SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન આજની સાધુસ ંસ્થા. “સાધુસ’સ્થા સસારીઓની એક મેટી મીરાંત છે, અને સાધુએ સંસારીઓનુ વિકસિત સ્વરૂપ છે,” આવી હજારો વર્ષની જનતાની સહજ શ્રદ્ધા અને એકધારી ભકિતને લીધે સાધુએએ અબાધિતણે નિજ વિકાસ, આધ્યાત્મિક બળ, અને જનસેવાની નકકર ભૂમિકા ઉપર “સમાજમાં પેાતાનુ સ્થાન. ટંકાવ્યું, પણ જ્યારે આ તત્ત્વે જીવનમાંથી ખૂટતાં ગયા અને જનસેવા કરવાને બદલે તેની સેવા લેવાનું અનવા માંડયું ત્યારે ભાળી પ્રજાની શ્રદ્ધા અને ભકિત લાવવા તેએએ ચમત્કાર કે કોઇ સિદ્ધિની ભ્રમજાળને આશરે લેવા માંડયા. પણ જ્યારે આ કીમીયા પણ અસરકારક ન રહ્યો ત્યારે સંપ્રદાયનાં વાડા અને તેના અધ ભકતાની જમાવટ ઉપર તેમણે પરાણે પ્રીતિ ટકાવવા ધને નામે, ભેખને નામે, ત્યાગને નામે અને કાઇ થઇ ગયેલા પ્રતિભાશાળી પૂજના નામે સમાજ ઉપર એક જાતનું આત્મલાધવ (લઘુતાગ્રંથી-Inferiority Complex) નું વાતાવરણ કાયમ માટે ઉભુ કરી દીધું' કે જેથી સ*સારી હમેશાં વગર · કારણે સાધુ કરતાં પેાતાને નીચે, ઉતરતા (Inferior, Backward) પછાત કે પામર માન્યા જ કરે, એટલે તે તેના વિરેધ ન કરે, તેની સામે તર્કવિતર્ક, લીલ કે તેના કાર્યની ટીકા પણું ન કરે પણ બાબા–વાકયમ્ પ્રમાણમ’ માને. આમાંથી જન્મેલી રાંકડી મનેદશાએ તેની આંતર પ્રેરણાને મારી નાખી અને તેને પારકાના અભિપ્રાય ઉપર જ અવલ બતા અને જીવતે ગુલામ બનાવી દીધો. અને સાધુએમાં સપૂર્ણતાના ખેટા ખ્યાલ જન્માવી તેની પ્રગતિ રેકી દીધી, આમ વગર વિચારી લઘુતા કે વગર વિચારી. ગુરૂતાએ તેને પારાવાર નુકશાન કર્યું. આજે સાધુની દુનિયા પાખડી અને છીછરી . અને . સસારીની દુનિયા મને ખળ વગરની દુબળ બની ગઇ છે. માનવીની સુક્ષ્મ લાગણીઓના અભ્યાસ કરતાં માનવશાસ્ત્રીઓને લાગ્યું છે કે તેને દોરનાર તત્ત્વામાં ભય, લાલય અને ઉમિ મુખ્ય છે. એટલે સમાજશાસ્ત્રીઓએ માનવજાતના નિયમન, સગર્ટુન અને વિકાસ માટે આ કુદરતી તત્ત્વને છુટથી ઉપયોગ કર્યો છે. અને તેને એવી રીતે યેજ્યા છે કે તેના પ્રત્યેક ચિંતન, વાણી અને વર્તન સમયે તેની આંખ સામે કાલ્પનિક ભય, અને મૃગજળ જેવી લાલચ કાયમ રહ્યા જ કરે. આવાજ કારણે માણસ . ઘણીવાર આ લેાકથી નથી ખીતે પણ પરંલાકથી ખીવે છે, અને તે રીતે પશુ પોતાના જીવન માગ ઠીક રાખવા પ્રયત્ન કરે છે. પણ સાધુએની બાબતમાં આ સામાન્ય નિયમ લાગુ પડતા ન હાય તેમ તેમના વર્તન ઉપરથી દેખાય છે. તેમને એકવાત તેના પૂરેગામીઓએ ગમે તે કારણે લગભગ ઠસાવી દીધી છે કે “ભેખના ખેડો પાર છે. તેને ભેખ મિથ્યા જાય નહિ, એક વખત સંસાર ત્યાગી, સન્યાસ લીધા એટલે તેના કુંડધામનાં મેક્ષનાં દ્વાર ખુલ્લાં જ સમજવાના.” આ એક અનથ કારી અભય વચન જેવુ ચિર આશ્વાસન અને તેનાં બહુમાનની ન જીરવાયેલી માત્રા સાધુ સંસ્થાની શિથિલતાના મેટાં કારણા છે, જ્યારે સસારીના આ લોક અને પરલોક એટલે બન્ને લેાકની ચાવી ધર્મગુરૂના હાથમાં હોય તેમજ તેને આજદિન તક હસાવવામાં આવ્યું છે. તેથી જ શાસ્ત્રો અને સાધુએ તેને ડગલે ને પગલે ડરાવતાં અને ચેતવણી આપતાં જ દેખાય છે. સંસારીઓને કહેવામાં "આવે છે કે “સંસાર તેા કાળા કાલસા છે. એટલે પ્રતિક્ષણે સાંસારિક કાયથી તેને વધુને વધુ કાળપ લાગવાની જ. આ કાળા ચરમાંથી ખેંચવાના એક જ ઉપાય અને તે સૌંસારમાંથી વિરતિ અને ધમ પ્રીતિ. સ સારમાંથી વિરકિત એટલે સંસારની જવાબદારી અને ચિંતામાંથી છૂટી પેાતાના ખાજો ખીજા ઉપર નાંખી સાધુ થવું તે! અને ક્રમ પ્રીતિ એટલે સાધુપ્રીતિ અને તેના દેખાડેલા વિધિવિધાનો, ક્રિયાંકાંડમાં અને સાધુસેવા. આ રીતે સંસાર અને ધર્મ, તેમજ સસારી અને સાધુને ભિન્ન પાડી નાખી સસારજીવનમાં મહા અન તા. ૧૫-૨૪ i ઉભા કરી સ`સારની સળંગ એકરૂપતા અને પ્રગતિ ટાળી નાખવામાં આવી છે. અને તેમાંથી આ સાચુ કે તે સાચું એવા ભ્રમ ઉભા થયા છે. એટલે સામાન્ય માનવજીવન અશકય, મારૂપ, શુષ્ક અને શકાશીલીયુ' બની ગયું છે. ધમના આ અધમ સદી થયાં માનવજાતને ઠેલી રહ્યો છે, કચરી રહ્યો છે. સસારને કાળેા કાલસા ગણવા તે તેની ચેાકખી અવહેલના છે અને તે પણ કાઇ કાલ્પનિક ભેમકા માટે ! મૃગજળ જેવાં વૈકુંઠધામ કે સ્વર્ગ માટે! જીવવું આ સંસારમાં, પમરવું આ સંસારના અન્નજળથી, જ્ઞાન મેળવવું આ સંસારના વ્યવહારમાંથી, મરીતે કલ્પેલા મેક્ષ મેળવવાની ચેગ્ય ભૂમિકા પણ આ સ’સારને માનવી અને તેમાં કરેલા કાય, કમ ઉપરથીજ ભાવિ ગતિને નિણૅય થવાને છે એમ સમજવુ, છતાં પણ કમ ધર્મના અખાડાસમ આ સંસારની આવી એઝતી શા માટે? તેના તરફ ઉદાસીનતા શા માટે ? કલ્પનાના કોઇ લોક કરતાં આ લક તેમને કેમ ખોટા લાગે છે એ પ્રશ્ન પરત્વે શાસ્ત્ર અને તેના પરિપાઠીએ લગભગ મૌન છે. સાધુઓએ . સંસારીઓ પાસે સ્વર્ગ', વૈધામ, મેહિસ્ત, Heaven, દેવલોક, સિદ્ધશિલા, મેક્ષ અને નારકી-Kell કે દોઝખના વિધવિધ ચિત્રા રઠ્ઠું કરી સ’સારમાં લાલચ અને ભયનું વાતાવરણ ઉભુ* કર્યુ છે.. અને તે અને સ્થિતિ માટેના ચાગ્ય વિધાતા સાધુ પાસે જ છે. આવીઢ માન્યતાને કારણે 'ભય, પ્રીતિ કે લાલ ચેાથી સ’સારી સાધુઓને નારાજ ન કરે તેવી સ્થિતિ આપોઆપ ઉભી થઇ ગઇ છે. આનું પરિણામ વિકાસની દૃષ્ટિએ જોતાં બંને માટે સારૂં તે નથી આવ્યું. સંસારીઓ વેવલા, અધશ્રદ્ધાળુ, લાલચુ અને ભીરૂ થઇ. આત્મભાન ભૂલી બેઠા અને સાધુએ પાકળ અને પાખ’ડી બન્યા, અને વેષપૂજા પ્રાળ થઇ. આ રીતે સસારની સાચી લગામ સાધુઓના હાથમાં આવી ગઇ એટલે તેએએ મનસ્વીપણે સંસારના માનવ ઘેટાંતે ધમને ભાસે લઇ અફળાવ્યા અનેક તેને તેનુ અસલી માનવ સ્વરૂપ ભૂલાવી દે. ધર્મ સંપ્રદાય, ધમ પુસ્તક અને ધર્માચાર્યો ઉપર જ અવલંબતા કરી મૂકયા. આમાંથી માંથું ઉંચુ કરવુ તે ધમ દ્રોહ અને વિરૂદ્ધ દલીલ કરવી તે નાસ્તિકતા મનાણી. - માત્ર નીચી મુડીએ અનુકરણ કે અનુસરણ કરવુ તેમાંજ ખરી ધામ કતા ગણાણી. ધમના ફળ તરીકે વૈકુઠધામ, સ્વ, કે, દેવલોક અને નાસ્તિકતાના પરિણામે નક છે એમ હંસાવી દીધું કે જેવા બિયારે સસારી ભય અને લાલચની વચ્ચે ભીંતાઇ બીજી કઇ સ્વત ંત્રપણે વિચારી શકે નહિં. સાધુસ્થાની આ વિકૃતિ અને સંસારીઓ કરી. મુશ્કેલી ગંડરવત્ મને દશા આપણા પતન અને ધનાશનું કારણ બન્યા. અને સાથેસાથ' માનવતાનુ વિસર્જન ઉતરેત્તર થતું ચાલ્યુ’. સદી, થયાં રેડાતાં સસ્કાર, મેળવાતુ જ્ઞાન અને આચરાતાં ધમતુ ફળ કાઇ સુંદર જીવનદશા, પ્રેમાળ સ’સાર અને જીવવાનુ મન થાય તેવું સુંદર અને અલૌકિક વિશ્વ બનવામાં આવવું જોઇએ તેને બદલે તદન ઉલટું જ આવ્યું. પુરાણા ધમની હજાર વર્ષની આયુ છતાં પણ ધમે બતાવેલા ધમભાવ માનવજીવનમાંથી દિન પ્રતિદિન એસરતે જાય છે, જીવનના સુક્ષ્મતમ નિગૂઢ તત્ત્વાની વાળ ચીરી ન્યાય કરવા જેવી ચર્ચા કરવા છતાં પણ જીવનમાં કંઇ અજવાળુ દેખાતુ નથી. જ્યારે સસારમાં ધમનીયેાજના નહાતી ત્યારે માનવજીવનમાં દેખાતી હતી તેવી શાન્તિ, અને સ્થિરતા આજે ધમ યુગમાં કે પછી પણ કેમ નથી દેખાતી ? પંચમ આરા વિષમ છે અને તેમાં ધ નહિ ટકે, માનવજીવન દુ:ખી થઇ જશે એવા નમાલા વિચાર પાછળ શા સગીન કારણે। પડયાં છે? દુ:ખદ સ્થિતિ મીટાવવા માટે તે। ધર્મની વ્યવસ્થા ચેાાણી. તે ધ'ની જાગ્રતિ પછી અગાઉ કરતાંય ખુરી સ્થિતિ થવાનું કારણ શું? શુ ધમ ખાટા ? ધમના વિધાન અને ચર્ચાએ ખેાટી કે જેના હાથમાં ધમની દોરી છે તે મહાનુભાવા ખાટા ? જગતે એક વખતે આ આંધળી અથડામણમાંથી બચવા આ વાતને તાણ કાઢયે જ છુટકા છે. ધર્માંહાસ વર્ષાં થયાં ધીમે ધીમે થઇ રહ્યો છે, માનવતા ભૂલાતી ' જાય છે. સ્વાથ અને પાશવતાના તુમૂલા જામતા જાય છે. તે વાત
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy