________________
મુંબઇ
વર્ષ ૨ જી. અંક ૧૭ મે
સુવાન નવષ્ટિને સરજનહાર છે,
જેન વક
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
સવંત ૧૯૮૭ ના વૈશાખ સુદી ૧૦
તા૦ ૨૭-૪-૧
મારા સબધી મ્હેન ભુરીવ્હેન કે જેઓએ ગયા માગ શર વદ ૧ ના દીવસે અમદાવાદમાં રામવિજયના ઉપદેશથી ગુણુશ્રી સાધ્વી પાસે દીક્ષા લીધી હતી તેગ્મા વૈશાખ સુદ ૫ ના દીવસે દીક્ષા છે!ડી ચાલી આવ્યા. તેમની મેં મુલાકાત લીધી હતી અને શુ કારણથી દીક્ષા છેાડી તેના વાળમાં બુરીšને કેટલીક વાત કરી તે જાણી અને એમ થયું કે આ વાત જૈનના ભણવા માટે બહાર લાવવી અને સાધુ તથા સાધ્વી-માં અત્યારે કેટલા સડા પડે છે તે દરેકના જાણ માટે બહાર પાડવુ.
ભુરીતુનની સંસાર છેડયા પહેલાંની સ્થિતિ અને તેમનુ જીવન તેમના સમાગમમાં આવ્યા હશે તે દરેક જાણતા હશે. મારા સમાગમમાં છેલ્લા ચાર વરસથી આવેલા છે અને તે સાધ્વી કરતાં પણ સારૂ જીવન સંસારમાં ગુન્નરતા હતા. પણ તેમની ઈચ્છા છેલ્લા બે વરસથી દીક્ષા લેવાની થઇ અને માગશર વદ ૧ ના દીવસે અમદાવાદમાં દીક્ષા લીધી.
Reg No. B. 2616.
સંઘ પત્રિકા.
સંસારી થયેલી સાધ્વીજી, જેના પર બળવાને વહીદીક્ષા માટે વાવિયાનવિજય
>>>>>
વીગેરેને કહ્યું પણ દરેકે એકજ વાત કહી કે શાન્તીથી પાસે વડી દીક્ષા લેવી હોય તા અપાવીએ નહી તે। નહી. છેવટ તેમના વરની ઇચ્છા એવી થઇ કે સાધુ વેશ છેડાવી સ સારમાં આવે. પણ બાઇની ઇચ્છા ગમે તે ભેગે ચારીત્ર પાળવાની હતી. રામવિજય વઢવાણ જવાના હતા. ત્યારે વસંતશ્રી તથા ભુરીવ્હેન કે જેમનુ નામ મહનશ્રી હતું. તેમણે વઢવાણુ તરફ વીહાર કર્યો અને વઢાણુ ળમાં વઢવાણુના યુવાના પ્રયાસથી વઢવાણુ સંમેલન બરાણુ નહી અને રામવિજયને વઢવાણુથી નીકળી અમદાવાદ આવવું પડે. તુરત વસતી તથા મેહનશ્રીએ ત્યાંથી વીદ્ધાર કરશ શરૂ કર્યાં મેદુનશ્રીને વરસીતપ ચાલતે હતેા અને આ ગરમીમાં રાજ દસથી બાર ગાઉને વીહાર-વસંતશ્રીને લીધે કરલે પડતા હતા તેના લીધે તેમના પગે સોજા આવી ગયા હતા મુસીબત પારાવાર હતી છતાં વસતીએ ગમે તેસ કરી અમદાવાદ તુરત જવા જણાવ્યુ અને ત્યાં પહોંચ્ય
અમદાવાદમાં હીરશ્રી પ.સે દીક્ષા લેવાનું નકકી થયું તું પણ હીરશ્રીએ તેમની શૈલી શાન્તીશ્રી પાસે દીક્ષા અપાવવાની વાત પાછળથી કરી અને તે ભુરીન્હેન તથા તેની સાથે દીક્ષા લેનાર ઝવેરીન્હેનને ઠીક નહી લાગવાથી ગુરુશ્રી પાસે દીક્ષા લીધી. ભુરીહુને દીક્ષા લીધી તે દીવસે જ્યારે ક્રીયા ચાલુ થઇ અને આધે હાથમાં આપ્યો કે તરત મેઢેથી નાકથી લાહી પડવુ શરૂ થયું અને લગભગ આઠથી દશ શેર લોહી પડયું ત્યારથી તેમનું શરીર નબળું થતું ગયું. ગુરુશ્રી પાસે દીક્ષા લીધા ખાદ ઝવેરી તથા ભુરીન્હેનને એ તે ભેગા થવા દીધા નથી અતે રાજન મેલવા જેવા વચા
