________________
પ્રશુદ્ધ જૈન
અથ શ્રો વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર
એક પ્રહસન
(જૈન સોંપ્રદાયમાં પ્રતિક્રમણવિધિ નામની એક પ્રક્રિયા છે. પોતાના ચાલુ નિત્ય જીવનમાં થતા દેષેની આલાચના કરવી અને એવા દાષા ક્રી કરીને ન થાય એ માટે મનના આગ્રહ કેળવવા અને જેને અવિનય કે અપરાધ થયા હૈાય તે સર્વની મનથી ક્ષમા માંગવી એ આ પ્રતિક્રમણવિધિને આશય છે. આ પ્રતિક્રમણ સવારે તેમજ સાંજે કરવામાં આવે છે. દર પખવાડીએ અને ` ચાતુર્માસે આ પ્રતિક્રમણુ જરા વિસ્તારથી અને દર વર્ષે એક દિવસ કે જેતે સવત્સરી પર્વ કહેવામાં આવે છે ત્યારે ઘણા વિસ્તારથી કરવામાં આવે છે. ચાલુ પ્રતિક્રમણ ન કરતા હાય તેવા જૈના પણ આ સામુદાયિક સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે। જરર સામેલ થાય છે. પ્રસ્તુત પ્રતિક્રમણમાં એક અતિચાર વિધિ આવે છે અને તેમાં ચાલુ જીવનમાં થતા જુદી જુદી કક્ષાના નાના મેટા પાપાની ગણના કરવામાં આવે છે અને એ પ્રત્યેક ગણનાને છેડે મિચ્છામિ દુક્કડભ-મિથ્યાનેવુતમ્ મારૂ પાપ મિથ્યા થાઓ-એમ ખેલવામાં આવે છે. આજના જન વિધા ગૃહમાં રહેતા એક વિદ્યાર્થીના જીવનને અનુલક્ષીને ઉપર જણાવેલ અતિચાર– વિધિની નકલ રૂપે. દરેક સત્રના અન્તે વિદ્યાર્થીએ કહેવા ચેાગ્ય · અતિચારની શ્રી ચીનુભાઇએ રચના કરી છે, જેના મમ સામાન્યતઃ સૌ જૈના અને ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના જૈને વધારે સરળતાથી જાણી તેમ જ માણી શકશે. સ ંવત્સરી પ્રતિક્રમણમાં રૂઢ થયેલા બૃહત્ અતિચારની અંગ્રેજીમાં જેને પેરેડી-હાસ્યોત્પાદક કટાક્ષયુક્ત અનુકૃતિ-કહે છે તેવી આ એક પેરેડી છે. પરમાનંદ.) કાલેજની પ્રભાવના ન કીધી, કેલેજ તણે કામ્પાઉન્ડે ધુમ્રપાન કીધાં. પૌષધશાળા કહેતાં કલાસમા મેટકાં ફૂંગાં લાવી ઘડાંકા કીધા, ખોટાં રમવાના દેડકા પ્રમુખ જીવાને પગ નીચે રાખી ડરાઉંડરાઉં અવાજો કીધા. દર્શનાચાર વિષ અને જે કાઈ અતિચાર સત્ર દિવસમાંહિ.........॥ ૐ ||
તા. ૧૫-૧૧-૪૩
નાણુમિ ઈસમિ એ ચરણુમિ તમિ તહય વિરિયભિ આયરણ અયારે, ઇ એસે પંચહા બણિએ ॥1॥ જ્ઞાનાચાર, દ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહી અનેરા જે કોઈ અતિયાર સત્ર દિવસમાંહિ સુક્ષ્મ બાદર, જાણતાં અજાણતાં હુઆ હૈાય, તે સિવ હુ` મને, વયને, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડમ્ ॥ ૧ ॥
તત્ર જ્ઞાનાચારે આઠે અતિચાર:–કાલે વિષ્ણુએ બહુમાણે, વહાણે તહ ય નન્હવણે વજ્રણ અત્યં તભયે અદ્ભૂવિહા નાણુમાયારે ॥ ૧ ॥ જ્ઞાનકાળ વેળા ભણ્યા ગણ્યો નહિ, અકાળે ભણ્યા. અડધે લેકચરે આગમન નિગમન કીધાં, પ્રેફેસર ફેલા આદિ ગુરૂ વગે` `વિનયહીન બહુમાનહીન વો. અનેરાં સ્ટુડન્ટસ સહ ગુરૂ વર્ગ અંગે તુ' તાં કરી વાત કરી. અનેરાં કન્હે ભણી અનેરા ગુરૂ કહ્યો. ગુરૂ કહેતાં અનેરી કાલેજના પ્રેસરે પરીક્ષા અંગે આપેલી ટીપ્સ વાંચી. સ્વગુરૂની અસહૃા કીધી. પાઠ કુડા કહ્યો, અર્થ કુંડા કહ્યા, તદુભય કુડા કહ્યાં. અધ્યયન વેળાંયે ધ્યાન થકી ચલ્યા. કુધ્યાન કીધાં, સુધ્યાન દીધાં નહિ. હાટલ જ્ઞાન, નાટક જ્ઞાન, વ્યસન જ્ઞાન, મસ્તી જ્ઞાન એ ચતુર્વિધ જ્ઞાન તણી અસહૃા કીધી, હસ્યા, વિતકર્યાં, અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષયે અનેરા જે કાષ્ટ અતિચાર સત્ર દિવસમાંહિ...... I.૨ ॥
દર્શનાચારે આઠ અતિચારઃ-નિસ ક્રિય, નિક ંખિયઃ કાલેજ, ગુરૂ, જ્ઞાન તણે વિષે નિશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન ધેા. સત્રે સત્રે વિલ્સન, એલ્ફીન્સ્ટન કીધાં. જ્ઞાન તણે વિષે આર્ટસ સાયન્સ તણાં વિનિમય ' જ઼ીધાં. છતી શક્તિયે એનર્સ લીધાં નહિ, લને હ્રાડયા, રાખીને તે અંગે વાંચ્યા ભણ્યા નહિ. ધ્યેયથી વ્યુત થયા. ડાકટરાયે સાયન્સ લીધું. સેકન્ડ કલાસ તણે અભાવે B. S. ના કાસ કીધા અને વકીલ થયા. ચાર દ્રવ્ય પ્રજ્ઞાપરાધે વિષ્ણુાસ્યાં. તત્ર પ્રથમ દ્રવ્ય કાલેજ દ્રવ્યુ: લાયબ્રેરી તણાં પુસ્તકાના પ્રતિદાન દીધાં નહિ, દીધાં તે મેડા દીધાં, સાર સ ંભાળ લીધી નહિ, ચૌક સ્ટેશનરી આદિ ન્યા લાગ જોઈ ખીસવ્યાં. ખીજે શ્રી ગુરૂ દ્રવ્ય: ગુરૂ અથવા અનેરા વડીલની પ્રરૂપેલી નાટ્કાદિ ગ્રહિવા પ્રતિક્રમી નહિ. વાતે ચઢાવી પેપરાદિના ફાડી કર્મ તરફ્ પ્રેર્યાં, ત્રીજે ચેાથે શ્રી જ્ઞાનઃ સહા ધ્યાયીના બ્યાના અતિયાર કીધા, કરાવ્યા, કરતાં પ્રત્યે અનુમેઘાં, ♦ નિન્વિતિગિચ્છા: પ્રોફેસર, ફૂલો આદિના મલીન ગાત્ર, વસ્ત્ર દેખી દુગ'છા નિપજાવી. ટાઇ તાં ખાટાં નટ . દેખી હસ્યા. નીચા કાટ, ઉંચા સાંકડા પેન્ટને હસ્યા. અન્યથા પ્રરૂપણ કીધી. અમૂઢું દિો; અન્ય કાલેજની રમતગમત જ્ઞાન દેખી મુઢ દૃષ્ટિપણુ કીધુ. બાપ તણે પૈસે અપટુડેટ રહી મહાલ્યા. પભાવણે સ્વ
