________________
२००
સાંજના ૫ વાગ્યે શ્રી. બાલાસાહેબ ખેર કરશે અને પછીની પાંચ વ્યાખ્યાન સભા એ જ સ્થળે સાંજના ૬॥ થી ૮ વાગ્યા સુધી ભરાશે.
વીલેપારલે ( પશ્ચિમ) ખાતે ચેાાયલી વ્યાખ્યાનમાળાનું ઉદ્ઘાટન સરોજિની રોડ ઉપર આવેલા સાધનાશ્રમમાં તા. ૩–૨-૫૭ રવિવારે સવારના ૮-૩૦ વાગ્યે સર રૂસ્તમ મસાણી કરશે અને ત્યાર પછીતી ચાર વ્યાખ્યાન સભા એ જ સ્થળે સવારના ૭–૩૦ થી ૯ વાગ્યા સુધી ભરાશે.
મૌલિક વિચારસરણિથી સમૃધ્ધ એવા દાદા ધર્માધિકારીનાં વ્યાખ્યાને સાંભળવાની મુંબઈવાસીઓને આ એક અમૂલ્ય તક સાંપડી છે. દરેક પ્રશ્નને બુધ્ધિપૂર્વક વિચારવા તથા સમજવાનો આગ્રહ રાખતા સર્વોદયપ્રેમી ભાઇબહેના આ તકને પૂરો લાભ લેવાનું ન ચુકે.
તંત્રી, પ્રબુદ્ધ જીવન સંઘના બંધારણમાં કાર્યવાહક સમિતિએ સૂચવેલા સુધારા.
શ્રી મુખજી જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી તા. ૮-૨-૫૭ શુક્રવારના રોજ મળનારી સધની સામાન્ય વાર્ષિક સભામાં સંધના બંધારણમાં નીચે મુજબના સુધારા રજી કરવામાં આવશે. એને લગતી બંધારણની કલમ કલમમાં અન્તત કરીને આખી
(૧) ‘સભ્ય કાણુ થઇ શકે?' ૫ માં જે અપવાદ છે તેને મૂળ લમ નીચે મુજબ સુધારવી ઃ—
પ્રબુદ્ધ જીવન
“સંધના ઉદ્દેશો તથા નીતિ તેમ જ કાર્ય પધ્ધતિ સ્વીકારનાર તેમ જ શિસ્તને લગતા નિયમો મુજબ વર્તવાનું મુલ કરનાર સાળ વર્ષ ઉપરની ઉંમરની કાઈ પણુ જૈન વ્યક્તિ તેમ જ જૈન વિચારસરણિ પ્રત્યે આદર ધરાવતી કાઇ પણ જૈનેતર વ્યક્તિ આ સંધમાં જોડાઈ શકશે. (૨) ઉદ્દેશાને લગતી બધારણની કલમ ૨ (ક) તથા (ખ) માં આવતા ‘ જૈન શબ્દ કમી કરવા.”
(૩) કલમ ૨ (ગ) નીચે મુજબ સુધારવી —
“સમાજ ઉન્નતિ સાધક સાંસ્કારિક શૈક્ષણિક તેમ જ લલિતકળાવિષયક પ્રવૃત્તિઓ તથા જનસેવાનાં કાર્યો હાથ ધરવાં.”
(૪) સંધની નીતિ તથા કાર્ય પધ્ધતિને લગતી કલમ ૩ (ધ) માં આવતા નીચેના શબ્દો રદ કરવા
“આ યુવક સંધનું મુખ્ય કાર્યક્ષેત્ર જૈન સમાજ રહેશે. એમ છતાં પણ.”
