SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુધ્ધ જૈન તા.૧-૬-૪૩ કેટલાક સમાચાર અને નોંધ ટચુનીસીયા દિન યુનીસીયામાં મિત્રરાજ્યાએ પ્રાપ્ત કરેલા વિજય વર્તમાન વિશ્વવિધતુ એક માટુ' સીમાચિહ્ન છે. અનેક પ્રતિકુળ ઘટનાઓથી ભરેલા વર્તમાન યુધ્ધ દરમિયાન યુનીસીયાના વિજય સાથે આખી યુધ્ધપરિસ્થિતિ નવા પલટા લેતી હાય એમ લાગે છે. યુધ્ધની શરૂઆતમાં જર્મની એક પછી એક દેશા સર કરતુ' આવ્યું હતું. યુરાપના માટા ભાગ સર કર્યાં પછી જમનીએ રશી ઉપર હલ્લા કર્યું. શરૂઆતમાં જર્મની ઠીક ઠીક ફાવ્યું. રશીઆ પાટનગર - આજ પડશે, કાલ પડશે એવા પણ દિવસે આવ્યા અને ગયા, પણ રશીઆએ પુરી ટક્કર ઝીલી અને જન્મનીતે આગળ વધતુ અટકાવવામાં રશીઓ આબાદ સફ્ળ નીવડયુ. આફ્રીકામાં પણ જન્મની શરૂઆતમાં ઉત્તરાન્તર કાવતુ જ ચાલ્યુ' અને અલેકઝાંડ઼ી ગયું, ઇજીપ્ત પડયું-એવા ભણકારા વાગવા માંડયા, પણ અ ંગ્રેજી તેમ જ હિંદી સૈન્યાએ જર્મન તેમજ ઘંટાલીયન લશ્કરના 'પુરા સામને કર્યાં અને આગળ વધતા ધરીરાજ્યના સૈન્યાની ગતિ સફળતાપૂર્વક થંભાવી શકયું. જાપાને પૂર્વ દિશામાં પ્રારભમાં જગતને ચકિત કરે તેવી છત ઉપર જીત મેળ વવા માંડી હતી. ગંજીપાના મહેલની માફક એક પછી. એક દેશે જાપાની સૈન્યના ધસારા સામે ધડાધડ પડવા લાગ્યા હતા અને આગળ વધતું વધતુ ખમાં એળગીને હિંદની સરહદ આગળ જાપાન આવી પહોંચ્યું હતું. પણુ આખરે જાપાનીઝ વિજયપરંપરાના પણ છેડા આવ્યા. છેલ્લા પંદર માસથી જાપાન હિંદુસ્થાન ઉપર ચઢી આવે છે એવી બુમ ચાલ્યા કરે છે, એમ છતાં પણ જાપાન જ્યાં હતુ ત્યાંને ત્યાં જ હજુ ઉભુ છે અને દિવસે દિવસે જાપાનીઝ હલ્લાની વ્હેશત ધટતી જાય છે. એક વખત તા એવુ લામતું હતું કે જર્મન સૈન્ય રશીયા તેમજ આફ્રીકાના ઉત્તર વિભાગને વીધીને હિંદુસ્થાન ઉપર ચઢી આવશે અને જાપાન આસામ ખાજુથી હલ્લા કરશે. પણ આજે એ બને સભાવના દૂર અને દૂર જતી લાગે છે. જાપાન એ ઘડિ હિંદુસ્થાન ઉપર અને એ બિડ એસ્ટ્રેલીઆ ઉપર ઘુરકયા કરે છે, પણ આમ કે તેમ હવે આગળ વધતું નથી. ચીનની દુર્દશા કરવામાં જાપાને બાકી રાખી નથી અને ચીનના અનેક પ્રદેશ જાપાને સર કર્યાં છે એમ છતાં પણ હજુ પણ ચીન અણુનમ ઉભું છે. વર્તમાન વિગ્રહમાં જર્મની સામે રશીઆએ અને જાપાન સામે ચીને પેાતાના સર્વસ્વનુ બલિદાન આપીને ધરી રાજ્યાના વધતા જતા પ્રભુત્વને હ્રાસ કર્યાં છે અને દુનિયાને નાઝીઝમ અને ફેસીઝમના અનર્થથી બચાવ્યા છે. એમ કહેવામાં બહુ અતિશયાકિત નથી. - ૧૯૩૯ ના સપ્ટેમ્બર માસમાં યુદ્ધના પ્રારંભ થયો. જર્મની અને જાપાનના ઉત્તરાત્તર દિગ્વિજય એ આ યુદ્ધને પ્રથમ અંક એ વિજય પરંપરાની સફળ અટકાયત એ આ યુધ્ધના ખીજો અર્ક. કાળના ગર્ભમાં શું છે તે તે। કાણુ કહી શકે એમ છે? પણ અનંતા અનાવા ઉપરથી ભાવીની ધટનાના માણસ. સાધારણ રીતે ખ્યાલ ખાંધે છે. એ રીતે યુનીસીઆના વિજય સાથે વર્તમાન યુધ્ધના ત્રીજા અંકના પ્રારંભ થતા ભાસે છે. ધરીરાજ્યના પ્રભુત્વના ઉત્તરાત્તર અસ્ત અને મિત્રરાજ્યાની વિજયકક્ષાની ઉત્તરાત્તર વૃધ્ધિ એ વર્તમાન વિગ્રહના ત્રીજા અંકમાં બનનારી ઘટનાઓને સાર લાગે છે. ટયુનીસીયા એ મિત્રરાજ્યોના આજ સુધીના યુનિર્માણમાં સૌથી પહેલી વહેલી મહત્ત્વની વિજય ઘટના છે. યુનીસીયાની જીત સાથે જમનાને તેમજ ઇટા ૧ લીયાને