________________
વર
રૂપ પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૯-૩૯
ગાપનાથનાં બે મરા અને આ લરો નહિ, મેડી ઉંમરે પણ જ્યારે તેઓ
કે
છાંયા મળશે ત્યારે ખલવયની આ શાળા અને તેના આત્મસમા શિક્ષક ભાઈ, હરગે વિદભાને સંભારીને મસ્તભર્યો દાંડિયારસ ખેલશે અને ક્લાન્ત જગતમાં આનંદ અને ઉલ્લાસનાં આન્દોલને ફેલાવશે..
૯૧. ઝાંઝમેરની નિશાળ
કાઠિયાવાડને પૂર્વ કિનારે ઝાંઝમેર નામનું એક ગામડુ છે. બાજુએ એક નાની ટેકરી છે તે તેના ઉપર પૂર્વકાળના કિલ્લાનાં થોડાં અવશેષો છે. અને આવતી જતી સ્ટીમરને મા દર્શીક એક દીવાદાંડી છે. થોડે દૂર સમુદ્રકિનારેથી દૂર એક કાળભરવ જેવા દેખાતા એકલા પથ્થરના નાના સરખા ખડક છે, જે ‘ભેંસલા'ના નામથી ઓળખાય છે. આગળના વખતમાં ખડક ઉપર ચાંચીએ રહેતા અને આવતા જતા વહાણેને લૂંટતા. એટના વખતે આ દીકાળતપસ્વી ભેંસલા ઉપર જઈ શકાય છે અને ભરતીના વખતે તેની ચેતરફ પાણી ફરી વળે છે.
આ
આ ગામમાં સાતસે। માણસેાની વસતિ છે. ગામના મધ્ય ભાગમાં એક નાનુ સરખુ જિનમંદિર છે: બાજુએ ગ્રામપંચાયતની આસિ છે. ગામને મોટા ભાગ ખેડૂતના છે. લાકા સુખી છે. ગામના કછુઆ ગામ પતાવે છે.
',
આ ગામનું મુખ્ય આકર્ષણ ગામની એક નિશાળ છે. એ નિશાળમાં વાણિયા, કાળી, કણબીનાં છોકરાછોકરીઓ ભણે છે અને ગૂજરાતી ધોરણેાનું શિક્ષણ આપવામાં આવે છે. આ વિદ્યાથી'ઓને સાક્ષરી શિક્ષણ ઉપરાંત ગાયન, નૃત્ય, દાંડિયારાસ વગેરે શીખવવામાં આવે છે. આ ગાયન કે નૃત્ય મુખની કેટલીક નિશાળેામાં નજરે પડે છે. તેમ બહારથી આયાત કરવામાં આવેલાં અને માત્ર પ્રદર્શન નિમિત્તે શિખવવામાં આવતી ઢબનાં નથી, પણ કુળ તળપદી ઢબનાં છે. જે ગાયન તે પ્રદેશના લેાકા ગાય છે, જે નૃત્ય ત્યાંના લેકા નાચે છે, અને જે દાંડિયારસ જોઇને ઉદયશંકર અને વી જેવા નૃત્યકારે સુ ખને છે. તે જ ગાયન, નૃત્ય અને દાંડિયારાસની તાલીમ આ શાળાના શિક્ષક ત્યાં ભણતા વિદ્યાથીઓને આપે છે. આ શિક્ષક ઊંચે આસને બેસીને વિદ્યાર્થી પાસે સ`ગીત નૃત્યની કેવળ કવાયત કરાવતા નથી પણ વિદ્યાથા વચ્ચે બેસીને ગાય છે અને ગવરાવે છે, પોતે નાચે છે અને વિદ્યાથીઓને નચાવે છે. વિદ્યાર્થીઓના વર્તુલમાં સામેલ થઇને પોતે દાંડિયા રાસ લે અને ઝુક મેલાવે છે. દાંડિયારસ લેતા એક એક વિદ્યાર્થીના હાવભાવ, અંગમરેડ, આનંદઉલ્લાસ જોવા એટલે કૃષ્ણની રાસમંડળીમાં નાચતા અને ગતા ગેાપખાળને નજરે નિહાળવા. તેમને ઘેરવાળા કબજો અને ગૂંથેલા ઈંડિયાવાળી નાડી તેના શરીર સાથે ઘુમરી લે છે અને નૃત્યની મનેહરતામાં વધારો કરેછે. દાંડીઆરાસ લેતા વિદ્યાથી આસપાસનુ ^ ભૂલી જાય છે; તે અમને રીઝવવા કે મારતરની આજ્ઞા માન્ય રાખવા ખાતર નાચતા હોય એમ જરાપણ લાગતું નથી. તે નાચવામાં–દાંડિયા ઝીલવામાં~એકાગ્ર બની જાય છે—તલ્લીન અની જાય છે. તેના મોઢા ઉપર આનંદ અને મસ્તીની ક્રાઈ અજબ સુરખી ભભૂકી નીકળે છે. માતર વિદ્યાથાના ભેદ લય પામી જતે હેાય છે. ઢોલી ઢોલ વગાડે અને દાંડિયાની ઝુક મેલે: આવા શિક્ષક, આવા વિદ્યાથીએ અને આવું રાસનૃત્ય ભાગ્યે જ કોઇ નિશાળમાં જોવા મળે. એ વિદ્યાર્થી એ કાલ સવારે મેટા થશે અને કમાવાની ઉપાધીમાં પડશે. કાઈ ઓછુ કમાશે, કાઇ · વધારે કમાશે પણ એમાના કોઇ આ ગાનતાન
૨. ‘આ ભુખગામમાં તે તમને શુ જોવાનુ હોય ?
ગોપનાથથી ત્રણેક માઇલ દૂર. રાજપુરા નામનું એક ગામડુ છે. લાંખી પડેલી ઢાળઢાળાવવાળી ધરતીમાતાએ હાથ લખાવ્યેા હોય એવી, સમુદ્રપટમાં ડેકિયું કરતી લાંબી એક ટેકરી છે, જેની આસપાસ ત્રણે બાજુ પાણી છે. આ ટેકરીની જમીન ખાજુની ટોચ ઉપર ગાળ ઊંચે એક ચોતરા છે. ટેકરીના ઢોળાવમાં એક નાનું સરખું ગામડું પાઘડીપને પથરાયલુ પડયુ છે. દૂરથી આ ગામ—આ ટેકરી અને એ બન્નેની આગળપાછળના સમુદ્રપાનું દૃશ્ય અતિશય માહક લાગે છે. જ્યારે જયારે અવસર મળતા ત્યારે ત્યારે અમે તે ગામની સામેની ક્રાઇ ટેકરીની ટાચે જઈને બેસતા અને આસપાસનુ મનોહર દશ્ય નિહાળતા. એક વાર એ ગામમાં અમે ગયા અને માટીનાં નાનાં નાનાં પશુ સ્વચ્છ ધરોની રચના જોઇને અમે પ્રસન્ન થયાં. ગામમાં કરતાં એક ડેસી મળી. તે જાતની કાળણ હશે. અમે શહેરના દેખાતા લોકોને જોઇને તેને કાંઈ આશ્ચય થયું. તેણે અમારી સમીપ આવીને અમને કહ્યું કેઃ ભાઇ, આ ભૂખ ગામમાં તે તમારે શું જોવાનું હોય ? આમ કહેતાં તેની આંખામાં ઝળઝળિયાં આવી ગયાં. ગરીબાઇનું, દરિદ્રતાનુ અમને ત્યાં સાચું દર્શન થયું. આજની પરાધીનતા અને શહેરના ઉત્કર્ષ ગામડાઓને કેવા ભાંગી નાંખ્યાં છે તેનું અમને ચાટ ભાન ગયું. તે તે ખીયારી કદાચ એમ સૂચવતાં હશે કે સુન્દર પદાર્થો જોવાભગવવાની ટેવવાળા અમારી જેવા શહેરીને જોવા જેવુ અહીં કશું જ મળે તેમ નથી. પણ અમારી આખાએ તેની દીન મુદ્રા અને નિરાશાભર્યા ઉદ્ગારા પાછળ આપણા આખા દેશની દરિદ્રતાની ધનધાર છાયા જોઈ, અને અમારી સહેલગાહ દરિદ્રનારાયણની એક યાત્રા બની ગઈ. પાંનદ
(૧૧ માં પાનાનુ ચાલુ)
જ્ઞાતિના સંકુચિત વાતારણનાં પડ ઉખેડવાના હોય છે. એટલે જેમ યુધ્ધકાળનો કાર્યન અને શાંતિકાળના કાર્યક્રમ હોય છે, તેમ આપણી સંસ્થાએ પ્રસ’ગાપાત વિરાધ ઉપરાંત જુદી જ પ્રકારની–પ્રજામાનસને ‘ધીમે ધીમે આપણી પ્રવૃતિઓમાં વિશ્વાસ આવે તેવી—ખાજીને સ્પર્શ કરવાની જરૂર છે. પ્રવૃત્તિ હશે તે નાણાં આપમેળે મળી રહેશે; એટલે સંસ્થા પાસે નાણાંના દારૂગાળા નથી તેમ કહેવું તે વ્યર્થ છે. એકધાર પ્રચારકાય થાય અને પ્રાથમિક સભ્યોની સંખ્યા વધારવા માટે પ્રયાસ થાય તે જે નિશ્ર્ચિતા આપણી પ્રવૃત્તિઓમાં જણાઇ આવે છે તે આપમેળે એસરી જશે.
આપણી યુવક સંસ્થાઓએ છેલ્લાં દસ વર્ષમાં ઠીક ઠીક કાય કયું" છે એ સાચું હાય, રંતુ તે ઉજ્જવળ ખાજુ સાને વિદિત છે. ફકત નિર્દેશ કરવા લાયક ક્ષતિ મને જણાય તે મે અત્રે જણાવી છે. નાનાલાલ દાશી
શ્રી મુંબઈ જૈન યુવક સધ માટે તત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રારથાનઃ શ્રી સ્ટેટસ પિપલ્સ મુદ્દાણાલય ૧૩૮-૪૦, મેડાઝ સ્ટ્રીટ. મુબઇ