને આખા જૈન સમાજના અન્યો, સંધ હસ્તક મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું. ‘પ્રશુધ્ધ જૈન'નું પ્રકાશન પણ એજ અરસામાં શરૂ કરવામાં આવ્યું. નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિઓ પણ અવારનવાર હાથ ધરવામાં આવી. સમયાન્તરે પ્રબુધ્ધ જૈન'નુ • પ્રબુધ્ધ જીવન ’માં રૂપાન્તર થયું. જૈનેતર માટે પણ સંધના દ્વાર ખાલવામાં આવ્યાં. ૧૯૫૪ ની આખરમાં સંઘે ભારે શાનદાર રીતે પોતાના રજત મહાત્સવ ઉજવ્યેા.
આજે પણ વાચનાલય અને પુસ્તકાલય ઉપરાંત · ‘પ્રબુધ્ધ જીવન’ અને પર્યુંષણ વ્યાખ્યાનમાળા–સંધની મુખ્ય પ્રવૃત્તિઓ રહેલી છે. ફક એટલેજ પડયા છે કે આ બન્ને પ્રવૃત્તિએ વધારે વિશાળ ખની છે. તેની પ્રતિભાના આંક ઉંચે ચડતા રહ્યો છે. સંધના પ્રારંભથી તે આજ સુધી સધનું મુખ્ય કાર્ય સમાજના વિચારધડતરનું રહ્યું છે, અને એજ દિશાએ સધ વિશેષ અને વિશેષ પ્રગતિ સાધવા ઇચ્છે છે,
આજ સુધી મુંબઈના જૈનાની એક વિશિષ્ટ સંસ્થા તરીકે સંધની ખ્યાતિ છે. હવે તેની આકાંક્ષા મુંબઈના વિશાળ જનસમાજને આવરી લેવાની છે. મુંબઈના એક વિશિષ્ટ કાટિના સંસ્કાર કેન્દ્ર તરીકે જમાવટ કરવાના અને વિવિધ પ્રકારની સંસ્કાર પ્રવૃત્તિઓનું સંચાલન કરવાને સંધ મનેારથ સેવે છે. છેલ્લાં પચ્ચાસ વર્ષમાં ભારતીય માનસમાં પરિવર્તન થઈ રહ્યુ છે. એક કાળે એ માનસ કેવળ કામી, સાંપ્રદાયિક અને નાત જાતના પૂર્વગ્રહેાથી જકડાએલું હતું. આજે
૨૦૦
એ માનસ ખીનકામી, મીનસાંપ્રદાયિક અને વિશાળ જનસમાજ સાથે તાદાત્મ્ય અનુભવતું થયું છે, અને અભિનવ સ ંસ્કૃતિના નવા રંગે રંગાવા લાગ્યું છે. મુંબઈ જૈન યુવક સંધમાં આજ સુધીમાં થઈ રહેલા રૂપાન્તર અને પરિવર્તનનું સ્વરૂપ પણ આવુ જ કાંઇક છે, અને આ દિશાએ હજી પણ જે કાંઈ સંકુચિતાને અશ ટકી રહ્યો હાય, તેને નાબુદ કરીને, વટાવીને ભારતની વિશાળ જનતા સાથે એફરૂપ થવા અને તેના જન્મ ઉત્થાનમાં પેાતાની સર્વ શક્તિ સમર્પિત કરવાની સંધ ભાવના સેવે છે. સંધના સભ્યા સંધની આ ભાવનાને સમગ્ર અમાં ઝીલે અને તેને મૂર્ત કરવામાં પુરા સહકાર આપે એવી અમારી તેમને પ્રાર્થના છે, મંત્રીઓ, મુખઇ જૈન યુવક ઘ સંઘની વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તારીખ ૮-૨-૫૭ ના રોજ સાંજના પાા વાગ્યે સધના કાર્યાલયમાં શ્રી ખીમજી માડણ ભુજપુરીના પ્રમુખસ્થાને મળી હતી. ધારણીય સુધારાઓ
પ્રારંભમાં સંધની ગત વાર્ષિક સામાન્ય સભાના ઘૃત્તાન્ત વાંચવામાં આવ્યા જે મજુર રહ્યા બાદ સંધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ સધની કાર્યવાહક સમિતિ વતી સંધના બંધારણમાં કેટલાએક સુધારા રજુ કર્યાં. ( બંધારણના આ સુધારાઆને લગતી કાર્યવાહક સમિતિની ભલામણે। તા. ૧–૨–૫૭ ના પ્રભુધ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ છે.) આ સંબંધમાં કેટલીએક ચર્ચા અને ખુલાસા થયા બાદ એક ફેરફાર સિવાય આ સુધારા શબ્દશઃ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. પ્રસ્તુત ફેરફાર આ મુજબ છે. મૂળ બંધારણની કલમ ૨ (૫) “સમાજ ઉન્નતિ તેમ જ જનસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવી.” એ મુજબ હતી. કાવાહક સમિતિએ સૂચવેલા સુધારા “સમાજ ઉન્નતિસાધક સંસ્કારિક શૈક્ષણિક તેમ જ લલિતકળાવિષયક પ્રવૃત્તિઓ તથા જનસેવાનાં કાર્યો હાથ ધરવાં” આ મુજબ હતા. કેટલીક ચર્ચાના પરિણામે નિશ્ચિત થયેલા સુધારા નીચે મુજબ છે :--
“સમાજઉન્નતિસાધક સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા જનસેવાનાં કાર્યો હાથ ધરવાં.”
આ સુધારાઓના પરિણામે જૈનેતરો સંધમાં સભ્ય તરીકે અપવાદરૂપે જોડાઇ શકતા હતા તે હવે નિયમ રૂપે જોડાઈ શકશે, સંધ કાર્યક્ષેત્ર જૈન સમાજ પુરતું મર્યાદિત છે એમ ઉદ્દેશાને લગતી તથા સંધની નીતિ તથા કાર્ય પધ્ધતિને લગતી કલમેામાં સૂચિત હતુ તે મર્યાદાને વટાવીને વિશાળ જનસમાજની એક યા અન્ય પ્રકારની સેવા સુધી સધતુ કાર્યક્ષેત્ર સહજપણે વ્યાપક બનશે, અને સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંધ નિઃસાચપણે હાથ ધરી શકશે. સંઘના નામપરિવત નના પ્રશ્ન
ઉપર જણાવ્યા મુજબ બંધારણીય સુધારા વિષે નિર્ણય લેવાયા બાદ મુંબઈ જૈન યુવક સધનું નામ બદલવા ન બદલવાને લગતે અવાર નવાર ચર્ચાતા પ્રશ્ન વિષે કેટલીક સામાન્ય ચર્ચા ઉપસ્થિત થઈ હતી. એ ચર્ચા દરમિયાન રજુ કરાયલા અભિપ્રાયેામાં એક મત એવા હતા કે હવે જ્યારે સંધની પ્રવૃત્તિ 'અસાંપ્રદાયિક રૂપ ધારણ કરતી જાય છે અને સધ જ્યારે વિશાળ જનતા સાથે તાદાત્મ્ય સાધવા ઇચ્છે છે ત્યારે સંધનું નામ પણ એ અસાંપ્રદાયિક ભાવને સૂચવે એ રીતે બદલાવુ જોઇએ. ખીજો મત એવા હતા કે મુંબઈ જૈન યુવક સંધ પાતાની પ્રવૃત્તિ ગમે તેટલી વિસ્તૃત અને ઉદાર બનાવે એમ છતાં પણ સધા ઉદ્ભવ જૈન સમાજમાંથી થયા છે, સધના સંબંધ જૈન સમાજ સાથે એક સરખા ગાઢ રહ્યો છે અને એ કારણે જૈન સમાજની તેણે ખૂબ સેવા કરી છે અને એ જ રીતે જૈન સમાજની સેવા કરતા રહેવું એ તેની ફરજ છે. અને સંધના સભ્યો પણ ધણા મેાટા ભાગે જૈન છે. તેથી સંધે પેાતાના મૂળ નામમાં કશે। પણ ફેરફાર
'!