આફ્રીકામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે; ભૂમધ્ય સમુદ્રના માર્ગ મિત્રરાજ્યો માટે સરળ બન્યા છે અને આજ સુધી ક્રમશઃ લખાતું જતું યુધ્ધક્ષેત્ર પાછુ યુરોપની ભુમિ પુરતુ’ પરિમિત બનતુ લાગે છે. હવે શુ બનશે. નવા યુધ્ધ મારચા કયાં મ`ડાશે તેની હજુ કાઇને ખબર નથી; પણ જે કાંઇ બનશે તે હવે યુરેપમાં જ બનશે અને ઇટલી અને જર્મની પુરતુ તેમાંથી કાંઇક નિશ્રિત પરિણામ, આવશે એવી સંભાવના · આજે સૌ કોઇ કરવા લાગ્યું છે. ટયુનીસીયાના વિજયથી મિત્રરાજ્યાના પગમાં નવું જોર આવ્યું છે અને તેના સૂત્રધારા અમેરિકામાં એકત્ર થઈને નવી નવી ચેાજના વિચારી રહ્યા છે. યુનીસીયાની હાર જર્મનીને જેટલી અસર કરે છે તેટલી જાપાનને અસર કરતી નથી. પણ જર્મની અને જાપાન આજની દુનિયામાં એવી રીતે સંકળાયલા છે કે જર્મનીની નબળાઇ જાપાનને આડકતરી રીતે ઢીલુ કરે જ છે. આ બધું વિચારતાં યુનીસીયામાં જર્મનીને મળેલે આવે! અસાધારણ પરાજય આખા વિગ્રહને નવા પલટા આપે છે એ કાઈને પણ કબુલ કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. તેને લીધે ટયુનીસીયાના વિજયને મિત્રરાજ્યે આટલી આનંદથી વધાવી રહ્યા છે અને સ્થળે સ્થળે ઉજવી રહ્યા છે. એ જ છે કે આ પરિણમતા તેા મિત્રઆપણી મુક્તિ માટે આપણા દેશનું ભાવી મિત્રરાજ્યો સાથે જોડાયેલું છે; નાઝીઝમ કે ફેસીઝમના ઉત્કર્ષમાં અથવા તે। જાપાનના પ્રભુત્વમાં અનેક અનર્થ પર પરા ભરેલી છે એ સૌ કાઇ સ્વીકારે છે અને તેથી જર્મની કે જાપાનની અપેક્ષાએ મિત્રરાજ્યાના વિજય સૌ કોઈ ઇચ્છે છે અને તેથી એ 'વિજયને સમીપ લઇ જનારી કાઇ પણ ધટના અન્યને તેમજ હિંદવાસી આપણુ સર્વને વિશિષ્ટ આનંદનુ નિમિત્ત બનવું જોઈએ. એમ છતાં . પણ આજે આપણા દિલમાં એવા કાઇ આનંદની મિ ઉદ્ભવતી નથી. આજના આનંદ ઉત્સવમાં આપણે કશા રસ અનુભવતા નથી એનું શું કારણ ? મિત્ર રાજ્યોની જીત એ આપણી જીત છે એમ આપણને નથી લાંગતુ એનુ... શું કારણ ? એનું કારણ અધી ઘટનાઓ અને તેમાંથી સમયાન્તરે રાજ્યાના અન્તિમ વિજયને આપણા માટે . કશે। અર્થ નથી એમ આપણુને સતત લાગ્યા કરે છે, જે ગુલામીની 'સરી નીચે આજે આખી પ્રજા રૂંધાઇ રહી છે તેને માટે આજે કે યુધ્ધ બાદ કશુ પણ આશાનું કિરણ દેખાતુ નથી. એક બાજુ અપાતાં વચન અને કરાતી વાતા અને બીજી બાજુ દેશની વાસ્તવિક પરિસ્થિતિ બન્ને વચ્ચે જાણે કે આસમાન જમીનનું અન્તર હાય એમ આપણને લાગે છે. આજની સરકાર રાષ્ટ્રીય સરકાર નથી. આજનેા વહીવટ રાષ્ટ્રીય વહીવટ નથી. આજના યુધ્ધ સંચાલનમાં કે યુધ્ધ બાદના ભાવી નિર્માણમાં આપણુને કશું નિર્ણાયક સ્થાન નથી. આપણે મુખી જગધ ગાંધી આજે જેલમાં ટાયલા જેવા જીવે છે, બીજા પણ સર્વમાન્ય દેશનેતાએ તેમજ અનેક ભાઇબહેના જેલની દીવાલે પાછળ કેવળ અગેચર બનેલા છે. દેશની હુવા માત્ર રૂ ભાયલી ભાસે છે અને એ ગુંગળામણમાંથી નજીકના ભવિષ્યમાં કાય છુટકારા દેખાતા નથી. જે પરિસ્થિતિ આપણને વી ટળી રહી છે તેમાં કશો ફેરફાર ન થાય, નવી હવા, નવા પ્રકાશ, નવી આશાના સંચાર ન થાય, ત્યાં સુધી આપણે ઇચ્છીએ તે પણ આપણું દિલ આજના ઉત્સવમાં કઇ રીતે સામેલ થઇ શકતુ નથી. આ પલટા લાવવે! તે સરકારના હાથની વાત છે, સરકાર (અનુસંધાન પૃષ્ટ ૨૩ જુઓ) તે
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy