________________
૧૯૨
જે
કે એ બુકસેલરે બહાર પાડેલ એક ચોપડીમાં પયગમ્બર સાહેબ હઝરત મહમદનુ ચિત્ર હુંતું! આ રીતે જે હિંદુએ અને જે મુસ્લીમ શહીદો બને છે તેમના રૂડા હિંદની કમનસીબ ધરતી ઉપર ભમ્યા કરે છે અને એ હેા હિંદુ હૈાય કે મુસ્લીમ હાય પણ એક સરખી ધા નાખે છે અને માનવ સમાજને કલંક લગાડનારા હરામખારેને તેઓ શાપ દે છે. પોતાનાજ દેશબાંધવ પ્રત્યે વૈરવૃત્તિ જગાડવા માટે માણસે અમુક જાતિમાં જન્મ લેવાની થેાડી જરૂર છે? એક ભાઇએ પોતાના સગાં ભાઈના જીવ લીધાના અનેક દાખલા અન્યા છે. કાઇ કાઇ કીસ્સામાં કામી:અટસ ભલે નિમિત્ત હાય, પણ આંવી હત્યા અને દ્વેષમસરનાં મૂળ તે ખીજા જ હાય છે. જમની પેઠે હિંદની આજની પરિસ્થિતિ એજ આજની અવનતિનું ખરૂં કારણ છે. આપણા મુલકની કંગાલીયત એક અગત્યનું કારણ છે. તે ઉપરાંત અન્ય કારણેામાં સરકારની નિર་કુશ સત્તા પણ ગણાવી શકાય. હિંદુ માગણી કરી રહ્યા છે તે મને જેમ પસંદ નથી તેમ મુસ્લીમે જે કાંઇ હિંદુઓ પાસેથી માંગે છે તે પણ એક મુસ્લીમ તરીકે હું. ઈચ્છનીય નથી ગણતા, મુસ્લીમે ગાયનું માંસ ખાય તેની સામે હિંદુ રાજ કરે તેની સામે મારો સખ્ત વાંધો છે તેમજ નિમાજ પઢવાને વખતે મસ્જીદ આગળથી ગાજતે વાજતે નિકળવાના હક્ક હિંદુ માગે તે પણ નાપસંદ કરૂ છું. આવી ભિન્નતા આપણી વચ્ચે હાય તે પણ માનવતાના મૂળ હકોનેા ભાગ આપ્યા સિવાય આપણે એક ખીજાના આદર કરીશીએ. અમે મુસ્લીમાં શુ હિંદુઓના ઉપકાર નીચે નથી? તેમણે અમારા ઇસ્લામને પેષણ આપેલ છે. કુરાનના તરજુમા સૌથી પહેલાં હિંદની ભાષામાં એક હિંદુએ કરીને ૯૯ ટકા મુસ્લીમે જે અરબી ભાષા નથી જાણતા તેમની સેવા કરી છે. એજ ગ્રંથકારે “મુસ્લીમ ઓલીયાઓની જીવનગાથાઓ” નું ભાષાંતર ઉર્દુ માં કરી આપેલ છે. આ ઉભય કાર્યો પાછળ વર્ષોં સુધી એ ગ્રંથકારને જહેમત ઉઠાવવી પડી હતી. એ હિંદુ તે આજે હયાત નથી, પણ તેણે જે જ્ઞાનદીપ ચેતાન્યેા છે તેના વડે ઇસ્લામનું દર્શન શુદ્ધ સ્વરૂપમાં થઇ રહ્યું છે. હિંદની તવારીખમાં થઇ ગયેલા 'મેગલ શહેનશાહે પૈકીના છેલ્લા શક્તિશાળી સમ્રાટ ઔરગઝેબ જેવી મુસ્લીમ વ્યક્તિઓ તેમજ બગદેશના છેલ્લા, સ્વતંત્ર રાજાધિરાજ સુરાજ-ઉદ્-દૌલા વગેરેના સબંધમાં યુરોપીયન લેખકોએ અત્યંત અનુદાર રીતે શત્રુભાવથી લખેલુ છે. પણ તેજસ્વી હિંદુ ઇતિહાસકારા અક્ષયકુમાર મૈત્રેય તથા જદુનાથ સરકાર જેવાએ આધારભૂત ગ્રંથોનો તાગ લઇને એ મુસ્લીમ શાસકાને અંગે જે કાંઇ અજવાળું પાડયું છે તેની સામે કાઇથી વાંધ
લઈ શકાયા નથી. ભરતખંડના કવિસમ્રાટ ગણાતા સ્વીંદ્રનાથને રહિ
નના મુસ્લીમ શાયર હારીઝની કવિતામાંથી પ્રેરણા મળી કહેવાય છે. હાફીઝનાં કાવ્યોને બગાળીમાં અનુવાદ કરનાર પણ એક હિંદુ હતા—એમનું નામ કૃષ્ણચંદ્ર મઝમુદાર,
હવે એવા જ અન્ય પક્ષનાં ઉદાહરણુ ક્લ્યા. હિંદુ ધમ' સાહિ
ત્યના ભડારા જે મુઠ્ઠીભર બ્રાહ્મણાના હાથમાં હતા તેનું હિંદુસ્તાનીમાં પ્રથમ ભાષાંતર કરનાર કાણ હતું? મુસ્લીમ વિદ્યાતાએ એ કાય ભક્તિ અને પરિશ્રમથી ઉઠાવ્યું હતું. અશ્રાહાણેને તે ભગવદ્ ગીતા તથા ઉપનિષદોને એ જ્ઞાનભડાર અભ્યાસ માટે અપ્રાપ્ય હતેા. હિંદમાં મુસ્લીમ સભ્યતાએ જે કળા વિકસાવી છે તેને કૃતજ્ઞતાપૂર્વક ઉચ્ચાર ન કરે એવા કયા હિંદુ છે? આગ્રાનો તાજમહાલ અને દિલ્હીના કુતુબ મિનાર મુસ્લીમ સંસ્કૃતિનાં સ્મરણુતભો છે. મુસ્લીમાએ જ સંગીત વિદ્યાનું વ્યસન કેળવ્યુ હતું. અકબરના દરબારમાં ચઇ ગયેલ તાનસેન જેવા સ ંગીતના મહાવિશારદની સિધ્ધિ આગળ પેાતાનુ મસ્તક આજે પણ પ્રત્યેક સ’ગીતપ્રેમી હિંદુ માનથી નમાવે છે. મુસ્લીમાને લંડાયક કામ તરીકે કેટલીક ઓળખાવવામાં આવે છે. રાજપુત ક્ષત્રિયા પશુ દુનિયાની કોઇપણુ યુધ્ધનિપુણ પ્રજા કરતાં ઉતરતી પંકિતમાં નથી એમ હિંદ તિહાસ સાક્ષી પુરે છે.
વાર
પ્રશુદ્ધ જૈન
તા. ૧-૪-૪૬
હિંદુઓમાં પ્રચલિત વર્ણાશ્રમનું મૂળ તા શ્રમનાં સિધ્ધાંત પ્રમાણે સમાજના વિભાગની રચના કરવામાં રહેલું હતું. એ સિધ્ધાંત આરોગ્યપ્રદ હતેા, પણ અત્યારે જુદા જુદા વાડા તરીકે વર્ણાશ્રમની પૃઘ્ધતિમાં સડા પેઢો છે. કાષ્ઠ શાણા હિંદુ અસ્પૃશ્યતામાં માની શકે એમ જ. નથી, કારણ કે અનેક સંતાએ તેના અનાદર કરેલ છે અને એમા પાપ ગણેલ છે. કાઈ કાઇ લોકો એમ કહે છે કે હિં'દુ અને મુસ્લીમ ધર્મો વચ્ચે વૈમનસ્ય રહેલુ છે. પણ ખ્રીસ્તી સંપ્રદાયમાં જેમ ત્રિપુટી છે તેમ હિં`દુઓની બ્રહ્મા વિષ્ણુ મહેશની ત્રિપુટીનુ રહસ્ય · અંતે તે અદ્વૈતવાદનું પ્રતિપાદન કરે છે. ઇસ્લામમાં પણ અદ્વૈતવાદનું જ નિરૂપણુ કરેલું છે. એક મુસ્લીમ સંતને અદ્વૈતના સિધ્ધાંતથી હર્ષ થયો ત્યારે તેનાથી ખેાલી જવાયુ કે અનલ હક ! અર્થાત્ હું સત્ય સ્વરૂપ છું!! હિંદુ વેદાંતમાં પણ એ જ રહસ્ય છે. વેદાંત કહે છે કે અહં બ્રહ્માસ્મિ એટલે કે બ્રહ્મ હું પોતે જ છું !!! આ સિધ્ધાંત ઉચ્ચાનારા હિંદુ અને મુસ્લીમ સ ંતા. એક ખીજાને કયાં આળખતા હતા? તેમે જુદા જુદા યુગેામાં જન્મ પામ્યા હતા. છતાં તેએનુ તત્ત્વજ્ઞાન તે એક જ હતુ–ભયમાં માનવતાનું સ્વરૂપ તે એકનું એક જ હતું. ઉભય આખરે એક જ પિતાનાં સન્તાના, એક જ સંસ્કૃતિના વારસદારા, અનેં એક જ લોહીના ધખકારા અનુભવતા બધુ હતે. હિંદુ અને મુસ્લીમ વચ્ચેની દિવાલ બીલકુલ ખોટી છે—બનાવટી છે. તે કેવળ ઉપરછલી છે અને જો તેનું પૃથકરણ કરવામાં આવે તા તરત જ જણાશે કે આવી ગેરસમજુતી અને આવું અજ્ઞાન તેા એક જ માતાના બે દિકરાઓ વચ્ચે પણ જોવામાં આવે છે.
આને અથ એમ નથી કે હિંદુ અને મુસ્લીમને એક ખીજા સાથે મતભેદ જેવું કશું નથી. આપણા વચ્ચે અત્યારે જરૂર મતભેદો વર્તે છે અને આપણું એકમેક સાથે ઝગડી રહ્યા છીએ. પણ તેનાથી આપણે શરમાવવાનુ છે-ફૂલાવાની જરૂર નથી. આપણે ધારીએ તે હિંદની વિરાટે જીવનશક્તિ જે આજે ભયંકર રીતે વેડફાઈ રહી છે તેને સદુપયોગના અને લોકસ ગ્રહના માગે વાળી શકીએ અને આપણે પરસ્પર પુરા પ્રેમથી જીવી શકીએ. આપણે એક અત્યંત પુરાણી સંસ્કૃતિના વારસદારા છીએ એમ આપણે બંને કામે ગંત્ર અનુભવીએ છીએ, પણ આપણે તેમાંથી કોઇ ઉજળુ વમાન નિર્માણુ કરી શકયા નથી. હિંદુ તે જાગ્યા છે પણ મુસ્લીમે હજી નિદ્રામાં છે.
તેમ છતાં આજનુ' હિંદ એ હિંદુ હિંદુ નથી તેમજ તે મુસ્લીમ હિંદુ પણ નથી. પણ આજ હિંદ એટલે હિંદુ અને મુસ્લીમા બન્નેનુ' અનેલું એકજ
છે – બીજી નાની કામા સુદ્ધાંનું હિંદ છે. હિં’૬ એટલે હિંદુ તત્વજ્ઞાનની અને મુસ્લીમ લેાકશાસનની ભૂમિ, મુસ્લીમ કળા અને હિંદુ વિજ્ઞાનના એક મહાન દેશ. હિંદુઆએ ખગાળ રખ્યુ છે તા મુસ્લીમાએ ખીજગણીત શાધ્યું છે. મુસ્લીમાના કુરાનનું ઉર્દુ માં ઉતારનારા મુસ્લીમ શાયરો પણ આ હિંદુમાંજ ભાષાંતર હિંદમાં હિંદુએ કરેલ છે અને હિન્દુ રામાયણ પાકયા છે. મુસ્લીમ શાસકેાના સેનાપતિએ હિંદુ હતા અને હિંદુ રાજા મહારાજાઓના અમાયા મુસ્લીમા હતા. એજ આ હિંદની ભૂમિ છે. વળી આ એજ હિંદ દેશ છે કે જ્યાં હિદુઆ લુહાર હેાય તે મુસ્લીમા વણકર છે; જ્યાં હિંદુ શાહુકાર હાય તે મુસ્લીમા ખેડુત છે; જ્યાં હિંદુ કાઈ એક કારખાનાના માલીક હોય છે. તે કારખાનામાં કામ કરતા કારીગરે મુસ્લીમ છે, આમ આ હિંદમાં હિંદુ અને મુસલમાને વાણા તાણા માફક એકમેકમાં આતત્રેાત થઇને રહ્યા છે. અને રહેવાના છે. તે સા સાથે જીવે છે અને સાથે મરે છે. તે એક છે અવિભકત છે.
સમાસ
અનુવાદક માહનલાલ રૂપાણી