________________
leg. No. 3. 2017. Tele. Add. Yuvaksangh'
પ્ર બુ ધ્ધ જે ન નો વધા રો
છુટક તકલ એક પૈસા.
તંત્રી : ચંદ્રકાન્ત શ્રી. સુતરીયા.
જૈન સમાજને ચેતવણી.
*** 21
ન. ૧
બુધવાર્
તા૦ ૨૨-૨-૩૩
વડાદરા રાજ્યના સન્યાસ દીક્ષા નિયામક નિબંધ' જ્યારથી અહાર આવ્યા છે, ત્યારથી તેના વિરોધીઓએ તેની સામે અનેક સાચી માટી રમતા આદરી છે. તેવી એક રમત વડેદરા રાજ્ય જૈન પ્રજા કમીટી”ના આડા નીચે મજકુર નિબંધ વિરૂદ્ધના દેખાવાના કાર્યક્રમ તા૦ ૨૬-૨-૩૩ ને રવિવારના જાહેર કર્યાં છે. તેથી અમે સમગ્ર જૈન સમાજને ચેતવીએ છીએ કે, વડોદરા રાજ્યની જૈન પ્રજાના મોટા ભાગ તે નિબંધની તરફેણમાં છે, એટલે તેના સામના કરવા વડોદરા રાજ્યની સમગ્ર જૈન પ્રજાએ કમીટી નીમીજ નથી છેજ હિ. અને જે મહાર આવી છે તે ગણ્યા ગાંઠયા અયાગ્ય દીક્ષાના હિમાયતીએ એટલે સાધુઓના અંધભકતા તે પણ વડાદરા રાજ્ય અહારના પડદા પાછળ ઉભા રહી વડાદરા રાજ્યની જૈત પ્રજાના નામના દુરૂપયોગ કરનારા છે તે જનતા સમજે અને તેવા ખાટા ગુલખાનાથી જાગતી રહે. તેમ તેવાને કાઇ જાતના સાથ ન આપે.
લી સેવા, મત્રી.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ
Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 3 and Published by Shivlal Jhaverchand Sanghvi for
Jain Yuvak sangh. nt 26-30, Dhanji Street Romay', ',