________________
શુદ્ધ જેન
આઝાદ હિંદ ફેાજના સેનાનીએ
શ્રી ભુલાભાઈ દેસાઈએ ખેંચાવપક્ષે કરેલી પ્રખર રજુઆત
( કેટલાય દિવસથી દિલ્હીના લાલ કીલ્લામાં કટ માર્શલ દ્વારા આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાની ઉપર ચાલતા મુકદમામાં શ્રી ભુલાભાઈ દેસાઇએ નિડરતા, સ્પષ્ટતા તથા કુશળતાથી જે અદ્ભુત રજુઆત કરી છે તે રજુઆતે શ્રી ભુલાભાઇ દેસાઇની એક એડવોકેટ તરીકેની આજ સુધીની ઉજ્જવળ કારકીદી ઉપર કીતિ કળસ ચઢાવ્યો છે, અને દેશની આઝાદીની તમન્નામાં તે કાઇથી પણ ઉતરતા નથી “એમ પુરવાર કર્યું છે. શ્રી ભુલાભાઇ દેસાઇની રજુઆત એ માત્ર એ સેનાપતિઓની જ નહિ, પણું સમરિંની તેમજ આજના સામ્રાજ્યવાદ નીચે કચડાતા અને શાષાતા સર્વે દેશેાની આઝાદીની પ્રખર હિંમાયત છે. અ રજુઆતના અગત્યના ભાગે નીચે આપવામાં આવે છે.) દ્રાવિડી પ્રાણાયામ. લાગુ " પાડી શકાયા હાત ખરા કે તે પણ જ્યારે તમે યુદ્ધ જાહેર કયુ હાય તેવા એક રાજ્યના વ્યવસ્થિત સૈન્યના સભ્યો તરીકે યુદ્ધના સચાલન અંગે કામ કર્યું" હાય ત્યારે?
ST
જો બ્રિટનની આઝાદી માટે લડી શકે તે......
આના સમર્થનમાં શ્રી. દેસાઇએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંગેનાં પુસ્તકામાંથી સંખ્યાબંધ દાખલા ટાંકી બનાવ્યા હતા, અને જગુાવ્યું હતું કે હવે વસ્તુસ્થિતિ એવી છે કે આંતરરાષ્ટ્રીય કાયદા એવા તબકકે પહેાંચ્યા છે કે જ્યારે છુટાપજી અને લોકશાહીને જો કાંઇ અર્થ થતા હાય તા' દુનિયાના એકાદ ભાગમાં નહિ પણ સારાય જગતમાં. અને આ કાંઈ રાજકારણુ નથી, એ તે કાયદા છે-પરદેશી ઘૂસ હેઠથી નીકળવાને માટે કરવામાં આવેલું કોઇપણ યુદ્ધ છેલ્લામાં છેલ્લા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સપૂર્ણ રીતે વાજબી છે અને જો અહીં અગર ખીજે કરવામાં આવેલા કાઇપણ નિર્ણયના પરિણામે આપણને એ કહેવામાં આવશે કે હિંદી સૈનિક તરીકે જઇ શકે છે. અને જર્મની સામે, ઇટલી સામે, જાપાનની સામે ઇંગ્લેડતી આઝદી માટે લડી શકે છે અને છતાં કાઈ એવા તબક્કો ઊભા ન થઈ શકે કે જ્યારે એક આઝાદ હિંદી ફેજ ઇંગ્લેંડ સહિત બીજા કોઈ દેશની "સરી હેઠળથી પોતે આઝદ થયાનું ચ્છી શકે નહિ તે તે ઇન્સાના ભંગ લેખાશે. આથી કરીને આપણે એમ આગ્રહ ધરીએ છીએ કે આ ખાસ યુદ્ધને વાજ્કીપણાની જરૂર રહેતી નથી.
શ્રી. દેસાઇએ જણાવ્યુ હતુ કે, ટુંકમાં કહેતાં આરેપીએ સામે એ તહેામતા મૂકવામાં આવ્યાં છેઃ સમ્રાટ સામે યુદ્ધ જાહેર કરવાનુ, અને ખૂન કરવાનુ તથા ખૂનમાં સાથ આપવાનું. કેટલાક, લશ્કરમાંથી વનાસી જનારાઓ પર કામ ચલાવવામાં આવ્યુ હતુ. અને તેમને ગાળીએ દેવાનો હુકમ આપીને ઠાર કરવામાં આવ્યા હતા. વાસ્તવિક રીતે તે અદાલત સમક્ષ એક જ આરોપ છે, કારણકે ખૂન અને ખૂનમાં સાથ આપવાના તહેામતને લાગેવળગે છે ત્યાં સુધી તે પહેલા તહેામતને ભાગ જ છે. તેથી એ કારણસર હું જણાવુ છું કે સમ્રાટ સામે યુદ્ધ જાહેર કરવાના આરોપના મુકદમામાં ગાળીએ હાર કરવાના દરેક કાય કે માટે તહેામત મૂકવુ એ દ્રાવિડી પ્રાણાયાભ બનશે.
આ અદાલતને સૌથી પહેલી એ વસ્તુ સ્વીકારવા વિનંતિ ક છુ કે આઝાદ હિંદની કામચલાઉ સરકારની વિધિસર રીતે સ્થાપના અને જાહેરાત કરવામાં આવી હતી. હું જણાવું છું કે આ વિષે કશી જ શકા ઉડાવી શકાય તેમ નથી અને મારા ખ્યાલ મુજબ એ વસ્તુ સાબિત કરવા ખેલાવાયેલા સાક્ષીઓની કાઇ પણ ઉલટ તપાસ નાટ ગભીર ઇરાદે રખાય નથી.'
ફરિયાદપણે આભારી કર્યા છે.
આ રાજ્યને (કામચલાઉ સરકાર) એક લશ્કર હતું. એ લશ્કર યેાગ્ય રીતે રચાયેલુ હતુ અને તેને તેના પેાતાના જ ખીલ્લા તથા સકતા હતા. વધુમાં તે લશ્કરે નિયત રીતે નીમવામાં આવેલા અસરે હેઠળ કાર્ય કર્યુ હતુ. આ વિધાન સાબિત કરવાની જરૂરિયાતમાંથી બચાવીને ફરિયાદપક્ષે મતે આભારી કર્યાં છે. આઝાદ ફેજ ચેગ્ય રીતે રિચાયેલી હતી અને તે આઝાદ હિંદ ફ્રાજ ધારા મુજબ ચાલતી હતી. - એવું બતાવવા ફરિયાદપક્ષ દસ્તાવેજો ઉપર દસ્તાવેજો મૂકે છે.
રાજ્યનાં સાધનાના ઉલ્લેખ કરતાં શ્રી. દેસાઇએ અદાલત સરક્ષ યુએલી જુબાનીમાંથી એવુ બતાવ્યું હતું કે આશરે ૨૦ કરોડ રૂપી રાજ્યને દાનમાં મળ્યા હતા. અને આમાંથી મુલ્કી સરકાર તેમજ લશ્કર નભાવવામાં આવેતુ હતું યુદ્ધના સાગે વચ્ચે
આ કલમમાં કાયદાને આંતરરાષ્ટ્રીય કાયદામાં સમાવી લેવામાં આવ્યાં છે અને તે કારણથી ઉદાહરણમાં કહેલા જમન પોતાના બચાવ તીચે મુજબ કરશે. “મારૂ રાજ્ય 'તમારા રાજ્ય સાથે યુદ્ધમાં હતુ, મારા રાજ્યના કમાનથી અને યુદ્ધના ચોગ્ય સંચાલનમાં મેં જે કૃત્ય કર્યાં છે તે સાધારણ સ જોગામાં ગુન્હા હેાઇ શકે છે, પરંતુ એને યુદ્ધના સ ંજોગો સાથે સંબંધ હાઇને એ ખીલકુલ ગુન્હા છે જ નહિ.” શ્રી. દેસાઇએ જાહેર કર્યું કે એ દેખીતુ જ છે કે યુદ્ધના સંચાલન દરમ્યાન મજકુર દેશને લગતા મ્યુનિસિપલ કાયદો, દાખલા તરીકે : એક સૈનિક બીજા સૈનિકની નોંધપોથી સેરી લે તે સિવાય બીજા કાઇ - દાખલામાં લાગુ પડી શકે નહિ. ફરિયાદ પક્ષે સ્વીકારેલા દસ્તાવેજો ચેખ્ખુ બતાવી આપે છે કે ત્રણે આરાપીઓએ જે કાંઇ કર્યું હતું તે યુદ્ધના સ ંચાલનના એક ભાગ તરીકે કર્યું હતું.
જો આપ ગૃડસ્થાએ યુદ્ધના સચાલનમાં ખૂન સામા પક્ષે રજુ કયુ છે તેમ દિવાની 'કાયદાએને
તા. ૧-૧-૪૬
કર્યાં. હાય તે તમારી સામે
એક એવા સમમાં હતા જ્યારે યુદ્ધ જાહેર કરવાને શિક્તમાન થવા માટે તમારે એક સ્વતંત્ર કે સાર્વભૌમ રાજ્ય હાવુ જોએ એવા જૂના ખ્યાલ પ્રચલિત હતા. પરંતુ હાલના આંતરરાષ્ટ્રીય કાયદો એમ નક્કી કરાવે છે કે, એક યુદ્ધ તરીકે એળખાવવાની ખાતર ઝઘડતાં બંને પક્ષે સ્વત ંત્ર રાષ્ટ્રો કે સાર્વભૌમ રાષ્ટ્રો તરીકે સ્વીકારાયેલા હોવાં જોઇએ એ આવશ્યક નથી. વ્હીટના આંતરરાષ્ટ્રીય કાયદામાં જણાવવામાં આવ્યું છે કે “ભાર લડાઇમાં બન્યુ હતું તેમ એક રાજ્ય અને તેના ખડિયા રાજ્ય વચ્ચે બેશક એક યુધ્ધ અસ્તિત્વ ધરાવી શકે છે. આ કાટને અને આપ સહુ જેએ બ્રિટિશ ઇતિહાસના જાણુકાર છે. તેમને હું' અરજ કરૂ' છું કે ચાર્લ્સ પહેલા અને તેના મરણને માટે શુ ? મેગ્માંચા વિશે શું ? જેમ્સ ખીજાતે માટે શુ ?' આ કાંઈ આબરૂના પ્રશ્ન નથી
કાર્ટ જેના આધારે કૅસની તુલના કરવાની છે તે કસોટી એ છે કે બળવાખેારાની એક સાચી જ રાજકીય સંસ્થાનું અસ્તિત્વ બચાવ પક્ષે પૂરવાર કર્યું" છે કે પૂરવાર કર્યુ” નથી.
હું પણ આપને એમ કરવાનું જે કહુ છું. આ કા ર્ષ્યાને પ્રશ્ન નથી. આ કેઇ આબરૂને પણ `સવાલ નથી કે લશ્કરને શુ થશે કે અગર તે વ્યક્તિને શું થશે, તેને પ્રશ્ન નથી. મહેરબાની કરી આપ યાદ રાખજો તમે ન્યાયાધીશા તરીકે બેઠા છે. તમે રાજનીતિા નથી એ હું કબુલ કરૂ' છું. તમે તેવા ખતા એમ હું ઇચ્છતા પણ નથી. જો તમને એમ લાગે કે એક વ્યવસ્થિત રાજ્ય તરીકે યુદ્ધ જાહેર કરવા માટે પૂરતી સંખ્યામાં, પૂરતી લાયકાતવાળી, પૂરતાં સાધનેવાળી એક સાચી જ રાજકીય સંસ્થા છે તા તમારા ચુકાદે આ માણસાની તરફેશુમાં હવા જોઇએ. તમારા પોતાના જે માણસે એ આટલા બધાં માણસા મારી નાંખ્યાં છે અને જેઓના કૃત્યોને માટે તમે આટલા