"
૧૨૧
ચારિત્રાચારે આ અતિચારઃ- પશુિહાણ જોગવ્રુત્તો, પંચહિ સમહિતીહિ' ગુત્તીદ્ધિ...!! એસ ચરિતાયારે, વિહા હાઇ નાયબ્વે−1 9 ॥ ઇર્માંસમિતિ–તે પીરિયડના. આર ંભે, મધ્યે, અંતે " એમ ત્રીકાળે, સહસા ધ્યાનની પ્રમત્ત અપ્રમત્ત એમ દિધા સ્થિતિમાં, ગમનાગમને કન્યાપ્રધાન અન્ય દ્રવ્યેા સાથે અથડાઇ પડયા. સ્પર્શાસ્પર્શમાં રામ્યા. ભાષાસમિતિઃ તે ચાલુ કલાસે ગડબડ કરી. એષણા સમિતિ. ચાઢ, પાણી, સાડા લેમન આદિ અણુસુઝતાં લીધાં. આદાનભંડ–મનિષ્ઠેવા સમિતિ: કન્યાના reserved આસન પર અણુપૂજયે, અણુપૂછ્યું, અણુપડિલેહું બેઠો. પારિાપનિકા સમિતિઃ છતી મુતરડીએ સ્નાનાગારે મૂત્રાદિ પરઠવ્યા. મને ગુપ્તિ : પ્રેયસીના પત્ર અભાવે ચાલુ કલાસે આ, રૌદ્ર ધ્યાન ધ્યામાં. વચનક્રુપ્તિ: ચાલુ કલાસે પ્રેસરે નીચું આડુ જોતે છતે બખાળા કર્યો. કાયક્રુપ્તિ: ચાલુ કલાસે ગમનાગમન કીધાં. એ અષ્ટ પ્રવચનમાતા, સ્કોલર તણે. ધર્મ સદૈવ અને સામાન્ય તણે ધર્મે working hours માં રૂડી પેરે પાળ્યા નહિ, ખડા વિરાધના હુઇ. ચારિત્રાચાર વિષએ અને જે કાષ્ટ અતિચાર સત્ર સિમાંહિ......|| ૪ |
વિષેશત : વિદ્યાથી તળે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રત તણા એશી અતિચારઃ—
પહેલે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતે પાંચ અતિચાર · રામા, ધાટી, સુપ્રીન્ટેન્ડન્ટ, ભૈયા પ્રમુખ નાકર વર્ગ રીસવશે. ગાઢા ધાવ ધાહ્યા. અધિક કામ કરાવ્યા. આમ ચૌદસે લાલ ચટણી જોઇ મેઢું બગાડ્યું. લીલેાતરી તણી વાંચ્છના કીધી. જીવરક્ષા રૂડી ન કીધી. અણુગળ પાણી વાવયું”, રૂડી જયણા ન કીધી. શરીરાદિમાં લઠ્ઠત્વ આણવા ઈંડા, આમ્લેટ, કાડ લીવર આદિ અભક્ષ્ય ચીજોનું સેવન કી'. વંદા, માંકડ આદિનાં ઈંડા વિચ્છેદ્યાં, પલંગમાં માંકડ તણા ઉપદ્રવ થવા દીધા. થતે છતે ખાટલા તડકે . નાંખ્યા, ઝાટકયાં. અનાર્ય બુદ્ધિ અને કારખાને ઉત્પન્ન સ્ટવ -ધાસતેલાદિથી માંકડ પ્રમુખ વાતે શેકયા, પલ:ઠ્યા, ડુબાડયા. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિશ્વ અનેરા જે કાઇ અતિચાર સત્ર દિવસમાંહિ...] ૨ ।।
આજે સ્થૂલ મૃષાવાદ વિરમણુ વ્રતે પાંચ અતિચારઃ કાલેજ તણે ક્ષેત્રે ખાટાં બહાનાં કાઢી છૂટી મેળવી. અનેરાંની ગેરહાજ રીમાં પોતે હાજરી પૂરાવી. પ્રિયજન સહુ હેાટલ મેટીનીને