________________
આજના આંકને વધારે.
ભાઈ પટણી ને આવાહન.
----êe૭૭૭૭–––
મુંબઈ, તા. ૨૫-૩-૧૯૩૩.
વીરશાસન તા. ૧૭ મી માર્ચ ૧૯૩૩ ના પેજ ૩૭૩-૩૭૪ ઉપર “પાટણના જેને પ્રત્યે ” એ શિર્ષક હેઠળ ભાઈ, પટણીએ, જાહેર હિંમતના અભાવે પિનાની ફેઈએ પાડેલ નામ છુપાવીને “એક પટણી”ના નામે એક લેખ લખી મારા તેમજ પાટણ જૈન યુવક સંઘ ઉપર આક્ષેપ કરવામાં ભાન ભૂલી જઈ પાટણ જૈન યુવક સંઘના કાર્ય કર્તાઓની બદનક્ષી કરવા સુધી જઈ પહોંચ્યા છે. ભાઈ શ્રી પટણીએ ઈરાદા પૂર્વકજ આક્ષેપ કર્યો છે, એમ કહેવા કરતાં દલીલોના અભાવે પિતાના ગુરૂઓ તરફથી વારસામાં મળેલ સિદ્ધાંતને અમલ કર્યો છે એમ કહેવામાં જરાએ "અતિશયોક્તિ નથી.
ભાઈ પટણી આવેશમાં હદ ઓળંગી ગયા છે તે તેના નીચેના વાકય ઉપરથી જોઈ શકાય છે. “આ પ્રમાણે ભેગા કરેલા પૈસાને ઉપયોગ એક નિર્દોષ સાધુને ભર બજારમાં બેડી પહેરાવીને લઈ જવામાં આ જાતનો આક્ષેપ કરીને ભાઈ શ્રી પટણી એમ કહેવા માંગે છે કે –“પાટણ જૈન યુવક સંઘના કાર્યકર્તાઓએ ભેગા કરેલા પૈસાને ઉપગ પાટણ સીટી ફોજદારને લાંચ આપી એક નિર્દોષ સાધુને બેડી પહેરાવવામાં કર્યો હતા, પરંતુ ભાઈ પટણી ભૂલી જાય છે કે આ લખાણની કઈ જાતની અસર થાય છે. આ લખાણથી અમે યુવક સંધના કાર્ય કર્તા ઉપર પાટણ સીટી ફેજદારને લાંચ આપવાનો આરોપ મૂકાય છે, એટલું જ નહિ પણ તેથી એ ભાઈ અમારી બદનક્ષી કરી રહ્યા છે અને અમારામાંથી કોઈ પણ ભાઈ પટણી ઉપર કાયદેસર પગલાં ભરે તો ભાઈ પટણીને ભારે થઈ પડે એ સહેજે સમજી શકાય તેમ છે, છતાં ભાઈ પાટણીની ચકકસ માન્યતાજ હોય તે વડોદરા રાજ્યના કાયદા મુજબ લાંચ લેનાર અને લાંચ આપનાર ગુન્હેગાર બને છે તે અમારા ઉપર લાંચ આપવા બદલ આરોપ મુકી ફરીયાદ કરી શકે છે. આશા છે કે ભાઈ પટણી પિતાને ધર્મપ્રેમી અને શાસનપ્રેમી કહેવડાવનારા ટેળાનાજ હોવાથી સદરહુ ટેળાની નીતી અને રીતી મુજબ કેટે જવામાં અને સમાજના પઇસાને તે રીતે દુર્વ્યય કરવામાં જરાયે બાધ જોતા નથી, એટલે જરૂર હીંમત બહાદુર બની પડદે ચીરી પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થઈ અમારા ઉપર પાટણ સીટી ફોજદારને લાંચ આપવાની ફરીયાદ કરશે અને અમો અમોને તે બદલના સમન્સ કે પકડ હુકમ મળે તેની રાહ જોવામાં ભૂરા નથી જ કરતા. એ સાબીત કરી આપશે. હું લાચાર છું એટલે મગરૂર છું કે અમારી નીતી તેથી વિરૂદ્ધ હોઈ અમારી ઈરાદા પૂર્વકની કરવામાં આવેલી બદનક્ષી બદલ કેર્ટમાં જઈ શકતો નથી. કારણ અમે એમ માનવાવાળા છીએ કે સમાજ કે ધર્મની સેવા કરવાનું વૃત લેનાર માટે આ જાતના આક્ષેપો કે તેની બદનક્ષી કરવાના કૃત્યો અને તેમાં જ તેની નિર્મળતા અને સેવાની - કસોટી છે અને વધુમાં તેવી ભુલક આખતેમાં સમાજના પઈસાને ખેટે વ્યય કરાવો એ એક સાચા સમાજસેવક કે ધર્મ સેવકને શરમાવનારૂં હોઈ ભાઈ પટણી વિરૂદ્ધ આ લખાણુ બદલ કાંઈ પણ પગલાં લઈ શકતા નથી; પરંતુ ભાઈ પણ જરૂર અમારા ઉપર ફરીયાદ કરી અમારી કસોટી કરાવવાની અને સત્ય હકીકત પુરવાર કરી આપવાની તક અમને જરૂર આપશે તેવી આશા છે.
ભાઈ પટણી પેરીગ્રાફ ૧ માં ખાસ હુને ઉદ્દેશીને લખે છે કે “યુવક સંઘના મંત્રી કેશવલાલ મંગલચંદે દાંભીક રીતે કહ્યું હતું કે અમારે યુવક સંઘ ધર્મની બાબતમાં તેમજ ચાલું દીક્ષાની બાબતમાં પણ કાંઈ કરવા નથી માગતા, માત્ર તેને તે ધ્યેય હાલના જૈનેની ઉન્નતિ થાય તેવા પ્રયત્ન કરવાનું છે. અત્યારે આપણે સહુ કોઈ જોઈ શકીએ છીએ કે-પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ સમક્ષ ઉચ્ચારેલા વચનથી ઉપર્યુક્ત મંત્રીશ્રી તદ્દન વિરૂદ્ધ રીતે વર્તી છે” ભાઈ પટણીમાં સહેજે સમજ શક્તિ હોત તો તેઓ આ પ્રમાણે લખતજ નહિ કારણુ પાટણ જૈન યુવક સંઘની સ્થાપના વખતેજ તેના ઉદ્દેશો નકકી કરવામાં આવેલા હતા અને સદરહ ઉદ્દેશો યુવક સંઘના સભાસદ થવાના છાપેલા ફાર્મમાં છાપેલા પણ છે અને તેથી ભાઇ પટણીની સોસાયટીની વડી ઓફીસના મંત્રી ભાઈ ચમનલાલ કેશવલાલ કડીયા યુવક સંઘના ઉદેશમાં ધાર્મિક સુધારણને ઉલેખ હોવાથી મારે ઘેર આવી બે થી ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી, એટલે યુવક સંઘની સ્થાપના સાથેજ તેના ઉદેશે નકકી કરવામાં આવેલા હોઈ અમારા ઉદેશ અનુસાર અમારા ધ્યેયને પુગવા અમારી પ્રવૃત્તિ થયેલી છે, એટલે ભાઈ પટણી ! આ વાત તમારી ગેરસમજ ઉત્પન્ન કરનારી છે અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજીની રૂબરૂ મે એ પ્રમાણે કહ્યું જ નહોતું અને મને કહેવાનો હકક પણ શું હતો? છતાં આ સંબંધે પ્રથમે હીન્ડબીલ બાજી ચાલેલી હોવા છતાં કોઈ પણ સત્ય તારવી શકાયું હોય તેમ બન્યું નથી, માટે આ સંબંધે પરસ્પર લેખો લખીને ખોટી રીતે શક્તિનો અપવ્યય કરવા જેવું છે.
હું લાચાર છું એટલે મારા ન મળ તેની રાહ જોવામાં ભૂલ નથી ૨૧૬ કરશે અને અમો અમોને તે