SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ અ :. 3 શ્રી મું અઇ જેન યુવકર્સ ઘનુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જૈન તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ્, મુંબઇઃ ૧ જુન ૧૯૪૩ મંગળવાર. સરકારી દમન અને ખારીએ પડેલી ખાદી પ્રવૃત્તિ (ગતાંકથી ચાલુ) નુકસાનીના અંદાજ સરકારના પગલાને પરિણામે, બંગાળા, બિહાર અને સંયુકત પ્રાંતાની શાખાઓમાં અમારૂં કાર્ય ઘણું ખરૂં અટકી પડયુ’ છે. સીધી યા આડકતરી રીતે આવા પગલાને લીધે, ૪૦૦ કરતાં વધારે કેન્દ્રો બંધ થઇ ગયાં છે. માસિક ઉત્પાદન અગાઉ ૮ લાખ રૂપિયાનું થતુ હતુ તે ધટીને ૪ લાખનુ થઇ ગયું છે અને આશરે દેઢ લાખ કારીગરો બેકાર આની ગયા છે. આગલા વર્ષમાં દર મહિને કારીગરોને મારીરૂપે પાંચ લાખ રૂપિયા અપાતા હતા તે આધારે ચાલુ પરિસ્થિતિ એવી છે કે કારીગરાના ગજવામાં ત્રણ લાખ રૂપિયાથી વધારે જતા નથી. કાર્યની આ જબરદસ્ત નુકસાની ઉપરાંત, માલની જપ્તી, લૂટ અને આગને પરિણામે તેના અંદાજ છ લાખ રૂપિયા જે આર્થિક નુકસાન થતું અસ્થામાની નુકસાની આધારભૂત અને સણું ખબરને અભાવે ઉપલા આંકડામાં સમાવેલી નથી. દરેક શાખામાં આગ અને લૂટને પરિણામે માલનું કેટલું નુકસાન થયુ' તેની વિગત જુદી જુદી આપવાનુ અત્યારે બની શકે તેમ નથી. માત્ર અમારી બિહારની શાખાએ આવી માહિતી માકલી છે, જેના પરથી જાણવા મળે છે કે આગ અને લૂટને કારણે લગભગ એક લાખ રૂપિયાના માલની નુકસાની થઇ હતી.. સરકારે અમારા કાર્યમાં અંતરાય નાખવા માંડયા છે એટલા માટે કયાંયે-જ્યાં ચેાડીધણી દખલ હાય અથવા બિલકુલ દખલ ન હેાય એવાં સ્થળેએ પણ અમારી ઉત્પાદન-પ્રવ્રુત્તિઓ વધારવાને અમે નારાજ છીએ. ખરૂ જોતાં, વિશ્વાસના આ અભાવને લીધે અમે અમારી પ્રવૃત્તિએ ઓછી કરી નાખી. છે, શાખાઓને ધીરેલી વધારાની મુડી પૂરેપૂરી પાછી લઇ લેવામાં આવી છે અને અમે ઉછીની લીધેલી રકમો પૂરેપૂરી ભરપાઈ કરી દીધી છે. ગાંધી જયંતીને કાર્યક્રમ ઉત્સાહપૂર્વક હાથમાં લ શકાયા ન હતા અંતે તેથી ઉઘરાણું' થઇ શકયું ન હતું. ખાદીના ભાવે અને મજૂરીનું પ્રમાણ Regd. No. B, 4266 એક બાજુ આ વિનાશકાય નિષ્ઠુરપણે ચાલુ છે, છતાં અમે અમારા, કારીગરોની વધતી જતી મુશ્કેલીએ સમજવામાં ઢીલ કરી નથી. ગુજરાનપૂરતી ઓછામાં એછી મજૂરીને સિધ્ધાંત સ્વીકારવામાં આવ્યો, ત્યારથી જુદા જુદા કારીગરાની અને ખાસ કરીને ઓછામાં આછી મજૂરી મેળવનારા કાંતનારાએની મજુરીના પ્રમાણમાં વધુ ને વધુ વધારે આપવાના પ્રયાસા ચાલુજ રહ્યા છે. ખીજાઓની જેમ તેના ગુજરાનનુ ખર્ચ ભ્રમણા કરતાં વધુ થઇ ગયું છે. અમારી જુદી જુદી શાખાએએ કાંતનારાઓના વેતનમાં ૨૫ થી ૭૫ ટકા જેટલે અનુકૂળ * લવાજમ રૂપિયા ૨ વધારે। આપવા માંડયેા છે. વણકરાને પુષ્કળ વધારે આપવામાં આવ્યો છે. ધણાઓને સામે સેા ટકા અને કેટલાકને ૨૦૦ ટકા અથવા તેથી વધારે બઢતી આપવામાં આવી છે. · અત્યાર લગી જુદાં જુદાં કારણેાસર કાંતનારાઓને, ધારેલી રાહત આપવાનુ જો કે હજી બની શકયુ નથી. તે ચે આ. દિશામાં અમારા પ્રયાસા મંદ પડયા નથી અને અમારી જુદી જુદી શાખાઓને વધુ ને વધુ વેતન આપવાના ચાલુ આગ્રહ કરવામાં આવે છે. અમારા કારીગરને જે મુખ્ય મુસીબત વેઠવી પડે છે તે ખાધખારાકીની તંગી છે. ખારાક મેળવવા પાછળ તેનેા પુષ્કળ સમય વેડફાઇ જાય છે, અમારી કેટલીક શાખાઓમાં નુકસાની વેઠીને પણ સસ્તા અનાજની દુકાના ચલાવવામાં આવે છે. પરંતુ અત્યારના મામલે જોતાં, જે કારીગરોની કમાણીની શકિત વધારવી હેાય અને જો તેઓને કામમાં નિયમિત રાકાયેલા રાખવા હાય તા બહેાળા પ્રમાણમાં અનાજની દુકાના ખેાલાવી જોઇએ. આવા પ્રશ્નથી ખાદીતુ વધારે માઢું ઉત્પાદન થાય એ સ્વાભાવિક છે. જો પૂરતા પ્રમાણમાં ધાન્ય મેળવવાની યાગ્ય સગવડા થશે, તે અખિલ ભારત ચરખા સધ પાતાના જુદા જુદા કારીગરાને તેની યાગ્ય વહેંચણી કરવાની ખાતરી આપી શકે તેમ છે. વળી કારીગરાને રોકડ લઇને નહિ, પરંતુ તેઓના પગાર સામે જ ધાન્ય આપવામાં આવશે એટલે ધાન્યના સંગ્રહ થવાને બય રહેતે। નથી. જો કે જુદાં જુદાં કારણસર ખાદીપેદાશની અમારી લાગતમાં ચાલુ વધારે થયા કરે છે, છતાં ખાદીના ભાવેામાં વારંવાર વધારો કરવાથી, ખાદી વાપરનારાઓ પર વધારે પડતા મેન્દ્રે પડે નહિ તેની અમે પૂરતી કાળજી રાખતા આવ્યા છીએ. વધતા જતા વ્યાપારને લીધે વ્યવસ્થા ખર્ચમાં અમે જે કરકસર કરી શકયા છીએ તેને કારણે મજૂરીના આ નાના વધારાતે પહેચી શકાયું છે. પરંતુ આજે સ્થિતિ ઘણી બદલાઈ છે. કાંતણુના. દરે। આશરે પ૦ ટકા વધારવામાં આવ્યા છે. વણુાટના દરે। સામાન્ય રીતે સાએ સા ટકા વધારવામાં આવ્યા છે. ના ભાવમાં ૭૫ ટકા કરતાં વિશેષ વધારો થયો છે. આ ઉપરાંત રંગ, દવા તથા રેલ્વે ખર્ચમાં પણ વધારા થયા છે. ભૂતકાળમાં આ ખર્ચનું પ્રમાણ બને. તેટલું ઓછું, રાખવાની કોશીષ ચાલુ જ રહી છે, છતાં બધે જ ગુજરાન ખર્ચ વધેલુ હેાવાથી, આ કારણે પણ ઉત્પાદન ખર્ચમાં કેટલાક વધારા થવા પામ્યો છે. આ બધા છતાં, ખાદીના ભાવા ધણું ખરૂ ૫૦ ટકાથી અધિક વધારવામાં `આવ્યા નથી. મિલના કાપડના છૂટક દરમાં જે વધારા થયા છે, તેની સરખામણીમાં આ વધારો કઈ જ નથી. આ નીચા દરને
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy