________________
Pr
૧૪૦
po
પ્રબુદ્ધ ન
વડોદરા રાજયનો સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ.
આજ્ઞા પત્રિકામાં પ્રગટ થયેલ જાહેરનામું.
વિષય-મુચના-સંન્યાસ દીક્ષા નિયામક નિષ્પધના મુસદ્દા ઉપર મેાકલવા બાબત. જાહેરનામુ પ્રસિધ્ધ કરવાનું કારણ.
૧. સંન્યાસ દીક્ષા નિયામક નિબંધો મુસદ્દા શ્રીમત સરકાર મહારાજ સયાજીરાવ ગાયકવાડ, સેનાખાસખેલ, સમશેર હાદુર, જી. સી. એસ. આય.; જી. સી. આય. ઇ. કરજ દે-ખાસ–/–દાલતે-ઇંગ્લીશિયા એમના હુકમથી તમામ લકાની માહિતી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે
મુદ્દત.
૨. આ મુસદ્દા સબંધે જે કાંઇ સૂચના મેાકલવાની હોય તે આ મુસદ્દા આજ્ઞા પત્રિકામાં પ્રસિદ્ધ થયાની તારીખથી એક માસની અંદર ન્યાયમત્રીની કચેરીમાં મેાકલવી. તારીખ ૬ માહે ફેબ્રુઆરી સન ૧૯૩૩, પૂ. વ. મહેતા.
શ્રી. સન્યાસદીક્ષા નિયામક નિષધ,
ઉદ્દેશ.
સાધુ, સન્યાસી, યાંતે, યેાગી, વિગેરે પોતપોતાના ધર્મના અનુયાયીઓને સન્યાસદીક્ષા આપે છે તેમાં કાઇ કાવાર દીક્ષા એટલે શું એ સમજે નહિ એવાં કુમળી વયનાં બાળકાને પણ દીક્ષા આપવામાં આવે છે અને કાઇ કાઇવાર એવી દીક્ષા તેમનાં વાલીની સંમતિ લીધા વગર અને ઉમેદવાર લાયક હાય અને વિવાહિત હોય ત્યારે તેની સ્ત્રીની અગર પાંતની સંમતિ વગર દીક્ષા આપે છે અને તેથી કલહ, ઝઘડા, ટટા, ક્રિસાદ, ફરિયાદો વિગેરે થાય છે તે અટકાવવા આ બાબતમાં કાયદાથી નિયમન કરવું ઇષ્ટ જણાયાથી શ્રીમંત સરકાર મહારાજ સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદૂર જી. સી. એસ. આય., જી. સી. આય. ઇ., ફરજ દે-ખાસ---દાલતે-ઈંગ્લિશિયા એમણે નીચે મુજબ રાવ્યું છેઃ-
પ્રકરણ ૧ લુ પ્રાથમિક.
'જ્ઞા.
૧. (૧) આ નિબંધને “ સન્યાસદીક્ષા નિયામક નિયંધ - કહેવા.
(ર) આ નિબંધ તારીખ માહે અમલમાં આવશે.
સન થી
શરૂઆત.
૨. પૂર્વાપર સંબંધ ઉપરથી આધ આવતો ન હોય તો વ્યાખ્યા.
(૧) “ અજ્ઞાન” એટલે જેની ઉમરનાં ૧૬ વર્ષ પૂરાં થયાં ન હોય એવા સખસ સમજવા;
(૨) “ નોંધણી કામદાર ’” એટલે દસ્તાવેજ નોંધણી સબંધી નિબંધ અન્વયે દસ્તાવેજો નોંધવા માટે નિમાયલા નોંધણી કામદાર; (૩) “ સનાન ” એટલે જે સખસ અજ્ઞાન ન હોય તે સમજવે;
સન્યાસદીક્ષા” એટલે કાઇ પણ ધર્માંના
(૧) સન્યાસી, (૨) યાંતે,
પ્રસંગ.
(૩) આચાય,
પિગ્ણમ
ચણા તા૦ ૨૫-૨-૩૩
વિ.
પ્રકરણ ૨ જી. સન્યાસદીક્ષાનુ નિયમન. અજ્ઞાનને સન્યાસદીક્ષા આપવી નહીં.
૩. કાઇ પણ અજ્ઞાન સખસને સન્યાસદીક્ષા આપી શકાશે નહીં, સન્યાસદીક્ષા લેનારે લેખ કરવા વિષે.
૪. (૧) (ક) જે સત્તાન સખસની સન્યાસદીક્ષા લેવાની ઇચ્છા હશે તેણે તે બાબત નમૂના અંક ૬ પ્રમાણેને લેખ કરવા જોઇએ.
છું. ઘેર ધર, ન્યાયમ ત્રી.
વિગેરે લેાકા, કાઇ સખસને, (ક) મંત્ર આપવાની, (ખ) મુડવાની,
(ગ) કની ઓરાઢવાની અગર (ધ) એવીજ બીજી
શિષ્ય, ચેલા કે સાધુ બનાવવાની ક્રિયા કરીને પોતાના વર્ગમાં દાખલ કરે કે જેના પરિણામે તે સખસે સંસારના ત્યાગ કરેલા · ગણાય તેવી કાઇ ક્રિયા સમજવી.
(ખ) તે જે વિાહત હોય તા
(૧) તેની પત્નીની સંમતિ સિવાય અને
(૨) પત્નીના અને છેકરાંનાં ભરણપોષણની વ્યવસ્થા કર્યા સિવાય તે સન્યાસદીક્ષા લઈ શકશે નહિ.
દીક્ષાના લેખ ઉપર કયા સખસેાની સહી હેાવી જોઇએ. (૨) અ) પેટા કલમ (૧) પ્રમાણેના લેખ ઉપર (ક) તેની સહી હાવી જેઇએ તથા
(ખ) (૧) માતાપિતાની અગર તેમના પૈકી જે હયાત હોય તેની અગર ન્યાતના એ આગેવાનની અને
(૨) તે ઉપરાંત, તે વિવાહિત હોય તે, તેની પત્નીની સાખ હોવી જોઇએ,
(આ) પત્ની અજ્ઞાન હોય તે તેની વતી (૧) તેના પિતાએ અને