________________
ર
પાસેથી વસૂલ કરવા માટે નવા ટ્રસ્ટી થયું છે. આ ઝધડો પાછો કામાં પાંચપચાસ હજારનું દેરાસરના દ્રવ્યનું વરણું ગૂંચવાયલું દેખાય છે.
પ્રબુદ્ધ જૈન
જાય
ઉપર રીતસરનું લખાણ અને બીજા વધુ પાણી થાય એમ વાતા
શ્રી નેમિનાથજીના વહીવટ
શ્રી. નેમિનાથના દેરાસરના અંગે. શ્રી. જામનગર સંધ અને ઝાલાવાડી મૂર્તિપૂજક સંધ વચ્ચે ઝઘડા થતાં કામાં કેસ થયા છે; છતાં બન્ને સધના સભ્યોએ સાથે મળી સાદી સમજ વાપરી પતાવટ કરવાની શરૂઆત કરી છે અને પ્રમુખ નીમવાની નજીવી બાબતને લીધે પતાવટ વાંધામાં પડી છે. અમે અને સંધના સભ્યોને વધુ ઉદાર બની કાર્ટાના થતા ખર્ચ માંથી ખેંચી જવા વિનંતિ કરીએ છીએ.
શ્રી મુબઇ માંગાળ જૈન સભા
શ્રી મુંબાઇ માંગરાલ જૈન સભાનું ચકડે:ળે ચડેલું વહાણ તેની નવી ચટણી પછી કાંઇક સ્થિર થયું છે. સુલા અંગેની હાઈસ્કૂલનું ઠંડુ પડેલું કાર્ય વધુ પ્રર્માંતમય બને અને તેના કાર્યકરો હાઇસ્કૂલ માટેનુ જોતું વધુ ફ્રેંડ આ વર્ષમાં મેળવી લે એમ અમે ઇચ્છીએ છીએ.
શ્રી પન્નાલાલ જૈન હાઈસ્કૂલ
ખ
શ્રી. . પન્નાલાલ પુનમચંદ જૈન હાઇસ્કૂલ એ એક જ એવી સંસ્થા છે કે જેના સ'ચાલક પેાતાની સંસ્થાને હાલના જમાનાને અનુરૂપ સાધનસપન્ન અનાવવા પાછળ ખૂબ જ ક" છે અને પરિણામે આ હાઇસ્કૂલે બીજી હાઈસ્કૂલની હરાળમાં પહેલું સ્થાન મેળળ્યું છે. આ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ખળકાને સુંદર શિક્ષણ આપી ઉત્તમ નાગરિકા બનાવવા શકય પ્રયત્ન કરે છે. જે માટે તેના સચાલકોને અને ખાસ કરીને મરહુમ બાણુ સાહેબ જીવણલાલને ધન્યવાદ ઘટે છે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય
શ્રી. મહાવીર જૈન વિદ્યાલય તેના પચ્ચીશમા વર્ષમાં પ્રવેશે છે. આ વર્ષમાં તેની રૂપેરી જયંતિ ઉજવવાની યોજના વિચારાય છે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં જૈન બાળકોને વિષ્યમાં ઉચ્ચ સંસ્કારી કેળવણી આપવાની જરૂર આચાય શ્રી વિજયવલ્લભ સરીએ પીછાણી હતી અને તેમની ચાલુ પ્રેરણાના પરિણામે આ વિદ્યાલય સ્થાપાયુ હતુ. મુંબના તે વખતના જૈન આગેવાનોએ તેમની સૂચનાને વધાવી લીધી હતી. એ વખતની પરિસ્થિતિને અનુસરીને સંસ્થાનુ એક બંધારણુ ધવામાં આવ્યું હતું. એ બુ ધારણમાં હાલના સમયસ ંજોગા અનુસાર ફેરફાર કરવાની જરૂર વિદ્યાલયના કાર્યવાહકો પીછાને એવી વિનતી છે. વિદ્યાલયને અનેક જાતની અથડામણમાં ઉતારવાના પ્રયાસે થયા હતા છતાં તેના કાવાકાએ એવા કઠણ સમેગામાં પણ વિદ્યાલયને ટકાવી રાખ્યું હતું. વિદ્યાલય દિન નિ વધુ પ્રગતિ કરતુ જાય છે અને આ પ્રગતિમાં તેના કુશળ સેક્રેટરીઓ અને કાર્યવાહી સમિતિના સુંદર કાળા છે. આપણે એને વધુ પ્રગતિવાળુ ઈચ્છીએ,
શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર
જૂજ સખ્યામાં વિદ્યાથી એથી અમદાવાદ ખાતે ચીમનલાલ નગીનદાસ જૈન િંગની સ્થાપના થઇ હતી. તે વખતે ભાગની પ્રગતિ ટૂંક સમયમાં આશ્ચર્ય ઉપજાવે તેવી થશે શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક, પ્રકાશકઃ શ્રી. મુદ્રણરથાનઃ ધી સ્ટેટસ પિપલ પ્રેસ,
તા. ૧૫-૧૧-૩૯
એની સ્વપ્ને પણ આશા રાખવામાં આવતી નહોતી. પણું તેમના એ સેવાભાવી આત્મા શ્રી. માણેકબહેન અને તેમનાં પુત્રી શ્રી. ઈન્દુમતીબહેને અથાગ પરિશ્રમ લઈને મેડિંગને શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ફેરવી નાંખી અને જૈન સમાજના અને ઇતર સમાજના બાળકાને મેટ્રિક સુધીના અભ્યાસની તથા આર્ટ અને ટેકનિકલ કેળવણી સાથે વણાટકામ, રંગકામ,, સુતારી અને દરજીકામ શિખવવાની જોગવાઇ કરી આપી. આ રીતે તેમણે જૈન સમાજના બાળકોના અંતરના આશીર્વાદ મેળવવા ઉપરાંત જૈન સમાજની પ્રશંસા પ્રાપ્ત કરી છે.
