________________
તા. ૧-૯-૪૩
આ દિશાએ આજે અનેક સસ્થા તેમજ વ્યકિત અનેક કાકાને બહુ જ સહેલાઇથી રેશન રાહત આપી શકે છે અને તાની ઇચ્છા મુજબ પેાતાના દ્રવ્યનો સદુપયોગ કરી શકે છે. જે કાઇપણ સ્થિતિસંપન્ન માણુસ જ્યાંથી પેાતાનુ અનાજ તે હાય તે અનાજની દુકાનવાળાને કહી શકે છે કે ખારે ત્યાં આવતા ચાર ગરીબ માણસને મારે ત્યાં માકલજો મૈં તેા મતે તેમનાં નામ જણાવજો અને તે ચાર કાર્ડ વનારને પચ્ચીસ પચ્ચાસ ટકા છે અનાજ આપો ને એ રીતે બાકી રહેતી રકમ મારે ત્યાંથી મંગાવી પ્રશ્નો.’ એક એક કામના માણસા પોતપેાતાના જ્ઞાતિબંધુઓને
શ્રી
be
શહે
એ
કાર..
પ્રભુસ જૈન
ક
લાર
મારું
રીતે સહેલાથી રાહત પહોંચાડી શકે છે. આજે ઉત્તરાત્તર કિ શહેરામાં અનાજની ભાષબંધી દાખલ થઇ રહી છે. ત્યાંના કા પણ આ રીતે ગરીબ લોકોને બહુ જ સહેલાઇથી જરૂરી કૃત આપી શકશે.
છે
આ યોજનાના વિચાર કરતાં એ શંકા ખુલાસાની પેક્ષા ધરાવે છે. એક શકાર તે એ છે કે ધારો કે એક હું અને મહિના દિવસે વીશ રૂપીઆવું અનાજ જોઇએ છીએ, તેમાં કે તેને પાંચ સાત રૂપીઆની રાહત આપે તે આજની આટલી ધી મોંધવારીમાં શી વીસાતમાં? આ શંકા યોગ્ય નથી. એક ॥ સાહે, સીતેર કે એશીના પગારવાળાને આ રાહત એછી વકારદાયક નથી બનવાની. તમે જે પાંચ કે દશ રૂપીઆની રાહત આપશે। તેને લીધે તેનાં બાળબચ્ચાંને અડધો શેર વધારે પીવા મળશે; હલકુ અનાજ છેાડી જરા સારૂ` ધાન્ય શે; બીજી મોંધી ચીજો ખરીદવામાં તેને સગવડ થશે.
બીજી શકા એ ઉડે કે આવી મદદ પાત્રને જ જશે એની • ખાત્રો ? પહેલાં તે કાઇ ભાઇ કે બહેન તમારી પાસે અના
રાહત માંગવા આવે તે જ સાધારણ રીતે પુરતુ નાંવુ જોઇએ. ખીજું આજની સખ્ત માંધવારીમાં કાઇ
વ્યકિત મહીને દહાડે સા કે દોઢસા કમાતા હાય તે ‹ પાંચ સાત માણસના પેાતાના કુટુંબને નીભાવવા માટે એ બેંક આજે એટલી સુકી થઇ પડી છે કે તેવી વ્યકિત પણ ર જણાવેલી રાહતને ચેોગ્ય છે એમ આપણે સ્વીકારવું ઈએ અને આ બધું ધ્યાનમાં લેતાં છતાં સે। કુટુંબને મદ માં પાંચ કુટુંબ એવા પણ આવી જાય કે જેમણે આ તના લાભ લેવા નહાતા જોતા એમ કદાચ આપણુને લાગે, પણ સમુચ્ચયે ઉપર જણાવેલી યેાજના બહુ જ સહેલાઇથી મલમાં મુકી શકાય તેવી છે, જેને રાહતની : ર છે તેને સીધી રીતે રાહત પહેોંચાડી શકાય ી છે અને આ રીતે ખરચાતી પાઇએ પાઇ લેખે લાગે તેવી _ાં સભાવના રહેલી છે. આજે સમાજમાં અનેક સંસ્થા ૧ કોમી સંગઠ્ઠને છે અને અનેક શ્રીમાન વ્યકિતએ પોતાના પ્રશ્નને આવા કોઇ ભાગે સદુપયોગ કરવાને આતુરતા સેવી રહ્યા ! તે સર્વને ઉપર જણાવેલી રાહતયેાજના ધ્યાનમાં લેવા અને તપેાતાના ક્ષેત્રમાં તેમ જ પોતપોતાની શકિત મુજબ તેના અમલ કરવા મારી નમ્ર પ્રાર્યના છે. પાનદ
ખાસ
કેટલાક સમાચાર અને નોંધ (પૃષ્ઠ ૬૯ થી ચાલુ) કેરા પણુ શિથિલતા ન દાખવે, હાલતુરત સ્થગિત કરેલા નનાજના જથ્થા મુકત કરીને મરતાંને પહેલાં જીવાડે અને આ દાવાનળનું પ્રશમન કરવાની દિશાએ ભારતવષઁની પ્રજા પણ ચેતરફથી દ્રવ્યને વરસાદ વરસાવે! સરકારી આંકડાઓ
આજે અનુભવવામાં આવતી અનાજની તંગી પરત્વે કેટલાક લોકો એમ આક્ષેપ કરે છે કે સરકારે દેશમાંથી મેટા
૭૧
ના
પ્રમાણમાં અનાજની નિકાસ થવા દીધી અને સરક્ષક સૈન્યની જરૂરિયાતા માટે સરકારે મેટા પ્રમાણમાં દેશનું અનાજ સ્થગિત કરી નાંખ્યુ. એના જવાબમાં સરકાર એક નિવેદન દ્વારા જણાવે છે કે ૧૯૩૭-૩૮ માં નવલાખ ટન અનાજની આ દેશમાંથી નિકાસ કરવામાં આવતી હતી, જ્યારે ૧૯૪૨-૪૩ માં ૩૭૦૦૦ આવી છે અને ૧૯૪૩ ટનની નિકાસ કરવામાં જાન્યુઆરી માસથી જુલાઈ સુધીમાં ૧૮૪૨૭૪ ટનની નિકાસ કરવામાં આવી છે. આજ ગાળામાં ગાળામાંથી ૭૦૦૦ ટનની નીકાસ કરવામાં આવી છે જ્યારે ૭૦૦૦૦ ટેન, અનાજની આયાત કરવામાં આવી છે. ૧૯૪૩ ના જુલાઇ માસથી હિંદુસ્થાનમાંથી લગભગ અનાજની બધી નિકાસ બંધ કરવામાં આવી છે.
સરકારી યાદી વિશેષમાં એમ જણાવે છે કે હિંદુસ્તાનના સૈન્યની જરૂરિયાત ૫૦૦૦૦૦ ટન ઘઉંની છે અને ૧૪૪૦૦૦ ચોખાની છે. ૫૦૦૦૦૦ ટન ઘઉં એટલે પંજાબના ઘઉંના સરેરાશ પાકના આમે ભાગ અને ૧૪૪૦૦૦ ટન ચેાખા એટલે ગાળાના ચોખાના સરેરાશ પાકના મા ભાગ. આંકડાએ ભારે ભ્રામક વસ્તુ છે. જો ઉપર જણાવ્યા મુજબ અનાજની નિકાસ હાય અને લશ્કરની જરૂરિયાત પણ પ્રમાણમાં આટલી નજીવી હેાય તે દેશમાં આજે અનાજની આટલી બધી તંગી કેમ પડી ગ છે ? અને ચેતર સરકારની આટલી મોટી ખરી, જ્યાં ત્યાં અનાજના સ્ટાકનુ સ્થગિતકરણ અને અનાજના ભાવેાનુ નિયંત્રણ કરવા માટે જાતજાતના કાયદા શા માટે ? બંગાળામાં આ ભુખમરો કેમ ? મદ્રાસ અને મુંબઇને ચોખા મેળવવામાં આટલી બધી મુશ્કેલી કેમ ? સંભવ છે કે એમરી સાહેબ કહે છે કે હિંદુસ્થાનના લોકો ખૂબ ખાઉધરા થઇ ગયા હાય એ જ વાત આખરે સાચી હાય !
મહાસતી યુ. કે. સી. સી,
ઘેાડા સમય પહેલાં સરકારે બહાર પાડયું હતું કે યુ. કે. સી. સી. એ હિ ંદુસ્થાનમાંથી કાપડની ખીલકુલ નિકાસ કરી નથી અને કરતી નથી. તાજેતરમાં સરકાર જણાવે છે કે યુ. કે. સી. સી. ની બધી પ્રવૃત્તિઓથી સરકાર વાગાર છે અને સત્તાવાર રીતે જણાવે છે કે છેલ્લા બાર મહીનામાં તે કારારેશન તરફથી `કાઇ પણ પ્રકારના અનાજની નિકાસ કરવામાં આવી નથી. આ યુ. કે. સી. સી. કાપડ નિકાસ કરતી નથી ! અનાજ નિકાસ કરતી નથી! તે લેાકાની આંખમાં કણાની માફક ખુંચતી અને ઇસ્ટ ઇન્ડીઆ કંપનીની નવી આવૃત્તિ સમી
આ યુ. કે. સી. સી. આ દેશમાં કરે છે શું? અને કશુ જ ન કરતી હૈાય તે તેને અહિંથી વિદાય આપવામાં શા માટે નથી આવતી? કામ વિના પડી રહેલી અને લોકોને ખુબ ખુંચતી યુ. કે. સી. સી. અને તેનાં બાળબચ્ચાંઓને આ દેશમાંથી જલ્દીથી રૂખસદ આપશે તે હિન્દુસ્થાનની પ્રજા બહુ ઉપકૃત થશે. પણ વા દિન કહાં સે ?
સર ટુરામની કથા
જ્યારે પંજાબની સરકાર નફાખોરી કરી રહી છે એવા ચેાતરથી આક્ષેપ કરવામાં આવે છે ત્યારે પંજાબના વસુલાતી ખાતાના પ્રધાન સર ટુરામ આખા હિંદુસ્થાનની ખાતર પંજાઅની પ્રજા કેટલા ભોગ આપી રહી છે અને કેટલા ધસારા ખસી રહી છે તેની જ એક લાંબી કથા રજુ કરે છે અને અન્ય પ્રાન્તા ઉપર આક્ષેપ કર્યા સિવાય પોતાને પક્ષ પુરા મજબુત
માં