________________
શ્રી મુ`ખક જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
મુખઇ : ૧૫ મે ૧૯૫૨ ગુરૂવાર
ઉરૂલી કાંચન: નિસર્ગોપચાર આશ્રમ
(આજ કાલ જ્યારે પણ આપણા શરીરમાં કાંઈ વિકૃતિ જણાય છે તે આપણે ડાકટર પાસે જઈએ છીએ, તે પીવાની દવા, ગાળી અથવા ઇન્જેકશન આપણને આપે છે, આપણે બે દિવસમાં સારા થઈએ છીએ. વળી પાછી કાંઇ બીમારી આવી પડે છે, ડાકટર દવા આપે છે અને તેથી સાજા થઈ ગયા છીએ એ આપણા ભ્રમ પા ચાલુ થાય છે. આમ દવાદારૂં આપણા શરીરમાં થીંગડાંનુ કામ કરે છે અને શરીર ઉતા-તર ખગડતું જ સ્વય છે. શરીરમાં કાઈ દરદ પ્રવેશ કરવાજ ન પામે અથવા તા શરીરનું મૈલિક સશાધન કરાવીને સ્થાયી આરોગ્યને પ્રાપ્ત કરીએ એ રીતે આપણા શરીરને આપણે કદિ વિચાર કરતા નથી. આ માગ નિસર્ગોપચારનો છે અને એ હેતુથી ગાંધીજીએ જીવનના આખરી વર્ષામાં ઉરૂલી-કાંચનના આશ્રમ શરૂ કર્યાં છે.
વર્ષ ઃ ૧૪ ક: ૨
]
ભારતની જનતા સાદું સરળ જીવન જીવી શકે એ માટે ગાંધીજીએ અનેક રચનાત્મક કામાની દેશને ચરણે ભેટ ધરી છે. એવી એક વધુ ભેટ સ્વાસ્થ્ય જાળવવા અને કુદરતી ઉપમારાથી દરો સારાં કરવાની .એક સંસ્થા પુના પાસે ઉરૂલીકાંચનમાં નિસર્ગોપચાર આશ્રમને નામે સ્થાપીને દેશને આપી છે. સ ંસ્થાનું આ સ્થાન પુનાથી સોલાપુર જતાં દશ બાર માઈલના અંતરે આવતા ઉલી નામના રેલ્વે સ્ટેશનની પાસે આવેલ છે. અત્રેનાં હવાપાણી સારાં છે. વિશાળ જમીન પર એક મેટા મકાનમાં પુરી ગોઠવણાવાળી એક હાસ્પીટલ ચાલે છે. હૅાસ્પીટલનુ' સચાલન' ટ્રસ્ટીમંડળ મારફતે શ્રી બાલકોબા ભાવે અને શ્રી મણિભાઈ દેસાઇ નામના યુવાન હસ્તક રહેલ છે, હાસ્પીટલ માટે તંદુરસ્ત ગાયા પાળવામાં આવી છે તેમ જ શાકભાજીના બગીચા અને પોતાની ખેતી છે. ઉપચારનુ તંત્ર સંભાળવા માટે ત્યાગી અને સેવાપરાયણું ભાગ્રબહેનનુ એક જૂથ કામ કરે છે.
અત્રેનુ. વાતાવરણુ આશ્રમજીવનને યાદ કરાવે છે. સવાર સાંજ તે વખત પ્રાર્થના થાય છે અને કાંતણ પ્રવૃત્તિ ચાલે છે. સ્વચ્છતાનુ પાલન હરખૂણામાં દેખાય દેખાય છે. અહીંનાં રસેાડાની વ્યવસ્થા અભ્યાસ કરવાયાગ્ય ગણાય. જુદા જુદા દરદીને જે ખારાક આપવા હોય તેની બધી સગવડતા રસોડા મારફતે સમયસર પુરી પાડવામાં આવે છે. દરદીઓનાં બિછાનાં માટે ગાદી, તકીઓ ચાદર, આહવાનાં વસ્ત્રો અધ ખાદીનાં છે.
I
દરદી દાખલ થાય કે તેની શારીરિક તપાસ અને પૂર્વતિહાસ જાણી લઇ માવજત કરવાનુ નકકી થાય છે. વા નિમિતે કાંઈ જ આપવાપણું નથી હોતું. શરૂ શરૂમાં મળશુધ્ધિના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ ક્રિયા દરદના પ્રમાણમાં કેટલા દિવસ સુધી ચાલે છે. દરદીની શકિત અનુસાર આ શુધ્ધીકરણ ઉપવાસથી. શરૂ થાય છે. ઉપવાસ વખતે માત્ર પાણી, પાણી સાથે ખાટાં લીજી, લી’ખુ—પાણી અને મધુ અથવા કુળના રસ આપવામાં આવે છે. તેની જ સાથે જરૂર હોય તેટલા દિવસ એનીમા, માલીસ, માટીની પટી, સૂર્યસ્નાન તેમ જ ગરમ, ઠંડા પાણીના ખાથ આપવાનુ ચાલુ રહે છે. દરેક દરદીને ઠરાવેલા સમયે આટલાં કામ કરવાનાં ડૅાય છે.
૨૭. ન. બી. ૪૬૬.
[
ખાદીપ્રચાર સાથે જેમનું નામ ગાઢપણે સંકળાયલું છે, અને જેએ હાલ કેટલાક સમયથી ખેરીવલી પાસે આવેલા કારા ગ્રામોદ્યોગ કેન્દ્રમાં અગ્રસ્થાને કામ કરી રહ્યા છે તે શ્રી વિઠ્ઠલદાસ જેરાની આજે ૭૦ વષઁની ઉમ્મરે પેાતાની કેટલીક શારીરિક ઉપાધિ દૂર કરવા માટે તેમ જ શરીરની સેવાક્ષમતા મેળવવા તથા ટકાવી રાખવા માટે ચાડા સમય પહેલા એક મહીનો આ નિસર્ગોપચાર આશ્રમમાં રહી આવ્યા. તે આશ્રમ તેમ જ ત્યાં અખત્યાર કરવામાં આવતી ઉપચારવિધિ સબધમાં કેટલીક અગત્યની માહીતી આપતા તેમના લેખ નીચે પ્રગટ કરવામાં આવે છે અને તે એ આશાએ કે ગુમાવેલું આરોગ્ય પાછુ મેળવવા ઝંખતા ભાઇ બહેના ડાક્ટરોનું આલંબન છોડીને આ દિશા તરફ જેતા થશે, પાતે સારા થશે અને કેમ સારા થવું તે ખીન્તને શિખવશે. પરમાનંદ) દરદીને આપવાના ખારાક દરદીને સમયસર પહોંચાડવામાં આવે છે.
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
અનેક ઉપચાર કરીને થાકેલા દરદીઓ પર આ ઉપાય અજમાવવામાં આવે છે. આ ઉપચાર કુદરતી હાવાથી એની અજમાયશની મુદ્દત કાંઈક લાંબા ગાળાની હૈાય છે. નિદાન અનુસાર જરૂરી દિવસે સુધીમાં માવજત લીધાથી ત ંદુરસ્તી તો મળે છે. જ. પણ તેનીજ સાથે બાકીનુ જીવન તંદુરસ્તીમાં કેમ જાળવવુ તેની તાલીમ મળે છે. આ તાલીમ દરદીને પોતાને તે કામ લાગે જ છે. પશુ એના આખા કુટુંબને સ્પર્શ કરે છે. શું ખાવુ અને કેમ ખાવું—આટલુ પાલન થાય એટલે રાગમાંથી માટે ભાગે બચી જવાય છે.
મને વાજીને કબજીયાતને રાગ છે. લે બ્લડ પ્રેશર કાઇ કાઇ વખતે ખખ્ખર કાઢી જાય અને ખરજવા જેવું હઠીલુ` દરદ મને અવારનવાર ઉપડે છે. આટલું ઠીક કરી લેવા મારે શુ' કરવું એ સમજી લેવા મે એક મહિનાની માવજત અત્રે લીધી. મારી વૃધ્ધાવસ્થાને કારણે મારી શકિત મર્યાદિત ગણાય. આ બધું વિચારીને મારી માવજત શરૂ થઈ. પરંતુ આ વખતે હું એક જ મહિનાને સમય લઈને આવ્યા હતેા એટલે એટલા સમયમાં જે કરી શકાયા તેવા. ઉપચાર મને મળ્યા. પૂર્ણ શુધ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે ત્રણેક મહિના રહેવા મને ભલામણ થઈ. એટલા સમય જ્યારે મળે ત્યારે મેળવી લેવા મારે વિશ્ચારવું રહ્યુ.
પ્રારભમાં આશ્રમના ડેાકટરે મને પૂર્ણ રીતે તપાસ્યા અને શરીર શુધ્ધિ કરી લેવા માટે મારી વૃદ્ધાવસ્થાના ખ્યાલ રાખીને માત્ર પાણી પર રાખીને ઉપવાસ કરાવવાને બદલે ફળના રસ આપવાના
નિ ય લેવાયો. આ વખતે દ્રાક્ષની માસમ હતી અને દ્રાક્ષને રસ શરીરશુદ્ધિમાં સરસ કામ કરે છે એમ માનીને શરૂઆત તેનાથી થઇ.
વહેલી સવારે અને રાત્રે સૂતી વખતે કાગદી લીંબુ, મધની સાથે પાણીમાં આશરે ૪ ઔંસ આપવામાં આવતુ અને સવારે છ વાગ્યાથી અપેારના બાર વાગ્યા સુધીમાં પાંચ વખત અને સાંજના અઢી વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં ચાર વખત એટલે નવ વખત મને દ્રાક્ષના રસ દરેક વખતે ૧૦ ઔંસ આપવામાં આવતા. શરૂઆતના ૧૦ દિવસ સુધી એનીમા આપીને મળશુદ્ધિ કરવામાં આવી.