________________
કેવી શતાબ્દિ શાભે ?
તરણ
mol
વાર્ષિક લવાજમ ૧-૮-૦ છુર્ક નકલ ૧ આને.
રાજનગરે.
જૈન શ્વે. મૂ. યુવાન આલમનુ દ્વિતીય અધિવેશન રાજનગરે ( અમદાવાદ ) ઇસ્ટરના તહેવારોમાં એટલે ચૈત્ર શુદિ ૧૨-૧૩-૧૪ ભરવાનુ... અમદાવાદ જૈન યુવક સ`ઘની જનરલ મીટિંગે નકકી કરવાથી જૈન યુવાનામાં ઉત્સાહ વ્યાપી રહ્યો છે.
પ્રથમ જૈન યુવક પરિષદની
આ દ્વિતીય અધિવેશન એવે સ્થળે મળે છે કે જે આખા ગુજરાતને તેમજ સૈાને અનુકુળ પડે તેવું મધ્યસ્થ સ્થળ એટલે ખાત્રી છે કે યુવાન આલમ એ પ્રસગે અમદા વાદ ઉતરી પડશે.
: : તંત્રી : તારાચ'દ કોઠારી : :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
Regd No. B.3220
ન
વર્ષ ૨ જી : અંક ૧૯ મે શનીવાર તા. ૧૫-૨-૩૬
વીગ કમીટિના મંત્રીનું
નિવેદન.
“જૈન યુગ” તા. ૧ ફેબ્રુઆરી અંકના છેલ્લા પાને સમાચારના મથાળા નીચે “પહેલી પરિષદનું ફંડ'ને લગતી જે હકીકત આવી છે તે વી ંગ કમીટિના કાર્યકર્તાઓને ખાટી રીતે વગેાવનારી હોવાથી એ અંગે ખુલાસા કરવા પડે છે.
યુવક
ઉ
૧૦૬૩-૧૫-૦ પરિષદ પાસેથી વકીંગ ક્રમી
ટીને મળ્યા તે
૪૨-૧૧-૰ મણીલાલ એમ. શાહના દેવા ૯૯–૧–૦ ભેટના આવ્યા તે ૨-૧૨-૦ સભ્યાના લવાજમના
શ્રી મુંબઇ જૈન યુવક સધે આમંત્રેલી ત્રણ ફીરકાની જૈન યુવક પરિષદ મુંબઇમાં શ્રી મણીલાલ કાઠારીના પ્રમુખપણા નીચે મળેલી. તેને એડીટ થયેલા હિસાબ સ્વાગત સમિતિની તા. ૧૦-૪-૩૨ ના રોજ મળેલ કમીટીએ મંજુર કરેલા ને સમાજની જાણ માટે તા. ૨૩-૪–૩૨ ના “ પ્રભુજૈન ” માં પ્રગટ કરાવેલો. ત્યારબાદ પરિષદની જે મીલ્કત વીંગ કમીટિ હસ્તક આવી તે કયે સ્થળે સલામત પડી છે તે “ જૈનયુગ ” ના તંત્રી અને તેમના ગાઠીઆએ આજ ધડી સુધી જાણે છે. છતાં અમે સમજી શકતા નથી કે સમાજમાં આવી ખાટી વગેાવણી કરવાના શાથી પ્રયાસ થયા?
જાણે કે અજાણે જે ટીકા થઇ છે તે કેટલી ખાટી છે તે ખાતર આજ લગીના હિસાબની ટુંકી માહિતી નીચે મુજબ છે.
૨૨૨-૧૨-૩ પ્રચારના ખર્ચના ૧૭-૦૯ પરચુરણ ખર્ચના ૯૬૮-૧૧-૦ ધી એન્ક ઓફ ઇન્ડિયામાં
વીંગ કમીટિએ કરેલ ઠરાવાનુસાર અને મંત્રીઓ-મણીલાલ એમ. શાહુ તે કાઘાભાઈ મ. મહેતાના નામે
૧૨૦૮-૮-૦
૧૨૦૮-૮-૦
પરિષદ્ધ વખતે જે ફાળા થયેલા તેને વીંગ કમીટિની સૂચનાનુસાર વસુલ કરવામાં
આવ્યા નથી.
“ જૈનયુગ ” ના તંત્રી અને તેમના ગાઠીયા ( બે ) ઉપરની હકીકત જાણતા હતા છતાં વધુ વાર જાણી લે કે પિરષદના નાણાં કાઈ સ્થળે હવા ખાતાં નથી. તેમ કાઇએ ગેરવ્યાજખી ઉપયાગ કર્યા નથી કે ખવાઇ ગયાં નથી. પણ કમીટિના હુકમાનુસાર બેન્કમાં સલામત પડયાં છે. પછી “ ખીજાના હિસાબની ચોખવટ માટે માગણી કરતા યુવાન આગેવાનોએ પાતાના પગ નીચે ખળતું તપાસવાની ખાસ જરૂર છે ” એવી વાહીયાત અને ખાટી ટીકા કરનારને ભૂલ જણાય તો આવતા અંકમાં યોગ્ય સુધારા કરશે. અસ્તુ.
લી.. આપના વિશ્વાસુ, મણીલાલ એમ. શાહુ. મત્રી શ્રી પ્રથમ જૈન યુ. પરિષદ.