SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪૩ કે આપણા ગામડાંની વસ્તી સરેરાશ ૪૫૦ માણસેાની હાય છે. અને આ રીતે આપણા ગામડા નાના કદના હેાઈને તેમની જરૂરિયાતને પહોંચી વળતા કારીગરોની સંખ્યા મર્યાદિત જ રહેવાની. ઉલટું કારીગરાની વસ્તી પણ વધતી જાય છે તે વધેલી વસ્તીને બાપદાદાના વ્યવસાયમાં સમાવવાની એક તે મુશ્કેલી છે અને ખીજું આ આખાય કારીગર વર્ગને યંત્ર બનાવટના માલની હરીામાં ટક વાની મુશ્કેલી. દિનપ્રતિદિન વધતી જાય છે. મેટા વ્યવસ્થિત ઉદ્યોગાના વિચાર કરીએ તે આજનુ ઉદ્યોગીકરણ વધારે ને વધારે યંત્રોકરણ તરફ ધસડાય છે, અને પરિણામે હાથે કામ કરતા મજુરે માટી સખ્યામાં છુટા થતા જાય છે. આ રીતે ૧૯૧૧ થી ૧૯૩૧ સુધીમાં પાંચ મોટા ઉદ્યોગામાં રાકાતા મજુરાની સંખ્યા ૧૩૦ લાખમાંથી ધટીને ૧૧પ લાખ થઇ છે. આપણે એમ માનીએ કે દેશમાં દર વર્ષે ૪૦ થી ૬૦ કરોડના પરદેશી બનાવટનો માલ આયાત. થાય છે તે કુલ માલ અહિં બનાવી શકાય એવા ઉદ્યોગો ઉભા થય અને એક દશકામાં આજે જેટલા મજુરા રાકાય છે તેથી અમા મજુરાને રાકાણુ મળે તે પણ ૩૦ લાખથી વધારે માણસા તે રોકાઇ શકે તેમ છે જ નહિ, છેલ્લા દાયકામાં હિંદુસ્થાનની વસ્તી પાંચ કરોડ વધી છે. આ રીતે આપણે ત્યાં ઝડપી ઉદ્યોગીકરણના ચમત્કાર બની જાય તે પણ એક વર્ષમાં જેટલી વસ્તી વધે છે તેટલી સ ંખ્યા માટે દશ વર્ષને ગાળે પણ જરૂરી કામકાજનું રાકાણુ મેળવવાનું શકય નથી. દેશની આર્થિક તુલા સરખી કરવા માટે તેમજ દેશને સ્વાવલંબી બનાવવા માટે ઔદ્યોગીકરણ અવશ્ય ઇચ્છવા યેાગ્ય છે, પણ આપણી વધતી જતી વસ્તીને ઠેકાણે પાડવા માટે તેની શકયતા બહુ જ મર્યાદિત છે. - પ્રબુધ્ધ જૈન તો પછી આપણો આર્થિક ઉદ્ઘાર આપણે કયા ઉપાયો વડે સાધવા એ પ્રશ્ન આપણી સામે આવીને ઉભા રહે છે. આગળ જણાવ્યું તેમ જમીન એ જ રાષ્ટ્રીય સંપત્તિ અને સ્વાસ્થ્યને ખરા પાયા છે અને તેના શકય તેટલા વિકાસ અને ઉપયોગ કરવા તેમાં જ આપણા ઉદ્ધારની આશા રહેલી છે. જમીનમાં પુષ્કળ સંપત્તિ ભરી છે, પણ જમીનમાંથી વધારે તે વધારે પેદાશ થાય અને તે મહેનતના પરિણામરૂપ પાક સરખી રીતે વહેંચાય એવી દારવણી કે વ્યવસ્થિત યોજનાના અભાવે જમીનતા જે લાબ ઉડાવવા જોઇએ તે લાભ આંપણી પ્રજા ઉડાવી શકતી નથી. આ વિચારના સમચ્નમાં ઘેાડી એક હકીકતા આપણે તપાસીએ. પહેલાં તે ખેડા શકે તેવી પડતર જમીનના ઉપયોગ કરવાની દિશાએ બહુ જ થેાડુ કાય થયું છે. આવી પડતર જમીનનું પ્રમાણ બહાર અને પંજાબમાં ખેડાતી જમીનના ૩૨ ટકા છે, રજપુતાનાના રજ્યામાં ૪૦ ટકા છે, સીધમાં ૪૧ ટકા છે અને આસામમાં ૫૭ ટકા છે. ભરાઇ રહેતા પાણીના નીકાસ કરવા, જમીનને ધાવાઈ જતી અટકાવવી, વૈજ્ઞાનિક ઉપાયો વડે જમીનના તળને સુધારવુ–આવી જમીનની ઉપયોગીતા વધારે તેવા આધુનિક વૈજ્ઞાનિક ઉપાયો વધુ પડતર જમીનના ઘણા મોટા ભાગને પાક આપતી કરી શકાય છે. દેશમાં ખેડાતી કુલ જમીનના ૨૪ ટકા વિભાગને જ ઇરીગેશન એટલે કે નહેરા કે કુવાના પાણીનો લાભ મળી શકયા છે. એમાં પણ મુંબન લાંકા, સંયુકત પ્રાંત અને વરાડ, વડેદરા અને કમઁની ૯૫ ટકા જમીનને ઇરીગેશનની કશી સગવડ છે જ નહિ. જ્યાં દર પાંચ વર્ષમાં એક વર્ષે સારા વરસાદ આવે : છે, એક વર્ષ લગભગ ખાલી જાય છે અને ત્રણ વર્ષ ઠીક ઠીક વરસાદ આવે છે એવા હિંદુસ્થાનમાં માત્ર વરસાદ ઉપર જ આધાર રાખ ૧૪૧ પડે એવી દશાની જમીનના પાક ઉપર ગંભીર અસર થયા કરે એ સ્વાભાવિક છે. તીડ અને ખીજી જીવાતેાના ઉપદ્રવથી હિંદુસ્થાનમાં દર વર્ષે એ અબજ રૂપીઆનું નુકસાન થાય છે અને એમ છતાં ૧૧ માંતામાંથી માત્ર એક જ પ્રાંતે અને ૭૦૦ દેશી રાજ્યમાંથી માત્ર ચાર દેશી રાજ્યોએ જ આ આફતમાંથી ખેડુતને બચાવવાને લગતા જિયાત ઉપાયો હાથ ધર્યાં છે. ખેતીના પાકને સારા ભાવ ઉપજે એવી આપણે ત્યાં કાઈ વ્યવસ્થાં જ નથી. પરિણામે ખેડુત અને ખાનાર વચ્ચે એક મધ્યવતી વગઉભા થયા છે જે ખેડુતના ભાગે ખરેશનકા મેળવે છે અને સમૃદ્ધ બનતા રહે છે. હિ ંદુસ્થાનની ખેતીની નીપજ કેવી રીતે બજારમાં વેચાય છે તેને લગતા હિંદી સરકારના રીપોર્ટ મુજબ ખાનાર એક રૂપીઆના ઘઉં ખરીદે છે તેમાંથી ઘઉં ઉત્પન્ન કરનારને ભાગે સાડાનવ આના જાય છે અને ચેાખા ઉત્પન્ન કરનારને ભાગે ખાનારે એક રૂપીએ ખરીદેલ ચેખામાંથી સવાઞઢ આના જાય છે. ખીજી ચીજો કે જેનુ વેચાણ ઘઉં ચેખાથી પણ વધારે અવ્યવસ્થિત રીતે થાય છે તે ઉત્પન્ન કરનાર ખેડુતની દશા આથી પણ વધારે ખુરી હાવી જોઇએ. ૧૯૪૧ માં મળેલી માર્કેટીંગ એડ્ડીસરાની પરિષદમાં એમ બહાર પડયુ હતું કે દેશના બજારમાં વેચાતા ધાન્યની કુલ જે કી’ભત થાય તેના માત્ર ૧૮ ટકાના સેદા અનાજ પેદા કરનારાઓના હાથે કરવામાં આવતા જ્યારે બાકીના બધા સાદા વચગાળાના માણસો દ્રારા થયા હતા. સર એમ. ડાલી`ગે કહ્યું હતું' તેમ જેવી રીતે ધેટાનું ન લઇ લેવામાં આવે છે તેમ હિંદી ખેડુતનો નફો ઝુંટવી લેવામાં આવે છે. અન્તમાં દુનિયાના અન્ય દેશોની જમીન ઉપરથી જેટલે પાક સરેરાશ ઉતારવામાં આવે છે તેના પ્રમાણમાં હિંદુસ્થાનની જમીન બહુ જ ઓછે. પાક આપે છે. આપણી ખેતીવાડી . સબધે મોટા દોષ એ છે કે વ્યવસ્થા, વિજ્ઞાન અને પ્રયાગની આધુનિક પદ્ધતિઓનો આપણે ત્યાં કશા લાભ લેવાતાં નથી. એક બાજુએ જમીનને મેટા ભાગ પોતે ખેતી નહિ કરતા એવા જમીનદારાના હાથમાં પડયા છે અને ગણેાતીઆ ખેડુત પાસેથી વધારેમાં વધારે ભાડુ કેમ ઉધરાવવુ એ જ માત્ર આ મીનારાનુ લક્ષ્ય હાય છે. બીજી બાજુએ ખેતર ખેડવાનુ કામ એવા માણુસ કરે છે કે જે નવી ઢબ અખત્યાર કરી શકતા નથી, નવા સાધના વાપરી જાણતા નથી અને જેમતે ઉપરથી કશી દોરવણી મળતી નથી. ભાડુઆત ખેડુતા પાસે ખેતી કરાવવાની પ્રથાએ ખેડુતને તા જી ંદગીભરના ગુલામ બનાવી દીધા છે. એટલુ જ નહિ પણ ભાડુઆત ખેડુત બીજાને પેટા ભાડે આપે-એવી પરપરા ઉભી થવાને લીધે જમીનદાર અને ખરેખર ખેતી કરનાર ખેડુત વચ્ચે આખા ખેડુત વર્ગને ચુસી લેનાર એક વચગાળાના મોટા વર્ગ ઉભા થયા છે. જમીનની પાક આપવાની શકયતા અને જમીન ઉપરથી ઉતરતે પાક-એ એની વચ્ચે જે મોટુ અંતર પડી ગયુ છે તે જ લેાકાની ગરીબાનુ મૂળ છે. કમતી પાષણ, નબળી શરીરસ્થિતિ, ગામડાની આરાગ્યું વિરોધી રહેણીકરણી, મેટું મરણ પ્રમાણ-આ બંધાય દોષાનુ મૂળ કારણ દેશવ્યાપી ગરીબાઇ છે. આ ગરીબાઇએ લોકાના એટલા બધા પ્રાણ હેરી લીધા છે કે પોતે ગરીબ છે એ ભાન પણ તે ગુમાવી બેઠા છે.. જો ખરેખર ઉપયેાગ કરવામાં આવે તે દેશમાં એટલી બધી સાધન સામગ્રી ભરી છે કે આજની પ્રજાની જરૂરીયાતને પહેાંચી વળવામાં જરા પણ વાંધો ન આવે એમ કુન્નુર ખાતે રહેતા ડીરેકટર એક ન્યુટ્રીશન રીસર્ચ અને
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy