________________
તેની
શ્રી મઅરજેન યુવક સધન પાક્ષિક મુખપત્ર છે
Regd No. B. 4266.
પ્રબુદ્ધ જેન
તંત્રી: મણિલાલ મકમચંદ શાહ,
મુંબઈ: ૧૫ મે ૧૯૪૬ બુધવાર
રૂપિયા ૩
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની રાહત પ્રવૃતિ. રીત થી મુંબઈ જૈન યુવક સંધ તરફથી મુંબઇ તેમજ પરોમાં વસતા અને રાહતની અપેક્ષા ધરાવતા કોઈ પણ જૈન કુટું નીચે મુજબની મંદદ આપવાની મેંદવણ કરવામાં આવી છે. " (૧) રેશનના માસિક બીલેની જે રકમ થાય તેના સાધારણ રીતે ૫૦ ટકા અને અસાધારણ સગામાં ૭૫ ટકા સુધીની માસિક મદદ આપવી. ” ' ' ' , ' , '
' ' ' : : : (૨) ઉપર જણાવેલ રેશન રાહત આપવાનું એક યા બીજા કારણે શકય ન હોય ત્યાં માસિક રૂ. ૧૫ સુધી રોકડ રાહત આપવી. : છે (૩) કોઈ પણ કુટુંબની ખાસ અગવડ કે મુંઝવણના પ્રસંગે રૂ. ૨૫ સુધી તાત્કાલિક આર્થિક મદદ કરવી.
છે (જ) કુટુંબની કોઈ માંદગીના પ્રસંગે દવાદારૂ વગેરેને પરચુરણ ખર્ચને પહોંચી વળવા માટે રૂ. ૨૫ સુધીની રોકડરકમ વૈધકીય - રાહત તરીકે આપવી. આ ઉપરાંત જાણીતા દવાવાળાઓ અને ડાકટરો પાસેથી મત દવા અને ડાકટરી ઉપચાર મળી શકે એવી ગોઠવણ કરવી.
(કેટલાક દવાવાળાઓ તેમજ ડાકટરો સાથે આ ગેહવણ વિચારાઈ રહી છે, જેને અમલ બહું થોડા સમયમાં શરૂ કરવામાં આવશે.)
છે. આ ઉપરાંત કોઈ પણ અસાધારણ સગોમાં તાત્કાલિક આર્થિક તેમજ વૈદ્યકીય રાહત માટે જેનું તેમજ જૈનેતર કુટુંબને - - રૂ. પ સુધીની મદદ આપવાની રાહત સમિતિના મંત્રોને સત્તા આપવામાં આવી છે.
- આ રાહત નીચે જણાવેલ યાદીમાંથી કોઈ પણ વ્યક્તિને મળવાથી મેળવી શકાશે. ' શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, સોલીસીટર, મલબારે બુ ન. ૨, ચપાટી પાછળ, મુંબઈ. ૭. " :
પરમાનંદ કુંવરજી કાપડીઆ, ગંગારામ વાડી, બાબુલનાથ રેડ, મુંબઈ ૭. “ જ - વેણીબહેન વિનયચંદ કાપડીઆ, મલબાર વ્યુ નં. ૧, ચોપાટી મુંબઈ ૭, - મેનાબહેન નત્તમદાસ, ૨૬૬/૨૭૦ ત્રીભવન કેશવજીને માળે, ફીયર રેડ, રેડ, મુંબઈ ૧. S, જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ, બંસીલાલ મોતીલાલ બીલ્ડીંગ બી બ્લેક ગીરગામ ટ્રામ ટર્મીનસ પાસે, મુંબઈ ૪, ક, વ્રજલાલ ધરમચંદ મેઘાણી, રામનિવાસ, નવરોજ લેન, ઘાટકોપર.' આ 'ચુનીલાલ કલ્યાણજી કામદાર, સેનાવાળા બીલ્ડીંગ નં. ૭ બી, તારદેવ, મુંબઈ ૭. ક, રતીલાલ ચીમનલાલ કેકારી, ડાયમન્ડ મરચંટ્સ એસેસીએશન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ 3. • • - પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ, સેનાવાળાં બીલ્ડીંગ, ૬૭, મરીન ડ્રાઈવ મુંબઇ ૧. કે, કાળીદાસ હરજીવનદાસ, ઘવારી વીશા શ્રીમાળી જૈન દવાખાનું, મસજીદ બંદર રોડ, મુંબઈ ૩. ક, હરિલાલ શંભુલાલ શાહ, ૪૩, નાગદેવી કે.સ લેન, મુંબઈ કે. . , લખમશી ઘેલાભાઈ, દેરાસર, લેઈન, ઘાટકોપર. ' ક, દીપચંદ. ત્રીજોવનદાસ શાહ, ડે. મેટ્રો ટ્રેડીંગ કંપની, નાગદેવી કેસ લેઈન, મુંબઈ ૩. '
આ રાહત આપવાની પ્રવૃત્તિ અને ખાસ કરીને માસિક રાહત આપવાની જા હાલ તુરત આવતી દીવાળી સુધી ચલાવવાનું કામ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ સંધને જ સ. જતા સુસ્થિત વર્ગને આ પ્રવૃત્તિમાં જે આર્થિક સહકાર મળશે તે મુજબ આ - * પ્રવૃત્તિ અથવા તો એમાંના ચકકસ અંગને આગળ લંબાવવામાં આવશે. ર' ઉપરની જાહેરાત ધ્યાનમાં લઈને મુંબઈ અને પરાંઓમાં વસતા જે કોઈ જૈન કુટુંબને મદદની અપેક્ષા હોય તે કુટુંબના મુખ્ય :. છે. માણું ઉપર જણાવેલ વ્યકિતઓમાંથી કોઈને પણ મળવું અને પિતાની જરૂરિયાતની પ્રતીતિ કરાવવી--આવી પ્રતીતિ થયે તે વ્યકિત તરફથી
તેને જરૂરી મંદદે આપવામાં આવશે. આવી મદદ લેનારાઓને લગતી સર્વ માહીતી તદન ગુપ્ત રાખવામાં આવશે. માટે કોઈ પણ ' માણસે આવી મદદ લેતાં જરા પણ સંકોચ કરે નહિ. જે કોઈ ભાઈ આવી મદદની અપેક્ષા ધરાવતા જન કુટુંબને જાણુતા હોય - તેણે તે કુટુંબના મુખ્ય માણસને આ રાહત યોજનાની જાણ કરવી અને તેના સંકોચને દૂર કરે એવી અમારી વિનંતિ છે. આજના વિષમ સમયમાં એક ઠેકાણે ધનનો પ્રવાહ વહે છે જ્યારે બીજે ઠેકાણે તંગી અને મુંઝવણુને. પાર નથી. આજે ભુખમરાના અને આધાતના અનેક કિસ્સાઓ બને છે. આજની હાડમારીઓ અને મુંઝવણને પોંચી વળવાનું કાર્ય અમારી શકિત બહારનું છે એમ છતાં નાની સરખી પણ રાહત જનતાના નાના સરખા વિભાગને પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે. આ પ્રયાસને બને તેટલું સહંકાર.” આપવા અને આ ધરણે સ્થળે સ્થળે રાહતયેજના શરૂ કરવા જનસમાજને તેમ જ બહું જનસમાજના અગ્રણીઓને અમારી આગ્રહ ભરી વિનંતિ છે. ' શ્રી. મુંબઈ જૈન યુવક સધ કાર્યાલય .
દીપચંદ ત્રીજોવનદાસ શાહ - , ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈમાં ૩
કે, 'મત્રી રાહત સમિતિ.
છે
-