________________
૮૮
પ્રયુ ન
કાઢી આપતા. એ ઉપરાંત તેને થોડા ઘણાં પૈસા પણ કદાચ આપતા હશું. પરંતુ કુંભારવાડે જઇ એના ધરમાંથી ગમે એવાં નાનાં કાડીઆ, કુરડી, ધડા, મેરીઆ વગેરે ઘરની જેમ અમે લઇ શકતાં. ન એ જરા પણ તેાછડાઈ કરે કે ન અમારા વડીલો જરા પણ તેની સાથે કદિ તાછડાથી વર્તે. હજામ પણ કુટુંબના પુરૂષવર્ગની હજામત કરે, વાળ કાપે, એનું વરસેાણ બાંધી દીધું હોય તે લઇ જાય. એ અમારૂ' કામ કરે અને અમે કાંઈ પણ પ કરીએ એમાં એમને ભાગ પાડીએ. આ રીતે મારૂં બાળપણ જ્યાં મેં ગાજ્યું ત્યાંના વ્યવહાર હતા.
અમે ખવાસના પાડોશમાં ભાડે રહેતાં હતાં, પરંતુ અમારા અને એમના વ્યવહાર એક ધર જેવા હતા. મારા પિતા હું આઠે વરસની હતી ત્યારે ગુજરી ગયા હતા, જ્યારે મારી બાની ઉભર લગભગ ૩૨-૩૩ વર્ષની હતી. અમે ત્રણ અેના અને એક ભાઇ એ મળીને ચાર હતા. મારી બાની નાની ઉમ્મર હતી. મારી મોટી હૅન પંદર વર્ષની હતી. અમારી આર્થિક સ્થિતિ ખુબ ધસાઇ ગઇ હતી. આવી અમારી સ્થિતિ હેાવા છતાં અમને એ કુટુંબની એટલી બધી હું હતી કે જેથી મારી બાને એકલવાયાની ઉણુપ કાઇ દિવસ લાગી નહોતી. એમને બાળકો નહાતાં. અમને જ પેાતાનાં બાળકો જેવા તેએ ગણતાં હતાં. કાપણુ સારે પ્રસ ંગે અમને સાથે લઇ જતાં. રાજદરબાર સાથે એમને સારા સબંધ હતો. ત્યાં પણ રાણી પાસે અમને લઈ જતાં. રાણીએનું જનાનાનું જીવન અમને એ રીતે જોવા મળતું. મને કવિતા ગાવાના તેમજ સ્તવન ગરમ ગાવાના શોખ હતા. અમે રાણી પાસે જતાં ત્યારે તે અમને કોઇ કાઇ વાર્ ગવરાવતાં. આ રીતે બધી કામ સાથે અમારા સબધ ગાઢ હતા. સુસલમાનો સાથે પણ અમારા સંબંધ હતા. એલેકાના તાજીતના દીવસોમાં પણુ હમેશાં અમે જોવા સાંભળવા જતાં હતાં. ગરીબ મુસલમાન સિપાઈ સિપારણનો પણ અમને પાડોશ હતા. ગરીબ સિપારણેા અમારૂ કામ કરવા આવતી હતી. પૈસાવાળા કુટુંબ સાથે ગરીબે જોડાયલા જ હતાં. ગરીબને પૈસાની ગરજ, પૈસાવાળાને કામની ગરજ, એમ છતાં પણ બધા વર્ગી પ્રેમની સાંકળે સંકળાયેલા હતાં.
નવરાત્રીમાં ત્યાં ઘણી જગ્યાએ ગરબી ગવાતી હતી. અત્યારે ગવાય છે કે નહી તેની મને ખબર નથી. એ વખતે દરબારગઢમાં મોટી ગરબી થતી હતી. ત્યાં દરબાર, દીવાન વગેરે મોટા મોટા અધિકારીઓ લાકા સાથે મળીને ગરી ગાતા. ગરબી ધણું ખરૂં તે ત્યાં પુરૂષા જ ગાતા હતા. એ જોવા અમે જતાં હતાં અને મેઘાણીભાઇએ સંભળાવ્યુ. તેવું કેટલુંયે લોકસાહિત્ય ત્યાં અમને સાંભળવા મળતું. અત્યારે મેઘાણીભાઇ જ્યારે ટેબલ ઉપર ઉભા રહીને લહેકા સાથે ગાય છે ત્યારે ત્યાંના ૉકારસાહેબ ખાલિસંહજી જે એમના જેવડા જ ડીંગણા હતા અને એમની જેમ જ ગાતા હતા એ યાદ આવે છે. ખવાસાના રાસડા પણ સાંભળવા મળતા અને મને બહુ ગમતા.
મારી બા પાસે જુની વાર્તાઓના પણ ભંડાર હતા. નાનાં મોટાં બધાને વાર્તાઓ ગમે છે. આપણી પાસે આપણા બાળકાને સભળાવવાને વાર્તા નથી. વાર્તાએ બાળકોને રસ ઉત્પન્ન કરે છે, મને યાદ છે કે અમે વીલેપારલેમાં દશ વર્ષે પહેલાં રહેતાં હતાં, ત્યાં મારી બા આવતાં. બધા છોકરાંએ આવતાં અને મા પાસે વાર્તાએ કહેવરાવતાં અને બધા રસપૂર્વક સાંભળતાં. આપણે ધણું વાંચીએ છીએ, છતાં આપણી પાસે બાળકાને રમાડવા માટે કાંઈ નથી, જ્યારે આગળના લેાકેા ભણેલાં નહેતાં, છતાં બાળકોને વશ કરવાના તેમની પાસે ધણેા ખજાના હતા. એમણે બાળ
પર્યુષણ વ્યાખ્યાનમાળા
આ વર્ષે શ્રી. મુંબઈ જૈન યુવકસંધે અને અમદાવાદ યુવકસંઘે પર્યુંષણ વ્યાખ્યાનમાળાની યોજના કરી હતી. મુંબઇની વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીજબ મુજબ હતા.
ભુલાની પરંપરા સાધનધમ અને સાધ્યધમ
સમાજ વ્યવસ્થા
મારી માન્યતાઓ
જીવન અને મૃત્યુ
૧ પંડિત સુખલાલજી પંડિત મહેન્દ્રકુમારજી
૨ શ્રી. ઇન્દુમતી મહેતા
શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ ૩ શ્રી. ખીમચંદ્ર મગનલાલ વેારા શ્રી. ઈન્દુમતી મહેતા " ૪ શ્રી. શિવદત્ત જ્ઞાની
શ્રી. મેાહનલાલ દલીચંદ દેસાઈ ૫ શ્રી. રામનારાયણ વિ. પાઠક શ્રી. મોતીચંદ ગી. કાપડી
હું શ્રી. ચંદ્રશંકર શુકલ
શ્રી. અમૃતલાલ સ, ગેાપાણી ૭ શ્રી. ગાપાળરાવ કુળકણી
શ્રી. હુંસાબહેન મહેતા ૮ મુનિ જિનવિજયજી પંડિત સુખલાલજી
અમદાવાદ જૈન યુવક સ થે માળાના કાર્યક્રમ નીચે મુજબ ૧ શ્રી ભાઈલાલ શાહ
શ્રી રામનારાયણુ વિ. પાઠક ૨ પંડિત લાલન
પંડિત ખેચરદાસ
૩ શ્રી જગદીશચંદ્ર ચેટરજી શ્રી શીરીનબાઇ ફેાજદાર ૪ શ્રી ભાગીલાલ જે. સડેસરા ડૉ. હરિપ્રસાદ દેસાઇ ૫ શ્રી ધીરજલાલ ધ. શાહ
શ્રી નવલરામ જ. ત્રિવેદી હું પ્રેા. અનંતરાય મ. રાવળ
શ્રી રવિશંકર મ. રાવળ
૭ શ્રી સારાભાઇ નવાબ
શ્રી રતિલાલ મે. ત્રિવેદી ૮ શ્રી ઇન્દુમતી મહેતા
તા. ૧-૧-૪૩
જીવનકળા
ભારતીત સંસ્કૃતિની જગતને દેણુગી
જહાંગીર અને જેના
હતા.
ધર્મ વિષે મારી દૃષ્ટિ
ભગવાન મહાવીર અને શ્રેણીક
વાલ્મીકી રામાયણુ
જૈન સંસ્કૃતિની રૂપરેખા
• ભગવદ્ ગીતા
આપણી સંસ્કૃતિના વારસા જૈન સંધના વિકાસ જૈન દર્શન ચેાજેલી પર્યુંષણ વ્યાખ્યાન
આનંદધનજીના પદે જીવનમાં સાહિત્યનું સ્થાન જૈન દૃષ્ટિએ માનવસામર્થ્ય પ્રશ્નાવલિ
જૈન ધર્મનું વિશ્વધર્મ માં સ્થાન વિશ્વધર્મ અમરચંદ્ર સૂરી
ધર્મ અને તત્વજ્ઞાનના સાચા અર્થ ચક્રવર્તી ખારવેલ જ્ઞાન અને કમ્ મતમતાંતર સહિષ્ણુતા આધુનિક કળા શિલ્પ સ્થાપત્ય વિરાધાનો સમન્વય યુગપરિવર્તન
આ પ્રમાણે કલકત્તામાં પણું પર્યુંષણ વ્યાખ્યાનમાળા યેજવામાં આવતી હતી પણ તે પ્રવૃત્તિના મુખ્ય સંચાલક શ્રી. વિજયસિંહ નહાર, શ્રી. બેરવમલ સીંધી અને શ્રી સિદ્ધરાજ દ્ના રાજકારણને અંગે જેલવાસી હોવાથી આ વર્ષે કલકત્તા ખાતે પર્યુંષણ વ્યાખ્યાનમાળા યોજી શકાઇ ન હાતી કેળવણીના અભ્યાસ નહેાત કર્યો, છતાં તે બાળકોને સારી રીતે ઉછેરી જાણતાં હતાં. બાળકોનુ આરેાગ્ય તે સાચવતાં હતાં. પાડોશીઓ પણ દવા માટે એમને પૂછવા આવતાં. આદર્શ માતા તરીકે એમની પાસેથી ઘણું જાણુંવાનું મળતું. મેઘાણીભાઇના વ્યાખ્યાન સાંભળતાં મારાં બાળજીવનના કેટલાંય સ્મરણા જાગૃત થઇ આવ્યાં, જેમાંનાં કેટલાંક અહીં ટપકાવવાને મેં પ્રયત્ન કર્યાં છે. વિજ્યાન્હેન