________________
તા. ૧૫-૫-૩
પ્રબુધ્ધ જૈન
જાતિભેદ જન્મથી કે કર્મથી?
એકવાર મુધ્ધ ભગવાન ઈચ્છાન`ગલ નામના ગામના ઉપવનમાં રહેતા હતા. તે કાળે પુષ્કળ પ્રસિધ્ધ બ્રાહ્મણા એ ગામમાં રહેતા હતા. એક દિવસ વાસિષ્ઠે અને ભારદ્વાજ નામના બે તરૂણ બ્રાહ્મણેા વચ્ચે, માણસ જન્મથી શ્રેષ્ઠ થાય છે કે કર્મથી શ્રેષ્ડ થાય છે, એ સબંધે વાદ ઉત્પન્ન થયેા.
ભારદ્વાજે પોતાના મિત્રને કહ્યું, “બો! વાસિષ્ઠ, જેની માતા તરફની સાત પેઢી અને પિતા તરફની સાત પેઢીએ શુધ્ધ હોય, જેનાં કુલના સાત પેઢી સુધી વસકર ન થયે હાય, તેજ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય.”
હું વાસિષ્ઠે કહ્યુ, “ હે ભારદ્વાજ ! જે માણુસ શીલસ'પન્ન અને વ્યદક્ષ હાય, તેનેજ હું બ્રાહ્મણ ગણું છું."
પુષ્કળ પર્યા ખાલી તો પણ તે અને પરસ્પરનું સમાધાન કરી શક્યા નહિ. ત્યારે વાસિષ્ઠે કહ્યું, “હે ભારદાજ, આપણા આ વાદ આ રીતે બંધ નહિ થાય. આ શ્રમણ ગાતમ આપણા ગામ પાસેજ રહે છે. તે મુધ્ધ છે પુજ્ય છે અને બધા લોકેાના ગુરૂ છે, એવી તેની પુતિ જ્યારે તરફ ફેલાયેલી છે. આપણા મતભેદ તેને કહીએ; અને તેજ કહે તે આપણે માય કરવું.” ત્યારે તે બુધ્ધ ભગવાન પાસે ગયા અને કુશળ સમાચાર પછીને એક બાજુએ એક્ટ. વાસિ મેલ્યે, “ હે ગામ, અમે બન્ને સુશિક્ષિત બ્રાહ્મણુકુમાર છીએ. આ તારૂયના શિષ્ય છે, અને હું પરસાદીના શિષ્ય છું. અમારે જાતિભેદ સબંધે વિવાદ ઉત્પન્ન થયા છે. આ કહે છે, ‘જન્મથી બ્રાહમણ થાય છે.' અને હું કહું છું, ‘કથી બ્રાહ્મણ થાય છે.' આપની ખ્યાતિ સાંભળીને અમે આપની પાસે આવ્યા છીએ. તા અમારામાં કાનુ કહેવુ સત્ય છે અને કોનુ અસત્ય છે, એ આપ સમજાવા
,,
ભગવાન ખેલ્યા, “વાસિષ્ઠે ! તૃણું, વૃક્ષ વગેરે વનસ્પતિમાં જુદી જુદી જાતિ નજરે આવે છે. તેમજ કીડા, કીડીઓ, વગેરે નાનાં પ્રાણીઓમાં પણ જાતિ નજરે પડે છે. સની અનેક જાતિઓ છે, ધાપદોની જાતિ પણ અનેક છે. પાણીમાં રહેલાં માછલાંની અને આકાશમાં ઊડતાં પક્ષીઓની પણ અનેક જાતિઓ જણાય છે. આ બધાં પ્રાણીઓમાં જુદી, જુદી જાતનાં ભેદ બતાવનારાં મિન્હો સ્પષ્ટ જણાય છે; પણ એવાં ચિન્હો મનુષ્યમાં જણાતાં નથી. વાળ, કાન, આંખા, મોઢું', નાક, હેઠ, ભવાં, ડેાક, પેટ, પીઠ, હાથ, પગ વગેરે બધાં અવયવોમાં એક માણસ બીજા માણસથી સાવ ભિન્ન હોઇ શકતા નથી. અર્થાત, પશુપક્ષીએમાં જેમ આકારાદિથી ભિન્ન જાતિઓ જણાય છે, તેમ મનુષ્યમાં જણાતી નથી. બધાં મનુમેાના અવયવ લગભગ સરખાં જ હોવાથી, મનુષ્યમાં આકાર વડે જાતિભેદ હરાવવા અશક્ય છે. પરંતુ કમ ઉપરથી તિભેદ ઠરાવવા સુલભ છે. કોઇ બ્રાહ્મણ ગાય પાળીને તેના ઉપર નિર્વાહ કરતા હોય, તે તેને ગાવાજ (ભરવાડ જ) કહી શકાય, બ્રાહ્મણ નહિ કહી શકાય. જે કાઇ શિલ્પકળાથી ઉપવિકા ચલાવે, તેને કારીગરજ સમજવા જેઈએ; જે વ્યાપાર કરે તે વાણિ; જે દંતનુ કામ કરે તે દૂત; જે ચોરી કરીને ગુજરાન પલાવે તે ચેર; જે યુધ્ધકલા ઉપર જ્વન ગુજારે તે ચેÛો; જે યજ્ઞયાગ કરી ઉપવિકા મેળવે તે યાપક; અને જે રાષ્ટ્ર ઉપર સ્વામિત્વ ચલાવે એને રાજા સમજવા જોઇએ પરંતુ આ બધાને ક્રુત જન્મથીજ બ્રાહ્મણ હે ગણી શકાય.
“બધા સ`સારબંધન છેડીને જે કોઇપણ પ્રાપ ચિક દુઃખથી ખીતા નથી, કોઇ વસ્તુ ઉપર જેને આસકિત નથી, તેને હું બ્રાહ્મણ ગણું છું. ખાએ દીધેલી ગાળા, વધ, મધ, વગેરે જે સહન કરે છે, ક્ષમા એજ જેનું ખળ છે, તેને હું બ્રાહ્મણુ ગણું છું. કમલપત્ર ઉપરના પાણીના બિંદુ માફક જે આ લાકના વિષયસુખથી અલિપ્ત રહે છે, તેને જ હું બ્રાહ્મણ ગણું છું.
“જન્મથી બ્રાહ્મણ થતા નથી કે અબ્રાહ્મણુ થતા નથી. કથીજ બ્રાહ્મણ થાય છે કે અબ્રાહ્મણ થાય છે. ખેડુત ક વડે થાય છે, ચાર ક'થી થાય છે. સિપાઇ કથી થાય છે, યાચક કમ થી થાય છે, અને રાજા પણ કર્મોથી જ થાય છે. કર્મથી જ આ જગત ચાલે છે. ધરી ઉપર જેમ રથ અવલંબે છે, તેમ અધા પ્રાણીએ પોતાના કમ ઉપર અવલ એ છે.” (મુખરિત્રમાંથી ઉષ્કૃત.) સાસુ કે શેતાન ?
દાદર પોલીસ કાર્ટમાં નોંધાયલા ચાંકાવનારો કિસ્સ ધણી અને સાસુના ત્રાસથી હેરાન થયેલી જુવાન હિંદુ બાળાના કણાજનક વિતકની દુ:ખદ કહાણીને રામાંથક કિસ્સ મુંબઇની પોલીસ કાટમાં નોંધાયા છે.
પાંચ માસ પહેલાં આ બાળાના લગ્ન થયાં હતાં, પણ તેના ઘાતકી ધણી અને પહેલવાન સાસુએ તેના ઉપર પારાવાર સાની ઝડી વરસાવી હતી. એમ પણ કહેવાય છે કે તેને ઘાતકી રીતે વારવાર મારવામાં આવતી હતી એટલુ જ નહી પણ હાથ પગ સાંકળથી બાંધીને ધગધગતા ડામ દેવામાં આવતા હતા.
આથી આ દુ:ખીરી બાળા એક વખત તક જેને નાસીને પાછી તેના માબાપ પાસે ચાલી આવી પણ તરતજ તેને ધણી પાંચ મવાલીએ સાથે આવી હોંશે અને તેને ઢસડીને ટેકસીમાં નાખીને પાતાને ત્યાં પેાતાના મકાનમાં હાથ પગ સાંકળથી બાંધીને પુરી રાખી, અને તેને ખાવાનું તે શું પણ પાણી સુદ્ધાં પણ નહાતુ' આપવામાં આવ્યુ હતુ. એમ કહેવાય છે.
આ દરમ્યાન આ બાળાની માતાએ દાદરની પોલીસ ચાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના ધણીને ત્યાં જડતી વાર’૮ જાવ્યું, અને પોલીસની તપાસમાં એક ખુણામાં પગે તાળાવાળી સાંકળથી બંધાયેલી ભૂખે દુર્રા બનેલી આ બા લગભગ બેહાશ હાલતમાં મળી આવી. સાચુ પાસેથી સાંકળના તાળાની થાવી લઈને બાળાને પેાલીસે મુકત કરી હતી અને તેની સાસુની ધરપકડ કરી હતી.
ગાડી દેરાસરના હિસામેની વ્યવસ્થા
ત્રસ્ટીઓએ કમીટીને આપેલ ખાત્રી
શ્રી વિજય દેવસૂર સંધની તા. ૧૦-૫-૭૯ ના રાજ મળેલી સભામાં સાં. ૧૯૯૨-૯૩ ના હિસાબની ભાત ઉપસ્થિત થતાં, સભાએ એમ કરાવ્યું હતું કે દેરાસર તથા સાધારણ ખાતાંના નવાં મકાનોના બાંધકામના પ્લાન, સ્પેસીકિશો વિગેરે દરેક સાહિત્ય મેનેજીંગ ટ્રસ્ટીએએ દેરાસરના એન્ઝનીયર મેસસ કારા એડ ભટ પાસેથી મ’ગાવી લેવા અને હાજર રહેલ ટ્રસ્ટીઓએ તે તપારાના અંગે સંપુ` સહકાર આપવાની ખાત્રી આપવાથી તથા મેનેજીંગ ટ્રસ્ટીઓએ તપાસ સમિતિના દરેક કાય માં સરળતા કરી આપવાનું જણાવવામાં આવ્યાથી, તથા તપાસ સમિતિના એન્જીનીયર તથા દેરાસરનાએ જીતીયરને સાથે રાખી મજકુર બાંધકામોના માપ અને ચેક`ગ કરાવી આપવાની મેનેજીંગ ટ્રસ્ટીઓએ ખાત્રી આપ્યાથી, મજકુર તપાસ સમિતિએ પોતાનુ કાર્ય આગળ ચલાવવું.