________________
ત'ત્રી :~
મણિલાલ માકમચ’દ શાહ
શ્રી મુંબઈ જૈત ચુવકસ ધનુ' પાક્ષિક
મુખપત્ર
વર્ષ ૬]
પ્રબુદ્ધ
મુંબઈ: ૧૫ જાન્યુઆરી ૧૯૪૫ સેામવાર
સઘને વાર્ષિક વૃત્તાંત (સંવત્ ૨૦૦૦)
વિક્રમ સંવત્ ૨૦૦૦ના પ્રારંભ સાથે શ્રી મુંબઇ જૈન યુવક સધ સેાળમા વર્ષમાં પ્રવેશ કરે છે. ૧૯૩૯ સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલું વિશ્વયુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે અને જો કે હજુ દેશની અંદરના ભાગમાં વસતી પ્રજાને આ યુદ્ધને સીધો પરિચય થયા નથી એમ છતાં પણ યુધ્ધે ઉભી કરેલી પ્રજાજીવનની વિષમ પરિસ્થિતિ ઉત્તરાત્તર વધારે વિકટ અને વિકરાળ બની રહી છે, અને ૧૯૯૯ના પદ્મદ્ અમાં જે ભુખમરાએ બંગાલના પ્રાણુ શોષી લીધા હતા અને જે બીમારીઓએ સંખ્યાબંધ માનવીને યભસદન પહેાંચાડયા હતા તે ભુખમરા અને ખીમારીએ હિન્દુસ્થાનના અન્ય પ્રદેશનું આક્રમણ કરી રહેલ છે અને લોકાની હાડમારીએ ઉત્તરાત્તર વૃદ્ધિમ'ત થઇ રહેલ છે. આજે દેશ આખા અન્ન, વસ્ત્ર અને ઔષધની જે અસહ્ય તંગી અનુભવી રહેલ કે તેવી તગી આગળના વર્ષોંમાં કદી પણ અનુભવ ગે!ચર થઇ હોય એવું સ્મરણમાં આવતુ નથી. આ ૨૦૦૦નું વર્ષ મુખ્ય માટે તે વર્ષ દરમિયાન થયેલા ભીષણ અગ્નિસ્ફેટના કારણે ભયંકર શાપરૂપ બન્યુ છે. એ અસ્મિાર્ટ કરેલી જાનમાલની પારવગરની હાનિ અને સંખ્યાબંધ કુટુંબની ઉપજાવેલી તાલમેંડાલ સ્થિતિ આજે પણ સંભારતાં મન ઉપર અસાધારણ ગ્લાનિની છાયા પથરાય છે. આવા દુĚવપૂ ૨૦૦૦ની સાલ દરમિયાન શ્રી મુ'બઇ જૈન યુવક સધત એ કાર્યો ખાસ નોંધવાયોગ્ય બન્યા છે.
સંધની રાહત પ્રવૃત્તિ
એક તે સચે ૧૯૯૯ ના ભાદરવા માસમાં શરૂ કરેલી વિવિધ પ્રકારની રાહત પ્રવૃત્તિ. આ રાહત પ્રવૃત્તિનું સંચાલન આગળનાં વર્ષમાં કરવામાં આવેલું. પણ તે પ્રવૃત્તિને ખરા અમલ સંપત ૨૦૦૦ દર્મિયાન જ થયા હતા અને મુબઇના કેટલાંક જૈન કુટુ એ પ્રસ્તુત રાહતને સારા લાભ ઉઠાવ્યા હતા. એ રાહત પ્રવૃત્તિ બે પ્રકારની હતી. એક તે જૈન સમાજ પુરતી અને ખીચ્છ સાનિક. રાહનની અપેક્ષા ધરાવતા જૈન કુટુંબને રૅશનતુ જે કાંઇ ખીલ આવે તેમાં પ ટકા અને કોઇ ક્રાઇ કીસ્સામાં ૭૫ ટકા સુધી રાહત આપવામાં આવતી. તેમજ કેટલાક જૈન કુટુ'ને માસિક રેકડ મદદ પણુ આપવામાં આવતી. સાર્વજનિક મદદ હાથે કતાયલા સુતરના કતામણ બદલ ખ.દી બ’ડાર તરફથી ચુકવાતી રકમથી બમણી રકમ આપવાને લગતી હતી. રોકડ તેમજ રેશન રાત લેવા માટે શરૂઆતમાં બહુ જુજ જૈન કુટુમે આગળ આવેલા, પણ તા વધી વધીને આ સંખ્યા લગભગ ૧૧૫ સુધી પહોંચી હતી અને - કેટલાક કુટુને માસિક રૂ।. ૨૦થી ૨૫ સુધી મદદ આપવામાં આવી હતી. કેટલાય મહીનાએ સુધી દર માસે આ રાહત પાછળ લગભગ રૂ।. ૯૦ વહેં'ચવામાં આવતા હતા. મુંબઇના ધડાકાએ આ પ્રમાણે રાહત લેતા કુટુબેની સખ્યામાં સારા ઘટાડે કર્યાં. કેટલાય કુટુમ્બે મુંબઇ છેડીને પોતપોતાને વતન ચાલી ગયા. આ રાહત પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે અને અત્યારે ૫૬ કુટુ આ રાહતના લાભ લે છે. સુતર કતામણુને લગતી સાર્વજનિક રાહતની યેાજના મુંબની ભગિની સમાજ સાથે મળીને
જૈન
Regd. No. B. 4266
લવાજમ રૂપિયા ૩
[અ'ક ૧૮
અમલમાં મૂકવામાં આવી હતી. પણ સધના તેમજ ભગિની સમાજના અનેક પ્રયત્ન હેાવા છતાં એ યોજનાના બહુ લાભ લેવાયે નહિં અને તેથી આ યોજના ગઇ દીવાળીથી બંધ કરવામાં આવી છે.
સંધની રાહત પ્રવૃત્તિ અંગે ૨૦૦૦ નાં કાક સુદી ૧ થી આસે વદી ૦)) સુધીમાં રૂા. ૭૪૧૯-૩-૦ રાહત માગે` ખરચાયા છે અને તેને પહોંચી વળવા માટે જૈન સમાજના સુસ્થિત વગે સધને રૂા. ૯૦૭૪-૧૦-૦ આપ્યા છે. સંધની આ રાહત પ્રવૃત્તિને આર્થિક મદદ આપી અપનાવી લેવા માટે જૈન સમાજને આ તકે આભાર માનવામાં આવે છે અને તેમાં પણ શ્રી. અમૃતલાલ દલપતભાઇ શેઠના ખાસ ઉલ્લેખ કરવા ઘટે છે. તેમની પાસે આ યોજના ઘડાતી હતી તે દરમિયાન રજુ કરવામાં આવતાં તેમણે આ ખ્યાલને એકદમ વધાવી લીધે હતા એટલુજ નહિ પણ શરૂઆતમાં દરખાસે રૂા. ૫૦] એમ છ માસ સુધીમાં આ રાહત પ્રવૃત્તિમાં સંતે કુલ રૂા. ૩૦૦૦ ની મદદ આપી હતી.
શ્રી મણિલાલ મેાકમચંદ શાહને રૂા, ૧૩૮૩૩ ની થેલીનું અણ
સ્વસ્થ રૉડ વર્જી આણંદજી
પ્રસ્તુત વર્ષ દરમિયાન બીજી મહત્વની ધટનાસંધનાં માન્યવર મંત્રી શ્રી મણિલાલ મેકમચંદ શાહને સંધતી તેમણે કરેલી અનેકવિધ સેવા મદલ તેમના મિત્રે અને પ્રશ’સર્કા પાસેથી એકઠી કરેલ રૂા. ૧૩૮૩૩ ની શૈલીના અપણુને લગતી છે. કાઇ પણ જૈન સસ્થાએ પાતાના પ્રમુખ કા કર્યાંનુ આવુ જાહેર સન્માન કર્યાનેા પહેલે જ દાખલેો છે. ૧૯૯૮ ના અંતભાગમાં ગંભીર માંદગીમાંથી સાજા થવા બાદ જે સસ્થા સાથે મણિભાઇનું અપૂર્વ તાદાત્મ્ય રહેલુ છે તે 'સ્થાના વાંચનાલય પુસ્તકાલયમાં રૂ।. ૧૦૦૦૦] ની રકમ આપવા શ્રી મણિભાએ છા દર્શાવી. તેની સામે સ'ધના કાય વાહૂકાએ રૂ. ૧૦૦૦૦] એકઠા કરીને તે રકમ શ્રી મણિભાષ્ટને અપણુ કરવાને નિષ્ણુ ય કયા અને લગભગ દેઢ માસની અંદર રૂ।. ૧૦૦૦નું તે બદલે ફ્।. ૧૩૯૭ ૩] એકઠા કર્યા. એ યેલી સભ`ણુ અ’ગે તા. ૨-૪-૪૪ નારાજ આનંદભુવનમાં શ્રી. વૈકુભાઇ લલ્લુભાઇ મહેતાના પ્રમુખપણા નીચે એક ભવ્ય સમારંભ યેજવામાં આવ્યા હતા, જે પ્રસંગે જૈન તેમજ જનેતર સમાજની અનેક વિશિષ્ટ વ્યક્તિઓએ શ્રી મણિભાઈને
સન્માન અંજલિમા આપી હતી. આ પ્રસગે ઉપર જણાવેલ શ, ૧૩૮૩૩ માં રૂ।. ૧૬૭) ઉમેરીને કુલ રૂા. ૧૪૦૦૬૩ ની રકમ સંધના વાંચનાલય પુરતકાલયને શ્રી મણિભાઇએ ભેટ આપી હતી. આ રીતે કુલ એકઠી થયેલ રૂા. ૨૪૦૦૦] ની રકમનું ટ્રસ્ટડીડ કરવામાં આવ્યુ છે. અને એ ટ્રસ્ટડીડ અનુસાર સંધના વાંચનાલય પુસ્તકાલયને " સંધથી અલગ કરવામાં આવ્યુ છે અને તેને ‘શ્રી મણિલાલ માકમચ'દ શાહુ સાજનિક વાંચનાલય પુસ્તકાલય, નામ આપવામાં આવ્યું છે. આ રીતે સધનુ' વાંચનાલય પુસ્તકાલય સ્થાયી અને સ્વતંત્ર પાયા ઉપર મૂકવામાં આવ્યું છે. આ વાંચનાલય પુસ્તકાલયા વહીવટ ચલાવવાની અને તેના ચાલુ ખતે પહેાંચી વળવાની જવાબદારી સથે પોતાના માથે સ્વીકારી છે.