________________
તા. ૧૫-૧૦-૧૯
પ્રબુદ્ધ જીવન
૧૧:
ધૃતરાષ્ટ્રે સ ંજયને ઉદ્દેશીને કહ્યું કે ... મારાં સયુક્તિક વાકયો . માલીક શ્રી. રતિલાલ ઉજમશી–જે મુંબઈ જૈન યુવક સ ંધની સાંભળી તું મને પ્રજ્ઞાચક્ષુ તરીકે જાણી શકીકઃ श्रुत्वा हि मम वाक्यानि बुद्धया युक्तानि तत्त्वतः । ततो ज्ञास्यसि मां सौते प्रज्ञाचक्षुष मित्युत ॥ —આદિ. ૧.૧૦ ૧
કાર્યવાહક સમિતિના એક સભ્ય છે.—તેમણે ભેળપુરી અને ચા પાણીથી અમારૂં ભાવભર્યું સ્વાગત કર્યું. ત્યાંથી તેએ તથા તેમના એક મિત્ર પણ અમારી સાથે બસમાં જોડાયા.
વ્યાસે મેહાંધ અને અવિવેકી ધૃતરાષ્ટ્રના મુખમાં ઉપરના -ઉદ્ગારા મૂકી ખરી રીતે એમ જણાવ્યું છે કે ધૃતરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ નથી. જે પ્રજ્ઞાચક્ષુ હાય તે જુદી જ માટીને! હાય છે.
•
આગળ જતાં ખીજે સ્થળે વ્યાસે એ રહસ્ય ખુલ્લું કરતાં કહ્યુ છે કે જે પુરુષ પ્રજ્ઞાચક્ષુ હોય તે દેશને કદી અનુસરે નહિ કે પાષે નહિ અને ઇચ્છે ત્યારે રાગ કે મેહથી વેગળા રહી શકે. અને ધર્મને તા કદી ત્યજે જ નહિ——
प्रज्ञाचक्षुर्नर इह दोषेनैवानुरुद्धयते । विरज्यति यथाकामं न च धर्म विमुंचति ॥ આરણ્યક. ૨૦૦-૪૮
અમારા સધ માટે વશ્વરીનું આ બીજું પર્યટન હતું. વર્ષ પહેલાં શ્રાવણી પૂર્ણિમા આસપાસના એટલે ભર ચામાસાના દિવસેામાં અમે પહેલું પર્યટન યેાજ્યું હતું. એ પટનમાં અમ વર્ષોં તુની મજા માણી હતી. જતાં આવતાં તેમજ વજેશ્વરીમાં અમે રહ્યા તે દરમિયાન વરસાદ ચાલુ હતો. અકલાલી વજેશ્વરી ગા જે નદી વહે છે તે બન્ને બાજુના તટને સ્પર્શતી પુરપાટ વહેતી હતી અને વચ્ચે આવેલા ગરમ પાણીના કુંડ ઉપર પહેાંચવા માટે નદીના વેગીલા પ્રવાહ આળગવા પડતા હતા. પૂર્ણિમાની રાત્રી હોવા છતાં આકાશ વાદળથી છવાયલું હતું અને આસપાસનાં ખેતરે પાણીથી છલકાતાં હતાં. એ પર્યટનનું સ્મરણ એક વિશિષ્ટ બટન સાથે જોડાયલું છે. અમારી એ વખતની મોંડળીમાં સાહિત્યસ્વામી શ્રી. રામનારાયણ પાઠક તેમનાં પત્ની શ્રી. હીરાબહેન સાથે જોડાયા હતા અને તેમના કારણે અમે મોડી રાત સુધી સાહિત્યવિનાન મનભર માણ્યા હતા. અમારામાંના કેટલાક તો રામનારાયણુભાઈન પહેલા જ પરિચયમાં આવ્યા હતાં. અને સૌ કોઈ તેમની રસિકત અને બહુશ્રુતતા વડે પ્રભાવિત બન્યા હતા. એ પયૅટનને અઠવાડીયુ પણ નહિ થયું હાય એટલામાં કમનસીબે તેમનુ અચાનક હૃદય અંદ પડતાં અવસાન થયુ` હતુ`. આ રીતે એ પર્યટનનાં મીઠાં સ્મરણ સાથે એ દુર્ઘટનાનું સ્મરણ હુ ંમેશને માટે સંકળાયલું બન્યું છે,
વ્યાસે કરેલી પ્રજ્ઞાચક્ષુની આ વ્યાખ્યા વસ્તુતઃ સાચી છે, કારણ કે એ વ્યાખ્યામાં પના' પદ્મ છે અને પ્રજ્ઞા એ કાઈ સામાન્ય જ્ઞાન નથી તે તે સૌ ગીતાના અભ્યાસથી જાણે જ છે. તેથી દુન્યવી દૃષ્ટિએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ થવા માટે હજી મારી યોગ્યતા હું જોતે નથી. આમ જ્યારે હું કહું છું ત્યારે ઉપચાર કરતા નથી.
આ વખતના પર્યટનના ઉદ્દેશ તાજેતરમાં શરૂ થયેલી શદ્ રૂતુની પ્રસન્નતાને માણવાના હતા. કારણ કે વજ્રેશ્વરી તે અમારામાંના ઘણાં ખરાં તે પૂર્વ પરિચિત સ્થળ હતું. હજી આગલા અઠવાડીએ જ વર્ષા વિરામ પામી હતી. આ વખતની વર્ષારૂતુ અસામાન્ય હતી. આસપાસના પ્રદેશમાં વરસાદ સામાન્ય કરતાં અધિક પ્રમાણમાં પડયા હતે. ધેધમાર વરસાદ, વીજળીના ચમકારા, વાળાના કડાકા અને પવનના સુસવાટા વગેરેના ભણુકારા, હજી કાનમાં તેમ જ મગજમાં ગુંજ્યાં કરતા હતા. પણ હવે કુદરતના એ ભવ્ય તેમજ રૂદ્ર સ્વરૂપનું દર્શન કરાવતી વર્ષાએ ભૂતકાળમાં પ્રવેશ કર્યો હતા અને તેનું સ્થાન પ્રસન્નતા એ જ . જેનું વિશિષ્ટ લક્ષણ છે એવી મધુર મનેહર શરદ્ તુએ લીધું હતું. સામાન્યતઃ એક રૂતુનું અન્ય રૂતુમાં સંક્રમણ એટલુ ધીમે ધીમે થાય છે કે તે વિષે આપણું એકાએક ધ્યાન ખેચાતુ નથી, હેમન્ત રૂતુ ચાલતી હાય, ટાઢ પડવી શરૂ થઇ હાય, ગરમી શમી ગઈ હાય એમાં ધીમે ધીમે ટાઢ વધવા માંડે એટલે આપણે કહીએ કે હવે શિશિર તુ ખેઠી લાગે છે, કડકડતી ટાઢ એછી થવા લાગે અને દિવસના ભાગમાં ઉષ્માની માત્રા કાંઈક વધે ત્યારે વસન્ત આવી રહી છે. એમ આપણુ મન અ ંદરથી કહેવા માંડે છે. એ જ રીતે આપણે વસન્તમાંથી ગ્રીષ્મમાં પણ ધીમે ધીમે સંક્રમણ કરીએ છીએ. ગ્રીષ્મના અન્ય ભાગમાં વાવટાળ શરૂ થાય છે અને આકાશ ધુંધળુ બનવા લાગે છે. વળા આકાશમાં ક દ્િ આંધી પણ ચઢી આવે છે. એમાં કાળાં વાદળ દેખાવા લાગે અને વરસાદનાં ટીપાં પડવા માંડે–એટલે વર્ષાનુ આગમન આપણે અનુભવવા માંડીએ છીએ, આ વર્ષે લગભગ બે મહીના સુધી ચાલે; આકાશ લગભગ સતત ધનધેરૂ રહે, અવારનવાર જોસભેર પડતા વરસાદ આપણી હીલચાલમાં વારવાર અવરોધ ઉભા કર્યો કરે. વળી કોઈ કાઈ ઠેકાણે અતિવૃષ્ટિના પરિણામે નદીના પ્રવાહે છલકાઈ જાય અને આસપાસના પ્રદેશ ઉપર ચાતરમ પાણી ફરી વળે. રાત્ર અવારનવાર મેધરાજાને હુમલા શરૂ થાય વીજળીને ઝળહળાટ ખાતે આંજી દે અને વાદળાના મધડાકા કાનના પડદાને વીંધી નાંખે અને એ રીતે સ્વસ્થ માનવી પણ ઘડિક સ્તબ્ધ, ચકિત, ભયભીત બની જાય. આવા વર્ણવિકલ દિવસ અને રાતના એકાએક છેડે આવે અને જળભર્યા વાદળાએ વિદાય લીધી હોય અને હીમધવળ
