________________
‘તરૂણ જૈનને વધારે
ખંભાતની જૈનશાળાને ચેલેન્જ શ્રીયુત ઠાકોરદાસ પી. શાહ તરફથી મુંબઈમાં વસતા ખંભાતવાસી જૈન બંધુઓને એક મેળાવડો. તા. ૩૦-૮-૩૬ ના રોજ સાંજના પાંચ વાગતાં ગેડીઝમહારાજની ચાલમાં શ્રી પરમાનંદ કાપડીઆને અભિનંદન આપવા જવામાં આવ્યો હતો. તે પ્રસંગે ઓશવાલ, પિરવાલ. શ્રીમાળી વગેરે તમામ જ્ઞાતિના બંધુ- ' , ઓએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. શરૂઆતમાં સુંદર સંગીત થયા બાદ શ્રી ઠાકોરભાઈએ આ મેળાવડે કરવાનું કારણ જણાવ્યું હતું અને પરમાનંદભાઈને અભિનંદન આપતાં શ્રી પરમાનંદે હેને ઘટતો ઉત્તર વાળ્યો હતો. ત્યારબાદ ચા : નાસ્તા લઈ મેળાવડે વિસર્જન થયો હતે.
યુવક પરિષદની કાર્યવાહક સમિતિની મીટીંગ
- તા. ૩૦-૮-૩૬ના રોજ બપોરના ત્રણ વાગતાં યુવક પરિષદૂની કાર્યવાહક છે સમિતિની મીટીંગ પરિષદૂની ઓફીસમાં મળી હતી. તે પ્રસંગે નીચેના ઠરાવો પાસ થયા હતા. આ , - (૧) બીજી જૈન યુ. પરિષદના પ્રમુખસ્થાનેથી અપાયેલ શ્રી પરમાનંદ કુંવરજી. કાપડીયાના ભાષણ સામે અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ. અને હેમના સરખાં વિચારવાળાઓ જે અયોગ્ય હિલચાલ" ચલાવી રહેલ છે. તે હમેં' આ યુ. પરિષદૂની કાર્યવાહક સમિતિ સખ્ત વિરોધ જાહેર કરે છે. અને તે હિલચાલને સામને કરવા સ્થળે સ્થળના જૈન બંધુઓને આગ્રહ કરે છે.
જ . (૨) હાલની પરિસ્થિતિ અંગે વિચારણા ચલાવવા યુવક પરિષદનું ખાસ [ અધિવેશન ડીસેમ્બરની આસપાસ ભરવાનું નકકી કરવામાં આવે છે.-- .
.