________________
તા. ૧-૫-૩૯
વસંત વ્યાખ્યાન માળા.
મુદ્ધ જૈન યુવક સધ તરફથી લોકમત કેળવવા માટે વસંત વ્યાખ્યાનમાળા ગેાવવામાં આવી હતી. જેમાં નીચેના વ્યાખ્યાતાઓએ જૈન શ્વેતાંબેર કોન્ફરન્સ હાલમાં (પાયધુની મુંબઇ) નીચેના વ્યાખ્યાનો આપ્યા હતાં. વિષય
વ્યાખ્યાતા.
કાકા કાલેલકર. ચીમનલાલ કુભાઇ શાહ. રૂપવિની પ્રતિ શિક્ષકે પ્રત્યધાતી ? સ્નેહ રશ્મિ. હિંદુ સ્ત્રીઓના કાયદેસર અધિકારો, શ્રી શાંતિલાલ શાહ સોલીસીટર.
જૈન એસેાસીએશન ઇન્ડીયા. તેના ફ્ડાનાવિહવટ સબંધી મુ, જૈન યુ, સ ંધે માગેલ ખુલાસે.
શ્રી જૈન એસોસીએશન એક ઇન્ડીયાના સેક્રેટરીઓને તેમના હસ્તકના પંચાયત કુંડા અને બીજા કુંડા હાલ કર્યાં છે ? તેને વહિવટ કેવી રીતે માલે છે ? ક્રૂડની રકમ કેટલી છે, તેને શું ઉપયોગ થાય છે વગેરે વિગતાને ખુલાસો માગનારી નોટીસ મુંબઇ જૈન યુવક સંઘ તરફથી આપવામાં
આવી છે.
વ્યાખ્યાન ૧ લું વ્યાખ્યાન ૧ જુ
વ્યાખ્યાન ૩ ..
પ્રબુદ્ધ જૈન
વ્યાખ્યાન ૪ યુ.
સ્ત્રી પુરૂષ સંબંધ આપણી લગ્ન સંસ્થા
શુભેચ્છાના સદેશાઓ.
( આઠમાં પાનાનું પાલુ.)
આમવગ આજે શારીરિક, આર્થિક તેમજ બીજી અનેક રીતે પ્રતિદિન ઘસાતા જાય છે. માનવપ્રેમી વિશ્વધર્મ જ્ઞાતિ પેટા-જ્ઞાતિઓ વાડાઓ અને ર તામાં લુપ્ત થયેા છે. ધર્મ, ધર્મ મટી સંપ્રદાયના સડેલા કલેવરમાં કાવિાંચ્છુ ધંધાદારીઓના ઇજારા બની ગયા છે. કુરૂઢીઓની જાળ આજને યુવક કે યુવતી હજી ભેદી શકતા નથી અને અંદર અંદર લડી રહયો છે ત્યારે આવા કપરા અને વિચિત્ર ટાણે મુંબઇ જૈન યુવસધ સમાજના બધા અંગોને નવપલ્લવિત કરવાના હેતુથી ૧૯૩૩ ના નવમા મહીનાની નવમી તારીખે “ પ્રેસ. એકટ'ના પંજામાં સપડાઈ માનભરી રીતે બંધ પડેલા “ પ્રભુધ જૈન ” પત્રને ફરી શરૂ કરે છે એ એક મારા જેવા એ વખતના એના એક સાથીદારને અતિગારવ ભર્યુ છે. આશા રાખું છુ કે પત્રકારત્વના વિશાળ અનુભવીના હાથે તૈયાર થઈ બહાર પડતું “પ્રભુધ્ધ જૈન" જૈન જગતમાં અનેરૂ પ્રબુધ્ધત્વ પ્રગટાવે. વર્ષાં અગાઉની જાગૃતિની આવેલ ભરતી પાછળ જૈન જીવાતેમાં આવેલી શિથિલતા દુર કરી તેમને કતવ્ય પરાયણ થવા પ્રેરશે એટલુંજ નહિ પણુ રાષ્ટ્ર પ્રત્યેની જૈન સમાસમાજની ક્રોનુ વધુને વધુ ભાન કરાવી અધિકતર હીસ્સો આપવા પ્રેરણા આપશે.
રતિલાલ કાહારી.
યુવકનુ મુખપત્ર કહેવડાવે અથવા યુવકોના મુખપત્ર તરીકે શોભે એવું એક પણ પુત્ર જૈન સમાજમાં નથી. • પ્રભુધ્ધ જૈન ' એ સ્થાન શાભાવે એવુ કાણુ નહિ ઇચ્છે ? આપના પ્રયાસને અમે સફળતા ઇચ્છીએ છીએ.
મંત્રીએ : શ્રી અમદાવાદ જૈન યુવક સુધ.
७
નાસિકમાં શિક્ષણ ફંડ.
નાસિક શહેરમાં શ્રી કાન્ફરન્સ કેળવણી પ્રષાર સમિ;તિના મંત્રી શ્રી મણિલાલ મા, શાહના પ્રયાસથી ત્યાં એક સમિતિ સ્થાપવામાં આવી છે. આ સમિતિએ ૧૩૦) રૂપિયાનુ ફંડ પણ એકઠુ કયુ છે, અને આખેદારાની નીમણુક પણ
કરી છે.
લાલુખ્ખાગમાં ચાલતી વ્યાયામશાળા. ટ્રસ્ટીઓની વલણ સામે વિરોધ સભા.
શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળના આશ્રય હેઠળ જૈનાની એક જાહેર સભા શ્રી. બી. એન. મહિસરીના પ્રમુખપણા હેઠળ તા. ૩૦ મી એપ્રિલના રોજ મળી હતી. મોતીશા લાલબાગના ચેરીટીઝના ટ્રસ્ટીઓએ સ્વયંસેવક મ`ડળ હેઠળ માલતી ન્યાયમશાળાને અંધ કરવા અને જગ્યા ખાલી કરાવવા વગર કારણે જે ટીસ આપી છે, તેને સખત વિશધ સભાએ દર્શાવ્યા હતા, અને આ અને રાષ્ટ્ર ઉપયોગી સસ્થા પાલુ રાખવા માટે ટ્રસ્ટીઓને સમજાવવા સાત સભ્યોનુ પ્રતિનિધિ મંડળ મોકલવાને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામા આવ્યા હતા. અખિલ હિંદ સ્થાનકવાસી જૈન કન્ફરન્સ.
સમાજ
અખિલ હિંદ સ્થાનકવાસી કાન્સની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક એપ્રીલ માસની આખરમાં મુંબઇમાં મળી હતી.
કાન્ફરન્સનું આગામી અધિવેશન.
કોન્ફરન્સનું અગામી અધિવેશન ભાવનગર ખાતે ભરવા માટે સમજુતિના પ્રયાસ કરવાનું શ્રી કાંતિલાલ ઇશ્વરલાલે હાથ ધર્યું હતું, પણ તેનું આખરી પરિણામ ટુજી જણાયું નથી.
શ્રી દેવકરણ મુળજી ટ્રસ્ટ ફંડ. શ્રી દેવકરણ મુળજી ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓની સાથે સસ્તા ભાડાની પાલી અને હૉસ્પીટલ કૂંડમાં વાપરવા માટેની રકમાા ઉપયેગ કરવા માટે મુંબઇ જૈન યુવક સંધ તરફથી થયેલ પત્રવ્યવહારમાં ટ્રસ્ટીએ જણાવે છે કે ક આપેલા હુકમ મુજબ દેવકરણ મેન્શન ખરીદવા માટે જેની માગણીઓ આવી હશે તે જુન માસની આખરે કેટ સમક્ષ મૂકી તેને નિકાલ કર્યા બાદ તુરત ચાલી અને હોસ્પીટલ કાંડના ઉપયેાગ કરવામાં આવશે.
મહાવીર જયંતિ ઉત્સવ.
શ્રી મહાવીર જયંતિ પ્રસ ંગે ત્રણે Åરકાની કોન્ફરન્સ તરફથી હીરા બાગમાં મુંબઇના વડા પ્રધાન શ્રી ખેર સાહેઅના પ્રમુખપણા હેઠળ એક ભવ્ય મેળાવડા ગોઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ખેર સાહેબે શ્રી મહાવીર સ્વામીના સિધ્ધાંતા સમજવા અને જમાના અનુસાર દાન પધ્ધતિમાં ફેરફાર કરવા જૈન જનતાને અનુરોધ કર્યો હતો.
આવીજ રીતે જૈન મહિલા સમાજ તરફથી માંગરાળ જૈન સભામાં બીજો ઉત્સવ ગોઠવાયેા હતા, જેમાંમુખ્ય વકતા શ્રી પરમાણુદ્ર કાપડીયાએ શ્રી મહાવીર સ્વામીના વન ઉપરથી જૈન જનતાને લેવા યાગ્ય મેધ ઉપર પ્રકાશ પાડ્યા હતા.
સ્થાનક્વાસી રત્નચિંતામણી સભાએ શ્રી મોતીપ ગીરધર કાપડિયાના પ્રમુખપણા હેઠળ માધવ બાગમાં જયતિ મહત્સવ ઉજવ્યો હતા.