________________
૨૮
જેવા વેદાન્તના ગ્રંથામાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્યયોગ - નની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરૂધ્ધ એ પાંચ ચિત્તભૂમિકાએ પણ એ જ ચૌદ ભૂમિકાઓનુ સક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથઞ્જન, સેતાપન્ન આદિ તરીકે પાંચ ભૂમિકામાં વહે’ચી વણુ વેલા છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દશનામાં સસારથી મેક્ષ સુધીની સ્થિતિ, તેનો ક્રમ, એને તેનાં કારણે વિષે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ દર્શનાના વિચારોમાં મૌલિક એકતા છે ત્યારે પંચ પથે! વચ્ચે કદી ન સધાય એને! આટલે બધે ભેદ કેમ
દેખાય છે ?
પ્રબુદ્ધ જૈન
;
આના ઉત્તર સ્પષ્ટ છે. પથાની ભિન્નતા મુખ્ય બે વસ્તુને આભારી છે: તત્ત્વજ્ઞાનની જુદાઇ અને ખાદ્ય આચાર વિચારની જુદાઇ, કેટલાક પંથે તે એવા જ છે કે જેમના બાહ્ય આચારવિચારમાં તાવત હેાવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચાર સરણીમાં પણ અમુક ભેદ હાય છે. જેમકે વેદાન્ત, બૌદ્ધ અને જૈન આદિ પથેા. વળી કેટલાક પથે। કે તેના ક્રાંટાઓ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાન વિષયક વિચાર સરણીમાં ખાસ ભેદ હાતે જ નથી. તેમને ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલખી ઉભા થયેલા અને પાપાયેલા હાયછે. દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી એ ત્રણે શાખામેા ગણાવી શકાય.
આત્માને કષ્ટ એક માને કે કોઇ અનેક માને, કાઇ ઇશ્વરને માને કે કાઇ ન માનેઇત્યાદિ તાત્ત્વિક વિચારણાના ભેદ બુધ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમાના ભેદો બુધ્ધિ, રૂચિ તેમજ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કેાઇ કાશી જય ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કોઇ મુદ્દે ગયા અને સારનાથ જઈ ખુદ્દ દર્શનમાં કૃતકૃત્યતા માને, કોઇ શત્રુંજયતે ભેટી સફળતા માને, કાઇ મક્કા અને જેસલેમ જઇ ધન્યતા માતે, એજ રીતે કાઇ અગિયારશના તપ–ઉપવાસને અતિ પવિત્ર ગણે, ખીજે કાઈ અર્થમ અને ચતુર્દશીના વ્રતને મહત્ત્વ આપે, કોઇ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે, ખીજો કૈાઇ તપ ઉપર પણ વધારે ભાર આપે, આ રીતે પરપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારોનું પોષણ અને રૂચિભેદનુ માનસિક વાતાવરણુ અનિવાય હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિના ભેદ કદી ભુ'સાવાને નહિ. ભેદની ઉત્પાદક અને પેાષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવુ’છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની ‘આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઇએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં, અને • ગમે તે રૂપમાં જીવનનું સત્ય એક સરખુ જ બધા અનુભવી તત્ત્વજ્ઞાના અનુભવમાં પ્રગટ થયું છે.
તા. ૧૫-૯--૪૬
યેાજાયેલી છે. તેથી અનેકાંત વિચારસરણીને ખરા અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અ ંશે . અને ભાગેને એક વિશાળ માનસ વર્તુળમાં યાગ્ય રીતે સ્થાન આપવું.
જેમ જેમ માણસની વિવેકશકિત વધે છે તેમ તેમ તેની દ્રષ્ટિ મર્યાદા વધવાને લીધે તેને પેાતાની અંદર રહેલી સંકુચિતતાગ્મા તે વાસનાએનાં દબાણની સામે થવુ પડે છે, જ્યાં સુધી માણસ સ'કુચિતતા અને વાસનાએ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંત વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતા. તેથી અનેકાંત વિચારની રક્ષા અને વૃધ્ધિના પ્રશ્નમાંથી જ હિંસાના પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચૂપચાપ બેસી રહેવામાં કે ધા ધાપા છેાડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિશ્ચેષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી; પણ એ અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કાઇ પણ વિકાર ઉભે થયા, 'કાઇ વાસનાએ ડોકીયુ' કાઢ્યું કે કોઇ સ`કુચિતતા મનમાં સરકી ત્યાં જૈન અહિં‘સા એમ કહે કે તું એ વિકારે, એ વાસના, એ સંકુચિતતાએથી ન હા, ન હાર, ન ખા. તું એની સામે ઝઝુમ અને એ વિધી બળને જીત. આ આધ્યાત્મિક જય માટેના પ્રયત્ન એ જ મુખ્ય જન અહિંસા છે. આને સયમ કહે, તપ કહે, ધ્યાન કહા, કે કાઈ પણ તેવુ આધ્યાત્મિક નામ આપે પણ એ વસ્તુતઃ અહિં સા જ છે અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી પણ તે શુધ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલો જીવનાક ક આચાર છે.
પ્રસ્તુત વક્તવ્ય પુરૂ કરૂ' તે પહેલાં જૈન દર્શનની સ માન્ય એ વિશેષતાઓના ઉલ્લેખ કરી દઉ'. અનેકાંત અને અહિંસા એ એ મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહીત્યનું મંડાણુ છે. જૈન આચાર અને સ'પ્રદાયની વિશેષતા આ બે બાબતથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હાય છે પણ મનુષ્યના દૃષ્ટિ તેને
એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્ય દન માટે મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતેાને સ્થાન આપવુ જોઇએ. આ ઉદ્દાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંત વિચારસરણીને જન્મ થયેલે છે. એ સરણી કાંઇ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિત'ડાવાદની સાફમારી રમવા માટે, અગર તેા શબ્દ છળની આંટીઘૂંટી ખેલવા માટે નથી યેાજાએલી; પણ એ તેા જીવનોધનના એક ભાગ તરીકે વિવેક શકિતને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે
ઉપર વણુ વેલ અહિં સાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઇ પણ બાવાચાર જન્મ્યા હાય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કાઇ આચાર નિર્માયે હાય. તે તેને જૈન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઉલટુ, દેખીતી રીતે અહિંસામય ગમે તે ચાર કે વ્યવહારના મૂળમાં જો ઉપરનુ અહિંસાનું આંતરિક તત્વ સબંધ ન ધરાવતુ હોય તે તે આચાર અને તે વ્યવહાર જનષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પેષક છે એમ ન કહી શકાય.
અહીં જૈન તત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિષેની જૈન વિચારસરણીને ઇશારો કર્યાં છે. આચારની બાબતમાં પણ કાઈ બહારના નિયમ અને બંધારણ વિષે .જાણીને જ ચર્ચા નથી કરી પણુ આચારના મૂળ તત્વાની જીવનશેાધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આશ્ર્ચત્ર, સવર આદિ તત્વો કહેવામાં આવે છે. આશા છે કે આ ટૂંક વર્ણન જૈનદર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં —પંડિત સુખલાલજી. ગ્રામ વિભાગમાં જૈન શિક્ષણ સંસ્થાનુ ઉદ્ઘાટન
કદક મદદગાર થશે.
સુરત જીલ્લાના બગવાડા ગામમાં શ્રી ગુલાબચંદ હરખચંદ સાર્વજનિક હાઈસ્કુલ તથા શ્રી દિવાળીબાઈ તથા હરકારબાઈ જૈન વિધાર્થી આશ્રમ ખુલ્લો મુકવાની ક્રિયા, મુબઇ પ્રાન્તિક ધારાસભાના પ્રમુખશ્રી કુંદનમલજી ફિદીયાજીના હાથે તા. ૩૧-૫-૪૬ ના રાજ, કરવામાં આવી હતી. ઉપરાકત સસ્થાઓને લગભગ રૂા. ૧૫૦,૦૦૦ ની ઉદાર સહાય બુદા જુદા ગૃહસ્થા તરફથી આપવામાં આવી છે જે ખરૅજ પ્રશંસનીય છે. સમસ્ત ગુજરાતમાં આ એક જ એવી જૈન સંસ્થા ગ્રામ વિભાગમાં છે કે જ્યાં જૈન ભાળાના શિક્ષણની વ્યવસ્થા થઇ રહી છે. આ પ્રસંગે સંસ્થાના અધીકારીઓ તથા આંગતુક ગૃહસ્થેામાંના કેટલાક આગેવાએએ સંસ્થાની પ્રગતિ ઇચ્છી હતી તથા તેમા સમાજના સહકાર માગ્યો હતેા. આ સંસ્થાને તેનું પૂણૅ કાયૅ વિકાસવા માટે રૂા. ત્રણ લાખની જરૂરિયાત છે તેમ સંસ્થાના મંત્રીએ જણાવ્યું હતું. આશા છે કે જૈન સમાજના શ્રીમન્તા તેમની બાળકાને શિક્ષણ આપવાનું કાય કરતી આ સંસ્થાને પૂરેપૂરા સહકાર આપશે.