SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫૩-૫૨ પ્રબુદ્ધ જૈન (ગતાંકથી ચાલુ) ચમરાજના અતિથિ ( આ નાટકના પ્રકાશન અને ભજવવા ને લગતા સર્વ હક્ક લેખકને સ્વાધીન છે. તંત્રી નચિકેતા : 'પ્રભુ, તે આ વિધાનો પહેલો મુદ્દો એ કે પૃથ્વી એ સર્વસ્વ નથી. એની પાર બીજા લાક, ખીજા જગત રહેલાં છે. યમ : યથાય છે, વત્સ, હવે આ વિદ્યાના ખીજો મુદ્દો ખેટા, દેહની અંદર દેહથી જુદુ ં આત્મા નામનુ એક સત્ત્વ રહેલુ છે. ધણા લાકો ૐ અક્ષરને જ એ આત્મા ગણે છે. તે આત્મા અથવા ૐ મહાન અને પરમ છે. દેહને ગમે તે થાય, એ આત્મા એમને “એમ રહે છે. નચિકેતા; તમે શેની વાત કર છે પ્રભુ ? અમે જેને પ્રાણ કહીએ છીએ તેની ટ યમ : પ્રાણ અને અપાનથી મનુષ્ય જીવતા નથી. પ્રાણ ને અપાન તો આત્માને આશ્રયે રહેલા છે. તમે કહો છે એવા આત્મા છે જ નચિકેતા ; ભગવન્ત, એની ખાત્રી શી ? યમ : બેટા નચિકેતા, પ્રજ્ઞાદ્દન, આત્મા જોઈ શકાતા નથી, પણ એ છે. આ બાબત એવી છે કે આપ્ત અને ગુરુ કહે તેમાં શ્રધ્ધા રાખવી પડે. તે કહે તે પરથી માનવું તઇએ કે આત્મા છે. અનુભવથી પણ તને મારી વાત સાચી લાગરો. નચિકેતા ; એ આત્મા દેહના કયા ભાગમાં રહે છે. બતાવા ને પિતાજી, મારા આત્મા ક્યાં છે.? યમ : હૃદયશુંામાં, સર્વના આત્મા હું་ગુફામાં રહે છે. નચિકેતા: આત્માને આકાર ? એનાં રૂપરંગ શાં? યમ : બેટા, આત્માને રૂપ પણ નથી અને રંગ પણ એ નિરાકાર છે. નચિકેતા : ધર્મરાજ, પિતાજી–આત્માનું કદ શું? યમ : અંગુઠા જેટલુ નચિકેતા : એ કેમ બને, પ્રભુ ? કીડી તે માડીમાં પત'ગિયા ને ઈચળમાં અંગુષ્ઠ જેટલા આત્મા કઈ રીતે રહી શકે ? યમ : તે તે દેહના અંગુઠ જેટલા-હાથીમાં હાથીના અંગુઠ્ઠા જેવડા, તે કાડીમાં એના અ’ગુા જેવડા [ યમપુની હાથમાં પાણીના બે લાફા સાથે પ્રવેશ કરે છે. એની પાછળ એક નાકર નાસ્તાના બે થાળ લઈને આવે છે. એમાં દુધ કે દૂધપાકના વાડા, લાડુ વગેરે છે. યમની પત્ની યમ ને નચિકેતાની વચ્ચે આવેલા બાજઠ ઉપર લોટા મૂકે છે. એ પછી નાકર અને થાળ મૂકે છે. યમપત્ની (પ્રેમથી) : બેટા, આ ખા; નચિકેતા : મા, મને ભૂખ નથી. નચિકેતા શું, તપ એ પણ અનિત્ય છે, પિતાજી .. યમપત્ની : ભૂખ નથી ? ત્રણત્રણ દિવસથી અમારે આંગણે તરસ્યા બેસી રહ્યો, તે તને ભૂખ નથી? નચિકેતા : આત્મવિદ્યાની અપૂર્વ ગંગા પિતાજી વહેવડાવી રહ્યા છે. એનું પાન કરવામાં પરમ આનંદ આવે છે. મા, તું એમાં વિક્ષેપ પાડરો ? તે તે આ પાર્થિવ અન્નપાણીથી યમ : દેવી, તારા આ પુત્ર જુદી માટીમાંથી ઘડાયેા છે. જો ને. હુ જાણુ' છું કે અનિત્ય વસ્તુઓથી- નિત્ય વસ્તુ મળી શકે નહિ છતાં મેં ચે શું કર્યું? મહાન યજ્ઞ અને તપને અ ંતે યમનુ આ અનિત્ય સિ ંહાસન માગ્યુ. તુ જાણે છે તે, કે, એ નિત્ય લાગે છે, છતાં વસ્તુત: તા દરેક પ્રલયકાળ અધ્યાય છેમના યે પ્રલય થઈ જાય છે ? પણ નચિકેતા મારા કરતાં ચડિયાતા છે. અને એવાં સુખાની તમા નથી, તેા ખાવા પીવા જેવી ક્ષુલ્લક વસ્તુની શી પડી હૈાય ? [શતદ્ ટ્ર સારથીના વેષ ધારણ કરેલા એક માણસને પકડીને પ્રવેશે છે તે તેને ધક્કો મારી જમીન પર નાખે છે. એ લાહીલુહાણ માણસ આંકડી આવી હાય તેમ આખા વખત મુખ્યા કરે છે. શતe : ધર્મરાજતા જ્ય હા! પ્રભુ, આજે આ ધંમડી માનવજંતુ પણ આપણું બન્યુ છે. યમ : એ કાણુ હતો, ને પ્રેમ કરતાં આપણા શિકાર થયે શત: પ્રભુ, એ પૃથ્વી પરના એક મહાના ચક્રવતી ને સારથી છે; અશ્વવિદ્યામાં નળરાજા જેવા કુશળ ગણાત હતા. ગઈ કાલે એણે પેતાના રાજવીને એક રાતમાં પચાસ ગાઉ લઈ જવાનું બીડુ ઝડપ્યું: પોતાના રાજાને લઇને એ નીકળ્યું. અડધી વાટ તે અણે રમતવાતમાં કાપી નાંખી, પણ પછી એ રસ્તો ભૂલ્યો. પૂરપાટ દોડે જતા ઘેડા એના કાબૂમાં ન રહ્યા, અને 'તે અને પાતાને પણ ચિત્તવિકાર થયો. પરિણામે એને રથ એક મહા વૃક્ષ સાથે અથડાયા અને ભાંગીને ચૂર્ણવિચૂણ થઈ ગયા. એના સર્વે અશ્વો પણુ ધાયલ થયા અને મરણ પામ્યા એ પેાતે પણ આપણી દાઢમાં આવી પહોંચ્યા. - યમ : (આન'થી. હસીને) એના રાજાનુ શુ થયુ ? શત'બ્દ : થોડો સમય તે એને મૂર્છા આવી; પણ પછી એ મૂર્છા વળી ગઇ અને અત્યારે તેઓ “ નવીન અશ્વોવાળા ખીજા રથમાં પોતાના પંથ ક્ષેમકુશળ કાપી રહ્યા છે. યમ : શતદ્વ્યું, તું બહુ ઉચિત સમયે આવી પહોંચ્યા છે. આણેલા જીવ મારા આ પુત્રને દૃષ્ટાંત તરીકે ખૂબ કામ લાગશે. શતદ્ર : સેવકને શી આજ્ઞા છે ? યમ : તુ જા. અને પશુ લેતે જા. મિથ્યા- ધડમાં પેાતાના માલિકને હાનિ પહેાંચાડનારા ભૂખની જે ગતિ હોય એમાં એને મોકલે, અને ૧૯૫ યમ : હા બેટા, અતિમ અર્થમાં તપ પણ અનિત્ય અને નિરુપયોગી છે. કારણ આત્મા ધર્મ અને અધમ બંનેથી પર છે. લૌકિક 'ધ સાધનથી ' નથી એનું જ્ઞાન મળતુ, કે નથી એ સમૃધ્ધ થતા, જેમ ધ અધર્મથી, તેમ ભૂત અને ભવિષ્યથી પણ એ પર છે. એ કારણ પણ નથી અને કા` પણ નથી. યમપત્ની : તે શુ''મેટા, તુ પછી ખાશે ? યમ એની ઇચ્છા ન હોય તે હમણાં આગ્રહ ન કર." , ખાધાપીાંમાં રચ્યા રહેનારને આ જ્ઞાન મળી શકતુ નથી, યમપત્ની : બાપ ને એટા અને એકએકથી ચડા એવા છે. વારુ બેટા, પછી ખાજે. [એ બહાર જાય છે. યમ : બેટા નચિકેતા, જે જ્ઞાન તને હું આપી રહ્યો છુ તે મેળવવાની માગ ખાંડાની ધાર જેવા ને દુસ્તર અટવી ઓળંગવા વે છે. શતષ્ટ્ર : જેવી પ્રભુની આગા. [પીડાથી હુસતા સારથીને ધસડીને લઈ જાય નચિકેતા: પિતાજી, અમૃતવિદ્યાના જ્ઞાનમાં આ ઘમંડી સારથી શા કામનો? મન યમ : બેટા, દેહ એ રથ છે. બુદ્ધિ એ સારથી છે, તે લગામ છે. ઇન્દ્રિઓ ઘેાડા છે, તે ઇંદ્રિયે જોવા–ભાગવાના વિષયા તે રસ્તા છે. આત્મા તે રથિન રથના માલિક છે. નચિકેતા : પેલા ચક્રવર્તી રાજની જેમ ?
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy