________________
તા. ૧-૭-૪૪
પ્રભુધ બ
કેટલાક સમાચાર અને નોંધ
(મુખપૃ′ ચાલુ) રાહ જોઇ શકે છે, પરંતુ સ્વરાજ રાહ જોઇ શકે તેમ નથી,' હિંદને સદી સુધી મગરૂબ રાખે એવી આ વિજ્ઞાનજ્યેાતિ આજે જ્યારે શાશ્વત જીવનમાં પ્રવેશી છે ત્યારે જ્ઞાનદીપકના પ્રકાશ ફેલાવવાના એમના ચિત્તભાવ આપણે વિકસાવીને એમનાં લેાકકલ્યાણુરત કા તત્પરતા તથા નિરાલસ્ટને આત્મમાત્ કરીએ.” સભ્યતાનું ભારોભાર દેવાળુ
તિયિચર્ચાને અંગે પુનાવાળા ડૉ. પી. એલ. વૈધનું નામ બહુ જાણીતુ થયુ છે. તેમણે આપેલા ચુકાદાથી એક પક્ષ ખુબ રાજી થયા છે અને બીજો પક્ષ સ્વાભાવિક રીતે નારાજ થયા છે. નારાજ થયેલા પક્ષમાંના એક જૈન સાધુએ શ્રી. પી. એલ. વૈધ ઉપર પોતાના રાષ પ્રગટ કરતા એક પત્ર લખ્યો છે તેમાંના કેટલાક ઉતારા જે તા. ૧૨-૦૬--૪૪ના ‘જૈન' પત્રમાં પ્રગટ કરવામાં આવ્યા છે તે નીચે આપવામાં આવે છે.
“(૧) તા. ૨૨-૯-૪૩ ના રાજ તે જે પુનાના મેહનલાલના ઉત્તર આપતા જારથી જન્મેલા, પોતાના બાપને ઓળખે તેમ શેઠ કસ્તુરભાઈને પૂછે તેમ કહીને પલાપ કર્યો હતા એજ મેહનલાલ હવે તે તા. ૩-૧-૪૪ ના કાગલથી નુા બાપતી માક આગળ કર્યાં.
. (ર) તા. ૩–૧૧-૪૪ ના ટાઇપ થયેલે કે જે તેજ લખાવેલ છે. તે ઉપરથી તારૂં. પડદાર્બીબીપણુ સાબિત થવા સાથે શિઆળ કાગડા આદિની માફક ધૃતતા ચોખ્ખી થઈ જાય છે.
(૩) બુહારીના શ્રી સંધના તારે અંગે થયેલ ત્રણ પ્રશ્નોના સીધો ઉત્તર નહીં આપતા શેઠ કસ્તુરભાઇને ભળાવવાથી તારી પ્રતિમાતા રખડતી થઇ છે.
(૪) ધહીન અને નવા મતના પક્ષપાતની ગળીમાં ડુબેલો હું એમ જાણ્યા છતાં તને શુધ્ધિ માટે કા કુવા, વાડા કે નદીતળાવ સંચતું નથી.
(૫) પદના લાપ અને પરાવર્તનના પાપના ભસીને ચેલ્લા એવે ગાઢ તે કર્યાં છે કે તારાથી કે તારા બાપ મેહનલાલ ક સોસાયટીવાળા કાકથી જીસ્યા ભુસાય તેમ નથી.
(૬) સિદ્ધાન્ત વિપર્યાંસના મેંસના કુચાથી તારૂં માં એવુ કાળું થઇ ગયું છે કે વાંદરાને પણ તને જોતાં ભય લાગે.
(૭) બદાનતથી સહી કર્યાં પછી તારૂં' ભાન એટલું બધુ ખસી ગયું કે યાનિ વિગેરે વાક્યા તારા સહીવાળા લેખમાં લખેલા તને સુઝયા નહિં,
(૮) કસ્તુરભાઇની કુખમાં કે સોસાયટીની સાડમાં કે મેહનલાલના મેઢામાં તું કરીને પડે તે પણ તારી કાજલ પ્રીતિ મટે તેમ નથી.
માં
(૯) શ્રાવણ મહીનામાં ફરીયાદ કરવા તૈયાર થયેલ તુ કેમ ત્યાર બેસી રહ્યો છું, માને પાછલે દ્વારે તા જન્મ્યા નથી તે ? કારતક સુદ ૧૪ ના રાજ પણ તને ન્રુતરૂં અપાયું છતાંય કાટ ન જતાં તારા કુળને અને તારા માબાપને કેમ લજવે છે? ' આ ઉતારા અહિં પ્રગટ કરતાં શરમ આવે છે, સાધુતા અને સાધુવેશની આયી વધારે ધણાપાત્ર વિડંબના કલ્પી શકાતા નથી. શ્રી, સાગરાનૠસૂરીની મુઈમાં પધરામણી
શ્વેતાંબર મૂર્તિ પૂજક વિભાગના એક અગ્રગણ્ય આચાય શ્રી સાગરાન'દસૂરીની મુંબઇમાં ચેડા સમય પહેલાં મોટી ધામધુમથી પધરામણી થઇ છે. આ ચાતુર્માસ તેએ મુંબઇ ખાતે
ફાધ
પસાર કરવાના છે. આ આચાર્ય શ્રી જૈન સમાજમાં અનેક રીતે જાણીતા છે. તેમના હાથે સૌથી મહત્ત્વનું કાર્ય આગમ પ્રકાશનનું થયું છે. પાલીતાણામાં તેમણે લાખે રૂપીઆ ખર્ચાવીને એક ભવ્ય આગમ મંદિર ઉભું કર્યુ. છે. આગમના વિષયમાં તે આજ એક પ્રમાણભૂત વ્યક્તિ લેખાય છે. આચાય મહારાજના જીવનની આ એક બાજુ છે, ઉલટ પક્ષે જન સમાજના અનેક ઝગડા સાથે તેમનું નામ એક યા અન્ય પ્રકારે જોડાયલુ છે. અંતરિક્ષજીને તથા કેશરીયાજીના શ્વેતાંબર દિગમ્બર વચ્ચેના ઝગડા, શાસન પક્ષ અને યુવક પક્ષને ઝગડે, ખાદીક્ષાને ઝગડા આજે ચાલી રહેલો તિથિપ્રકરણને લગતા ઝગડૅ આવા અનેક ઝગડામેાને વધારવામાં તેમના પાંડિત્યે તેમજ ધમ ઝનુને સારા કાળે આપ્યો છે, તે પાકા સ્થિતિચુસ્ત તેમજ સોંપ્રદાયચુસ્ત છે. શિષ્યલેાભથી તે પણ આ માનતમાં જાણીતા થયેલા અન્ય આચાર્યોં માફક પુરેપુરા પ્રસ્ત છૅ. સપ્ત્ય કરતાં મને એટલે કે પોતાના અંગત ામિક મન્તવ્યોને તે આગળ રાખીને ચાલે છે. આ બધી હકીકતાના પરિણામે જે ગામ યા શહેરમાં તે ચિરકાળ વસે છે તે ગામ અને શહેરને છોડીને તેઓ આગળ ચાલે તે દર્રમયાન તે ગામ આ શહેરના સધમાં એક બે ઝગડા ઉભા ન થાય કે કાઇને દીક્ષા દેવા માટે ભગાડવા સતાડવાના કીસ્સા ન અને તે તે એક આશ્ચર્યકારક ભીના લેખાય છે. આજે તે લાંગા વર્ષે મુબઇ આવે છે. અનેક સાચાં ખાટાં વટાવીને તે વૃદ્ધાવસ્થામાં કયારના પ્રવેશી ચુકયા છે. આશા રાખીએ કે મુંબઇના તેમના નિવાસ દરમિયાન તે તેમજ તેમને વિપુલ શિષ્યવૃંદ કાઇને ભગાડવા, સંતાડવા કે છુપી રીતે મુડી નાંખ વાની પ્રવૃત્તિએથી દૂર રહે, સકટગ્રસ્ત મુંબઈમાં નવા કલહકચ્છઆનાં ખીજ ન વાવે, જે આગમનું જીંદગીભર પરિશીલન કર્યાંને તેમના દાવા છે તે આગમમાં ભરેલા અમૃતનું મુંબઇની જૈન જનતાને પાન કરાવે અને જે ભાવથી તેમનું મુંબઇની જનતાએ સ્વાગત કર્યુ છે તેજ ભાવતે તેએ પોતાની સાધુ વાણી અને વન વડે અખડિત રાખે !
ગાંધીજીના પત્રવ્યવહાર
ગાંધીજીએ પાતાનાં જેલવાસ દરમિયાન કરેલા પત્રવ્યનહારતા ઘણા મોટા ભાગ છેલ્લા પખવાડીમાં જુદા જુદા દૈનિક પત્રામાં પ્રગટ થયા છે. તે પત્રવ્યવહારને સાર આપવાનું કે વિગતવાર સમાલોચના કારવાનું અહિં શકય નથી. ૧૯૪૨ ના ઓગસ્ટની નવમી તારીખ પછી દેશ ભરમાં અનેલી અનેક અનિષ્ટ ઘટનાએની આખી જવાબદારી કોની છે તે વિષે ગાંધીજીએ તે બાબતને લગતી સરકારી પુસ્તિકાના વિગતવાર ઉત્તર આપતાં ભારે વેધક પ્રકાશ પાડયા છે. ગાંધીજીના ઉપવાસ પ્રસગે મધ્યસ્થ ધારાસભામાં સર રેજીનોલ્ડ મેકસવેલે આપેલા ભાષણને પણ ગાંધીજીએ આપેલા મુદ્દાવાર જવાબ ગાંધીજી બેરિસ્ટર પણ છે એ હકીકતનું સ્મરણ કરાવે છે. પૂજ્ય કસ્તુરબાની માંદગીને લગતા પત્રવ્યવહાર એક બાજુએ ગાંધીજીની ચિન્તાવિવ્હલતા અને બીજી બાજુએ સરકારે જે કાં સગવડ આપી તે પણ માડી મેાડી-જાત જાતની આડખીલાથી ભરેલી અને પ્રસાદવિહાણી (withont inny gree)–આ બન્ને બાજુએ આબાદ રીતે રજુ કરે છે અને કસ્તુરબા ગયા તે તે। ગયા પણુ સરકારે બધું વખતસર કર્યું હતું અને જરૂરી અનુકુળતાએ પુરી પાડી હત તે કદાચ કસ્તુરબા ળુ પશુ આપણી વચ્ચે હાત અથવા તે સધે સરકાર સામે આપણા દિલમાં મેકલી આપવા વિજ્ઞાા છે,
પ્રબુધ્ધ જૈનના ગ્રાહકાને વાર્ષિક લવાજમ