________________
૧૩૬
જેવી કેમ થઇ છે? ગુના રાંક છે ને? ખેલ આ લુગડાં શુ કામ લાવી ?'
‘લાવી, એમાં થઇ શું ગયું*?'
મને કીધા વગર લાવી શું કરવા? કાને
શુદ્ધ જૈન
પે'રાવવા છે ? ’
સથરા થા.’
‘૪ બધું ધરે કૅ'શ, હવે શરમ મુકાવ્ય માં. ‘મારે બધું' ઇ જ જાળુવું છે અને ક્ને
પણ બતાવવું છે.’
‘શું કામ લાવી એ કહુ' તે તારે ગળે વાત અત્યારે ન ઉતરે. જરા ટાઢો પડય અને તું તારા પે'રેલા લુગડા સામું જો. છે એની એકેય નાડ સા∞ ? તેાય તને એનું કાંઇ છે ? તું આ ગાભામાં ભૂડા લાગછ અને હુ' શરમાઉં છું. એમ તે કાંઇ નઇ, પણ મને ય મનમાં તે થાય તે', કેતે' કાળી મજુરી કરીને નીત નવી વસ્તુ લાવી ભને શણગારી અને પે'રાવી એઢાડી ફુલટાક જેવી રાખી, પણ તેં પોતે કાષ્ટ દિ નવુ' લુગડુ' તારા ડિલે અડાડયુ' છે ? ભવ આખાય ચી’થરાં વેંઢાર્યાં. તારાથી બીજા માટે ખરચાય પણ તારા હાથમાં તે મુઆ, પદમ છે કે પંડ માટે ફ્રુટી પાઇ ન છૂટે. વાલી, જુવાની તે તાર્રય છે. તારાય હ્રાણુવા માણવાના દ છે. માં તું તે સાવ હાથ ભીડીને બેસી ગયા. એમ કરતાં જુવાની હાલી જાહે, પછી કેવુ પે'રવું અને એઢવુ? મારી માથે તે તુ' છે, પણ ભલા, તારે કયાં કોઈ છે, કે તને લાડ લડાવે? મા નથી, બાપ નથી, કે ખીજુ કાઇ નથી. આ દુનિયામાં મા ગણુ તે માયે હુંજ છુ', આપ ગણુ તે બાપેય હું અને બાયડી ગણ તે તેય · છું. મારાવન્યા તારૂ ખીજું કાણુ છે કે તારી ચિંતા કરે? એ બધુ મારે જ કરવું રહ્યું ને?”
“તને તારી ભાળપમાં નર્યાં. વૈંતરા આડે ખીજું ભાનં કયાં છે કે શુ થઈ રહ્યું છે? કાક અદેખાએ ચાડી ખાધી ત્યારે ખબર પડી કે મારી પાસે પૈસા છે. પણ વાલી, છેલ્લા પાંચ છ મહિના થયાં રાજ. ચાર છે. આના મારા વકરામાંથી આવા મૂકતી અને અપેારના મારા ખાવામાંથી બે ત્રણ પૈસા બચાવતી. એમ જ્યારે ચાળીસ રૂપિયા ભેગા થ્યા, ત્યારે મારા ભાજી લાખીયા હારે જઈને તારા જુના કોટના માપેમાપના આ ત્રણ લુગડાં ગીરગામમાંથી લીધા, હું તને બધું કે'ત, પશુ ટાણુ. આવ્યે. પરમ દિમાનકેશરમાં ગાકળઆઠમને મેળા છે તેમાં તે આણેલું ગવન મારે પે'રવું તું તે સવારના પે'રમાં ઉનાપાણીયે સાબુ ચેળીને નવરાવીને મારે આ લુગડા તને પે'રવા આપવા'તા. પારસણુ શેઠાણી પાસેથી સાબુના કટકાય માગીને કે'દુના રાખી મેલ્યે છે. પણ તને ધરપત ન રહી અને મારી શરમ મુકાવી ત્યારે હેઠા બેઠા. તું માન કે ન માન પણ મારી હોંશ તે। મારા મનમાં જ રહી ગઇ. હવે ધરે દાલ્યું.”
.......ના કે'વાથી વાલીએ! ધરે તા ગયા પણ તેનાં મનનુ ડેાળાણુ હજી આયુ" નેતુ' એટલે થાડી ભાંગી તુટી વાતે કરીને માથે એઢીને સુઇ ગયા. માતડીને રીસાયેલા વાધરી કરી વખત મનાઈને ઘરે પાછા આવ્યા. એટલે તેના મનને ટાઢક થઈ ગઇ હતી. વળી આગલી ત્રણ રાતના લગભગ ઉજાગરા અને આખા દિવસના રખડપાટથી તે થાકી ગઇ હતી તેથી તે તે તુરત ઘસઘસાટ ઉધી ગઈ. આગલી રાતની પેઠે આજે પણ તે ઉંધમાં લવતી હતી કે બાલીઆ, વેમીલે। થામાં, તારા વન્યા બીજી મારે કાણુ છે ? લાખીયે તે મારા મા જણ્યો ભાઇ છે. ભલેા થઈ તે ધરે હાલ્યુ. કુંખા વીંખમાં. મારાથી ન છવાય હેા! મારે પૈસા શું કરવા છે'’ વાલીએ ચોંકી. જને પથારીમાંથી ઉદ્દીને બેઠે. તે માતડીના મે સામું જોઇ રહ્યો અને જ્યારે માતડીએ પડખું ફેરવ્યુ' ત્યારે કાં સાયના કટકા આ મેાતડી અને કયાં વે'મનું જાળું હું' એમ મેલી ચ્યાંખ લૂછીને તે પણ સુઇ ગયે. .
વ્રજલાલ મેધાણી,
તા. ૧૫-૧૨-૪૬
કેટલાક સમાચાર અને નોંધ
બદનક્ષી-કલુષિત મુનિ ચંદ્રોદયસાગર
મુનિશ્રી ચંદ્રોદયસાગરે શેઠ જીવતલાલ પરતાપશી અને મુબઇ સમાચારના તંત્રી ઉપર માંડેલા પેાતાની બદનક્ષીને લગતા કેસા એકાએક પાછા ખેંચી લીધા છે જેની વિગત આ અંકમાં અન્યત્ર આપવામાં આવી છે. બન્ને જવાબદારાએ આ જૈન મુનિ ઉપર એવી મતલબના આક્ષેપ કરેલા કે મુબઇના સેન્ડ રોડ પરના ઉપાશ્રયમાં રહેતા આ મુનિ બપોરના વખતે ભાયખલાના જૈનમદિરને ઉપાશ્રય ૐ જ્યાં અન્ય કોઇ સાધુના વસવાટ નહાને ત્યાં અવારનવાર ગયેલા અને કાઇ સ્ત્રી સાથે એકાન્તવાસ સેવેલેા. આ આક્ષેપોને અન્તે જવાબદારી મજબુતપણે વળગી રહેવા છતાં ફરીયાદીએ અને કૈસે પાછા ખેંચી લીધા છે અને તે પણ મજકુર ાજદારી કેસ આટલો સમય ચલાવ્યા બાદ-તે શું સૂચવે છે તેનું વિવરણ કરવાની લેશમાત્ર જરૂર નથી. આ સબંધમાં સ્વાભવિક અનુમાના કાષ્ટ પણ માણસની સામાન્ય બુદ્ધિ તારવી શકે છે.
જ્યાં સુધી આ કૈસ ચાલતા હતા ત્યાં સુધી મુનિ ચંદ્રોદય સાગર વિષે કશું પણ લખવું યાગ્ય નહતું, પણ આજે હવે જાહેર રીતે આપણે કહી શકીએ છીએ કે આવા કેસા ઉભા કરવામાં અને ચલાવવામાં મુનિ ચંદ્રોદયસાગરે તેમજ તેમને આ કાય માં પ્રાત્સાહન આપનાર કેટલાક જૈન બંધુઓએ ભારે બેવકુફી કરી છે એટલુ' જ નહિં પણ તેમણે પોતાની જાતને, પેાતાના ગુરૂને તેમજ ગુરૂના ગુરૂ સાગરાન་દસૂરિને તેમજ આખા જૈન સમાજની પ્રતિષ્ઠાને ભારે નુકસાન કર્યું છે. પેાતાનું ચારિત્ર્ય ખરેખર વિશુધ્ધ હોય એમ છતાં પણુ કાષ્ટ છાપું કે કોઇ સંસ્થા કા અમુક મુનિના ચારિત્ર્યને આક્ષેપક કાંઈ લખાણુ લખે કે રાત્ર કરે તે પણ જેણે પચમહાવ્રતના અ’ગીકાર રૂપ ચારિત્ર્ય ગ્રહણ કર્યું છે અને એ રીતે જેણે સમાજ સાથેના સબંધ હોય છે તેવા જન મુનિ પેાતાની આબરૂ સાચવવા અદાલતના માર્ગે જાય એ સ્વપ્ને પણ સભવે નહિં, બદનક્ષી અને તેને અંગે પેાતાના આર્થિક તેમજ સામાજિક વ્યવહારને થતી નુકશાની તે તેની જ થઈ શકે કે જે સમાજ વચ્ચે રહે છે અને રહેવાના છે એને જેને સમાજમાં પૈસાની કે દીકરા દીકરીની લેવડદેવડ કરવાની હોય છે. આવે સામાજિક તંતુ તાડી નાંખ્યા પછી કાઈ નિંદા કરે કે કોઇ સ્તુતિ કરે—ને સાથે જૈન મુનિને કશી પણ નિસ્બત હાઇ શકે નહિ. સામાજિક પ્રતિષ્ટા જે અમાં આપણે સમજીએ છીએ અને આપણી અદાલતે સમજે છે તેવી પ્રતિષ્ટાના અંચળા તે સાધુ વેશ સ્વીકારવા સાથે જૈન મુનિએ કયારના ફેંકી દીધા હાય છે. તેથી કાષ્ઠ પશુ માણસ સ્તુતિ કરે તેથી જૈન મુનિની ‘સામાજિક પ્રતિષ્ટા' લેશમાત્ર વધતી નથી તેમજ નિંદા કરવાથી તેની ‘સામાજિક પ્રતિષ્ટા લેશમાત્ર ધટતી નથી. વસ્તુતઃ આવે કેસ કરીને ચદ્રોદયસાગરે સાધુધની અને પચમહાવ્રતની અનેક મર્યાદાનુ સીધેસીધું ઉલ્લંધન કર્યુ છે. જે મુનિ કાર્ટોમાં કેસ લડવા નીકળે છે તે સયમધમતા પાયોસમભાવ–તેને તે મૂળમાંથી દે છે. વળી બદનક્ષીને કેસ કરીને પેાતાના ચારિત્ર્ય ઉપર આક્ષેપે! કરનારાને શિક્ષા કરાવવા તેમજ દંડ કરાવવા નીકળવું અને એને લગતા આરંભ સમારભે ઉમા કરવા એ એક પ્રકારની હિં’સા જ છે, વકીલેાને આધીન બનીને કોઈને દરવાજે જવુ અને પુરૈગામી સૂચનાઓ ધ્યાનમાં રાખીને જુબાની આપવી એમાં સત્યવ્રતની કેટલી રક્ષા થઇ શકે છે. એ તે એ દિશાને જેને અનુભવ છે તે સૌ કાઇ સારી રીતે જાણે છે. બ્રહ્મચર્ય વ્રતને ભંગને લગતા જે આક્ષેપનું પ્રસ્તુત મુનિ નિરસન કરી શકયા નથી એ તે આ બન્ને કૅસેના પાયે છે. એને લગતા શાબ્દિક ઇનકાર એ સાધુને લેશ માત્ર મદદરૂપ થતા નથી. ઉલટુ' આ સાધુને હજુ પણ કાં પશ્ચાત્તાપ થતા નથી એવી છાપ આવો ઇનકાર સાંભળનારાના