________________
૧૨
મહાવીર કાણુ હતા અને કયારે થઇ ગયા એ આજે એક લાખમાં એકસા ભાસ પણ જાણતા નહિ હાય. વળી કાને પા કાણુ ભજવે છે એ પ્રશ્નના ઉંડાણમાં પણ કોઇએ ઉતરવાની શી જરૂર છે? થોડા વખત પહેલાં જેના ઉપર મુબઇની જનતા આફ્રીન થઇ હતી તે ભરત મિલાપ અને રામરાજ્યમાં રામના પાઠે ભજવનાર વ્યકિત મુસ્લીમ હતી. તે ભાઈ મુસ્લીમ હોવા છતાં રામના પાત્રને તેણે અપૂર્વ રીતે શાભાળ્યું હતું. આવી ફીલ્મા સબધે ચિન્તાને' વિષય તા. એક જ માત્ર હેઈ શકે છે અને તે એ કે જન કયા જો ીલ્મમાં ઉતરવાની હાય તે! તે ચેગ્ય રીતે ઉતરવી જોઇએ. આવી પવિત્ર વસ્તુએ જરા પણ વિકૃત આકારમાં રજુ થવી ન જોઇએ. જૈન ધર્મ વિષે કે જૈન ધર્મના મહાપુરૂષા વિષે જરા પણ ખાટા ખ્યાલ ફેલાવે એવું કશું આવી ફીલ્મમાં આવવુ ન જોઇએ. આ વાંધા અને આવા આગ્રહ જૈન સમાજના વ્યાજમી છે અને એ બાબત તર ઉપર જણાવેલુ સાહસ ખેડવા ધારતી પ્રીમ ક’પનીના સચાલકાનુ' આપણે પુરેપુરૂ ધ્યાન ખે‘ચવુ જોઇએ. આ સિવાય ખીજો કાઈ પણ વાંધા કે વિરોધ વ્યાજબી નથી. આવે વિરોધ કરીને એક પ્રાગતિક સાધનના લાભ લેવાથી વંચિત રહેવુ એમા જરા પણ શાણપણ નથી. એમ કરવાથી આપણે હતા ત્યાંના ત્યાં રહીશુ અને વેગથી આગળ વધી રહેલી દુનિયાના કેવળ હાંસીપાત્ર બનીશુ’
પ્રશુદ્ધ જૈન
આવાં ચિત્રેટામાં જૈન મદિરા" ન આવે, જૈન મૂર્તિએ ન આવે એવા આચંદ્ર પણ અથ વિનાના છે. જૈનસંસ્કૃતિના વિકાસમાં જૈન મંદિર અને જૈન મૂર્તિ એ ધણામેટા ભાગ ભજવ્યા છે. જૈન મદિરા અને જૈન મૂતિએ જૈન સસ્કૃતિના અપૂર્વ પ્રતીક છે. જે જૈન પીલ્મમાં જૈન મંદિર ન આવે અને જે જૈન મંદિરમાં જૈન મૂર્તિનુ દર્શન ન થાય તે ફીલ્મ અને તેમાં ઉતરેલ જૈન મંદિર અત્યન્ત ઉભું લાગવાનાં, વસ્તુતઃ દેવગુરૂની આશાતનાને લગતાં આપણા કેટલાક ખ્યાલ બહુ જ આળાં અને અતિશયતાભરેલા છે. જો આજતી દુનિયા સાથે આપણે ચાલવું હાય અને આપણા ધમ' અને આપણી એક વિશિષ્ટ સંસ્કૃતિનુ વર્ચસ્વ આજની મેચેન દુનિયા ઉપર સ્થાપવુ હાય તા ધમ અવજ્ઞા અને આશાતનાને લગતા કેટલાક રૂઢ ખ્યાલેને બાજુએ રાખીને ચિત્રા, નાટકા તેમ જ ચિત્રપટી દ્વારા જૈન ધર્માંની વિવિધ બાજીઓને, જૈન મહાપુરૂષોના લેત્તર ચરિત્રને, જૈન શિલ્પ અને સ્થાપત્યની ભવ્યતાને બને તેટલી સુન્દર અને સચેટ રીતે રજી કરવા માટે આપણે સૌએ ઉઘુકત થવુ જોઇએ અને આ માટે આપણા સારા નસીબે આજના ફીલ્મ ઉદ્યોગ કેટલાક જૈન .એના હાથમાં આવી પડયા છે તે ખુશનસીબ પરિસ્થિતિને આપણે ખતે તેટલો લાભ ઉઠાવવા જોઇએ. જો તે, સંત તુકારામ, તુલસીદાસ; સુરદાસ, નરસિંહ મહેતા જેવા સન્તા અને મહાપુરૂષાના ચારિત્રને ઝીલ્મામાં ઉતારી તેમને જગવિખ્યાત બનાવતા હૅય તે હેમચંદ્રાચાય, અને આનંદધન, શ્રેણીક અને કુમારપાળ, સિદ્ધસેન દિવાકર અને હ્રરિભદ્ર સૂરિ જેવા મહાનુભાવેના ચરિત્રને શા માટે ફીલ્મમાં ન ઉતારે? એવી જ રીતે ભગવાન મહાવીર, ગણુનર ગૌતમ અને મહાસતી ચંદનબાળાનુ આજના જગતને શ્રીમદ્વારા દર્શન કૅમ ન કરાવે ?
તા. ૧૫-૩-૪૬
ધરાવવાને કશુજ કારણ નથી. કાઇ ફીલ્મમાં શ્રીકૃષ્ણ અને ગેપીએના ચરિત્રનુ અમુક રીતે કરાયલું નિરૂપણું શ્રીકૃષ્ણની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવુ થયું હાય એ ઉપરથી આવુ` સાર્વત્રિક અનુમાન કરવુ અને ધમજોખમની ભીતિ અનુભવવી એ યોગ્ય નથી. વસ્તુતઃ કૃષ્ણગે પીને લગતાં મૂળ ધનશાઓનાં વણુના પણ એવાં છે કે જે આપણી નૈતિક ભાવનાને આધાતક લાગે, મૂળ જેનું વિકૃત તેનું પ્રતિષ્ઠિત્ર વિકૃત બને એ સ્વાભાવિક છે. પણ જૈન સાહિત્ય અને કથાઓમાં આવી ભીતિ ધરાવવાને કશું પણ કારણ હાય એવી કાઇ વસ્તુ કે વિચાર છે જ નહિ,
આ ઉપરાન્ત આ માટે ીલ્મ સેન્સર તે હાય જ છે કે જેનુ કામ કોઇ પણું ધમના અનુયાયીઓની લાગણી દુભાય એવી ફીલ્મા જાહેર જનતા સમક્ષ રજુ થતી અટકાવવાનુ છે. વળી જૈન સમાજ પણ જીવને અને જામના એઠો છે. તે પણ આવી કાઇ અનિષ્ટ ફીલ્મને કેમ ચાલવા દેશે ? પણ રખેને આપણા ધમ ખેટા આકારમાં રજુ થાય, આપણા મહાપુછ્યો વિકૃત આકારમાં નિરૂપિત થાય, આવા ભયને વશ થઇને ધમ પ્રચાર માટેના આજના યુગના એક અમોધ સાધનના ઉપયેગથી દૂર રહેવુ તે જૈન ધાર્મિક ચિત્રપટાના મૂળમાંથી વિરેધ કરવા એ તા કાઇ પેાતાને મળેલા જ્ઞાનના દુરૂપયોગ કરે એવા ખ્યાલથી ભરમાઇને જ્ઞાનપ્રચારની સદન્તર અટકાયત કરવા નીકળવા બરાબર છે. આ બધી બાબતે ધ્યાનમાં લેતાં આજે જન્મ પામી રહેલાં ભયા સુન્દી અને શ્રીપુળ' કે ‘ભરત ચક્રવર્તી’નો ચિત્રપટાની અટકાયત કરવાને વિચાર કરવતે અદ્દલે આવાં ચિત્રપટા સારામાં સારી કંપનીઓના હાથે સંસ્કારી અને જૈન ધર્મના ખાસ જાણુકારાતી મદદ વડે ઉત્તમ પ્રતિનાં ક્રમ નિર્માણ થાય એ દિશાએ જૈન આગેવાનેએ પ્રવૃત્ત થવાની ખાસ જરૂર છે. આમ કરવાથી જે અનથની ભીતિ છે તે દૂર થશે અને અહિંસા અને અનેકાન્ત માર્ગના જન્મદાતા ભગવાન મહાવીરના ઉજ્જવળ ધર્મના એક નવી દિશાએ ઉદ્યોત થશે અને જૈન ધર્મથી અજાણુ એવી મોટા ભાગની દુનિયાને જૈન ધર્મ અને જૈન - નની ભન્યતાને ભિન્ન મિત આકારમાં નજરે નિહાળવાની તક સાંપડશે,
કેટલીક બાજુએથી એવા વાંધો ઉઠાવવામાં આવે છે કે આવી ફીલ્મા તૈયાર કરવામાં આવશે તે લેાકા જૈન ધર્મની હાંસી થશે. અને જૈન મહાપુરૂષો લેાકાના ઉપહાસ કરશે. આ ભીતિ પાયા વિનાની છે. આને અ તા એમ થાય કે આપણા ધમ'માં અને મહાપુરૂષોના ચરિત્રમાં એવુ’ કાંઇક છે કે જે બદ્રારની દુનિયાને બતાવવામાં આવે તા તેને ઉપહાસયોગ્ય લાગે. વસ્તુનઃ જો અન્ય ધર્મની કથા અને ચરિત્રનાં ફીલ્મ-નિરૂપણ તે તે ધમ'ને ગૌરવપ્રદ બન્યા હાય તેા જન કથાનાયકા કે ઐતિહ્લાસિક વ્યકિતએ સબંધમાં આવી ભીતિ
સુમથી પણ મૃદુ અને વજ્રથી પણ કઠેર!
જેમણે' સસારના પ્ર ́ચી છુટા થઇને નિવૃત્તિ માર્ગ ગ્રહણુ કર્યાં છે અને સત્ય અને અહિંસાને અંગીકાર કરીને આત્મસાધનાને માગે જેએ વળ્યા છે તેમને માટે સાધારણ રીતે સાર્માકો અથડામણુને કાઇ પ્રસંગ ઉભો થતા નથી અને ભિન્ન ભિન્ન વ્યકિતએ સાથેના ભિન્નભિન્ન વ્યવહારધમની મુ ́ઝવણ પણ ઉભી થતી નથી. પણ જે સસારમાં રહે છે, સમાજની આગેવાની કરે છે, દેશના ઉધ્ધારની જવાબદારી સ્વીકારે છે, જનકલ્યાણુ–સાધના અને જનસેવા એ જેના જીવનના નિત્યચ્યવસાય છે, તેના માટે સત્ય અને અહિંસાના ભાગે ચાલતાં અનેક અથડામણના પ્રસંગો આવે છે અને તેવા પ્રસંગે તેને કદિ કદિ અત્યંત કાર બનવાની ફરજ પડે છે. આવી એક ઘટના તાજેતરમાં ગાંધીજી સબંધમાં બની ગઈ. નાગપુરના જાણીતા આગેવાન અને ત્યાંની પ્રાંતિક ક્રાંગ્રેસ કમીટીના પ્રમુખ જનરલ અવારીને અને તેમના કેટલાક સાથીઓને મધ્ય પ્રાંતની * ધારાસભા માટે કૉંગ્રેસનુ પાર્લામેટરી ખેડ જેના પ્રમુખ સરદાર વલ્લભભાઇ પટેલ છે તે ખેડે પસંદ ન કર્યાં. આમ કરવામાં સરદાર વલ્લભભાઇ પટેલે અને પાર્લામેન્ટરી ખેડે એક ભારેમાં ભાર અન્યાય અને અધમ કર્યાં છે એમ સમજીને તે “સામે વિધિ દર્શાધવા માટે જનરલ અવારી ઉપવાસ ઉપર ઉતર્યાં. આમ કરતાં ગાંધીĐએ તેમજ સરદાર વલ્લભભાઇએ તેમને બને તેટલા વાર્યાં, પણું જનરલ વારી એકના બે ન થયા અને તેમના ઉપવાસ ચાલુ રહ્યા. સદ્ભાગ્યે આજે તે તેમણે ઉપવાસ ઘેાડયા છે પણ જ્યારે તેમના ઉપવાસ ચાલતા હતા, દિવસ ઉપર
સ