છેવટે મારે ગુજરાત વિશ્વવિદ્યાલયના વિશિષ્ટ પધ્ધરાના હાર્દિક આભાર માનવા રહ્યો. સિન્ડીકેટ અને સેનેટના સભ્યોએ તેમ જ કુલપતિશ્રીએ જે મારા પ્રત્યે મમતા દર્શાવી છે તેનુ મૂલ્ય મારા જીવનમાં ઘણુ વધારે છે. હું એ બધાની મમતાને વધારે લાયક અનુ' અને શેષજીવનમાં વિદ્યાની આકાંક્ષાને અલ્પાંશે પણ સતેષી ઋષિ-ઋણ અદા કરી શકું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
X
આ નિવેદન લગભગ ત્રીસ મીનીટ સુધી ચાલ્યુ. એ નિવેદનમાં ગુજરાત વિષે પંડિતજીની આઁડી નિષ્ટ હતી, મકાના નહિ પણ વિદ્યાના પેદા કરવાના યુનિવર્સિટીના પ્રતિનિધિઓને પડકાર હતા અને એ દિશાએ પેાતાની સર્વ શકિત ગુજરાતના ચરણે ધરવાની દર્દભરી તમન્ના હતી. જેટલું, ભવ્ય તેમનું નિવેદન હતું તેટલું જ સચોટ તેમનું નિરૂપણ હતું શબ્દે શબ્દે તેમના ભાવનાશાલી આત્માના રણકાર સંભળાતા હતા. સૌ કાઈ તેમને એક ધ્યાને સાંભળી રહ્યું હતું, સૌ કોઇ તેમનાથી અત્યન્ત પ્રભાવિત બન્યું હતું. જેમણે પહેલી જ પડિતજીને સાંભળ્યા તેમના ચિત્તમાં આપણે ત્યાં આવી એક પ્રતિભાસંપન્ન વ્યક્તિ વસે છે–તેનુ અપાર વિસ્મય હતું.
વાર્
ઉપર જણાવેલ - પદવી પ્રદાન આદ સ્વ. સંસ્કારમૂર્તિ આન દેશ કર બાપુભાઈ ધ્રુવની આરસની પ્રતિમાનું શ્રી. મુનશીજીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું અને ઉપકુલપતિ તથા મુનશીજીનાં પ્રસંગોચિત પ્રવચન થયાં અને સમારંભ વિસર્જિત કરવામાં આવ્યો.
વજેશ્વરી પર્યટન
શરદ રૂતુની સૌન્દર્યલીલા
નિયત કાર્યક્રમ મુજબ અમારી બસ તા. ૭-૯-૫૭ શનીવારના રાજ સાંજના ચાર વાગ્યે વજેશ્વરી જવા માટે પાયનીના નાકા ઉપરથી ઉપડી. માટુંગા તેમજ શિવ ખાતે રાહ જોતા મિત્રા અમારી સાથે જોડાયા અને એ રીતે આશરે ૪ર ભાઈ બહેને તથા બાળકોની મડળી અમારી બસમાં પૂરી સગવડતાપૂર્વક ગોઠવાઈ ગઈ અને મુખછ છોડીને અમે આગળ વધવા લાગ્યા. થાણા પહોંચતાં અમે રવિઈન્ડસ્ટ્રીઝ આગળ રોકાયા અને તે ફેકટરીના
P