________________
P
: : તરુણ જૈન : :
એકારીના કારણે' પૃડે ૭૪ તુ ચાલુ.
આવતા અને ચાર-પાંચ રૂપીયા આપી જતા. એ બધા પૈસા મારી સાસુ” લઈ લેતાં હતાં અને મારા પતિદેવ મેાજ ઉડાવતા હતા. આમ એકાદ વર્ષ ચાલ્યું ને તે છેકરા આવતા બંધ થયા. તેની સ્થિતિ કંગાલ બની હતી એટલે જીવી એ કહ્યું કે ચાલા આપણે++ શહેરમાં જઇએ, ત્યાં મારે ધણી ઓળખાણ છે. ધંધા સારા ચાલશે. હું, મારી સાસુજી, મારા પતિદેવ ને જીવી એમ અમે ચારેજણાં+++ શહેરમાં આવ્યાં ત્યાં એક સારા લત્તામાં મકાન ભાડે લઇ' રહ્યાં. જીવી એકાદ બે ગ્રાહક રાજ લાવતી હતી અને અમે સુખચેનમાં રહેતાં હતાં. આમ આઠેક મહિના ચાલ્યું. હરો. ત્યાં મારી સાસુજીને કામી-ટાઈફોડ લાગુ પડયે તે ફ્રાની દુનિયાના ત્યાગ કરી ગયા. પછી તા હું સ્વતંત્ર થઇ. મારા પતિ મને કશું કહેતે નહિ. શહેરી જીવનના માહમાં અંજાઈ હું તણાવા લાગી, સેન્ટલવંડર-અત્તર--પાવડર વગેરેમાં આવકનું પાણી કરવા લાગી. છવીને પણ કાઢી મૂકી ને સ્વત ંત્ર રહેવા લાગી. સાંજના રાજ હું ટેક્ષીઓમાં ફરતી અને લક્ષ્મિન દનાને આ તી. આમ એ ત્રણ વર્ષ નિકળી ગયાં એ 'અરસામાં મને ચેપી રાગ લાગુ પડયા. હું દિવસે દિવસે સૂ*ાવા લાગી. મારૂ યૌવન નષ્ટ થયુ. મારામાં કશું રહ્યું નહિ ત્યારે મારા પતિએ મને ત્યજી દીધી, તે કયાંક જતા રહ્યા. હુ સમાજ ઉપર અને મારી જાત ઉપર ફીટકાર વરસાવવા લાગી. હવે તે મારૂ શરીર હાડપિંજર જ રહ્યું છે. રસ્તાના રઝળતા ભીખારીની જયમ હુ` ભીખ માંગી મા ગુજરાન ચલાવવા લાગી, તેમાં એક દિવસ મ્હને ખૂબ તાવ આવ્યા. હું રસ્તાની ફુટપાથ ઉપર પડી હતી ત્યાંથી કોઇ પાપકારી પુષે મને હાસ્પિટલમાં પહોંચાડી, આજે હું મારાં દુઃખોના પશ્ચાનાપ કરતી અને મને એ સયેાગામાં મૂકનારા પુરૂષ સમાજ ઉપર ક્રિટકાર વરસાવતી હોસ્પિટલના ખાટલા ઉપર પડી છુ. મારૂ જીવન તેા હવે ખલાસ થવા આવ્યું છે પરંતુ મારી બીજી હેંનેને સૂચવું છે કે—તમારી છોકરીનાં બાળપણમાં કદિ લગ્ન કરશે! નહિ, જ્યારે તે ઉમ્મર લાયક ચાય ત્યારે કોઇ ગેાગ્ય વરને કે જે જવાબદારી અદા કરી શકે તેવા હોય તેની સાથે જ લગ્ન કરજો. અને જયમ બને તેમ તેના ઉપર સાદાઇના સંસ્કારી નાખજો કે જેથી તેનું નૈતિક જીવન ઉચ્ચ બને. કુલીનશાહીના ખપ્પરમાં બાળાને હેામશે નહિ.
શ્રીજૈન સ્વયંસેવક મંડળની સેવા.
૭૧
કાત્તકિ પૂર્ણિમા.
