________________
૮
બુદ્ધ જૈન
તા. ૧-૧૦-૫
ચઢે તેવી હતી. એમના બધા વિચારોમાં ઊંડા તત્ત્વજ્ઞાનની બેસણી હતી, તેએ પ્રત્યક્ષ અનિલનમાં નહાતા પડી શકતા, સાક્ષીરૂપે જોતા, વિચારતા, તેથી કેટલીક બાબતમાં એમનું દર્શન વધુ સાચું નીવતું.
એમ જ
જ્ઞાનીપુરૂષ આરેાગ્યવાન હૈાય છે. બાપુએ પણ કહેલું, અતે મને પણ તેવું લાગતું હતું. પરંતુ કિશારલાલ ભાઇના જ દાખલા જોઈએ તે। એ મુલવુ પડશે કે એવા પણ જ્ઞાનીઓ હૈાય છે કે જે શરીરને પેાતાનાથી ભિન્ન, કપડાની જેમ, અલગ તરીકે પીછાણે છે. પરિપૂર્ણ જ્ઞાનીપણાનું આરે પણ તે કાના પર કરી શકીએ? એમના એવા દાવા પણ નહાતા. તે તા પરમ નમ્ર હતા. નમ્રતાના ઘણા મોટા ગુણુ તેમનામાં હતા. તેમ છતાં મારા મનમાં તેમના પ્રત્યે જે ભાવ હતા તેને વિશે વિચારૂં ત્યારે જાય છે કે એક આત્મજ્ઞાની પુરૂષને માટે જે હાવું ઘટે કહ્યો ક તેવું તેમનામાં હતુ. મેં હ્રમાં જે મંત્ર સમાત આમરું શ્રી - મનાયેત્ સ્મૃતિષ્ઠાનઃ તે મુજખ જેવા આત્મજ્ઞાનીની ઉપાસના કરીએ તેવા તેએ હતા. તેવા તે મને શરીરના વ્યાધિનું દુઃખ જ નથી લાગ્યું.......મને આશા છે કે એમના દિલમાં જે સ્નેહ અને સૌહાર્દ હતું તેના હિસ્સા આપણને મળી જાય.
છું
અહી મારા જે વ્યાખ્યાન વગેરે થાય છે તેને સારશ તયાર કરીને તેઓને મેાકલવામાં આવતા. હું તે લખાણે! જોતા પણ નહાતા અને મેં કહી દીધેલુ કે કિશોરલાલભાઇ કાઇ પણ જગ્યાએ કાઇ પણ સુધારા કે ફેરફાર કરવાનું ઉચિત માને તે કરી શકે છે. વિચારની દૃષ્ટિએ આટલી શ્રધ્ધા હું કોના પર રાખી શકીશ તે મારી સમજમાં નથી આવતું, ઇશ્વર એમને લઇ ગયા તે તે સારૂં જ થયું પણ હવે એમના પાછળ આપણે જે રહ્યા છીએ તેમણે કિશોરલાલભાઈનું ઉદાહરણ નજર સામે રાખીતે નિરંતર ભગવાનની સેવામાં મગ્ન રહેવું જોઈએ. બાપુની નજર સામે એમના બે ભક્તો મહાદેવભાઈ
તથા જમનાલાલજી ચાલ્યા ગયા.'
• અહીં કરી વિનેબાજીનું હૃદય ભરાઇ આવ્યું અને ત્રુટક અવાજે મેલ્યા: “હવે મા પણ ગયા.” ફરી લાગણીને દબાવતાં થાડે વખત ચુપ રહ્યા. અને પાછા ખેલવા લાગ્યા.
“ભૂદાન યજ્ઞના કામની સાથે વધુમાં વધુ કાઇ એકરૂપ થયુ હાય તે! તે કિશોરલાલભાઇ. મને તે તે વર્ષામાં રહેતા છતાં તેમની હસ્તી જ અહીં બળ આપતી. એ ખુળ મેં ગુમાવ્યું નથી. એ ત મળતું જ રહેશે. મે કિશોરલાલભાઇને વિષે રાધાકૃષ્ણે બજાજને લખ્યું હતુ કે તે કાંઇ કરી નથી શકતા તા થૈ આટલું બધું કરે છે. ગીતામાં એક માં ની વાત કહી છે. કિશારલાલભાઇ એનું ઉદાહરણુ હતા. બાપુએ કમર્મીમાં અકમ ભાવ દેખાડયા, તેથી બરાબર ઊલટું ઉદાહરણ કિશારલાલભાઇએ રજૂ કર્યું... જે કે તે કાંઇ કશન્ય નહેતા. લખવું વાંચવું, ચર્ચા વગેરે કરવી, પણ તે દિલનેામાં આગળ નહાતા પડી શકતા. તેવું તેમનુ શરીર નહોતું. તેમના આ અક માં પણ મહાન કમ હતું. એમના રાગથી જર દેહમાં મહાન યોગી જેવું સ્વરૂપ મેાજૂદ હતું. પોતાના સિદ્ધાંત પર તેઓ અચળ રહેતા હતા. આસપાસના તુચ્છમાં તુચ્છ સેવકની સાથે પણ હમદર્દી અને એકતાના અનુભવ કેવી રીતે કરી શકાય તેના જ્યારે હું વિચાર કરૂં છું ત્યારે તેઓ મારી સામે મૂર્તિમંત ખડા થઈ જાય છે.
આજે સવારે હું સારનાથ જતા હતા, ત્યારે રસ્તામાં એક શખ જતું જોયું. ડાધુએ ખેલતા હતા. “રામનામ સત્ય છે” ભગવાન શુધ્ધ તા શીખવ્યું છે કે ભેાજન માટે પણ સ્મશાનમાં બેસવું. એક આ લાશ મૂળતી હેય, આજુબાજુ જમણ ચાલતું હાય. બુદ્ધનું તાત્પર્ય એ હતું કે મૃત્યુને સામે રાખીને જીવીએ, મૃત્યુથી ડરીએ નહી. મૃત્યુ તે સભારી આપે છે કે આપણે ધર્મશાળામાં પડયા છીએ. નિર'તર મૃત્યુને નજર સામે રાખી અત્યંત નિર્ભય રીતે કિશારલાલભાઈ જીવન જીવી ગયા.
મહાપુરુષોની તુલનાથી તેમના ચરિત્ર પર વધુ પ્રકાશ પડે છે તેવું નથી, છતાં શિારલાલભાઈમાં કેટલીક શક્તિ બાજુથી પશુ
“કિશારલાલભાઇ મહાન સાધક, બ્રહ્મનિષ્ટ અને ઇશ્વરપરાયણ પુરુષ હતા. એમના મૃત્યુના પ્રસંગ પણ એટલા જ પવિત્ર છે.
“આજે સવારે સારનાથથી આવ્યા ત્યારે જ હું બુદ્ધનું સ્મરણુ કરતા હતા. અત્યારે આ સમાચાર આવ્યા. કેટલીક વાર આપણને નજીકના લેાકેાની યોગ્યતાનું ભાન નથી થતુ, પણ મારે કહેવુ જોઈએ કે કિશોરલાલભાઈ બુદ્ધની ક્રાતિના હતા.”
પ્રકીર્ણ નોંધ
હિંસા—અહિંસા વિચાર અને અદ્યતન પરિસ્થિતિ
(તા. ૧-૯-૫૨ના પ્રમુદ્ધ જૈનમાં આ વિષયને લગતા ક્રિશારલાલભાઇને પુત્ર અને પ્રશ્નનાત્તરીના અનુસ’ધાનમાં તૈયાર કરવામાં આવેલાં અને જગ્યાના અભાવે તે અંકમાં પ્રગટ થઈ નહિ શકેલી તે.)