સંભળાવતા હતા. તેમની સાથે છ દીવસ રહી. તેમના ધણીની
મદદથી તે હીરશ્રી પાસે ગયા. અને ત્યાં પચ્ચીસ દીવસ રહ્યા. ત્યાં પણ સાધ્વીને રાજ કલેશને કાર્ય ક્રમ ચાલુ રહ્યો અને ન મેાવવા જેવા વચને મેલવા લાગ્યા. છેવટ ભુરીન્હેને કહ્યું કે મને વડી દીક્ષા આપે ત્યારે હીરશ્રીએ કહ્યું કે તમને વડી દીક્ષા શાન્તીશ્રી પાસે આપવામાં આવશે. આ બાબતમાં ભુરીન્હેને ના કહી અને કહ્યું કે મારે શાન્તીશ્રી પાસે વડી દીક્ષા લેવી નથી. ત્યારે તેમણે કહ્યુ કે શાન્તીશ્રી પાસેજ વડી દીક્ષા લેવી પડશે. ત્યાં પણ રાજ કૌશ થવા લાગ્યા. ત્યાં ખીજી સાખ્ખી વસંતશ્રી રહેતાં હતાં તેમણે ભુરીન્ટુનને કહ્યું કે તમે મારી સાથે આવે. તમારે મુદ્દલ મુઝાવુ નહી. એવી રીતે પચીસ દીવસ હીરશ્રી પાસે રહી વસતો પાસે
છુટક નકલ
બા આના.
મહિનશ્રીની તીઅત નૃત્તને લઇ તેમ માનસીક ચીંતાને લ ઘણીજ નબળી થઈ ગઇ હતી. વરસી તપતું પારણુ કરવાનું હતું, વસ ંતશ્રી જાણતા હતા છતાં તે ખદ્વાર
ચાલી ગયા. ચાર ઉપવાસ મેહનોને હતા અને પારણુ કરવુ હતુ છતાં વસતશ્રીએ ધ્યાનમાં ન લીધુ અને ત્યાંની શ્રાવીકાએ આગ્રહ કરી રસ વેરવા લઇ ગયા અને પારણુ કરાવ્યું ત્યાર બાદ વસતશ્રી સ્પૃાત્મા ાને ન ખેલવા જેવા શબ્દો મેલ્યા છતાં મેહતશ્રી કાંઇ પણ ખેલ્યા નહી અને સહન કર્યું. હવે વડી દીક્ષા આપ્યા સીવાયનું જીવન એક હીસાબમાં ન લાગવાથી તેમજ વસતીના વચનથી હેરાન થઇ અંતે દીક્ષાનો વેશ છેડી અમદાવાદથી અહીં આવ્યા. વસ તથી એટલા શબ્દો ખરાખ ખેલતા હતા કે જે એક સાધ્વીને શોભે નહી. તે જ્યારે ભુરીન્હેનને માથુ સાક્ કરતા જોતા ત્યારે કહેતા હતા કે તારે શું મુસલમાન સાથે જવું છે કે પારસી સાથે જવુ છે તે શબ્દો મેલી રાજ રાજ હેરાન કરતા હતા. દીક્ષા લીધા બાદ એકે દીવસ એક સાખીએ પાઠ આપ્યા નથી તેમ સાધુ જીનને! અભ્યાસ પણ કરાવ્યા નથી. દીક્ષા લીધા પહેલા મેટી મેટી વાતે કરી અને દીક્ષા લીધા પછી શું દશા થાય છે અને તેને કેવી રીતે રાખવામાં આવે છે તેને ખ્યાલ કરશે! ઝવેરીબ્ડને દીક્ષા લીધી હતી તેને એક માસ સુધી ઓરડીમાં પુરી રાખ વામાં આવી હતી ચાર વખત તે ભાગી ગયા હતા અને પકડાયા હતા. છેવટે પાંચમી વખતે મુસીબતે નાસી છુટી છે,
લી એક જૈન