આ પૂર્ણિમાને દિને સિંદ્ધાચલની યાત્રાને મહિમા બહુમેટા માનવામાં આવ્યા છે. એટલે સ્થળે સ્થળે સિદ્ધાચળના પટ માંધ વામાં આવે છે. મુંબઇમાં દરસાલ ભાયખલા આદીશ્વર ભગવાનના મદિરમાં એ પણ બંધાય છે. અને મુબઈનાં લગભગ તમામ જૈન એ પટના દ”ન કરી કૃતકૃત્ય થાય છે. પરંતુ સાલ હુલ્લડને અંગે ભાયખલાના રસ્તા જોખમભર્યો બન્યાં હતાં, કોઇ પણ જૈન ભરચક મુસ્લીમ લત્તાએામાંથી પસાર થઈ ભાયખલાના દર્શન કરવા જાય એ બનવા જોગ ન હતું. તે માટે મુંબઇ . જૈન સ્વયંસેવક મ`ડળના કાર્યવાહકો શ્રી હીરાભાઇ મલબારી, શ્રી મણીલાલ જેમલ રોડ, ગુલાબચંદ જેઠાભાઇ વગેરે એ મુંબઇની જનતા દરવર્ષે ભાયખલે જાય છે તેમ આ વર્ષે પણ ભાયખલા જાય તે માટે મેટરસની સગવડ કરી હતી. સ્વયંસેવક મડળ તરફથી હેડખીલે। તથા દૈનિક પેપરાદ્વારા તેની આગલે દિવસે ખૂમ હેરાત કરી હતી. અને કોઇનીચે સલામતી જોખમાય નહિ તે માટે મુંબઇના પેાલિસ કમિશ્નર સાહેબ પાસેથી પેલિસની મદદ માગી હતી. તેમજ પાયનીથી ભાયખાલા સુધી પોલિસના ચેોગ્ય પ્રશ્ન'ધ કરવાની અપીલ કરી હતી, તે પ્રમાણે આખે રસ્તે પોલિસને મજબૂત બંદોબસ્ત રહ્યો હતા. ને મોટરબસમાં દરેક માણુસેને ફ્રી લઇજવામાં આવતાં હતાં. પાંચ મેટરઅસેને આ રીતે ઉપયેગ કરવામાં આવ્યા હતા. અને હવારના આઠથી સાંજના છ સુધી તેણે સર્વિ`સ આપી હતી. તુજારા ભાઈઓએ તેનેા લાભ લીધા હતા. દરેક મોટરબસમાં એ પોલિસ અને બે સ્વયંસેવકો વ્યવસ્થા જાળવતા હતા. અને એ રીતે 'આખે કે રસ્તા સલામત બનાવી જૈનજનતાના આશીર્વાદ મેળવ્યા હતા. પરંતુ આપણા લોકોમાં શિતાની બહુજ ખામી છે. જરાયે ધીરજ નથી, અને ધકકામૂકી કરી ધમાધમ કરીએ છીએ ખરાખર નથી. કેટલાક ભાનભૂલા બધુ સ્વયંસેવક બંધુએ ઉપર આક્ષેપ કરવા લાગી જાય છે. આ ભાઈએ સેવાનું અપમાન કરે છે એમ અમને જણાય છે, બીજા સમાજોમાં જ્યારે આવા પ્રસંગ આવે છે ત્યારે કેટલી શિખતા અને સભ્યતા દાખવે છે. જૈન સમાજે પણ સભ્યતા શીખવાની ઘણી જરૂર છે. હેનેાની સગવડ પહેલી કરવામાં આવતી હતી તેમાં પણ કેટલાક ભાઈઓ મનમાં આવે તેમ ખેાલતા હતા. જો કે સ્વયંસેવક અન્ધુએ તે ટેવાયેલા હાઈને તેમને તેવા ખેલેની કશી કિંમત નહતી. પરંતુ એ રીતે વવામાં આપણી ખાનદાની નથી. કોઇ ભાઇએ સમાજ માટે કાંઇ, સગવડ કરી આપે તે તે સગવડના લાભ આપણે ધીરજંથી લેવા જોઇએ. અને શિષ્ટતા જળવાય તે માટે આપણે દરેક જાતને સહકાર આપવા જોઇએ. તેાજ સગવડ કરનાર ભાઇઓને ઉત્સાહ વધે અને તેમાંજ આપણી શેરભા છે. જૈન જનતાએ બાબત કયારે સમજશે ?
વસ્તુ
એસે છે? કેટલુ એ યુકત છે? યુવકો અને નવી પ્રજાનાં માનસ જૈના અને કલહ-વિગ્રહ: એ શબ્દ પ્રયોગના મેળ જ કયાં અને વીશક્તિ કચે પંથે વહી રહ્યાં છે? એની જે ભૂખ છે, જિજ્ઞાસા છે, તે સંયમધારી અને તપેાધની પૂજ્ય પુરૂષો નહિ સંતેષી શકે તે કોણ સાષશે ? ભાવી ધર્માં ઇતિહાસનું મુખપૃષ્ઠ કેવું અને કઈ જાતનું ચીતરવું એ કોની પીંછી અને કળા ઉપર ખાસ આધાર રાખે છે? જૈન સંસ્કૃતિ સમસ્ત જગતને ઉજા અને અજોડ આદર્શ છે, એમાં સવ વર્ગોનું, બધાં દળાનુ હિત સમાયું છે. એ સાચી ` સસ્કૃતિની લગન આપણી હાડાહાડ કયારે વાગશે ? હનુમાનના રામરામમાં રામ હતું. આપણા શમે રામે સત્ય અને સમતા કયારે -સ’તમાલ.
આવશે.