આજ સુધી આપણે ડિસા અદ્ગિસાના વિચાર કેવળ વ્યક્તિગત દૃષ્ટિએ કરતા આવ્યા છીએ. આપણે પેાતાના જીવનને ક્રમશઃ ક્રમ વધારે ને વધારે અહિંસાપરાયણુ બનાવીએ એ રીતે આપણે આપણા પતાના આચાર વડતા અને એ જ પ્રમાણે અન્ય જે કાંઈ સમીપ આવે તેને તે દિશાએ વાળવા પ્રયત્ન કરતા. આજે દેશમાં આઝાદી આવ્યા પછી દેશના સમગ્ર જીવનના આપણે અનુશાસક છીએ એ ભાન ઉગવા સાથે આપણામાંના કેટલાકના દિલમાં એવી મહેચ્છા જાગી છે કે હવે આ તો આપણું રાજ્ય થયું એટલે આપણી પોતાની જે કાંઇ ભાવના હોય તે મુજબ આપણે આપણા દેશનું ભાવી ઘડી શકીએ છીએ. આ રીતે દેશમાં ચાલતા કતલખાનાં અધ થાય, ગૌવધ અટકે, નિરામિષ આહાર સૌ કાઈ સ્વીકારે, દેશમાં ચાલતી એક યા બીજા પ્રકારની સિા અટકે—આવાં સ્વપ્તાએ આપણામાંના કેટલાએક લેાકા સેવી રહ્યા છે, પણ ખીજી બાજુમ્મે આજની વાસ્તવિક પરિસ્થિતિના પુરા ખ્યાલ કરતાં માલુમ પડે છે કે આપણા અંગત જીવન આદર્શે અને તનુરૂપ આાચાર-એના એ એકાન્તિક આકારમાં—આપણે ભિન્ન ભિન્ન રૂચિ, આદત તેમ જ આચાર ધરાવતી સમગ્ર પ્રજા ઉપર લાદી શકતા નથી. પ્રજા કે રાજ્ય કરતી સંસ્થાએ આમ કરવું જોઇએ કે આમ ન કરવુ જોઇએ એમ કહેવા પહેલાં આખા દેશની આજની વસ્તુસ્થિતિ-પ્રજાના જુદા જુદા વિભાગાની ખાસિયતા અને જરૂરિયાતા, પ્રજામાનસની અહિંસા-ક્ષમતા વગેરે અનેક બાબતા ઘ્યાનમાં લેવાની રહે છે અને એ રીતે આપણા અંગત જીવનના વિધિનિષેધા સામુદાયિક દૃષ્ટિએ ઢળવા કર્યા સિવાય ચાલે તેમ નથી. તા. ૧-૯-૫૬ ના અંકમાં પ્રગટ કરવામાં આવેલી આ વિષયને લગતી આલેચના આ રીતે જોવી વિચારથી ઘટે છે. દાખલા તરીકે ખેતરમાં ઉગેલા પાકને બચાવવા માટે અથવા તે લેાકાતે અનુભવવા પડતા ખીજા કાઈ પણ ઉપદ્રવ, ત્રાસ કે દુઃસહ હાડમારી ટાળવા માટે એક પણ પ્રાણીની હિંસા કરવામાં આવે છે તે આપણુને સખ્ત આધાત લાગે છે અને તે સામે આપણું દિલ ાકારી ઉઠે છે. આ આપણા જન્મજાત સાર એમ છે. પણ આજની અનાજત`ગીમાં આપણે કહી શકતા નથી કે પ્રજા આખીનું ગમે તે થાઓ-આા તા કાળે મની નહિ શકે. અથવા તે આપણું કાઈ અહિ‘સાપ્રત ચિત્ત એમ કહે તે પણ પ્રજાને પોતાનુ બચાવવા માટે . જે કાંઇ સુઝે તે કરતાં તેને આપણે વારી શકતા નથી કે તે દિશાએ પ્રજાને મદરૂપ થવાને ઉઘુક્ત થયેલી સરકારને આપણે અટકાવી શકતા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે એક તા આજની તંગી, હળવી બને અને બીજું અદ્યતન હિંસાપ્રચુર પ્રજામાનસને આપણે ચાલુ સમજાવટથી પ્રચારથી અહિંસા તરફ વાળીએ તે જ આજે વ્યાપક