આમાંના પહેલા સુધારાનો આશય મુંબઈ જૈન યુવક સંધમાં જૈનેતરા અપવાદ તરીકે જોડાઇ શકે છે એવા ભાવ મૂળ કલમમાં રહેલા છે તેના સ્થાને જૈનેતરો નિયમ રૂપે જોડાઈ શકે છે. એવા ભાવ સ્પષ્ટ રૂપે સૂચવવાના છે અને પછીના બીજા તથા ચોથા સુધારાના આશય મુંબઇ જૈન યુવક સધનુ કાર્યક્ષેત્ર માત્ર જૈન સમાજ છે એ ભાવ મૂળમાં છે તેના સ્થાને સધનુ કાર્યક્ષેત્ર વિશાળ જનસમાજ છે એ સૂચવવાના છે અને ત્રીજા સુધારાના આશય સંધની પ્રવૃત્તિએાની મર્યાદાને વધારે વ્યાપક અને વિસ્તૃત રૂપ આપવાના છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સઘ
વિષય સૂચિ
કોંગ્રેસ-ગાંધીજીના સમયની અને આજની. ‘વિલ્સન ડેમ’--પર્યટણનાં મીઠાં સ્મરણા કૃષ્ણમૂર્તિની વિચારણા
અનન્યતા
પ્રકીર્ણ નોંધ:– આવી અધીરાઈથી ભૂમિવિતરણની સમસ્યાના ઉકેલ નહિ આવે, શ્રી. જયાબહેન દાણીની અપીલ. મુંબઇ ( કાવ્ય ) પંડિત સુખલાલજી ભરાયેલી રકમેાની યાદી
સન્માન નિધિમાં
આવતા માર્ચની ૨૨ મીએ શરૂ થતુ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર સમાજ—ઉપેક્ષિત બાળકા
પૃષ્ઠ અનુ. પરમાનંદ ૧૯૩ પરમાનંદ ૧૯૫ હીરાલાલ અક્ષી ૧૯૭ વિવિત્સુ ૧૯૮ પરમાનંદ ૧૯૮
ગીતાં પરીખ ૨૦૦
૨૦૧
ઇન્દુમતિબહેન ચીમનલાલ
૨૦૨
૨૦૩
મુંબઈ
રે આ શી મુખઈ નગરી ! ઠન ઠન્ ણુકે છિદ્રાળી એ જાણે જિલ ગગરી
એની રંગીન લાલાશે શેક્ષણિત શાષિતનાં છાયાં અસુર છુપાયે। મહાવ્યથાને કચનની ધરી કાયા; પણ સીતાશી જનતા ભેળી રહી મેહુમાં સરી
કાંઠે એને શમે તમાં
તરગની સહું ભરતી, તેમ બ્યતામાં પળપળની
પ્રવૃત્તિ સૌ સરતી; ઘાણીએલ સમ જીવન ઘૂમે ધ્રુરી કાળની ધૂંસરી
તા. ૧-૨-૫૭
रे આ શી....
રે આ શી....
— રે આ શી.... ગીતા પરીખ . પંડિતજીના સન્માનનિધિમાં આપના ફાળા સત્વર મેકલી આપે !
આગામી માર્ચ માસની અધવચમાં મોટા ભાગે ૧૭ મી . તારીખ અને રવિવારે પડિત સુખલાલજીના માનમાં મુખઈ ખાતે મેટા પાયા ઉપર સન્માન સમારંભ યેજવામાં આવનાર છે અને આ પ્રસંગે તેમને સન્માન થેલી અર્પણ કરવાની છે. આ સન્માન નિધિમાં રૂા. ૪૮૦૦૦ આજ સુધીમાં એકઠા થયા છે. ોણા લાખ સુધી આ નિધિને પહેાંચાડવાના સન્માન સમિતિ મનેરથ સેવે છે. પંડિતજી પ્રત્યે આદર ધરાવતાં મુંબઇ તેમ જ અન્યત્ર . સંખ્યાબંધ ભાઇ બહેનેા છે, જેમને પ્રત્યક્ષ મળવાનુ અમારા માટે અશકય છે. આ અમારી અપીલને ધ્યાનમાં લઇને, કાઇના કહેવા કે મળવાની રાહ જોયા સિવાય વય પ્રેરિત જેટલી બની શકે તેટલી રકમ સત્વર મેકલી આપવા આ ભાઇબહેનને આગ્રહભરી વિનંતિ છે, પંડિતજીની અગાધ જ્ઞાનેાપાસના અને અસાધારણ ચિન્તનપ્રતિભાને અનુરૂપ થેલી આપણે આપી શકીએ તેમાં જ આપણી શાભા અને કૃતજ્ઞતા રહેલી છે. સુજ્ઞેષુ કિંખડુના ?
આ રકમ શ્રી મુબઈ જૈન યુવક સંધના કાર્યાલય ઉપર (૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) પહેાંચાડવી. ચેકથી મેકલનારને ‘Bombay Jain Yuvak Sangh' એ નામ ઉપર ચેક લખવા વિનંતિ છે. મંત્રીઓ, ૫. સુખલાલજી સન્માન સમિતિ, મુંબઈ શાખા.
સત્ય શિવ સુન્દરમ્
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ ઢાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશા સાથે કિંમત રૂા. ૩, પોસ્ટે l=
મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે કીંમત શ. ૨, પોસ્ટેજ (રૂ
સ્વ. ધર્માનંદ કોસમ્મી રચિત નાટક
માધિસત્ત્વ
કાકાસાહેબ કાલેલકર તથા સ્વ. ધર્માન ંદ કાસમ્બીની પ્રસ્તાવના સાથે મળવાનું ઠેકાણું : મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ મેસર્સ એન. એમ. ત્રિપાઠી લિ. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુખઇ. ૨. કીમત રૂા. ૧-૮-૦, પાસ્ટેજ ૦–૨–૦ મુંબઈ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે કિંમત રૂા. ૧-૦-૦