________________
~~
તા ૧૫૭ ૩૩
પ્રબુદ્ધ જૈન.
ક્રાન્તિ ચક્ર.
જ્યારે જગત્ ઉપર કાઇ મેરા ફેરફાર થવાને હોય ત્યારે ક્રાન્તિ ચક્રના વેગ વધી જાય છે. આરોગ્યરૂપી અજવાળા ઉપર જ્યારે મહારોગરૂપી અંધકાર પેાતાની પછેડી પાથરે છે, ત્યારે એ અધકારના પૂજારી આનંદે છે, પણ આ યુગમાં
તો સૌ કાઇ સમયના સુસવાટા અનુભવી રહેલ છે, એટલુંજ નહિ પણ સમાજ મેટા ભાગ કોઈ ધડાકાની આગાહી કરી રહેલ છે. અંધકારથી નાચનારા અને રાચનારા પણ અંદરથી મુંઝાઇ રહ્યા છે, એટલે માનવ-રાજના માચાનુ ક્રાન્તિચક્ર માનવીના અહુ ભાવને નવા પાઠ શિખવશે.
ક્રાન્તિ કહે છે કે, એ માનવી ! તું ગમે તે જાતની પદ્મી ભાગવતા હા! હારા ગજવમાં ભેદભાવના ભરી છે, અને કુલ્યા વિના આરેા નથી. પુરૂષ રાજને બાળક લાગે છે તેથી રૂઆબથી ગ્રહ-રાજ ચલાવવા માંગે છે, સાસુઝ્મ અને શેઠા, વહુએ અને કરા પાસેથી ધાકદ્રારા ધાર્યુ કરાવવા ચાહે છે. ગુરૂગ્ગા શિષ્યને અંધ શ્રદ્ધામાં રાખવા મથી રહ્યા
છે, અને રાજવીએ પ્રજાને સત્તા-સાદી દેખાડે છે, ધર્માંન્ધા અંત્યજોથી આભડછેટ લાગે છે, અને શ્રીમાને ગરીબ ગાઝારા દેખાય છે. ગુજત્વના લાભ અને મદમાં મનુષ્ય ભાન ભૂલી બેઠા છે, હેને ક્રાન્તિના રણકાર સાળાય છે.
ક્રાન્તિના પ્રકાર અનેક ગણાય. 'બુદ્ધિવાદીઓ કહે છે, “સૌ બુદ્ધિ સ્વિકારે અને જગત્ તમારા બળને નમશે.” રા પ્રેમીએ' કહે છે, “રાજદ્વારી મુકિતમાંજ સામાજીક, અને આર્થિક શાંતિ છે, એવી રાજદ્વારી ક્રાન્તિ જગાવવા પ્રાણ ન્યાચ્છાવનાર કરવા જોઇએ. સુધારા સામાજીક ક્રાન્તિને મહત્ત્વ આપી રહ્યા છે.”
ક્રાન્તિ એક મુખી નથી પણ અનેક મુખી છે અને તેથી અનેક દિશાએ કાર્ય થવું જેગે. હવે કા જો નિષ્કામ હોય, કાની પાછળ ઐહિક અને અકરામની લાલસા ન હેાય તેા. તે સામાજીક કાર્ય કહી શકાય. સામાજીક ક્રાન્તિની ગતિ ધીમી પણ સરળ છે અને તેમાં પુરી તાકાત નેઇન્મે.
અત્યારે સામાજીક પ્રવાહની દિશા ઉત્કની દિશાગે છે પણ તેમાં બહિર્મુળ થવાય તા તે સામાજીક ક્રાન્તિને અવરોધે છે એમ કહી શકાય, સામાજીક ક્રાન્તિની ગતિ ગમે તેટલી ધીમી હાય પણ તેમાં સાત્વિક રસ હાય.
દાખલા તરીકે ખાદી ઉત્પન્ન, વપરાશ કે પ્રચાર જે સામાજીક ક્રાન્તિની દ્રષ્ટિએ કરવામાં આવે તે તેની પાછળ સાત્વિકતા અને શુદ્ધી રહેલા છે, સાથેાસાથ આર્થીક ઉકેલ આવી જાય છે. અસ્પૃશ્યતા નિવારને લઇએ તે તેમાં ધાર્મિક ક્રાન્તિ રહેલી છે. ધર્મ કૃતિમાં જે ઉચ્ચ-નિચના ભેગે ગોટાળા અને જડવાદ પેદા કર્યો છે તે ફેરવાઇ જશે. ક્રાન્તિ કરશે અને સમાજ શુદ્ધિને માગે લઈ જશે. આ બન્ને વસ્તુએ રાજકીય દ્રષ્ટિએ અવલોકવામાં આવે તે જે સામાજીક ક્રાન્તિની સંગિનતા આપણે જોવા ઇચ્છીએ છીએ, તેમાં જરા મેાળપ દેખાય છૅ, લખત સામાજીક ક્રાન્તિની વચમાં કાઇ આવરણો આવી પડે, પછી ભલે તે હિમાલય પહાડ જેવડા હાય, તે આવરણાને છેદી નાંખવા પ્રાણુાણ સુદ્ધાં કરવાની તત્પરતા હેવી બ્લેઇએ.
NNNNNN
“ જીણું કામાને–સંહારી, યુવાન નવસર્જન પ્રેરે! '
at
:યૌવનઃ
૨૯૭
X
×
છે
ત્યારે પુરાવાદીઓ હેત બચાવ કરતાં કહે છે કે “જ્ઞાતિ જ્યારે જ્યારે આપણી જ્ઞાતિ-સ’સ્થા વિષે એલવામાં આવે
સંસ્થાની ઉત્પત્તિ તેનાથી ફાયદા હશે તેાજ થઇ હશેને ! અને અનેક હુમલા છતાં આજે તે હૈયાતિ ભાગવે છે તે પણ્ · તેની ઉપાગિતા હશે તેાજને !'' જ્ઞાતિ સંસ્થાની ઉત્પત્તિ કયા
સોગેામાં અને કયા કારણુસર થઇ હશે તેના ચુંથણા તે સંસ્થાના અભ્યાસી ‘સાક્ષરા' ભલે કર્યાં કરે. તે તે એક નિરક્ષર બંધુએ કરેલી વ્યાખ્યા બહુ ગમે છે. આ વિચારઃ
રહ્યા તે
‘“ ભાઇ ! ન્યાત-ન્યાત શુ કરે છે ? ન્યાત તેા એક વાડા છે. ન્યાતની હાર કન્યા અપાય નહિ અને ન્યાતની
બહારથી કન્યા લેવાય નહિં. આપે। તે તમારા બહિષ્કાર અને લાવા તે ‘ભાણે ખપતી'ની ખાત્રી અને થોડા યા વધારે દંડ: આવા પ્રકારની મર્યાદાને લીધે બહારથી જરૂર પડે થાડું સહન કરીને ભરતી થાય પણ બહાર કન્યા ન જાય. અેટલે કયાત દા અંદર પસંદગી કરવીજ પડે. 'અણુ અને
અપંગ પશુ લગ્નના હ્રાવા લઇ શકે. બબ્બેવાર પરણનારની
ઉમેદ બર આવે અને કાઇ ધરડાજીવ પાછળ વારસ’. મૂકી જવાની આશાએ કે ધડપણ પળાય તેટલા ખાતર ધાર્ડ ચડવાને વીચાર કરે તે તેની આશા નિષ્ફળ નજ જાય. અને વી બેચાર મારકા દ્વાર હાય, તેમની ઈચ્છા અને વા મુજબના કાયદાકાનુને એટલે પુછવાનુંજ શું ! આખાય વાડા ઉપર એક ચક્રે એમનુંજ રાજ્ય ચાલે ! અને મારકણા ઢારથી કાણુ ના બ્હીયે ? કારણ કે મારકણુા ઢોર જે વાતો કરે છે
સામાજીક ક્રાન્તિ એ ગણ્યા ગાંઠયાનું નહિ, પણ્ લાખા કરાડાનું ક્ષેત્ર છે, એ ક્રાન્તિ પાછળ દરેક કાટખુષ્ચાની ચાક્કસતા નક્કી થવાની છે. સામાજીક, આર્થિક, રાજકિય અને વ્યવહારિક એ બધી ક્રાન્તિ માંહે સામાજીક ક્રાન્તિનુ બળ એવું છે કે એક કાટખુણા સરખા કરતાં બાકીના ત્રણે
કાટખુા
સરખા થઈ રહે.
સામાજીક ક્રાન્તિમાં લગ્ન શુદ્ધિનો પ્રશ્ન અત્યારે મુખ્યપણે ગણવામાં આવે છે અને તે ચેાગ્ય છે. મનુષ્ય એ સામાજીક પ્રાણી છે અને સમાજના સહકાર અને સહ-શિક્ષણૢ વડે તે ઉન્નત રહી શકે છે. એટલે લગ્નની અત્યારની પ્રણાલીકામાં જથ્થર ક્રાન્તિ લાવવાતું કાર્યાં. આધુનિક સુધારકાનું છે. અનેક અથડામણેા અને મુશ્કેલી મા સહન કરીને પણું સમાજ શરીરના સાથી રૂપ-મુખ્ય અંગરૂપ ની સામાજીક ઉન્નતી અર્થે લગ્ન પદ્ધતિમાં એકદમ ફેરફાર થવા જોઇએ, કે બન્ને પામે પસંદગી કરીને સ્વેચ્છા પૂર્ણાંકના લગ્ન કરવા જોઇએ, અને પ્રજાના માબાપ થતાં પહેલાં તેને એ દિશાનું વ્યવ હારિક જ્ઞાન મળવું જોઇએ. કાન્તિકાશ આ દિશાએ
પ્રયત્ન કરશે ?
લેખક-લાલચંદ જયચંદ વેરા.