શ્રી રત્નચિંતામણી સ્થાનકવાસી જૈન કન્યાશાળા
ઘણા લાંબા સમય પહેલાં આ શાળા કેટલાક સ્થાનકવાસી ભાઇઓના શુભ પ્રયાસથી સ્થાપવાનાં આવી હતી. હાલ એ કન્યાશાળામાં ત્રણુસા ઉપર બાળાએ અભ્યાસ કરે છે. સાથે સાથે ધાર્મિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે. અમે આ કન્યાશાળાની વધુ પ્રગતિ થાય અને હાઇસ્કૂલનું રૂપ લે એમ ઇછીએ. છીએ.
શ્રી જૈન એસોસીએશન એફ ઇન્ડી
શ્રી. જૈન એસેસીએશન ઓફ ઇન્ડીઆને દંશ દશ વર્ષની કુંભકર્ણની નિદ્રામાંથી શ્રી મુબઈ જૈન યુવક સધે એડવોકેટ પાસે જઇને જગાડી છે, તેના હસ્તકના કુંડા એકામાં અને લેનમાં નિરૂપયોગી પડી રહ્યાં હતાં એ લગભગ ખાસઠ હજાર જેટલી મોટી રકમ ટ્રસ્ટીઓના નામ ઉપર ચડી ગઈ છે. આપણે આશા રાખીએ કે દશ દશ વર્ષની કુંભકણુ ની નિદ્રામાંથી જાગ્યા પછી તેના કાર્યવાહી સમાજની પ્રગતિ થાય તેવી પ્રવૃત્તિ આદરશે અને પેાતાની હરતકના કુડાના લાભ જૈન સમાજને આપવા માંડશે.
શ્રી મુંખઈ જૈન મહિલા સમાજ
આ સંસ્થા પોતાની શક્તિ મુજબ ધીમે ધીમે સમાજ સેવાનું કામ કરી રહી છે. કોટ અને દાદરમાં સ્ત્રી શિક્ષણ આપવાનું તેમજ ભરતકામ શિખવાડવાનુ` કાર્યં આ સસ્થાએ હાથ ધર્યું છે. એવી જ રીતે ખીજા લત્તામાં પણ વર્ગો ઉઘાડી બહેનને વધુ શિક્ષણ આપવાનું કામ મહિલા સમાજ હાથમાં લે એવી અમારી માંગણી છે.
મણિલાલ મેાકમચંદ શાહુ
તત્રીસ્થાનેથી
પ્રભુધ્ધ જૈન' દરેક અંગ્રેજી માસની પહેલી અને પંદરમી તારીખે પ્રગટ થાય એવા અમારા ખાસ આગ્રહ હોવા છતાં આ અંકનું દળ વધી જવાથી તેમ દીવાળીના દિવસે દરમિયાન છાપખાનાં ઉપર કામનું દબાણ અસાધારણ હોવાથી આ ક પ્રગટ કરવામાં ત્રણુ દિવસ મા થયુ છે તે માટે ‘પ્રબુધ્ધ જૈન’ના વાયકાની અમે ક્ષમા માગીએ છીએ. .
પ્રબુધ્ધ જૈન’ના કેટલાક પ્રશકા તરફથી છુટક છુટક મળીને આશરે રૂ. ૧૫૧ જેટલી રકમ દિવાળીની ખેાણી તરીકે મળી છે જે માટે તે સર્વ પ્રશંસકાના અમે આભાર માનીએ છીએ. મણિલાલ મેકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ, મુખઇ. ૧૩૮-૪૦ મેડેઝ સ્ટ્રીટ મુબઇ